> VMC Jr. Clerk English package Free to All
> Angel English Application download - Install કરી 1 Rs. ટોકન પ્રોસેસ કરશો એટલે સંપૂર્ણ ઇંગ્લિશ પેકેજ તુરંત ચાલુ થઇ જશે.
> End Time Practice ખુબ જ કામ આવશે.
https://play.google.com/store/apps/details?id=com.angel.english
🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋🌾🎋
रात में हमारे सपने बदलते हैं, मंजिल नहीं,
जोश रखो हमेशा जीतने का, क्योंकि किस्मत बदले या ना बदले वक़्त जरूर बदलते है…!!
🌾🎋🌾🎋🌾🎋🌾🎋🌾
🤔 Tricky MCQ 🧐
⁉️ One of plural + who પછી ક્રિયાપદ કયું લગાડવું ?
👉🏻 આ રહ્યું Solution, અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://youtu.be/7x-wOr1dqw8
──────⊱◈✿◈⊰───────━
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
📌 Tips for mains/descriptive exam 📌
👉 કોઈ પણ English વિષયની descriptive exam માટે English નાં આટલા Topic આવડતા હોવા જોઈએ.
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
📞 contact to discuss or inquire
9016226269 / 8347262428
🙏🏻😊💐👍🏻
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
Читать полностью…🔥 New Exam-Pattern મુજબ ઇંગ્લિશ 🔥
Kishan Sir દ્વારા
1. New Exam-Pattern માં ઇંગ્લિશ કેવું હશે : સંપૂર્ણ માહિતી
https://youtu.be/anIAoaSYxhI
2. New Exam-Pattern, Descriptive English માં Essays Part-1 : નિબંધોના પ્રકારો અને પરિચય
https://youtu.be/FDHq-1COI7s
3. Descriptive English માં Essays : Part-2 : નિબંધ લખવા આ Tips & Rules ધ્યાનમાં રાખો
https://youtu.be/MhMIfHGsxlM
મિત્રો, આ સીરીઝ જોવાનું ચૂકતા નહી.
Angel English App Inq: 9016226269 / 8347262428
📝 1 Minute 1 Topic 📝
10. Kishan sir doesn’t ___ a book. (has, have, is, had)
🔹 એકવચન અને does હોય તો તેની સાથે have લગાડવું કે કે has?
👉🏻 https://youtu.be/y2AXSFwZFMw
11. A number of English books ___ available in Angel English Academy. (is, are, do, does)
🔹 A number of બહુવચન હોય તો તેના પછી કયું ક્રિયાપદ લાગશે?
👉🏻 https://youtu.be/oWy9pSl2rPk
12. A variety of books ___ available in Angel English Academy. (is, have, do, are)
🔹 A variety of બહુવચન હોય તો તેના પછી કેવા પ્રકારનું ક્રિયાપદ લગાડવું?
👉🏻 https://youtu.be/pcEnw38gV2g
13. The number of topics ___ been completed by Kishan sir. (has, have, is, are)
🔹 The number of બહુવચન હોય તો તેના પછી કેવા પ્રકારનું ક્રિયાપદ લગાડવું?
👉🏻 https://youtu.be/fdl-o1_HTsQ
📌 અમારી YouTube Channel ને નોટિફાય અને લાઈક અને સબ્સક્રાઈબ કરી લેવું જેથી આપને દરરોજ અપડેટ મળતા રહે.
🌀 https://www.youtube.com/user/angelforenglish
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
🔹 Angel English App:
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➡️ સફળતા એમજ કોઈને મળી નથી જતી, તેના માટે અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે અને ટકી રહેવું પડે છે. તમે રસ્તાઓ બદલી શકો છો પણ તમારું ધ્યેય જ છોડી દેશો તો ક્યારેય ત્યાં સુધી પહોચી જ નહિ શકો.
➡️ સ્વામી વિવેકાનંદે યથાર્થ જ કહ્યું છે, ‘Arise, awake and stop not till the goal is reached’ (ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો).
➡️આ વાક્ય બધાને યાદ જ હશે પણ માત્ર યાદ હોવામાં અને તેના અમલીકરણમાં ઘણો ફર્ક છે.
➡️ સમજદાર ને ઈશારો કાફી છે બાકી તો કિશન સર કહે તેમ, ‘તેજી ને ટકોર અને ગધેડાને ડફણા’. 😄
🌷🙏🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
💐📚📖☺️🍫
Angel English Academy WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Va4ZDpOE50UllfuwM425
Читать полностью…🍀 Tenses Perfect 🍀
👉 (from 6666)
1. They felt humiliated because they realised that they _____ .
(BMC FHW 2020)
A. had been cheating
B. have been cheated
C. were to be cheated
D. had been cheated
Ans: D (આગળ ભૂતકાળ છે એટલે પાછળ પણ ભૂતકાળ જ આવશે, અને ‘cheat-છેતરવું’ ક્રિયા પ્રથમ થયેલ હોવાથી તે પૂર્ણ ભૂતકાળ બને અને ક્રિયા બીજા વડે થયેલ હોય ત્યારે તે કર્મણી બનશે)
2. My friend and colleague, Anil Patel _____ gone abroad.
(GSSSB Physiotherapist & Tutor cum Physiotherapist-2020)
A. have
B. has
C. would
D. were
Ans: B (વ્યક્તિ એકજ છે એટલે એકવચન ગણીને has લાગશે/લગાડો)
3. Proper form of Verbs: (BMC Technical Assistant-2019)
_____ you ever _____our C.M.?
A. Did, meet
B. Do, meet
C. Are, meet
D. Have, met
Ans: D (ever દ્વારા સાદો વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાનકાળ એમ બંને વ્યક્ત થાય છે. શું તમે ક્યારેય આપણા સી.એમ.ને મળો છો અને શું તમે ક્યારેય આપણા સી.એમ.ને મળ્યા છો? આમાં પૂર્ણ ક્રિયા વધારે બંધ બેસે છે)
🔹 કાળ કેવાક આવડે છે?
🔹 કાળ ઓળખવામાં પ્રોબ્લેમ હશે જ, ખરું ને?
🔹 કાળનું વાક્ય કે ખાલી જગ્યા AV છે કે PV તે તુરંત નક્કી નથી કરી શકતા?
🔹 કાળ તમારો જ કાળ ન કરી નાખે તે જોવું જ પડશે ને?
👉🏻 આ રહ્યું Solution, અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://youtu.be/tQw52Y3fBkE
━──────⊱◈✿◈⊰───────━
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
> VMC Jr. Clerk English package Free to All
> Angel English Application download - Install કરી 1 Rs. ટોકન પ્રોસેસ કરશો એટલે સંપૂર્ણ ઇંગ્લિશ પેકેજ તુરંત ચાલુ થઇ જશે.
> End Time Practice ખુબ જ કામ આવશે.
https://play.google.com/store/apps/details?id=com.angel.english
Tenses Perfect
(from 6666)
1. Mr. Sheth _____ a letter before I came. (GSRTC Security Assistant-2019)
A. just written
B. has been written
C. had written
D. was wrote
Ans: C (before પછી સાદોભૂતકાળ-V-2 હોય તો before પહેલા પૂર્ણભૂતકાળ had V-3 જ આવે)
2. One of our pigs _____ disappeared. (GSSSB Supervisor Instructor (Instrumentation)-2019)
A. has
B. have
C. any of B or D can used
D. had
Ans: A (one મુજબ ક્રિયાપદ has આવશે)
3. Can you tell me why Amar _____? (GSSSB Foreman Instructor 2018)
A. is leaved the school
B. leaving the school
C. has left the school
D. is leave the school
Ans: C (આગળના વાક્ય can-ભવિષ્ય થી પાછળના વાક્યમાં પૂર્ણ થયેલ ક્રિયા જાણવા પ્રશ્ન છે તેથી has left આવશે)
🔹 કાળ કેવાક આવડે છે?
🔹 કાળ ઓળખવામાં પ્રોબ્લેમ હશે જ, ખરું ને?
🔹 કાળનું વાક્ય કે ખાલી જગ્યા AV છે કે PV તે તુરંત નક્કી નથી કરી શકતા?
🔹 કાળ તમારો જ કાળ ન કરી નાખે તે જોવું જ પડશે ને?
👉🏻 આ રહ્યું Solution, અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://youtube.com/playlist?list=PLbScysB-R1aWZEfLIGjHc2PWPmaudZeG2
━──────⊱◈✿◈⊰───────━
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
🔹 Angel English App:
https://play.google.com/store/apps/details?id=com.angel.english
🌀 Jumble Words એટલે કે આડાઅવળા શબ્દોને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. &
🌀 Jumble Sentences એટલે કે આડાઅવળા વાક્યોને ગોઠવીને અર્થપૂર્ણ પેરેગ્રાફ બનાવો.
🌀 જો પરીક્ષામાં પુછાય તો આ ટેકનીકનો જ ઉપયોગ કરવો, જવાબ ફટાફટ આવશે.
👉🏻 Video link: https://youtu.be/vWLqiHKbDRA
નીચેના શબ્દોને જોડીને યોગ્ય વાક્ય બનાવો
P: for both years
Q: the pass percentage
R: among girl students
S: was slightly higher
> આમ જોઈએ તો સાવ સરળ છે, તેમ છતાં એક વખત confuse તો કરશે જ...😊😊😂😂
👉 ચર્ચા કરવી હોય તો અહીં થઇ શકશે : /channel/Angel_English_Academy/12890 (Telegram Channel and Group)
📝 Question Tag 📝
👉 (from 6666)
1. Ram and Shyam are friends, _____? (DPSSC MPHWNS-2017)
A. didn’t they
B. aren’t they
C. don’t they
D. isn’t they
Ans: B (are નું બહુ વચનમાં QT aren’t they થયું/થશે)
2. My sister is writing a letter. (Find correct question tag) (DPSSC MPHWSA-2017)
A. Wasn’t she?
B. Isn’t she?
C. Is she?
D. Isn’t he?
Ans: B (is writing ચાલુ વર્તમાનકાળ છે, is નું QT isn’t & my sister નું she, આમ isn’t she જવાબ થશે)
3. Let's sing a song, _____ ? (DPSSC TCMSA-2017)
A. don't we
B. are we
C. shall we
D. do we
Ans: C (Let’s નું QT ‘shall we’ થાય or ‘should we’ થી પણ બને)
🔰 Question Tags તો સહેલું જ લાગે છે ને?
🔰 શું તમારે Question Tags માં તો કોઈ માર્ક્સ કટ થતા નથી ને?
🔰 તમને પૂરો ભરોસો છે કે તમારે આ ટોપિકમાં કોઈ જ ભૂલો નથી જ થતી?
🔰 Question Tags ના ખાસ અપવાદ રૂપ નિયમો વિશે ખ્યાલ જ હશે ને?
🔰 શું તમે ઈચ્છો છો કે Questions Tags ને એક વખત સરખી રીતે સમજી લઈએ, શીખી લઇ, પ્રેક્ટીસ કરી લઈએ પરંતુ ક્યાં અને કેવી રીતે તે ખ્યાલ નથી?
👉🏻 આ બધાના Solution માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://youtu.be/_7GPS3Yjj0U?si=PnnDQ-0VOv91OONL
━──────⊱◈✿◈⊰───────━
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
💥 Antonyms
From 6666 English MCQs Book
🌷🌷🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
👉 દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે બેસ્ટ ઈંગ્લીશ મટીરીયલ
👉 હજારો વિદ્યાર્થીઓને આ Book & App થી ફાયદો થયો છે,
👉 જો તમારું ઈંગ્લીશ નબળું હોય, ઇંગ્લીશમાં માર્ક્સ કટ થતા હોય કે પૂરો કોન્ફિડન્સ ન હોય તો આ 6666 English MCQs Book & App તમારા માટે જ છે.
👉 દરેકની ફેવરીટ....
6666 English MCQs Book
👉 6666 English MCQs Book Part-1 & 2 Direct Order Link
➡️ 6666 English MCQs Book Part-1 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
📚 Book ખરીદવા, વધારે માહિતી મેળવવા આ નં 9016226269 / 8347262428 પર Whatsapp કરશો.
🔹🔹🔹
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔥 Wh. Special use 🔥
👉 (from 6666)
1. I wondered what time _____ starting.
(GSSSB Supervisor Instructor-Instrumentation-2019)
A. was the show
B. the show was
C. show the was
D. the was show
Ans: B (વાક્ય વિધાન છે તેથી the show was)
2. Do you know _____ ?
A. where she comes from
B. where does she come from
C. where from she come
D. from where does she come
Ans: A (wh શબ્દ બે વાક્યને વચ્ચે હોય ત્યારે તેની વાક્ય રચના હમેશા આ મુજબ વિધાન જ રહેશે. Wh. + કર્તા + ક્રિયાપદ + વધારો.)
3. Disha knows the reason _____ .
A. What her brother has done.
B. When her brother will return.
C. Where her brother has gone.
D. Why her brother could not pass the examination.
Ans: D (the reason પછી why નું જ વાક્ય હોય.)
🌀 શું તમે Wh. થી proper રીતે બે વાક્યો જોઈન કરી શકો છો?
🌀 શું તમને એ ખ્યાલ છે કે કયું Wh Relative કોના માટે વપરાય છે?
🌀 શું તમારે Wh.Relative Topic માં પરીક્ષામાં માર્ક્સ કપાય છે?
🌀 શું હવે એક વખત Wh.Relative ને Basic to Advance Level Concept શીખી લેવા છે બટ ક્યા અને કેવી રીતે શીખવા તે વિકલ્પ નથી?
👉🏻 આ બધાના Solution માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://youtu.be/GFQNiyq-GsQ
━──────⊱◈✿◈⊰───────━
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
👉 આ બંને ક્રિયાપદ (Verb) ના V2 અને V3 યાદ છે?
1️⃣ Bear (જન્મ આપવો)
2️⃣ Bear (સહન કરવું)
તો કહો...
🤩 One Word Substitutions 🤩
🔥 20x4 = 80 Questions Solution System
▶️ Video Link: https://youtu.be/OQDVUmEAuf4
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
💐📚📖☺️🍫
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
🙏💐🙏📚🙏
👉 6666 English MCQs Book Part-1 & 2 Direct Order Link
➡️ 6666 English MCQs Book Part-1 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/