Short-Cut-Video no-9 કાળ ઓળખો
એક સાથે બે વાક્યો હોય તો કયા વાક્ય નો કાળ માન્ય રહે?
1. Sahil had thrown a ball before an umpire gave a sign to stop/ hold.
A. પૂર્ણ ભૂતકાળ
B. સાદો ભૂતકાળ
C. A & B both
Ans. A (પૂર્ણ ભૂતકાળ)
2. If you mute, I will come.
A. સાદો ભૂતકાળ
B. સાદો ભવિષ્ય
C. A & B
Ans. ??
Video link : https://youtu.be/IAnJqoNklbI
🌷🌷🌷
📝 આજનો English Learning Topic: Exclamatory- ઉદગાર
➡️ Four kinds of sentences. - વાક્યના ચાર પ્રકારો
1️⃣ વિધાન વાક્ય - Assertive sentences
2️⃣ ~પ્રશ્નાર્થ વાક્ય - Interrogative sentences
3️⃣ આજ્ઞાર્થ વાક્યો - Imperative sentences
4️⃣ ઉદગાર વાક્યો - Exclamatory sentences
🔰 આ પોસ્ટમાં ઉદગાર વાક્યો શીખીએ.
🔸 આશ્ચર્ય, ઉદગાર, અહોભાવ, નવાઈ, દુઃખ, ખુશી જેવા મનોભાવ વ્યક્ત કરવા માટે ઉદગાર વાક્યો વપરાય છે.
1. What a nice flower you have!
તારી પાસે કેવું સુંદર ફૂલ છે!
2. How beautiful you are!
તું કેટલી સુંદર છે!
👆🏻 ઉપરના બંને વાક્યો ઉદગાર છે.
👉🏻 ઉદગાર વાક્ય સામાન્ય રીતે What કે How થી બને.
👉🏻 ઉદગાર વાક્યમાં What અને How બંનેના ગુજરાતી અર્થ કેટલા-કેવા, કેટલી-કેવી, કેટલું-કેવું, કેટલો-કેવો થાય છે.
👉🏻 વાક્યોના છેડે ઉદગારની નિશાની ( ! ) કરાય છે.
વાક્ય રચના :
> What + a / an + વિશેષણ + નામ + કર્તા + ક્રિયાપદ + વધારો!
Ex.
What an excellent answer you gave!
>How + વિશેષણ / ક્રિયા વિશેષણ + કર્તા + ક્રિયાપદ + વધારો!
Ex.
How cleverly she answered!
ચાલો થોડા વધારે ઉદાહરણોથી સમજીએ....
1. What a terrible accident it was!
તે કેવો/કેટલો ભયંકર અકસ્માત હતો!
2. What a cunning girl you are!
તું કેટલી/કેવી લુચ્ચી છોકરી છે!
3. What an artistic dress you have put on!
તે કેવો/કેટલો કલાત્મક ડ્રેસ પહેર્યો છે!
4. What an easy chapter this is!
આ ચેપ્ટર કેટલું બધું સહેલું છે!
5. How great God is!
ભગવાન કેટલા મહાન છે!
6. How beautiful you look!
તું કેટલી સુંદર લાગે છે!
7. How foolish Asha is!
આશા કેટલી મુર્ખ છે!
8. How brave the dogs are!
કુતરાઓ કેટલા બહાદુર હોય છે!
9. How irregular he is!
તે કેટલા અનિયમિત છે!
10. What a beautiful bird it is!
તે કેવું/કેટલું સુંદર પક્ષી છે!
🌟 ~જો વાક્યમાં (કર્મ તરીકે) વિશેષણ અને નામ બંને હોય તો તે વાક્ય What થી બને.
🌟 ~જો વાક્યમાં એકલું વિશેષણ (અથવા ક્રિયા વિશેષણ) હોય તો વાક્ય How થી બને.
👍 Grammar ના આવા દરેક Topicની સંપૂર્ણ સમજુતી Angel English Appમાં Grammar વિભાગમાં આપેલી છે.જો તમે એડવાન્સમાં શીખવા ઈચ્છતા હોવ તો એન્જલ ઈંગ્લીશ એપનો યુઝ કરશો.
> Angel English Appમાં >Grammarમાં
✅ Angel English Appનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકોને English શીખવામાં મદદરૂપ થવાનો છે.
🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english
👍 આ પ્રકારના ઉદગાર વાક્યો તમે પણ સેન્ડ કરી શકો, અમે શેર કરીશું.🙏
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
CCE - English with Kishan Sir
सरकारी नौकरी के चक्कर में जो परेशान है,
मिल गई तो उसकी जिन्दगी सबसे आसान है.
📌 નવી બેચ તા: 01-02-2024 થી ચાલુ થાય છે.
➡️ જુનિયર કલાર્ક, સિનિયર કલાર્ક, હેડ કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, સોશીયલ વેલ્ફેર ઓફિસર, અને અન્ય પોસ્ટની આવી રહેલી 4300+ જગ્યાઓ માટે સ્પે. ઇંગ્લિશ બેચ
➡️ ઓફ્લાઈન બેચ : Prelims + Mains : Group A & B
➡️ ફી 12000/- : Advance Registration with fee માં 50% ડિસ્કાઉન્ટ
➡️ ફી એક જ વખત ભરવાની, ઇંગ્લિશ શીખવાનું 1 વર્ષ સુધી અને એક જ સમયે એક થી વધારે બેચ પણ એટેન્ડ કરી શકે.
➡️ સાથે 3100/- ની કિમતનું material FREE : 5 Printed Books & Angel English App
📌 Grammar-Essays-Letters-Reports-Precis-Translation અને આ સિવાય જે જે ઇંગ્લિશ પુછાય તે બધું જ. lots of Practice.
📌 કિશન સર પાસે એંજલમાં આવ્યા એટલે ઇંગ્લિશની ચિંતા છોડી જ દેવાની. સાવ બેઈઝીકથી લઈને foundation જ એટલો મજબુત થઇ જશે કે તમે ઇંગ્લિશમાં પછી ક્યાય પાછા ન જ પડો.
🔹 Angel English Academy, 201- 202, Dharti Gold Complex, Nr. New Bus Stop Jasdan-360050 🔹
📱 Call or WhatsApp: Kishan sir : 99048 87374
CCE English with Kishan sir
https://play.google.com/store/apps/details?id=com.angel.english
👉 6666 English MCQs Book Part-1 & 2 Direct Order Link
➡️ 6666 English MCQs Book Part-1 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
> Save 587/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Books Part- 2 + Full App = 972/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
> Save 812/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Books Part-1 & 2 + Full App = 1460/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
~ 31st December : Special Offers ~
Competitive Exams English Maha Offers
1. Save 483/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Books Part-1 & 2 = 590/- Rs
2. Save 587/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Book Part-2 + Full App = 972/- Rs
3. Save 704/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Book Part-1 + Full App = 1208/- Rs
4. Save 812/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Books Part-1 & 2 + Full App = 1460/- Rs (User Favourite)
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🌎 Angel English App અને 6666 English MCQs Book નો સૌથી મોટો Plus Point 🌎
🌟 Paper Solutions 🌟
➡️ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તે પછી Class-3 ની હોય કે UPSC ની હોય, જૂના પેપર્સ સોલ્વ કરશો એટલે ફાયદો થવાનો જ છે.
➡️ મોટા ભાગના પ્રશ્નો રીપીટ થાય છે અથવા તો થોડા ઘણા ફેરફાર કરેલા આવે છે.
👉 જાતે જ ચેક કરી લ્યો..
🎯 Angel English App ની ખાસિયતો 🎯
🔹 Grammar + Spoken + Competitive Exams English
1) 6666 English MCQs Book ના બધા જ MCQs App માં છે.
2) 6666 English MCQs Book ના MCQs Solution Videos પણ App માં છે.
3) Videos Download Facility
4) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ઉપલબ્ધ છે with Practice
5) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ના Videos
6) મલ્ટીપલ ઓબ્જેક્ટિવ્સ ક્વેશ્ચન (MCQs) જવાબો ના ખુલાસા સાથે ઉપલબ્ધ છે
7) Topicwise MCQs Study Material
8) Examwise Tests
9) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પાછલા વર્ષો ના પેપરો સોલ્યુશન સહિત ઉપલબ્ધ છે.
10) રોજિંદી પ્રેક્ટિસ માટે ની ક્વિઝ, ટેસ્ટ જવાબો સાથે ઉપલબ્ધ છે.
11) દરેક પ્રકારની કેટેગરી (Beginners, Intermediate or Advance & Fluent) અને ઉંમરના વપરાશકર્તા આ એપ્લિકેશન નો સહેલાઈથી ઉપયોગ કરીને તેમને જોઈતું જ્ઞાન મેળવી શકે છે.
12) સૌથી મજાની વાત એ છે કે એપ્લિકેશન માં યોગ્ય અને જરૂરી સુધારા વધારા અંગે યુઝર્સ ના સલાહ સૂચનો ને આવકારીને યુઝરલક્ષી ફેરફારો કરીને સમયની જરૂરિયાત પ્રમાણે એપ્લિકેશન ને અપડેટ કરવામાં આવે છે.
13) How to Use : Application ના ક્યાં Function-Features નો કેવી રીતે ઉપયોગ કરવો તેની Guidelines
🔹 અને આ બધી ખાસિયતો જ બનાવે છે Angel English Learning App ને No.1 App, હમણાં જ ડાઉનલોડ કરો અને પ્રીમિયમ યુઝર બનો.
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
📞 contact to discuss or inquire
9016226269 / 8347262428
🙏🏻😊💐👍🏻
કારણ, સમજુતી સાથે જવાબ : https://www.instagram.com/angelenglishacademy
(in detail 6666 English MCQs Book & Angel English App)
👉 6666 English MCQs Book Part-1 & 2 Direct Order Link
➡️ 6666 English MCQs Book Part-1 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
🔥 English ને લગતી તમારી બધી જ મુંજવણને દુર કરવા ફરી એક વાર Angel English Academy હાજર છે.
શું અંગ્રેજી વિષયના કારણે તમારા cutoff marks માં રહી જાઓ છો?
🤯 Book વાંચવામાં કંટાળો આવે છે?
🌟 તો Angel English Academy માત્ર તમારા માટે ઉત્તમ ઉપાય લાવ્યુ છે!
💫 Angel English App 💫
🔸 10,000+ Topic wise MCQs
🔹 512 Levels
🔸 60 Grammar Topics with 580 + paper solution
🔹 Descriptive English Grammar ગુજરાતીમાં સમજુતી સાથે
🔸 The Master of English Teaching કિશન સર નાં English Grammar Videos.
🔹 દરેક exam ની તૈયારી માટે Exam Special
🔸 Admin & Custom Tests
🔹 અને ઘણું.........
Install now Angel English App
https://play.google.com/store/apps/details?id=com.angel.english
Kishan sir
Angel English Academy-Jasdan
Contact: https://wa.me/+918347262428
કારણ, સમજુતી સાથે જવાબ : https://www.instagram.com/angelenglishacademy
(in detail 6666 English MCQs Book & Angel English App)
Free: 6666 English MCQs Book Book Free Offer 14th & 26th January, Two Days
Best English Book for CCE English
GPSC or UPSC કે અન્ય કોઈ પણ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારે જુના પેપર્સ, પ્રશ્નો સોલ્વ કરવા પર ભાર મુકેલ જ છે. કદાચ એના એજ પ્રશ્નો રીપીટ ન થાય તો પણ તેનાથી આવનારી પરીક્ષામાં અંગ્રેજી જેવા અઘરા લગતા વિષયમાં સારા સ્કોરિંગનો રસ્તો તો કરી જ દયે છે.
📲 Download App & use 7 Days Free Trial : https://play.google.com/store/apps/details?id=com.angel.english
call/whatsapp : 9016226269 / 8347 262428

CCE English with Kishan SIr, અંગ્રેજીનો મોટાભાગનો પ્રોબ્લેમ તો આ એક બૂક જ સોલ્વ કરી દેશે... Previous Years Exams English MCQs નો ખજાનો છે આ બૂક...
Читать полностью…📝 આજનો English Learning Topic: Personal Pronouns
સર્વનામ એટલે અંગ્રેજી શીખવા માટેનું “લાયસન્સ” - કિશોરભાઈ ભટ્ટ
♦️ સર્વનામ એટલે શું?
👉 નામ ને બદલે જે શબ્દ વપરાય તે સર્વનામ.
Ex.
This is Sahil. આ સાહિલ છે.
Sahil is clever. સાહિલ હોશિયાર છે.
That is Sahil’s school. પેલી સાહિલની નિશાળ છે.
We love Sahil. અમે સાહિલને ચાહીએ છીએ.
👆 ઉપરના ગુજરતી & અંગ્રેજી બધા વાક્યોમાં સાહિલ-Sahil નામ છે.
⬇️ હવે નીચેના વાક્યો જુઓ.
This is Sahil. આ સાહિલ છે.
He is clever. તે(સાહિલ)હોશિયાર છે.
That is his school. પેલી તેની(સાહિલની)નિશાળ છે.
We love him. અમે તેને(સાહિલને)ચાહીએ છીએ.
📛 ~આમ, ઉપરના વાક્યોમાં પણ(પ્રથમ) સાહિલ-Sahil નામ છે પરતું ત્યાર પછીના ત્રણેય વાક્યોમાં નામને બદલે તે=He, તેની=his, તેને=him શબ્દો વપરાયા છે. તે બધા નામને બદલે વપરાતા હોવાથી સર્વનામ કહેવાય છે.
🔸 ~આવી રીતે બોલનાર-સાંભળનાર-સ્ત્રી-પુરુષ-વસ્તુ-સ્થળ-પ્રાણીઓ-સજીવ-નિર્જીવ વગેરેના નામને બદલે જે - જે શબ્દો વપરાય છે તે બધા સર્વનામો છે.
🙏📚🍫😊
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
🌷🌷🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🙏💐🙏📚🙏
🧿 Antonyms 🧿
👉 From 6666 English MCQs Book
1. Give antonym of: ‘Latter’
‘પછીનું/બીજા ક્રમનું’ નો વિરોદ્ધી આપો:
A. Sooner-તુરંત
B. Former-આગળનું
C. Quicker-ઝડપી
D. Early-વહેલું
Ans: B (બેમાંથી પહેલું એટલે former અને બેમાંથી બીજું એટલે latter.)
2. Give Antonym of ‘Same’
‘સમાન’ નું વિરોદ્ધી આપો
A. Clone
B. Carbon
C. Twin જોડિયા
D. Polar ધ્રુવીય
Ans: D (opposite-વિરોધી-સામા છેડાનું. આ અગાઉ પણ પુછાયેલ છે, અને જવાબ Polar છે)
3. He is in deep sleep. Give the antonym of the underlined word deep.
તે ગાઢ નિંદ્રામાં છે. ‘નિંદ્રા’ શબ્દની નીચે લીટી કરેલ માટે વિરોધાર્થી આપો.
A. Map
B. Sound
C. Shallow
D. Depth
Ans: C (આ પ્રશ્નમાં સાચો જવાબ ‘Nap-અલ્પ નિંદ્રા’ આવે પરંતુ અહી વિકલ્પમાં ‘Map’ છે ‘Nap’ નહિ તેથી હવે બાકીના વિકલ્પને ધ્યાનમાં લેતા ‘shallow-છીછરું’ જવાબ પસંદ કરવો પડશે જે ખરેખર તો ખોટો જ છે)
4. Give antonym of: ‘Latter’
‘પછીનું’નું વિરોધાર્થી આપો.
A. Sooner-જલ્દી
B. Former-અગાઉનું
C. Quicker-ઝડપી
D. Early-વહેલું
Ans: B
5. Select the most appropriate antonym of the given word: Factual
આપેલ શબ્દનો સૌથી યોગ્ય વિરોદ્ધી પસંદ કરો: વાસ્તવિક/હકીકતપૂર્ણ
A. Imaginary કાલ્પનિક
B. Real વાસ્તવિક
C. Accurate સચોટ
D. Perfect પરફેક્ટ
Ans: A
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
────────⊱◈✿◈⊰────────
> Save 704/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Book Part-1 + Full App =1208/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
> Save 483/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Books Part-1 & 2 = 590/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
App ma mains ne useful thay tena mate already Grammar vibhag chhe j.. Descriptive Grammar
Читать полностью…🎯 Two and two make/makes four
Ex.
Subject Verb Concord/Agreement ના Rules મુજબ...
• Addition-સરવાળા માટે Plural Verb-make&
• Multiplication-ગુણાકાર માટે Singular Verb- makes વપરાય.
1. Two and two ___ four. (multiplication)
2. Two and two ___ four. (Addition)
બે ને બે ચાર થાય છે.
A. make
B. makes
C. are made
D. is made
Ans: 1. B
Ans: 2. A
🔹 એકમાં make & એકમાં makes આવું કેમ?
3. 4 and 2 makes 8. (multiplication)
4. 4 and 2 make 6. (addition)
• Merriam Webster’s Advanced Learner’s Dictionary મુજબ બંને સાચા છે. (page: 922)
Tag Line:
એક Phrase તરીકે ગણીએ તો makes આવે બેય અલગ અલગ ગણીએ તો make આવે.
🔰 Video દ્વારા સમજુતી જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
👉 https://youtu.be/dShcGpM8ub8
📚💐🎯🙏🏻
🔰 Goods + ક્રિયાપદ કે બહુવચન
Ex.
1. Locally produced goods ___ the advantage of shorter supply chains.
2. Look, a goods carriage ___ coming here.
A. is
B. are
C. has
D. have
Ans: 1. D
Ans: 2. A
🔹 આગળ goods હોય તો ક્રિયાપદ એકવચનનું લગાડવું કે બહુવચનનું?
Tag Line:
Goods પોતે જ કર્તાના સ્થાને હોઈ તો ક્રિયાપદ બહુવચન અને goods carriage etc. હોઈ તો ક્રિયાપદ એક વચન આવશે.
👉 https://youtu.be/n7-PEF6rOVo
💐📚📖☺️🍫
Angel's English
🔰 Many a/an રચના સાથે ક્રિયાપદ કયું રૂપ? 🔰
🔹 Many a/an પછી એકવચન કે બહુવચન?
🔹 Many a/an પછી ક્રિયાપદ એકવચન કે બહુવચન?
🔹 ઉપયોગ: ઘણા બધા બતાવવા વપરાય
🔹 Many a/an + એકવચન +ક્રિયાપદ એકવચન
🔹Example
Many a ___ has joined Angel English Academy.
ઘણા લોકોએ એંજલ ઈંગ્લીશ એકેડમી જોઈન કરેલ છે.
A. man
B. men
C. man’s
D. men’s
Ans: A (Many a/an પછી એકવચન કે બહુવચન?)
Many an apple ___ sold every year.
દરવર્ષે ઘણા સફરજન વેચાય છે.
A. are
B. is
C. has
D. have
Ans: B (Many a/an ની રચનામાં ક્રિયાપદ કયું લગાડવું?)
Tag line: Many a/an પછી બેય એકવચન
👉🏻 માત્ર 1 જ મીનીટમાં શીખવા આ લીંક પર ક્લિક કરો: https://youtu.be/Oo_dNKqOdTY
👉🏻 તમને સારું લાગે, શીખવા મળે તો બીજાને પણ શેર કરશો, કોમેન્ટ, like & subscribe કરી અમારો ઉત્સાહ વધારશો.
🙏📚🍫😊💐
કારણ, સમજુતી સાથે જવાબ : https://www.instagram.com/angelenglishacademy
(in detail 6666 English MCQs Book & Angel English App)
🔰 Bread and butter પછી is કે are? 🔰
1. Bread and butter _____ our daily breakfast. (is, are)
2. Bread and butter _____ sold here. (is, are)
3. Bread and butter _____ delicious with a banana/tea. (is, are)
👉🏻 આ પ્રકારની ખાલી જગ્યાઓમાં ક્રીયાપદનું કયુંરૂપ લગાડવું તે માત્ર 1 જ મીનીટમાં શીખવા આ લીંક પર ક્લિક કરો: https://youtu.be/4V6QmdjwEoU
👉🏻 તમને સારું લાગે, શીખવા મળે તો બીજાને પણ શેર કરશો, કોમેન્ટ, like & subscribe કરી અમારો ઉત્સાહ વધારશો.
🙏📚🍫😊
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
🌷🌷🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🙏💐🙏📚🙏
Angel's English
🔰 my-our-your-his-her-its-their પછી ક્રિયાપદનું આ રૂપ આવશે 🔰
🔸 Possessive adjective + ing
🔸 my / our / your / his / her / its / their + V-ing
🔸 Examples:
1. Would you mind my sitting here?
2. I know the reason of Chirag’s not accepting a job.
3. No-one likes your coming late.
🔸 Tag Line: possessive adjective પછી ક્રીયાપદનું ing વાળુ
👉🏻 માત્ર 1 જ મીનીટમાં શીખવા આ લીંક પર ક્લિક કરો: https://youtu.be/tPKsaZTw_K4