🌀 Jumble Words એટલે કે આડાઅવળા શબ્દોને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. &
🌀 Jumble Sentences એટલે કે આડાઅવળા વાક્યોને ગોઠવીને અર્થપૂર્ણ પેરેગ્રાફ બનાવો.
🌀 જો પરીક્ષામાં પુછાય તો આ ટેકનીકનો જ ઉપયોગ કરવો, જવાબ ફટાફટ આવશે.
👉🏻 Video link: https://youtu.be/vWLqiHKbDRA
નીચેના શબ્દોને જોડીને યોગ્ય વાક્ય બનાવો
P: for both years
Q: the pass percentage
R: among girl students
S: was slightly higher
આમ જોઈએ તો સાવ સરળ છે, તેમ છતાં એક વખત confuse તો કરશે જ...😊😊😂😂
ચર્ચા કરવી હોય તો અહીં થઇ શકશે : /channel/Angel_English_Academy/12890 (Telegram Channel and Group)
🔹 Descriptive English 🔹
🔥 Exam ની Changed New Format-Style મુજબ Essay Writing 🔥
મિત્રો, મેં તમને અગાઉ 5 પ્રકારના નિબંધો વિષે માહિતી શેર કરી હતી. અન્ય જરૂરી અને મહત્વના પ્રકારો વિષે ફરી માહિતી આપું છું. વધારે સમજ માટે વિડીઓ જોઈ લેવો.
Kishan sir
Angel English Academy
6️⃣ Problem Solution Essay - સમસ્યા ઉકેલ નિબંધ
➡️ સમસ્યાનું વર્ણન કરવું, રીડરને સમસ્યા વિષે ધ્યાન રાખવા કહેવું વિ.
➡️ જેમાં કઈક આવા વિષયો હોઈ શકે છે.
> Crime issues.
> Cultural issues.
> Economic issues.
> Environment issues.
> Health issues.
> Interpersonal relationships.
> Political issues.
> Social issues.
7️⃣ Informative Essay - માહિતી પ્રકારના નિબંધ
➡️ કોઈ હકીકત એટલે કે fact ને આધાર બનાવીને માહિતી આપવી
➡️ જેમાં આ પ્રકારના નિબંધો આવી શકે.
> Business ethics
> Climate Change
> Communication
> Culture
> Domestic violence
> Globalization
> Health
> Hinduism
> Technology
8️⃣ Descriptive Essay - વર્ણનાત્મક નિબંધ
➡️ કઈક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, ઘટના, લાગણી વિ.નું વર્ણન કરવું
> My best friend
> My favorite movie. Describe its plot and your favourite episode in the movie.
> My favourite movie Character
> My first love.
> My first memory
> My first trip overseas
> The book I love the most
> The house of my dreams
9️⃣ Analytical Essay - વિશ્લેષણ પ્રકારના નિબંધ
➡️ કોઈ પ્રકરની દલીલ, દાવો વિ.નું વિશ્લેષણ રજુ કરવું
➡️ જેના વિષયો આવા હોઈ શકે
> Analyze the basic idea of a particular book.
> How to learn to “listen” to your organism?
> Select and analyze the cultural context of the work.
> The balance between family life and career.
> The importance of art education.
> Various forms of addiction.
🔟 Philosophical Essay - તત્વજ્ઞાન સબંધી નિબંધ
➡️ તર્કસંગત દલીલોં દ્વારા જીવન સાથે સંકળાયેલ કેટલાક મુદ્દાને સાબિત કરવાના
➡️ જેના વિષયો કઈક આવા હોઈ શકે.
> Cause-and-effect thinking
> Ethical issues in abortion
> Human rights and their significance
> Perception of a personal space
> Religious beliefs and religious practice
> The effect of language on humans
> The meaning of war in human culture
1️⃣1️⃣ Current Affairs Essay - વર્તમાન ઘટના સબંધિત નિબંધ
➡️ Impact of announcement of UCC
➡️ Controversies surrounding the Present-day NDA government in India.
➡️ New India @75.
➡️ Pro poor policies of Modi Government.
➡️ Scrapping of section 377 - progressive addition to Human rights protection.
👉 વધારે વિગત માટે વિડીઓ પણ છે જ, જેની લીંક નીચે આપેલ છે.
👍 Video Link: https://youtu.be/FDHq-1COI7s
👉 Angel English App માં Descriptive Type English Course/Material include છે.
📝 Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english
—————————————————
🔵 વધુ માહિતી માટે સંપર્ક કરો 🔵
📲 9016226269 / 8347262428
🌷🌷🌷
🔹 Descriptive English 🔹
🔥 Exam ની Changed New Format-Style મુજબ Essay Writing 🔥
મિત્રો, મેં તમને અગાઉ 5 પ્રકારના નિબંધો વિષે માહિતી શેર કરી હતી. અન્ય જરૂરી અને મહત્વના પ્રકારો વિષે ફરી માહિતી આપું છું. વધારે સમજ માટે વિડીઓ જોઈ લેવો.
Kishan sir
Angel English Academy
6️⃣ Problem Solution Essay - સમસ્યા ઉકેલ નિબંધ
➡️ સમસ્યાનું વર્ણન કરવું, રીડરને સમસ્યા વિષે ધ્યાન રાખવા કહેવું વિ.
➡️ જેમાં કઈક આવા વિષયો હોઈ શકે છે.
> Crime issues.
> Cultural issues.
> Economic issues.
> Environment issues.
> Health issues.
> Interpersonal relationships.
> Political issues.
> Social issues.
7️⃣ Informative Essay - માહિતી પ્રકારના નિબંધ
➡️ કોઈ હકીકત એટલે કે fact ને આધાર બનાવીને માહિતી આપવી
➡️ જેમાં આ પ્રકારના નિબંધો આવી શકે.
> Business ethics
> Climate Change
> Communication
> Culture
> Domestic violence
> Globalization
> Health
> Hinduism
> Technology
8️⃣ Descriptive Essay - વર્ણનાત્મક નિબંધ
➡️ કઈક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, ઘટના, લાગણી વિ.નું વર્ણન કરવું
> My best friend
> My favorite movie. Describe its plot and your favourite episode in the movie.
> My favourite movie Character
> My first love.
> My first memory
> My first trip overseas
> The book I love the most
> The house of my dreams
9️⃣ Analytical Essay - વિશ્લેષણ પ્રકારના નિબંધ
➡️ કોઈ પ્રકરની દલીલ, દાવો વિ.નું વિશ્લેષણ રજુ કરવું
➡️ જેના વિષયો આવા હોઈ શકે
> Analyze the basic idea of a particular book.
> How to learn to “listen” to your organism?
> Select and analyze the cultural context of the work.
> The balance between family life and career.
> The importance of art education.
> Various forms of addiction.
🔟 Philosophical Essay - તત્વજ્ઞાન સબંધી નિબંધ
➡️ તર્કસંગત દલીલોં દ્વારા જીવન સાથે સંકળાયેલ કેટલાક મુદ્દાને સાબિત કરવાના
➡️ જેના વિષયો કઈક આવા હોઈ શકે.
> Cause-and-effect thinking
> Ethical issues in abortion
> Human rights and their significance
> Perception of a personal space
> Religious beliefs and religious practice
> The effect of language on humans
> The meaning of war in human culture
1️⃣1️⃣ Current Affairs Essay - વર્તમાન ઘટના સબંધિત નિબંધ
➡️ Impact of announcement of UCC
➡️ Controversies surrounding the Present-day NDA government in India.
➡️ New India @75.
➡️ Pro poor policies of Modi Government.
➡️ Scrapping of section 377 - progressive addition to Human rights protection.
👉 વધારે વિગત માટે વિડીઓ પણ છે જ, જેની લીંક નીચે આપેલ છે.
👍 Video Link: https://youtu.be/FDHq-1COI7s
👉 Angel English App માં Descriptive Type English Course/Material include છે.
📝 Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english
—————————————————
🔵 વધુ માહિતી માટે સંપર્ક કરો 🔵
📲 9016226269 / 8347262428
🌷🌷🌷
between you & me proof:
> અગાઉની પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પુછાયેલ જ છે.
> Angel's 6666 English MCQs Book Part-1. Page no-141
Angel English App માં search માં between લખીને search કરશો તો પણ આ પ્રશ્નો મળી રહેશે.
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
Читать полностью…▶️ How often - કેટલી વારે ▶️
👉 Example
1️⃣ How often do you go to the movies?
=> I never go to the movies because I watch movies at home.
2️⃣ How often do you go running?
=> I go running twice a week.
3️⃣ How often do you listen to music?
=> I listen all the time, I love music.
Video Link: https://youtu.be/4mBNqjudwtQ
🌷 વિડીઓ ગમે, ઉપયોગી થાય તો ચેનલ Subscribe કરતા આવજો, Video ને Like જરૂર આપજો ને સમય હોય તો share પણ કરશો. આ બધું વર્ક તમારા માટે છે. 🙏
Kishan sir
Angel English Academy
👉 6666 English MCQs Book Part-1 & 2 Direct Order Link
➡️ 6666 English MCQs Book Part-1 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
નમસ્કાર મિત્રો,
👉 કિશન સર કહે છે કે અંગ્રેજી વિશ્વની સૌથી સહેલી ભાષા છે, અને તેમાં પણ કાળ તો સૌથી સહેલા. કાળ આવડે એટલે અંગ્રેજી આવડે જ. તમારા અંગ્રેજીનાં મોટા ભાગના પ્રશ્નો કાળ આવડે એટલે સોલ્વ થઇ જાય. મોટા ભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં કાળ કા..ળ... જેવા લાગતા હોય છે, કાળનું નામ સાંભળીને જ અંગ્રેજી શીખવાનું માંડી વાળે. પણ, ખરેખર કાળ સૌથી સહેલા છે. તમને એકવાર કાળ આવડી જશે એટલે તમે જ કહેશો, ‘ખરેખર સર કહેતા એ સાચી વાત છે’.
➡️ નીચે આપેલા એક જ વિડીઓમાં કાળની over all સમજ આપેલી છે. કાળનો બેઝિક પાયો મજબુત કરવા એક આ વિડીઓ અને કિશન સરનો ક્રિયાપદના પાંચ રૂપનાં ઉપયોગનો વિડીઓ, આ બે વિડીઓ તો ખાસ જોવા જ.
Video Link:https://youtu.be/eMqPJLgURLY
🔹 દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના ઇંગ્લિશ માટે આજે જ એંજલ ઇંગ્લિશ એપ સબ્સક્રાઈબ કરો
👍 App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🌷🌷🌷
By
Angel English Academy
9016226269 / 8347262428
💐📚📖☺️🍫
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
📖 આજે આટલા શબ્દો તૈયાર કરો. 📖
➡️ Synonyms
👉 From 6666 English MCQs Book
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
🔥 VMC English Free Tests 🔥
➡️ VMC Jr. Clerk : Spe.Test-1 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14542
➡️ VMC Jr. Clerk : Spe.Test-2 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14543
➡️ VMC Jr. Clerk : Spe.Test-3 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14545
➡️ VMC Jr. Clerk : Spe.Test-4 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14546
➡️ VMC Jr. Clerk : Spe.Test-5 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14547
➡️ VMC Jr. Clerk : Spe.Test-6 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14548
➡️ VMC Jr. Clerk : Spe.Test-7 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14549
➡️ VMC Jr. Clerk : Spe.Test-8 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14550
➡️ VMC Jr. Clerk : Spe.Test-9 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14551
➡️ VMC Jr. Clerk : Spe.Test-10 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14552
➡️ VMC Jr. Clerk : Spe.Test-11 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14553
➡️ VMC Jr. Clerk : Spe.Test-12 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14554
➡️ VMC Jr. Clerk : Spe.Test-13 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14555
➡️ VMC Jr. Clerk : Spe.Test-14 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14556
➡️ VMC Jr. Clerk : Spe.Test-15 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14557
➡️ VMC Jr. Clerk : Spe.Test-16 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14558
➡️ VMC Jr. Clerk : Spe.Test-17 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14559
➡️ VMC Jr. Clerk : Spe.Test-18 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14560
➡️ VMC Jr. Clerk : Spe.Test-19 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14561
➡️ VMC Jr. Clerk : Spe.Test-20 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14562
➡️ VMC Jr. Clerk : Spe.Test-21 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14565
➡️ VMC Jr. Clerk : Spe.Test-22 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14566
➡️ VMC Jr. Clerk : Spe.Test-23 - http://angelenglishacademy.com/app/dailytest.php?id=14567
👉 Angel English App માં Open થશે
👉 આ Tests અગાઉના પેપરના રીવીઝન માટે ખુબ જ ઉપયોગી છે.
👉 આ ટેસ્ટ અવશ્ય આપજો જ.
────────⊱◈✿◈⊰────────
🔹 દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના ઇંગ્લિશ માટે આજે જ એંજલ ઇંગ્લિશ એપ સબ્સક્રાઈબ કરો. 🔹
Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
────────⊱◈✿◈⊰────────
🔹 Which - કયા-કઈ-કયું-કયો 🔹
➡️ Use-ઉપયોગ:
> કોઈ વસ્તું, વ્યક્તિ, સ્થળ, પ્રાણી, બાબત વગેરેની પસંદગી જાણવા Which થી પ્રશ્ન પુછાય છે.
> ક્રમ-સંખ્યા જાણવા પણ Which થી પ્રશ્ન પુછાય છે.
> Whose ની જેમ જ Which પછી પણ જાતીદર્શક/સંબંધિત નામ લખાય/વપરાય છે.
જેમ કે,
• Which toys - ક્યા રમકડા
• Which bicycle - કઇ સાયકલ
• Which rose - કયું ગુલાબ
• Which boy - કયો છોકરો
➡️ વાક્ય રચના :
> Which + name + helping verb + subject + main verb + other words?
> Which + name + to be/tense/Modal verbs + other words?
> જો વાક્યમાં અન્ય કર્તા ન હોય Which + નામ પોતે કર્તાનું કામ કરે છે.
👉 Video Link: https://youtu.be/aMgegsEO9OI
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
English with Kishan sir (Angel)
Title: એવા ક્યા ક્રિયાપદો જેના ભૂતકાળ -ew & ભૂતકૃદંત -own થી બને?
➡️ અંગ્રેજી ભાષામાં આ 5 એવા અનિયમિત ક્રિયાપદો છે કે જેના ભૂતકાળના રૂપ -ew & ભૂતકૃદંતના રૂપ -own લગાડવાથી બને
1. blow (બ્લો) ફૂકવું/ફૂકાવું પવન/સિસોટી વી blew (બ્લ્યુ) blown (બ્લોન)
2. fly (ફ્લાઈ) ઉડવું/ઉડાડવું flew (ફ્લ્યુ) flown (ફ્લોન)
3. grow (ગ્રો) ઊગવું grew (ગ્ર્યું) grown (ગ્રોન)
4. know (નો) જાણવું/ખબર હોવી/ઓળખવું knew (ન્યુ) known (નોન)
5. throw (થ્રો) ફેકવું threw (થ્ર્યું) thrown (થ્રોન)
> The wind blows too much on Mt. Everest.
> માઉન્ટ એવરેસ્ટ પર અતિશય પવન ફૂંકાય છે.
> The guard blew a whistle as/for a green signal.
> લીલીઝંડી તરીકે/માટે ગાર્ડે સિસોટી વગાડી.
> The storm has blown in this area.
> આ વિસ્તારમાં તોફાન ફુંકાયું છે.
> Blow away એટલે કોઈને અતિશય ઈમ્પ્રેસ કરી દેવા
> That beautiful actress has blown away all the youngsters.
> Blow up એટલે કોઈપણ વસ્તુનું ધડાકાભેર ફાટવું
> A bomb had blown up and made extensive damage.
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
────────⊱◈✿◈⊰────────
નમસ્કાર મિત્રો, 🙏
👉 તાજેતરમાં લેવાયેલ VMC ની પરીક્ષામાં એક પ્રશ્નમાં જવાબમાં ભૂલ છે, પ્રશ્ન સાવ Simple જ છે કે Preposition પછી કર્મ વિભક્તિ આવે પરંતુ Authentic પુરાવા તરીકે શું રજુ કરવું તે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી એટલા માટે નીચે આપેલ પ્રશ્નો જે અગાઉની exam માં પુછાયેલા છે અને તેમાં preposition પછી કર્મ આવે છે. આ પેપર્સ તમે પુરાવા તરીકે રજુ કરી શકો છો. અમે અહી થોડા example આપ્યા છે આ સિવાય ઘણા બધા પ્રશ્નો અગાઉની exam માંથી મળી જશે.
👉 જે વિદ્યાર્થીઓ Angel English App માંથી અભ્યાસ કરે છે તેમને Topicwise MCQs માં Preposition માંથી અને 6666 English MCQs Book માં પણ આવા ઘણા અગાઉ પૂછાયેલા પ્રશ્નો મળી જશે જે તમે પુરાવા તરીકે રજુ કરી શકો છો.
➡️ VMC-2023 માં પૂછાયેલ question
👇
That is a matter between you and _____.
A. me
B. i
C. my
D. mine
Ans: Provisional Answer Key માં માન્ય રાખેલ જવાબ B છે પરંતુ અહી સાચો જવાબ me આવશે એટલે કે option A.
➡️ Exam: GMC Senior Clerk(19-8-2018)
👇
1. Fill up the blanks with appropriate forms of pronouns give in the bracket.
કૌંસમાં આપેલા સર્વનામોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો.
There was an argument between _____ and _____”. (he, him, me, I)
(ત્યાં) તેની અને મારી વચ્ચે દલીલ હતી.
A. me, he
B. him, me
C. him, I
D. I, he
Ans: B (between પછી કર્મ આવશે. એટલે him-me આ બે જ આવી શકે)
➡️ Exam: ITI Principal Class-II(27-12-2015)
👇
2. Fill in the blanks with appropriate form of pronouns given below:
The Kitten is resting between ________ and ________ .
બિલાડીનું બચ્ચું તેની અને મારી વચ્ચે આરામ કરે છે.
A. he, I
B. his, I
C. him, me
D. he, we
Ans: C (between preposition પછી હંમેશા કર્મનું સર્વનામ/વિભક્તિ જ વપરાય તેથી him & me સાચો જવાબ બને)
➡️ Exam: GSSSB Senior Clerk(26-6-2016)
👇
3. He has two sons. He will distribute his property ________ them.
તેને બે પુત્રો છે તે તેની સમ્પતિ તેના વચ્ચે વહેચશે.
A. between-ની વચ્ચે
B. among-ની વચ્ચે
C. amongst
D. amidst
Ans: A (બે સંખ્યાની ચોક્કસતા છે એટલે between જવાબ આવશે)
➡️ Exam: GPSSB Junior Clerk - Gandhinagar, Sabarkantha (5-7-2015)
👇
4. What he has told me ________ him seems to be far away from truth.
તેણે મને તેના વિષે જે કીધું છે તે સત્યથી પર હોય તેમ લાગે છે.
A. on-પર/ઉપર
B. about-ના વિશે/લગભગ
C. of-નો/ની/નું/ના
D. off
Ans: B (ના વિષે માટે ‘about’ ‘tell something about someone’)
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
📝 English Learning Tips 📝
⚡️ Rule > remember પછી ક્રિયાપદનું -ing & to સાથે મૂળરૂપ બંને વપરાય છે. ⚡️
➡️ remember to or ing
1️⃣ I remember _____ the Queen in London.
A. to meet
B. meeting
Ans: B
2️⃣ Did you remember _____ the letter?
A. to post
B. posting
Ans: A
3️⃣ Remember _____ your pockets before doing your laundry!
A. to empty
B. emptying
Ans: A
4️⃣ I remember _____ that movie. It was so funny!
A. to watch
B. watching
Ans: B
5️⃣ The witness told the police that she remembered _____ the man steal the car.
A. to see
B. seeing
Ans: B
6️⃣ Remember _____ to the mechanic tomorrow. There's a problem with the car's engine.
A. to go
B. going
Ans: A
7️⃣ Please remember _____ your cell phone before the movie starts.
A. to turn off
B. turning off
Ans: A
8️⃣ I remember _____ you last year.
A. meeting
D. to meet
Ans: A
👉 In short…
📌 I remember telling you a story means I remember I told you a story.
📌 I remember having told you a story means I remember I have told you a story.
📌 I (don’t) remember to tell you a story means I remember I have to tell you a story.
📝 Kishan સરના શબ્દોમાં..
➡️ મેં તમારી પાસેથી ક્યારેય મદદ લીધી હોય તેવું મને યાદ નથી.
I don’t remember taking help from you ever.
> remember to એટલે ક્રિયા કરવાની બાકી હોય, અને આમ કરવાનું છે તે યાદ છે
> remember ing એટલે ક્રિયા પૂરી, પરંતુ એ ક્યારે પૂરી થઇ/થશે તે યાદ છે કે નથી
📝 Use remember + -ing for something that has happened in the past.
🔵 Some more Examples: 🔵
👇👇👇
1. I remember thinking over and over that I couldn't allow him to kill someone.
2. I distinctly remember buying everything in your collection.
3. You wouldn't remember to put your clothes on in the morning if I didn't tell you.
4. Pierre could not remember having heard the slightest sound of the shots.
5. I rushed to a rest room and threw up a meal I didn't remember eating.
6. Stretching, she couldn't ever remember feeling so relaxed.
7. Dusty didn't remember dozing off but snapped awake.
8. I remember being told… means you were told something that you wanted to know.
9. "I remember being told" and "I remember having been told" - either could mean one time or many times. For example. "I remember being told a thousand times not to talk with my mouthful", "I remember having been told that grandma was dead"
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
────────⊱◈✿◈⊰────────
🍀 Tenses Perfect 🍀
👉 (from 6666)
1. They felt humiliated because they realised that they _____ .
(BMC FHW 2020)
A. had been cheating
B. have been cheated
C. were to be cheated
D. had been cheated
Ans: D (આગળ ભૂતકાળ છે એટલે પાછળ પણ ભૂતકાળ જ આવશે, અને ‘cheat-છેતરવું’ ક્રિયા પ્રથમ થયેલ હોવાથી તે પૂર્ણ ભૂતકાળ બને અને ક્રિયા બીજા વડે થયેલ હોય ત્યારે તે કર્મણી બનશે)
2. My friend and colleague, Anil Patel _____ gone abroad.
(GSSSB Physiotherapist & Tutor cum Physiotherapist-2020)
A. have
B. has
C. would
D. were
Ans: B (વ્યક્તિ એકજ છે એટલે એકવચન ગણીને has લાગશે/લગાડો)
3. Proper form of Verbs: (BMC Technical Assistant-2019)
_____ you ever _____our C.M.?
A. Did, meet
B. Do, meet
C. Are, meet
D. Have, met
Ans: D (ever દ્વારા સાદો વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાનકાળ એમ બંને વ્યક્ત થાય છે. શું તમે ક્યારેય આપણા સી.એમ.ને મળો છો અને શું તમે ક્યારેય આપણા સી.એમ.ને મળ્યા છો? આમાં પૂર્ણ ક્રિયા વધારે બંધ બેસે છે)
🔹 કાળ કેવાક આવડે છે?
🔹 કાળ ઓળખવામાં પ્રોબ્લેમ હશે જ, ખરું ને?
🔹 કાળનું વાક્ય કે ખાલી જગ્યા AV છે કે PV તે તુરંત નક્કી નથી કરી શકતા?
🔹 કાળ તમારો જ કાળ ન કરી નાખે તે જોવું જ પડશે ને?
👉🏻 આ રહ્યું Solution, અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો. https://youtu.be/tQw52Y3fBkE
━──────⊱◈✿◈⊰───────━
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
🍀 Idiom for vocab-spoken-written exam 🍀
2️⃣ in someone's shoes - કોઈકના જૂતામાં/શુઝમાં
➡️ Simple Meaning: Acting for another person or experiencing something as another person might; in another's position or situation. For example, If you were in my shoes, would you ask the new secretary for a date? or In your shoes I wouldn't accept the offer, or Can you go to the theater in my place? or He was speaking in her stead.
➡️ ગુજરાતી અર્થ: અન્ય વ્યક્તિ માટે અભિનય કરવો અથવા અન્ય વ્યક્તિની જેમ કંઈક અનુભવવું; બીજાની સ્થિતિ અથવા પરિસ્થિતિમાં. ઉદાહરણ તરીકે, જો તમે મારા પગરખાંમાં હોત, તો શું તમે નવા સેક્રેટરીને મુલાકાત માટે પૂછશો? અથવા તમારા પગરખાંમાં હું ઓફર સ્વીકારીશ નહીં, અથવા તમે મારી જગ્યાએ થિયેટરમાં જઈ શકશો? અથવા તે તેના સ્થાને બોલતો હતો.
🧿 Example 🧿
1. If he were in her shoes, he sure would.
2. I would, if I were in your shoes.
3. If I was in their shoes I'd hold off a couple of days.
4. Some are in deck shoes, some are in sandals, me in my flip-flops.
5. I wouldn't care to be in your shoes if the general took it into his head to inspect you now.
6. What wouldn't I give to be in your shoes now!
7. I know, because people tell me, that many would like to be in my shoes.
👉 તમારા અંગ્રેજી વિષયના દરેક પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે જ Angel English Academy અને Angel English App માં જોડાવ.
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
🔹Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
────────⊱◈✿◈⊰────────
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
Читать полностью…🤔 Tricky MCQ 🧐
⁉️ so a good book કે so good a book ? શા માટે ?
👉🏻 આ રહ્યું Solution, અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://youtu.be/p4xQT9-GZho
──────⊱◈✿◈⊰───────━
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
🌷 VMC ની પરીક્ષા આપવા જતા દરેક મિત્રોને શુભેચ્છા અને આશીર્વાદ... પરીક્ષામાં તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો, મારી શુભેચ્છાઓ હમેશા તમારી સાથે રહેશે. શુભેચ્છા!💐💐💐
🌸🌸🌸
Kishan sir,
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
📝 1 Minute 1 Topic 📝
10. Kishan sir doesn’t ___ a book. (has, have, is, had)
🔹 એકવચન અને does હોય તો તેની સાથે have લગાડવું કે કે has?
👉🏻 https://youtu.be/y2AXSFwZFMw
11. A number of English books ___ available in Angel English Academy. (is, are, do, does)
🔹 A number of બહુવચન હોય તો તેના પછી કયું ક્રિયાપદ લાગશે?
👉🏻 https://youtu.be/oWy9pSl2rPk
12. A variety of books ___ available in Angel English Academy. (is, have, do, are)
🔹 A variety of બહુવચન હોય તો તેના પછી કેવા પ્રકારનું ક્રિયાપદ લગાડવું?
👉🏻 https://youtu.be/pcEnw38gV2g
13. The number of topics ___ been completed by Kishan sir. (has, have, is, are)
🔹 The number of બહુવચન હોય તો તેના પછી કેવા પ્રકારનું ક્રિયાપદ લગાડવું?
👉🏻 https://youtu.be/fdl-o1_HTsQ
📌 અમારી YouTube Channel ને નોટિફાય અને લાઈક અને સબ્સક્રાઈબ કરી લેવું જેથી આપને દરરોજ અપડેટ મળતા રહે.
🌀 https://www.youtube.com/user/angelforenglish
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️