angel_english_academy | Unsorted

Telegram-канал angel_english_academy - Angel English Academy

17900

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાઓના English Learning Updates Channel. WA:https://bit.ly/Angel-English-Whatsapp-Group Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english Insta: https://www.instagram.com/angelenglishacademy

Subscribe to a channel

Angel English Academy

BMC ની તાજેતરમાં લેવાયેલ પરીક્ષાઓના ઉપર hi-light કર્યા સિવાયના Question Papers સેન્ડ કરવા વિનંતી.. marugujarat.in site પર છે તે બધા જ પેપર્સ છે.

Читать полностью…

Angel English Academy

📝 આજનો English Learning Topic: To be going to

👉🏻 am/is/are/was/were/ + going to

➡️ to be going to એ shall અને will ની જેમ જ ભવિષ્યની ક્રિયા બતાવે છે. નજીકના સમયમાં (ભવિષ્યમાં) અમુક સમયે નક્કી કરેલી, આયોજન કરેલી ક્રિયાઓ બતાવવા shall-will ને બદલે to be going to વપરાય છે.
અથવા...
➡️ ~ભૂતકાળમાં કોઈક ક્રિયા કરવાની હતી, આયોજન કરેલ હતું તે દર્શાવવા પણ to be going to નો ઉપયોગ થાય છે.

✔️ ~ગુજરાતી વાક્યમાં ક્રિયાપદને -નો-ની-નું-ના જેવા પ્રત્યયો લાગે છે.
✔️ કર્તા તરીકે નામ અથવા સામાન્ય સર્વનામો, હું-તું-તમે-તે-તેણી-તેઓ વપરાય છે.


🔸 am/is/are + going to + મૂળ ક્રિયાપદ ભવિષ્યની આયોજિત ક્રિયા દર્શાવે છે.
🔸 was/were + going to + મૂળ ક્રિયાપદ ભૂતકાળની આયોજિત ક્રિયા દર્શાવે છે.


🔰am/is/are + going to🔰


સૂત્ર :
કર્તા + am-is-are + going to + મૂળ ક્રિયાપદ + વધારો

1️⃣ We are going to visit Abu during the summer vacation.
અમે ઉનાળાના વેકેશનમાં આબુની મુલાકાત લેવાના છીએ.
2️⃣ Neeta is not going to marry this year.
નિતા આ વર્ષે લગ્ન કરવાની નથી.
3️⃣ Are you going to deliver a lecture tomorrow?
શું તમે કાલે ભાષણ આપવાના છો?
4️⃣ I am going to teach a new point to you tomorrow.
હું આવતી કાલે તમને નવા પોઈન્ટ શીખવવાનો છું.

⛔️ આમ, to be going to માં going (ગોઇંગ) 'જઈ રહયા' એવો અર્થ થતો નથી. આ એક વિશિષ્ટ પ્રકારનો વાક્ય પ્રયોગ છે.

🌟 To be going to ના આખા ક્રિયાપદનો અર્થ નક્કી થયેલી ક્રિયા બતાવવાનો છે. ઘણી વખત આપણે વાતચીત ગુજરાતીમાં પણ આ પ્રકારે વાક્ય બોલતા હોઈએ છીએ.


1️⃣ Now, I am going to ask some questions to you all.
હવે, હું તમને બધાને થોડા પ્રશ્નો પૂછવા જઈ રહ્યો છું.
(અર્થાત) હવે, હું તમને બધાને થોડા પ્રશ્નો પૂછવાનો છું.
2️⃣ The magician is going to show magic show.
જાદુગર જાદુના ખેલ બતાવવા જઈ રહ્યો છે. (એટલે કે)
જાદુગર જાદુના ખેલ બતાવવાનો છે.

જો વાક્યમાં go પોતે જ ક્રિયાપદ હોય તો, "going to go" ને બદલે ફક્ત going જ વપરાય છે.
1️⃣ હું આવતીકાલે રાજકોટ જવાની છું.
I am going to go to Rajkot. એમ ખોટું વાક્ય બનશે.
I am going to Rajkot. ની રીતે સાચું વાક્ય બનશે.

To be Continued..............

✅ Telegram માં English Grammar ના Maximum Topisc cover થાય તેવો પ્રયત્ન કરીએ છીએ . Grammar ના આવા દરેક Topicની સંપૂર્ણ સમજુતી Angel English Appમાં Grammar વિભાગમાં આપેલી છે.જો તમે એડવાન્સમાં શીખવા ઈચ્છતા હોવ તો એન્જલ ઈંગ્લીશ એપનો યુઝ કરશો

> Angel English Appમાં >Grammarમાં


✅ Angel English Appનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકોને English શીખવામાં મદદરૂપ થવાનો છે.

🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

ગુજરાતનાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં વિધ્યાર્થીઓ અને ગુરૂજનોને સાંકળતી કડી એવી Care of Gujarat સાથે જોડાવવા માટે નીચેના માધ્યમોની લીંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
*YouTube* YouTube link : CAREOFGUJARAT?si=scWUK3ndC5e_HfdP" rel="nofollow">https://youtube.com/@CAREOFGUJARAT?si=scWUK3ndC5e_HfdP

https://youtube.com/shorts/wOB-_Y_tulc?si=aR07FU02BjxwJGG1

*Instagram*
https://instagram.com/careofgujarat?utm_source=qr&igshid=MzNlNGNkZWQ4Mg==

*Twitter/X*
https://x.com/CARE_OF_GUJARAT?t=gbUZvENGHX-z0i-SRIucJg&s=08

આપના મિત્રોને SHARE કરી શકો છો.

Instagram link : https://instagram.com/careofgujarat?utm_source=qr&igshid=MzNlNGNkZWQ4Mg==

Twitter X link : https://x.com/CARE_OF_GUJARAT?t=gbUZvENGHX-z0i-SRIucJg&s=08

Читать полностью…

Angel English Academy

🔹 અગાઉની વિવિધ પરીક્ષાઓના 585 પેપર સોલ્યુશન...
🔹 All English Questions at one stop...
🔹 English MCQ-તેનું ગુજરાતી, ABCD options with Gujarati-Answers & જવાબ શા માટે આવે, કયો નીયમ લાગુ પડે તેની દરેકમાં સમજુતી...
.

➡️ Only Paper solve કરી નાખો તો પણ કોઈ પણ પરીક્ષામાં ઇંગ્લીશમાં સ્કોરિંગ બને જ બને
➡️ New Papers adding continue...

➡️ આવું બધું બેસ્ટ જોઈએ તો આજેજ અને અત્યારે જ Angel English App Download/Install કરો : https://play.google.com/store/apps/details?id=com.angel.english

🔥 7 Days સુધી Full App Free
🔥

Inq:
📱9016226269
📱8347262428
📱9510973372
📱9510973352
📱9510973364
📱9723466345
📱8320798199

Читать полностью…

Angel English Academy

🔹Khan sir giving importance to practice🔹

👉 કોઇપણ પરીક્ષામાં લર્નિંગથી વધારે મહત્વ અને જરૂરી છે પ્રેક્ટીસ પ્રેક્ટીસ પ્રેક્ટીસ અને પ્રેક્ટીસ....

👉 English માટે અગાઉની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નો અને ટેસ્ટ, પુષ્કળ પ્રેક્ટીસ, અંગ્રેજી વિષયમાં કદાચ એટલી પ્રેક્ટીસ ગુજરાતની એક પણ એપ કે બુકમાં નહી મળે...

✨Angel's 6666 English MCQs Books Part: 1 & 2 &
✨ Angel English App


Inq: 9016226269

Читать полностью…

Angel English Academy

📝 Topic: Simple Past Tense

👍🏻 English માં કાળ ખુબજ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English આવડે જ Tenses નો પાયો Verbs છે.

➡️ Sentence Pattern-વાક્ય રચના

હકાર: કર્તા  + ક્રીયાપદનું ભૂતકાળનું રૂપ/V-2 + વધારો.

નકાર: કર્તા + did not + ક્રીયાપદનું મૂળ રૂપ/V-1 + વધારો.

પ્રશ્નાર્થ: Did + કર્તા + ક્રીયાપદનું મૂળ રૂપ /V-1 + વધારો ?

⁉️ Uses-ઉપયોગો with Examples:
🔸~ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા...
🔹~ થોડા સમય પહેલા બનેલી ક્રિયા/કાર્ય દર્શાવવા...
To be Continued..............

🔰 Simple Past Tenseના સંપૂર્ણ Topicનો  અભ્યાસ, વિગતવાર સમજુતી અને પુષ્કળ પ્રમાણમાં practice માટે નો એક માત્ર વિકલ્પ એટલે Angel English App   Angel English App>Grammar>Grammar

🔰 આ પ્રકારની Simple Past Tenseના Topicની 4 colour Image Appમાં available છે. Angel English App>Grammar>Grammar Images

🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

🤔 Quit, Quite, Quiet વિષે જાણો છો?

1️⃣  Your answer is ____ right.
A. quit
B. quite
C. quiet
D. quilt

2️⃣ Some famous writers had to ____ school because of poverty.
A. sack
B. dismiss
C. quit
D. fire

3️⃣ Omit Proper Word: I have been to quite too many countries recently.
A. too
B. many
C. None
D. quite

👉🏻 https://youtu.be/VALgjro5vdE

🤩 MCQs ની Practice કરવા, Detail માં Topic નો અભ્યાસ કરવા માટે ઉપયોગ કરો  Your English App
🌟 Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

SBI New Bharti Notification

Читать полностью…

Angel English Academy

Free
👇👇👇
🔹 New Year Offer

🔹 Angel English Application : 7 Days Full App Free to All
➡️ https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

🤔 Tricky MCQ 🧐

⁉️ so a good book કે so good a book ? શા માટે ?

👉🏻 આ રહ્યું Solution,  અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://youtu.be/p4xQT9-GZho

──────⊱◈✿◈⊰───────━
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish

by Kishan Sir
Angel English Academy
WA:
9016226269 / 8347262428

🔰💐🙏📖❤️

Читать полностью…

Angel English Academy

Free
👇👇👇
🔹 New Year Offer

🔹 Angel English Application : 7 Days Full App Free to All
➡️ https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

🧿 Synonyms 🧿
👉 From 6666 English MCQs Book

1. Give Synonym: zest (GSSSB NI 2020)
પર્યાય આપો: અતિ ઉત્સાહ
A. passive નિષ્ક્રીય
B. dull નીરસ/ઠોઠ
C. energetic ઉત્સાહી
D. languid સુસ્ત
Ans: C

2. Give Synonym:VANITY (GSSSB PTP 2020)
સમાનાર્થી આપો: પોકળતા/માયા/મિથ્યાભિમાન
A. pride-ગૌરવ/અભિમાન
B. jumble-આડાઅવળું
C. insulting-અપમાન કરતુ
D. bashful-શરમ જનક
Ans: A

3. Give synonym of: ‘Barbarous’ (GSSSB SP 2020)
‘જંગલી’ નું સમાનાર્થી આપો:
A. Barber-વાણંદ
B. Savage-જંગલી
C. Labourous
D. Ambitious-મહત્વાકાંક્ષી
Ans: B

4. The word ‘instant’ means: (GSSSB CO 2019)
તાત્કાલિક શબ્દનો અર્થ આપો.
A. Movement-ચળવળ/હલન ચલન
B. Exact-બરાબર એજ
C. With in no time-તત્ક્ષણ
D. Constant-સતત
Ans: C (with in નહી within સાથે આવવું જોઈએ)

5. Give Synonym of: Brittle (GSSSB MS 2019)
‘બટકણું/બરડ’નું સમાનર્થી આપો;
A. Strong મજબુત
B. Transparent પારદર્શક
C. Sturdy મજબુત
D. Fragile બટકણું
Ans: D

🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────

🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group

🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish

🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy

🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

────────⊱◈✿◈⊰────────

Читать полностью…

Angel English Academy

6666 English MCQs Part-1 Demo copy

Читать полностью…

Angel English Academy

7 Days Free Trial - Angel English Digital Class : https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની ભરતીને લગતા પ્રશ્નો જેમ કે સમયસર ભરતી કેલેન્ડર આવે, અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લેવાય, પ્રશ્નપત્રોમાં ખોટા પ્રશ્નોની ભૂલોના પ્રશ્નો, પેપર ફૂટવા વગેરેની સામે સરકાર સમક્ષ રજૂઆત કરવાના હેતુથી આજે ગુજરાતના મોટા ભાગના સંચાલકો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને એક એશોશિએશન 'CARE OF GUJARAT' ની કાર્યકારી પ્રથમ મીટીંગ મળી હતી. થોડા જ સમયમાં એક ઓફીશીયલ જાહેરાત કરીશું. હવે ભણવાનું કામ તમે કરો બાકી અમે જોઈ લઈશું.

Читать полностью…

Angel English Academy

😰 English નો એક એવો ટોપિક જે છે એકદમ શોર્ટ, ઇઝી અને છતાં Confusing…

🤔 નીચેનામાં જવાબ શું આવશે?

⛔️ ~ પેલા જાતે try કરશો, પછી જ વિડિઓ જોશો. ~

1️⃣ We are in ____ hostel.
A. girls
B. girls”
C. boy’s
D. boys’

2️⃣ This is ____ book. (Tejas’ or Tejas’s)

https://youtu.be/v1fRqCDX1ek

📲 Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

👍🏻 Like & Share

Читать полностью…

Angel English Academy

you are _____ right.

🔹 English MCQs Short Cut Tricks
👉
https://youtube.com/playlist?list=PLbScysB-R1aVBFpegsxlkOjAz600eHc-9

🔹 આ પ્રકારના અન્ય પ્રશ્નની વિગતવાર સમજુતી Angel English App માં
👉
https://play.google.com/store/apps/details?id=com.angel.english

💐📚🙏🏻

Читать полностью…

Angel English Academy

🌎 Angel English App અને 6666 English MCQs Book નો સૌથી મોટો Plus Point 🌎

🌟 Paper Solutions 🌟

➡️ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તે પછી Class-3 ની હોય કે UPSC ની હોય, જૂના પેપર્સ સોલ્વ કરશો એટલે ફાયદો થવાનો જ છે.
➡️ મોટા ભાગના પ્રશ્નો રીપીટ થાય છે અથવા તો થોડા ઘણા ફેરફાર કરેલા આવે છે.
👉 જાતે જ ચેક કરી લ્યો..

Читать полностью…

Angel English Academy

▶️ How often - કેટલી વારે ▶️

👉 Example

1️⃣ How often do you go to the movies?
=> I never go to the movies because I watch movies at home.

2️⃣ How often do you go running?
=> I go running twice a week.

3️⃣ How often do you listen to music?
=> I listen all the time, I love music.

Video Link: https://youtu.be/4mBNqjudwtQ

🌷 વિડીઓ ગમે, ઉપયોગી થાય તો ચેનલ Subscribe કરતા આવજો, Video ને Like જરૂર આપજો ને સમય હોય તો share પણ કરશો. આ બધું વર્ક તમારા માટે છે. 🙏

Kishan sir
Angel English Academy

Читать полностью…

Angel English Academy

Free
👇👇👇
🔹 New Year Offer

🔹 Angel English Application : 7 Days Full App Free to All
➡️ https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

📝 Topic: Modal Auxiliary Verbs

🌟 ‘Can-Could-May-Might-Should-Would-Ought to-Must’ આ અંગ્રેજી ભાષા/વ્યાકરણ ના અતિ ઉપયોગી Modal Auxiliary Verbs છે.

💥 Modals એટલે moodmakers:
✅ રજા-પરવાનગી/શક્તિ-અશક્તિ/સંભવિતતા-શક્યતા/સલાહ-સુચન/હુકમ/ચોક્કસતા-અચોકકસતા/શુભેચ્છા/આશીર્વાદ/ફરજ/ઈચ્છા-પસંદગી/વિનંતી વિ. જેવા ભાવ દર્શાવવા આ Modals વપરાય છે...

⁉️ Modals ની વાક્યરચના

🔴 Modals in Simple Tenses: Modals + V-1
હકાર: Subject + Modals & V-1 + Objcet.
નકાર: Subject + Modals not & V-1 + Object.
પ્રશ્નાર્થ: Modals + Subject + V-1 + Object?

🔴 Modals in Continuous Tenses: Modals + be & V-ing
હકાર: Subject + Modals be V-ing + Objcet.
નકાર: Subject + Modals not be V-ing + Object.
To be Continued..............

🔰 આ પ્રકારની Modal Auxiliary Verbsના Topicની 4 colour Image Appમાં available છે. Angel English App>Grammar>Grammar Images

🥇Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

💐📚📖☺️🍫
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
💐📚📖☺️🍫

🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group

🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish

🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy

🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

Читать полностью…

Angel English Academy

🧿 Synonyms 🧿
👉 From 6666 English MCQs Book

1. Give Synonym: zest (GSSSB NI 2020)
પર્યાય આપો: અતિ ઉત્સાહ
A. passive નિષ્ક્રીય
B. dull નીરસ/ઠોઠ
C. energetic ઉત્સાહી
D. languid સુસ્ત
Ans: C

2. Give Synonym:VANITY (GSSSB PTP 2020)
સમાનાર્થી આપો: પોકળતા/માયા/મિથ્યાભિમાન
A. pride-ગૌરવ/અભિમાન
B. jumble-આડાઅવળું
C. insulting-અપમાન કરતુ
D. bashful-શરમ જનક
Ans: A

3. Give synonym of: ‘Barbarous’ (GSSSB SP 2020)
‘જંગલી’ નું સમાનાર્થી આપો:
A. Barber-વાણંદ
B. Savage-જંગલી
C. Labourous
D. Ambitious-મહત્વાકાંક્ષી
Ans: B

4. The word ‘instant’ means: (GSSSB CO 2019)
તાત્કાલિક શબ્દનો અર્થ આપો.
A. Movement-ચળવળ/હલન ચલન
B. Exact-બરાબર એજ
C. With in no time-તત્ક્ષણ
D. Constant-સતત
Ans: C (with in નહી within સાથે આવવું જોઈએ)

5. Give Synonym of: Brittle (GSSSB MS 2019)
‘બટકણું/બરડ’નું સમાનર્થી આપો;
A. Strong મજબુત
B. Transparent પારદર્શક
C. Sturdy મજબુત
D. Fragile બટકણું
Ans: D

🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────

🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english

🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group

🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish

🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy

🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy

────────⊱◈✿◈⊰────────

Читать полностью…

Angel English Academy

Topic: Passive Voice

👉🏻 English માં ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુબ મહત્વનો ટોપીક એટલે Passive Voice:
🌟 English Conversation or  Any Exam માં Passive Voice વગર ચાલે જ નહી....

👍🏻 Ok તો ચાલો શીખી લઈએ... 

🔴 Passive Voice-PV-કર્મણી પ્રયોગ-1

⁉️ Meaning-અર્થ
English માં કર્મણી પ્રયોગ એટલે એવા પ્રકારનો પ્રયોગ/વાક્ય કે જેમાં કર્મથી વાક્ય ચાલુ થતું હોય અથવા એમ કહો કે કર્મનું સ્થાન ક્રિયાપદની આગળ રહે/હોય છે.

💥 Importance/Necessity/Uses-મહત્વ/જરૂરિયાત/ઉપયોગ
જેના પર ક્રિયા થાય છે તે કર્મ મહત્વનું હોય/કર્તાની જાણ ન હોય/કર્તા મહત્વનો ન હોય-ત્યારે કર્મણી રચનાનો ઉપયોગ કરવો

➡️ Sentence Pattern-વાક્ય રચના
AV- કર્તા + કાળમુજબ ક્રિયાપદ + કર્મ
PV-કર્મ + કાળ મુજબ to be નું રૂપ + ક્રિયાપદનું ત્રીજું રૂપ + વધારો.

🔷  Active to Passive Changes Method: AV માંથી PV માં બદલવાની રીત
1️⃣  Active Voice ના કર્મને કર્તા બનાવી આગળ લખો/મુકો
2️⃣ કાળ અને કર્તા મુજબ સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રીયાપાદનું ત્રીજું રૂપ.(નીચે તેની વિગત છે)
3️⃣ Active Voice ના કર્તાનું કર્મ બનાવી by લગાડી ને કર્મના સ્થાને.

❇️ કાળમુજબ PV ની રચના
1. સા.વ.-કા. am/is/are + V-3
2. સા.ભૂ.-કા. was/were + V-3
3. સા.ભ.-કા. shall/will be + V-3
4. ચા.વ.-કા. am/is/are + being + + V-3
5. ચા.ભૂ-કા. was/were + being + + V-3
6. ચા.ભ.-કા. shall/will be + being + V-3

To be Continued..............


🔰  Passive Voiceના સંપૂર્ણ Topicનો  અભ્યાસ, વિગતવાર સમજુતી અને પુષ્કળ પ્રમાણમાં practice માટે નો એક માત્ર વિકલ્પ એટલે Angel English App

Angel English App>Grammar>Grammar


➖➖➖➖➖➖

🔰 Passive Voiceના Topicની 4 colour Image પણ Appમાં available છે.

Angel English App>Grammar>Grammar Images

✅ Angel English Appનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકોને English શીખવામાં મદદરૂપ થવાનો છે.


🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

📝 Topic: Simple Past Tense

👍🏻 English માં કાળ ખુબજ મહત્વના છે. Tenses- કાળ આવડે એટલે બાકી બધું English આવડે જ Tenses નો પાયો Verbs છે.

➡️ Sentence Pattern-વાક્ય રચના

હકાર: કર્તા  + ક્રીયાપદનું ભૂતકાળનું રૂપ/V-2 + વધારો.

નકાર: કર્તા + did not + ક્રીયાપદનું મૂળ રૂપ/V-1 + વધારો.

પ્રશ્નાર્થ: Did + કર્તા + ક્રીયાપદનું મૂળ રૂપ /V-1 + વધારો ?

⁉️ Uses-ઉપયોગો with Examples:
🔸~ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવવા...
🔹~ થોડા સમય પહેલા બનેલી ક્રિયા/કાર્ય દર્શાવવા...
To be Continued..............

🔰 Simple Past Tenseના સંપૂર્ણ Topicનો  અભ્યાસ, વિગતવાર સમજુતી અને પુષ્કળ પ્રમાણમાં practice માટે નો એક માત્ર વિકલ્પ એટલે Angel English App   Angel English App>Grammar>Grammar

🔰 આ પ્રકારની Simple Past Tenseના Topicની 4 colour Image Appમાં available છે. Angel English App>Grammar>Grammar Images

🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

Free
👇👇👇
🔹 New Year Offer

🔹 Angel English Application : 7 Days Full App Free to All
➡️ https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

Free
👇👇👇
🔹 Diwali & New Year Offer

🔹 Angel English Application : 7 Days Full App Free to All
➡️ https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

6666 English MCQs Part-2 Demo copy

Читать полностью…

Angel English Academy

6666 English MCQs Part-2 Demo copy

Читать полностью…

Angel English Academy

આ મીટિંગમાં મારા (કિશન રાઠોડ, એંજલ ઇંગ્લિશ એકેડમી) તરફથી ઉપર મુજબની રજૂઆત હતી, જેની નોંધ પણ લેવાઈ છે... વિધાર્થી મિત્રો, અમને તમારા વિશે ચોક્કસ પણે ચિંતા છે જ, અને અવારનવાર આ બાબતે દરેક સંચાલકો પોતાની રીતે પ્રયત્ન કરતા જ રહે છે, પણ એકલ દોકલની રજૂઆતથી કોઈ અસર થતી નથી, અમે અમારો આક્રોશ જ ઠાલવી શકતા હતા, પણ હવે અમે સાથે મળીને સરકાર કે જેતે જવાબદાર વ્યક્તિને તમારા વતી ચોક્કસ રજૂઆત કરવા કટિબદ્ધ થયા છીએ... Think positive... જય હિંદ જય ભારત.

Читать полностью…

Angel English Academy

One Word Substitution

Читать полностью…
Subscribe to a channel