angel_english_academy | Unsorted

Telegram-канал angel_english_academy - Angel English Academy

17900

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાઓના English Learning Updates Channel. WA:https://bit.ly/Angel-English-Whatsapp-Group Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english Insta: https://www.instagram.com/angelenglishacademy

Subscribe to a channel

Angel English Academy

સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની ભરતીને લગતા પ્રશ્નો જેમ કે સમયસર ભરતી કેલેન્ડર આવે, અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લેવાય, પ્રશ્નપત્રોમાં ખોટા પ્રશ્નોની ભૂલોના પ્રશ્નો, પેપર ફૂટવા વગેરેની સામે સરકાર સમક્ષ રજૂઆત કરવાના હેતુથી આજે ગુજરાતના મોટા ભાગના સંચાલકો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને એક એશોશિએશન 'CARE OF GUJARAT' ની કાર્યકારી પ્રથમ મીટીંગ મળી હતી. થોડા જ સમયમાં એક ઓફીશીયલ જાહેરાત કરીશું. હવે ભણવાનું કામ તમે કરો બાકી અમે જોઈ લઈશું.

Читать полностью…

Angel English Academy

🤔 Tricky MCQ 🧐

⁉️ so a good book કે so good a book ? શા માટે ?

👉🏻 આ રહ્યું Solution,  અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://youtu.be/p4xQT9-GZho

──────⊱◈✿◈⊰───────━
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish

by Kishan Sir
Angel English Academy
WA:
9016226269 / 8347262428

🔰💐🙏📖❤️

Читать полностью…

Angel English Academy

➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/

Читать полностью…

Angel English Academy

Aa 10 papers mathi je pn paper hoy to send karva vinnati exam date 22-10-2023 (marugijarat.in ma check kri lidha chhe)

send here : /channel/Angel_English_Discuss

Читать полностью…

Angel English Academy

Still what else motivation we need???

Читать полностью…

Angel English Academy

Topic: Wh. Interrogative

♦️ List of Wh. Interrogative:
Who-What-Whom-Whose-Which-When-Where-Why-How-How many-How much-How far-How long

👉 With Gujarati meaning:
1. Who - કોણ/કોણે/કોની પાસે
2. Whom - કોને
3. Whose - કોના-કોની-કોનું-કોનો
4. What - શું
5. Which - કયા-કઈ-કયું-કયો
6. When - ક્યારે
7. Where - ક્યાં
8. Why - શા માટે
9. How - કેવી રીતે, કેવા-કેવી-કેવું-કેવો
10. How many - કેટલા-કેટલી
11. How much - કેટલું
12. How far - કેટલું દુર
13. How long - કેટલો સમય

🔹 આ બધાને પ્રશ્ન સૂચક શબ્દો (Question Words - ક્વેશ્ચન વર્ડઝ) કહેવાય છે.
ટુંકમાં તે Wh. Interrogative, Wh. પ્રશ્નાર્થથી ઓળખાય છે.
🔹 આ બધા પ્રશ્નાર્થનો જવાબ “Yes/No” સિવાય અન્ય શબ્દોથી અપાય છે.
🔹 કોઈનું નામ જાણવા, વ્યવસાય જાણવા, સ્થળ/જગ્યા વિશે જાણવા, પસંદગી જાણવા, સંખ્યા જાણવા, જથ્થો જાણવા કે બે સ્થળ વચ્ચે અંતર જાણવા ઉપર દર્શાવેલા Wh. થી પ્રશ્ન પુછાય છે.
અંગ્રેજીમાં વાતચીત કરવા અને તેના પર પ્રભુત્વ મેળવવા માટે Wh. ખુબ જ અગત્યના છે.

💁🏻‍♀️ Wh. Interrogativeની વિગતવાર સમજુતી
💁🏻‍♀️ Wh. Interrogativeની Gujarati to English અને English to Gujaratiની Practice
💁🏻‍♀️ Wh. Interrogativeના પરીક્ષામાં પુછાયેલ અને પૂછી શકાય તેવા English MCQsની પુષ્કળ પ્રમાણમાં Practice

🔴 બધી જ practice તમે Angel English Appમાંથી કરશો.

🔥🔥 Go And Get The App Now: 🔥🔥
https://play.google.com/store/apps/details?id=com.angel.english

🗨 9016226269, 8347262428 આ બંને નંબર તમારા મોબાઈલમાં save કરીને કોઈ પણ પ્રશ્ન હોય તો Whatsapp દ્વારા msg કરશો.

Angel English Academy-Jasdan

Читать полностью…

Angel English Academy

Time and tide _ for none. (BMC-JC-2019 & GEMI-2015)
A. wait
B. waits
C. doesn't wait
D. don't wait

👉 સમય મળે ત્યારે આ વિડીઓ અચૂક જોજો, આ એક જ ટોપિક પર 20 મિનીટ ચર્ચા, સમજુતી છે. https://youtu.be/p_4HN2zMCQA

નવું જાણવાની ધગસ ધરાવતા હોય તેને શેર કરશો

Читать полностью…

Angel English Academy

❄️ New Paper Solution Uploaded In Angel English App ❄️

🔥 BMC FHW (22-10-2023)🔥

👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

💐📚📖☺️🍫
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428

💐📚📖☺️🍫

🔹Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

🙏💐🙏📚🙏

Читать полностью…

Angel English Academy

📝 Synonyms
👉 From 6666 English MCQs Book

Читать полностью…

Angel English Academy

🔥 It's free 🔥

➡️ અગાઉની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નોના Videos

Subscribe Like Share & Comment
👇👇👇👇
https://youtube.com/playlist?list=PLbScysB-R1aWVj1IbdUo6_q2Jfqg9oLyp

Subscribe કરવાનું ભૂલાય ન જાય હો, દરરોજ એક નવો વિડિઓ તમારા માટે પોસ્ટ થય રહ્યો છે.

Читать полностью…

Angel English Academy

🤔 Tricky MCQ 🧐

> Rajlakshmi did not get the first prize _____ her extra fine performance in the competition.

A. Inspite of
B. Because of
C. Although
D. However

👉 Video Link: https://youtu.be/k85KOEgRDhY

🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────

🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group

🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish

🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy

🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

────────⊱◈✿◈⊰────────

Читать полностью…

Angel English Academy

📌 *The tall girl in the pink dress is getting into the bus.*
🤔 કયા કયા Parts of Speech નો ઉપયોગ છે?

👉 Video Link: https://youtu.be/W_rFJB7TGEk

🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────

🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group

🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish

🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy

🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

────────⊱◈✿◈⊰────────

Читать полностью…

Angel English Academy

➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/

Читать полностью…

Angel English Academy

🎯 Angel English App ની ખાસિયતો 🎯

🔹 Grammar + Spoken + Competitive Exams English

1) 6666 English MCQs Book ના બધા જ MCQs App માં છે.
2) 6666 English MCQs Book ના MCQs Solution Videos પણ App માં છે.
3) Videos Download Facility
4) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ઉપલબ્ધ છે with Practice
5) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ના Videos
6) મલ્ટીપલ ઓબ્જેક્ટિવ્સ ક્વેશ્ચન (MCQs) જવાબો ના ખુલાસા સાથે ઉપલબ્ધ છે
7) Topicwise MCQs Study Material
8) Examwise Tests
9) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પાછલા વર્ષો ના પેપરો સોલ્યુશન સહિત ઉપલબ્ધ છે.
10) રોજિંદી પ્રેક્ટિસ માટે ની ક્વિઝ, ટેસ્ટ જવાબો સાથે ઉપલબ્ધ છે.
11) દરેક પ્રકારની કેટેગરી (Beginners, Intermediate or Advance & Fluent) અને ઉંમરના વપરાશકર્તા આ એપ્લિકેશન નો સહેલાઈથી ઉપયોગ કરીને તેમને જોઈતું જ્ઞાન મેળવી શકે છે.
12) સૌથી મજાની વાત એ છે કે એપ્લિકેશન માં યોગ્ય અને જરૂરી સુધારા વધારા અંગે યુઝર્સ ના સલાહ સૂચનો ને આવકારીને યુઝરલક્ષી ફેરફારો કરીને સમયની જરૂરિયાત પ્રમાણે એપ્લિકેશન ને અપડેટ કરવામાં આવે છે.
13) How to Use : Application ના ક્યાં Function-Features નો કેવી રીતે ઉપયોગ કરવો તેની Guidelines

🔹 અને આ બધી ખાસિયતો જ બનાવે છે Angel English Learning App ને No.1 App, હમણાં જ ડાઉનલોડ કરો અને પ્રીમિયમ યુઝર બનો.

👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

📞 contact to discuss or inquire

9016226269 / 8347262428

🙏🏻😊💐👍🏻

Читать полностью…

Angel English Academy

One word substitution

Читать полностью…

Angel English Academy

One Word Substitution

Читать полностью…

Angel English Academy

📌 BMC Papers 📌

❄️ New Paper Solutions Uploaded In Angel English App ❄️

1️⃣ BMC Head Clerk (29-10-2023)

2️⃣ BMC Technical Assistant Civil (22-10-2023)

3️⃣ BMC Staff Nurse (22-10-2023)

4️⃣ BMC SSI - Sanitary Sub Inspector (22-10-2023)

👉 Angel English App Link:  https://play.google.com/store/apps/details?id=com.angel.english

💐📚📖☺️🍫
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428

💐📚📖☺️🍫

🔹Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

🙏💐🙏📚🙏

Читать полностью…

Angel English Academy

▶️ How often - કેટલી વારે ▶️

👉 Example

1️⃣ How often do you go to the movies?
=> I never go to the movies because I watch movies at home.

2️⃣ How often do you go running?
=> I go running twice a week.

3️⃣ How often do you listen to music?
=> I listen all the time, I love music.

Video Link: https://youtu.be/4mBNqjudwtQ

🌷 વિડીઓ ગમે, ઉપયોગી થાય તો ચેનલ Subscribe કરતા આવજો, Video ને Like જરૂર આપજો ને સમય હોય તો share પણ કરશો. આ બધું વર્ક તમારા માટે છે. 🙏

Kishan sir
Angel English Academy

Читать полностью…

Angel English Academy

📌 BMC Papers 📌

❄️ New Paper Solutions Uploaded In Angel English App ❄️

1️⃣ BMC Head Clerk (29-10-2023)

2️⃣ BMC Technical Assistant Civil (22-10-2023)

3️⃣ BMC Staff Nurse (22-10-2023)

4️⃣ BMC SSI - Sanitary Sub Inspector (22-10-2023)

👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

💐📚📖☺️🍫
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428

💐📚📖☺️🍫

🔹Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

🙏💐🙏📚🙏

Читать полностью…

Angel English Academy

Antonyms
From 6666 English MCQs book

Читать полностью…

Angel English Academy

📌 BMC Papers 📌

❄️ New Paper Solutions Uploaded In Angel English App ❄️

1️⃣ BMC Pharmacist (22-10-2023)

2️⃣ BMC MPHW (22-10-2023)

3️⃣ BMC Lab Technician (22-10-2023)

4️⃣ BMC FHW (22-10-2023)

👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

💐📚📖☺️🍫
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428

💐📚📖☺️🍫

🔹Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

🙏💐🙏📚🙏

Читать полностью…

Angel English Academy

Everything is about mindset😊😊

Читать полностью…

Angel English Academy

🔹 આવનારી પરીક્ષાઓમાં ઇંગ્લિશમાં એવી કઈ ટ્રીક્સ, સીસ્ટમ, ફોલો કરવી કે જેથી કરીને 36 સેકન્ડસથી ઓછા સમયમાં જવાબ શોધી શકો, નક્કી કરી શકો. શું એવું કઈ હોઈ શકે કે આખું વાક્ય વાંચ્યા વગર માત્ર વિકલ્પો પરથી સચોટ સાચો જવાબ નક્કી કરી શકીએ?
🔹 એક વખત આ વિડીઓ જોઇને ખુદ જ ખાતરી કરી લેજો.
🔹 જરૂર લાગે તો અમુક પોર્શન એકથી વધારે વખત પણ જોવા

https://youtu.be/nzTZv_o7-P0

Читать полностью…

Angel English Academy

જોબ માટે તૈયારી કરો છો, સારી વાત છે... આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખજો...

Читать полностью…

Angel English Academy

One Word Substitution

Читать полностью…

Angel English Academy

🧿 Synonyms 🧿
👉 From 6666 English MCQs Book

1. Give Synonym: zest (GSSSB NI 2020)
પર્યાય આપો: અતિ ઉત્સાહ
A. passive નિષ્ક્રીય
B. dull નીરસ/ઠોઠ
C. energetic ઉત્સાહી
D. languid સુસ્ત
Ans: C

2. Give Synonym:VANITY (GSSSB PTP 2020)
સમાનાર્થી આપો: પોકળતા/માયા/મિથ્યાભિમાન
A. pride-ગૌરવ/અભિમાન
B. jumble-આડાઅવળું
C. insulting-અપમાન કરતુ
D. bashful-શરમ જનક
Ans: A

3. Give synonym of: ‘Barbarous’ (GSSSB SP 2020)
‘જંગલી’ નું સમાનાર્થી આપો:
A. Barber-વાણંદ
B. Savage-જંગલી
C. Labourous
D. Ambitious-મહત્વાકાંક્ષી
Ans: B

4. The word ‘instant’ means: (GSSSB CO 2019)
તાત્કાલિક શબ્દનો અર્થ આપો.
A. Movement-ચળવળ/હલન ચલન
B. Exact-બરાબર એજ
C. With in no time-તત્ક્ષણ
D. Constant-સતત
Ans: C (with in નહી within સાથે આવવું જોઈએ)

5. Give Synonym of: Brittle (GSSSB MS 2019)
‘બટકણું/બરડ’નું સમાનર્થી આપો;
A. Strong મજબુત
B. Transparent પારદર્શક
C. Sturdy મજબુત
D. Fragile બટકણું
Ans: D

🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────

🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group

🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish

🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy

🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

────────⊱◈✿◈⊰────────

Читать полностью…

Angel English Academy

♻️ How long - કેટલો સમય ♻️

👉 Question

1. How long have you been waiting?

2. How long have they been married?

👉 Question & Answer

1. How long does it take to cook a pizza?
=> It takes 30 minutes to cook a pizza.

2. How long did it take her to get a refund?
=> It took her 3 weeks to get a refund.

3. How long will it take to get from here to the hotel?
=> It will take 45 minutes.

➡️ વિડીઓ દ્વારા વિગતવાર સમજો અને શીખો.

👉 Video Link: https://youtu.be/U6EeAX5lBFY

👉 તમારા અંગ્રેજી વિષયના દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે જ Angel English Academy અને Angel English App માં જોડાવ.

🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────

🔹Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

Topic: Wh. Interrogative

♦️ List of Wh. Interrogative:
Who-What-Whom-Whose-Which-When-Where-Why-How-How many-How much-How far-How long

👉 With Gujarati meaning:
1. Who - કોણ/કોણે/કોની પાસે
2. Whom - કોને
3. Whose - કોના-કોની-કોનું-કોનો
4. What - શું
5. Which - કયા-કઈ-કયું-કયો
6. When - ક્યારે
7. Where - ક્યાં
8. Why - શા માટે
9. How - કેવી રીતે, કેવા-કેવી-કેવું-કેવો
10. How many - કેટલા-કેટલી
11. How much - કેટલું
12. How far - કેટલું દુર
13. How long - કેટલો સમય

🔹 આ બધાને પ્રશ્ન સૂચક શબ્દો (Question Words - ક્વેશ્ચન વર્ડઝ) કહેવાય છે.
ટુંકમાં તે Wh. Interrogative, Wh. પ્રશ્નાર્થથી ઓળખાય છે.
🔹 આ બધા પ્રશ્નાર્થનો જવાબ “Yes/No” સિવાય અન્ય શબ્દોથી અપાય છે.
🔹 કોઈનું નામ જાણવા, વ્યવસાય જાણવા, સ્થળ/જગ્યા વિશે જાણવા, પસંદગી જાણવા, સંખ્યા જાણવા, જથ્થો જાણવા કે બે સ્થળ વચ્ચે અંતર જાણવા ઉપર દર્શાવેલા Wh. થી પ્રશ્ન પુછાય છે.
અંગ્રેજીમાં વાતચીત કરવા અને તેના પર પ્રભુત્વ મેળવવા માટે Wh. ખુબ જ અગત્યના છે.

💁🏻‍♀️ Wh. Interrogativeની વિગતવાર સમજુતી
💁🏻‍♀️ Wh. Interrogativeની Gujarati to English અને English to Gujaratiની Practice
💁🏻‍♀️ Wh. Interrogativeના પરીક્ષામાં પુછાયેલ અને પૂછી શકાય તેવા English MCQsની પુષ્કળ પ્રમાણમાં Practice

🔴 બધી જ practice તમે Angel English Appમાંથી કરશો.

🔥🔥 Go And Get The App Now: 🔥🔥
https://play.google.com/store/apps/details?id=com.angel.english

🗨 9016226269, 8347262428 આ બંને નંબર તમારા મોબાઈલમાં save કરીને કોઈ પણ પ્રશ્ન હોય તો Whatsapp દ્વારા msg કરશો.

Angel English Academy-Jasdan

Читать полностью…

Angel English Academy

👉 Tenses-Active-Passive-Modals-Direct-Indirect-Degree-Conjunctions etc.જેવા ઇંગ્લિશ ગ્રામ્મરના ટોપિક  શીખી લીધા પછી પણ આ ટોપિક તો નહી જ આવડે, કારણ કે તેને અન્ય ટોપિક સાથે બહુ લેવાદેવા નથી.. પોતે જ એક સ્વતંત્ર અને Solid Tricky Topic છે.

👉  આ ટોપિક એટલે Preposition, છે કે નહી confusing?

👉 બટ આ સીરીઝ જોવાનું ચાલુ કરી દયો, Problem Solved.

👉 (6666 English MCQs Series ના બધા Videos App માં Upload થઇ ગયા છે, અને હવે Digital Board પર નવા વિડિઓનું કામ ચાલુ છે)

👉 Approx 7000+ જેટલા પ્રશ્નોની વિગતવાર નિયમો સાથે સમજુતી, આ એક ટફ પણ જરૂરી અને ઉપયોગી ટાસ્ક હતો. Kishan sir did it for you.

🔹 https://youtube.com/playlist?list=PLbScysB-R1aXvxwRk2z9GK-psjIZCCeZt

જો કઈ પણ નવું શીખવા મળે છે તો channel Subscribe કરતા આવજો, કરેલ જ હોય તો Subscribe પર Click કરવાની જરૂર નહી.

Читать полностью…

Angel English Academy

carry + prepositions

1. carry + away
2. carry + forward
3. carry + off
4. carry + on
5. carry + out
6. carry + through

https://youtu.be/I-SmXf1ZwEU

જો કઈ પણ નવું શીખવા મળે છે તો channel Subscribe કરતા આવજો, કરેલ જ હોય તો Subscribe પર Click કરવાની જરૂર નહી.

Subscribe-Like-Share-comment

Читать полностью…
Subscribe to a channel