> Save 587/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Books Part- 2 + Full App = 972/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
> Save 812/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Books Part-1 & 2 + Full App = 1460/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
~ 31st December : Special Offers ~
Competitive Exams English Maha Offers
1. Save 483/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Books Part-1 & 2 = 590/- Rs
2. Save 587/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Book Part-2 + Full App = 972/- Rs
3. Save 704/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Book Part-1 + Full App = 1208/- Rs
4. Save 812/- Rs With Special Offer:
Angel's 6666 English MCQs Books Part-1 & 2 + Full App = 1460/- Rs (User Favourite)
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🌎 Angel English App અને 6666 English MCQs Book નો સૌથી મોટો Plus Point 🌎
🌟 Paper Solutions 🌟
➡️ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તે પછી Class-3 ની હોય કે UPSC ની હોય, જૂના પેપર્સ સોલ્વ કરશો એટલે ફાયદો થવાનો જ છે.
➡️ મોટા ભાગના પ્રશ્નો રીપીટ થાય છે અથવા તો થોડા ઘણા ફેરફાર કરેલા આવે છે.
👉 જાતે જ ચેક કરી લ્યો..
🎯 Angel English App ની ખાસિયતો 🎯
🔹 Grammar + Spoken + Competitive Exams English
1) 6666 English MCQs Book ના બધા જ MCQs App માં છે.
2) 6666 English MCQs Book ના MCQs Solution Videos પણ App માં છે.
3) Videos Download Facility
4) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ઉપલબ્ધ છે with Practice
5) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ના Videos
6) મલ્ટીપલ ઓબ્જેક્ટિવ્સ ક્વેશ્ચન (MCQs) જવાબો ના ખુલાસા સાથે ઉપલબ્ધ છે
7) Topicwise MCQs Study Material
8) Examwise Tests
9) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પાછલા વર્ષો ના પેપરો સોલ્યુશન સહિત ઉપલબ્ધ છે.
10) રોજિંદી પ્રેક્ટિસ માટે ની ક્વિઝ, ટેસ્ટ જવાબો સાથે ઉપલબ્ધ છે.
11) દરેક પ્રકારની કેટેગરી (Beginners, Intermediate or Advance & Fluent) અને ઉંમરના વપરાશકર્તા આ એપ્લિકેશન નો સહેલાઈથી ઉપયોગ કરીને તેમને જોઈતું જ્ઞાન મેળવી શકે છે.
12) સૌથી મજાની વાત એ છે કે એપ્લિકેશન માં યોગ્ય અને જરૂરી સુધારા વધારા અંગે યુઝર્સ ના સલાહ સૂચનો ને આવકારીને યુઝરલક્ષી ફેરફારો કરીને સમયની જરૂરિયાત પ્રમાણે એપ્લિકેશન ને અપડેટ કરવામાં આવે છે.
13) How to Use : Application ના ક્યાં Function-Features નો કેવી રીતે ઉપયોગ કરવો તેની Guidelines
🔹 અને આ બધી ખાસિયતો જ બનાવે છે Angel English Learning App ને No.1 App, હમણાં જ ડાઉનલોડ કરો અને પ્રીમિયમ યુઝર બનો.
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
📞 contact to discuss or inquire
9016226269 / 8347262428
🙏🏻😊💐👍🏻
કારણ, સમજુતી સાથે જવાબ : https://www.instagram.com/angelenglishacademy
(in detail 6666 English MCQs Book & Angel English App)
👉 6666 English MCQs Book Part-1 & 2 Direct Order Link
➡️ 6666 English MCQs Book Part-1 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-30-discount/
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
🔥 English ને લગતી તમારી બધી જ મુંજવણને દુર કરવા ફરી એક વાર Angel English Academy હાજર છે.
શું અંગ્રેજી વિષયના કારણે તમારા cutoff marks માં રહી જાઓ છો?
🤯 Book વાંચવામાં કંટાળો આવે છે?
🌟 તો Angel English Academy માત્ર તમારા માટે ઉત્તમ ઉપાય લાવ્યુ છે!
💫 Angel English App 💫
🔸 10,000+ Topic wise MCQs
🔹 512 Levels
🔸 60 Grammar Topics with 580 + paper solution
🔹 Descriptive English Grammar ગુજરાતીમાં સમજુતી સાથે
🔸 The Master of English Teaching કિશન સર નાં English Grammar Videos.
🔹 દરેક exam ની તૈયારી માટે Exam Special
🔸 Admin & Custom Tests
🔹 અને ઘણું.........
Install now Angel English App
https://play.google.com/store/apps/details?id=com.angel.english
Kishan sir
Angel English Academy-Jasdan
Contact: https://wa.me/+918347262428
કારણ, સમજુતી સાથે જવાબ : https://www.instagram.com/angelenglishacademy
(in detail 6666 English MCQs Book & Angel English App)
➡️ 6666 English MCQs Book Part-2 : 30% Discount : https://angelenglishacademy.com/books/6666-english-mcqs-book-part-2/
Читать полностью…📝 Topic: Modal Auxiliary Verbs
🌟 ‘Can-Could-May-Might-Should-Would-Ought to-Must’ આ અંગ્રેજી ભાષા/વ્યાકરણ ના અતિ ઉપયોગી Modal Auxiliary Verbs છે.
💥 Modals એટલે moodmakers:
✅ રજા-પરવાનગી/શક્તિ-અશક્તિ/સંભવિતતા-શક્યતા/સલાહ-સુચન/હુકમ/ચોક્કસતા-અચોકકસતા/શુભેચ્છા/આશીર્વાદ/ફરજ/ઈચ્છા-પસંદગી/વિનંતી વિ. જેવા ભાવ દર્શાવવા આ Modals વપરાય છે...
⁉️ Modals ની વાક્યરચના
🔴 Modals in Simple Tenses: Modals + V-1
હકાર: Subject + Modals & V-1 + Objcet.
નકાર: Subject + Modals not & V-1 + Object.
પ્રશ્નાર્થ: Modals + Subject + V-1 + Object?
🔴 Modals in Continuous Tenses: Modals + be & V-ing
હકાર: Subject + Modals be V-ing + Objcet.
નકાર: Subject + Modals not be V-ing + Object.
To be Continued..............
🔰 આ પ્રકારની Modal Auxiliary Verbsના Topicની 4 colour Image Appમાં available છે. Angel English App>Grammar>Grammar Images
🥇Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english
💐📚📖☺️🍫
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
💐📚📖☺️🍫
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
વર્ષોથી અંગ્રેજીની પાછળ પડ્યા હોય અને હજુ શીખી ન શક્યા હોય તેઓ માટે.... મોયે મોયે...
Читать полностью…🎯 Angel English App ની ખાસિયતો 🎯
🔹 Grammar + Spoken + Competitive Exams English
1) 6666 English MCQs Book ના બધા જ MCQs App માં છે.
2) 6666 English MCQs Book ના MCQs Solution Videos પણ App માં છે.
3) Videos Download Facility
4) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ઉપલબ્ધ છે with Practice
5) વ્યાકરણ અંગે ઊંડાણમાં માહિતી-Study Material ના Videos
6) મલ્ટીપલ ઓબ્જેક્ટિવ્સ ક્વેશ્ચન (MCQs) જવાબો ના ખુલાસા સાથે ઉપલબ્ધ છે
7) Topicwise MCQs Study Material
8) Examwise Tests
9) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના પાછલા વર્ષો ના પેપરો સોલ્યુશન સહિત ઉપલબ્ધ છે.
10) રોજિંદી પ્રેક્ટિસ માટે ની ક્વિઝ, ટેસ્ટ જવાબો સાથે ઉપલબ્ધ છે.
11) દરેક પ્રકારની કેટેગરી (Beginners, Intermediate or Advance & Fluent) અને ઉંમરના વપરાશકર્તા આ એપ્લિકેશન નો સહેલાઈથી ઉપયોગ કરીને તેમને જોઈતું જ્ઞાન મેળવી શકે છે.
12) સૌથી મજાની વાત એ છે કે એપ્લિકેશન માં યોગ્ય અને જરૂરી સુધારા વધારા અંગે યુઝર્સ ના સલાહ સૂચનો ને આવકારીને યુઝરલક્ષી ફેરફારો કરીને સમયની જરૂરિયાત પ્રમાણે એપ્લિકેશન ને અપડેટ કરવામાં આવે છે.
13) How to Use : Application ના ક્યાં Function-Features નો કેવી રીતે ઉપયોગ કરવો તેની Guidelines
🔹 અને આ બધી ખાસિયતો જ બનાવે છે Angel English Learning App ને No.1 App, હમણાં જ ડાઉનલોડ કરો અને પ્રીમિયમ યુઝર બનો.
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
📞 contact to discuss or inquire
9016226269 / 8347262428
🙏🏻😊💐👍🏻
Short-Cut-Video no-9 કાળ ઓળખો
એક સાથે બે વાક્યો હોય તો કયા વાક્ય નો કાળ માન્ય રહે?
1. Sahil had thrown a ball before an umpire gave a sign to stop/ hold.
A. પૂર્ણ ભૂતકાળ
B. સાદો ભૂતકાળ
C. A & B both
Ans. A (પૂર્ણ ભૂતકાળ)
2. If you mute, I will come.
A. સાદો ભૂતકાળ
B. સાદો ભવિષ્ય
C. A & B
Ans. ??
Video link : https://youtu.be/IAnJqoNklbI
🌷🌷🌷
English MCQs Short Cut Video-10
If સાથે ક્યા ક્યા -Tenses-કાળ જોડાઈ ને વાક્યો બનશે?
1. If you read well, you can easily pass)
If + simple present, modal can-may-shall-will & v-1 or be & v-3
2. if you invited me I would/ could come.
If + simple past, modals could-might-would & v-1 or be & v-3
3. if you had helped me. I would have helped you.
If + perfect past, modals could would might + have & v-3 or have been & v-3
Video link : https://youtu.be/wXHM1D7izkM
➡️ ઉપરના દરેક પ્રશ્નના જવાબ શું અને શા માટે આવે તે સમજવા માટે નીચે વિડીઓ લીંક આપેલ છે, વિડીઓ જોઈ લેશો, એકદમ ટૂંકમાં કિશન સરે સમજાવેલ છે, એકવખત જોશો, આવડી જ જશે.
🔹🔹🔹
👉 મિત્રો, દરરોજ આવી રીતે એક એક ટોપિક કરતા રહેશો તો પણ આવનારી કોઈપણ પરીક્ષા માટે જોઈએ એટલું Grammar સરસ રીતે તૈયાર થઇ જશે.
👉 કેટલું તૈયાર કરવું, કેવીરીતે તૈયાર કરવું તેની મુંઝવણ હોય તો ચિંતા નહી કરશો, અમે તમને આપીએ એટલું અને તે રીતે કરતા જશો તો પણ કાફી છે.
👍 અને હા મિત્રો ચેનલ Subscribe કરવાનું ભૂલશો નહી, હોને. અમને વિશ્વાસ છે કે તમને ચોક્કસ કઈક નવું શીખવા મળશે જ.
😊😊😊
🔹🔹🔹
> Save 704/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Book Part-1 + Full App =1208/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
> Save 483/- Rs With Special Offer
> Angel's 6666 English MCQs Books Part-1 & 2 = 590/- Rs
Contact: 8347262428
👉 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
App ma mains ne useful thay tena mate already Grammar vibhag chhe j.. Descriptive Grammar
Читать полностью…🎯 Two and two make/makes four
Ex.
Subject Verb Concord/Agreement ના Rules મુજબ...
• Addition-સરવાળા માટે Plural Verb-make&
• Multiplication-ગુણાકાર માટે Singular Verb- makes વપરાય.
1. Two and two ___ four. (multiplication)
2. Two and two ___ four. (Addition)
બે ને બે ચાર થાય છે.
A. make
B. makes
C. are made
D. is made
Ans: 1. B
Ans: 2. A
🔹 એકમાં make & એકમાં makes આવું કેમ?
3. 4 and 2 makes 8. (multiplication)
4. 4 and 2 make 6. (addition)
• Merriam Webster’s Advanced Learner’s Dictionary મુજબ બંને સાચા છે. (page: 922)
Tag Line:
એક Phrase તરીકે ગણીએ તો makes આવે બેય અલગ અલગ ગણીએ તો make આવે.
🔰 Video દ્વારા સમજુતી જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
👉 https://youtu.be/dShcGpM8ub8
📚💐🎯🙏🏻
🔰 Goods + ક્રિયાપદ કે બહુવચન
Ex.
1. Locally produced goods ___ the advantage of shorter supply chains.
2. Look, a goods carriage ___ coming here.
A. is
B. are
C. has
D. have
Ans: 1. D
Ans: 2. A
🔹 આગળ goods હોય તો ક્રિયાપદ એકવચનનું લગાડવું કે બહુવચનનું?
Tag Line:
Goods પોતે જ કર્તાના સ્થાને હોઈ તો ક્રિયાપદ બહુવચન અને goods carriage etc. હોઈ તો ક્રિયાપદ એક વચન આવશે.
👉 https://youtu.be/n7-PEF6rOVo
💐📚📖☺️🍫
Angel's English
🔰 Many a/an રચના સાથે ક્રિયાપદ કયું રૂપ? 🔰
🔹 Many a/an પછી એકવચન કે બહુવચન?
🔹 Many a/an પછી ક્રિયાપદ એકવચન કે બહુવચન?
🔹 ઉપયોગ: ઘણા બધા બતાવવા વપરાય
🔹 Many a/an + એકવચન +ક્રિયાપદ એકવચન
🔹Example
Many a ___ has joined Angel English Academy.
ઘણા લોકોએ એંજલ ઈંગ્લીશ એકેડમી જોઈન કરેલ છે.
A. man
B. men
C. man’s
D. men’s
Ans: A (Many a/an પછી એકવચન કે બહુવચન?)
Many an apple ___ sold every year.
દરવર્ષે ઘણા સફરજન વેચાય છે.
A. are
B. is
C. has
D. have
Ans: B (Many a/an ની રચનામાં ક્રિયાપદ કયું લગાડવું?)
Tag line: Many a/an પછી બેય એકવચન
👉🏻 માત્ર 1 જ મીનીટમાં શીખવા આ લીંક પર ક્લિક કરો: https://youtu.be/Oo_dNKqOdTY
👉🏻 તમને સારું લાગે, શીખવા મળે તો બીજાને પણ શેર કરશો, કોમેન્ટ, like & subscribe કરી અમારો ઉત્સાહ વધારશો.
🙏📚🍫😊💐
કારણ, સમજુતી સાથે જવાબ : https://www.instagram.com/angelenglishacademy
(in detail 6666 English MCQs Book & Angel English App)
🔰 Bread and butter પછી is કે are? 🔰
1. Bread and butter _____ our daily breakfast. (is, are)
2. Bread and butter _____ sold here. (is, are)
3. Bread and butter _____ delicious with a banana/tea. (is, are)
👉🏻 આ પ્રકારની ખાલી જગ્યાઓમાં ક્રીયાપદનું કયુંરૂપ લગાડવું તે માત્ર 1 જ મીનીટમાં શીખવા આ લીંક પર ક્લિક કરો: https://youtu.be/4V6QmdjwEoU
👉🏻 તમને સારું લાગે, શીખવા મળે તો બીજાને પણ શેર કરશો, કોમેન્ટ, like & subscribe કરી અમારો ઉત્સાહ વધારશો.
🙏📚🍫😊
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
🌷🌷🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🙏💐🙏📚🙏
Angel's English
🔰 my-our-your-his-her-its-their પછી ક્રિયાપદનું આ રૂપ આવશે 🔰
🔸 Possessive adjective + ing
🔸 my / our / your / his / her / its / their + V-ing
🔸 Examples:
1. Would you mind my sitting here?
2. I know the reason of Chirag’s not accepting a job.
3. No-one likes your coming late.
🔸 Tag Line: possessive adjective પછી ક્રીયાપદનું ing વાળુ
👉🏻 માત્ર 1 જ મીનીટમાં શીખવા આ લીંક પર ક્લિક કરો: https://youtu.be/tPKsaZTw_K4
👉🏻 તમને સારું લાગે, શીખવા મળે તો બીજાને પણ શેર કરશો, કોમેન્ટ, like & subscribe કરી અમારો ઉત્સાહ વધારશો.
🙏📚🍫😊
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
🌷🌷🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🙏💐🙏📚🙏
Cash On Delivery
🔹 વિદ્યાર્થીઓની પસંદગીની બુક્સ..
🔹 6666 English MCQs Books Part-1 & 2
👉 6666 English MCQs Book Part-1 : https://www.amazon.in/dp/B0925HN1C8?ref=myi_title_dp (475/- Rs.)
👉 6666 English MCQs Book Part-2 : https://www.amazon.in/dp/B0CG8NXH9K?ref=myi_title_dp
🌷🌷🌷
by
Kishan Rathod,
Angel English Academy
🙏💐🙏💐
🔰am/is/are + going to🔰
સૂત્ર :
કર્તા + am-is-are + going to + મૂળ ક્રિયાપદ + વધારો
1️⃣ We are going to visit Abu during the summer vacation.
અમે ઉનાળાના વેકેશનમાં આબુની મુલાકાત લેવાના છીએ.
2️⃣ Neeta is not going to marry this year.
નિતા આ વર્ષે લગ્ન કરવાની નથી.
3️⃣ Are you going to deliver a lecture tomorrow?
શું તમે કાલે ભાષણ આપવાના છો?
4️⃣ I am going to teach a new point to you tomorrow.
હું આવતી કાલે તમને નવા પોઈન્ટ શીખવવાનો છું.
⛔️ આમ, to be going to માં going (ગોઇંગ) 'જઈ રહયા' એવો અર્થ થતો નથી. આ એક વિશિષ્ટ પ્રકારનો વાક્ય પ્રયોગ છે.
🌟 To be going to ના આખા ક્રિયાપદનો અર્થ નક્કી થયેલી ક્રિયા બતાવવાનો છે. ઘણી વખત આપણે વાતચીત ગુજરાતીમાં પણ આ પ્રકારે વાક્ય બોલતા હોઈએ છીએ.
1️⃣ Now, I am going to ask some questions to you all.
હવે, હું તમને બધાને થોડા પ્રશ્નો પૂછવા જઈ રહ્યો છું.
(અર્થાત) હવે, હું તમને બધાને થોડા પ્રશ્નો પૂછવાનો છું.
2️⃣ The magician is going to show magic show.
જાદુગર જાદુના ખેલ બતાવવા જઈ રહ્યો છે. (એટલે કે)
જાદુગર જાદુના ખેલ બતાવવાનો છે.
જો વાક્યમાં go પોતે જ ક્રિયાપદ હોય તો, "going to go" ને બદલે ફક્ત going જ વપરાય છે.
1️⃣ હું આવતીકાલે રાજકોટ જવાની છું.
I am going to go to Rajkot. એમ ખોટું વાક્ય બનશે.
I am going to Rajkot. ની રીતે સાચું વાક્ય બનશે.
To be Continued..............
✅ Telegram માં English Grammar ના Maximum Topisc cover થાય તેવો પ્રયત્ન કરીએ છીએ . Grammar ના આવા દરેક Topicની સંપૂર્ણ સમજુતી Angel English Appમાં Grammar વિભાગમાં આપેલી છે.જો તમે એડવાન્સમાં શીખવા ઈચ્છતા હોવ તો એન્જલ ઈંગ્લીશ એપનો યુઝ કરશો
> Angel English Appમાં >Grammarમાં
✅ Angel English Appનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકોને English શીખવામાં મદદરૂપ થવાનો છે.
🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔥 English ને લગતી તમારી બધી જ મુંજવણને દુર કરવા ફરી એક વાર Angel English Academy હાજર છે.
શું અંગ્રેજી વિષયના કારણે તમારા cutoff marks માં રહી જાઓ છો?
🤯 Book વાંચવામાં કંટાળો આવે છે?
🌟 તો Angel English Academy માત્ર તમારા માટે ઉત્તમ ઉપાય લાવ્યુ છે!
💫 Angel English App 💫
🔸 10,000+ Topic wise MCQs
🔹 512 Levels
🔸 60 Grammar Topics with 580 + Grammar Chapters
🔹 Descriptive English Grammar ગુજરાતીમાં સમજુતી સાથે
🔸 The Master of English Teaching કિશન સર નાં English Grammar Videos.
🔹 દરેક exam ની તૈયારી માટે Exam Special
🔸 Admin & Custom Tests
🔹 અને ઘણું.........
Install now Angel English App
https://play.google.com/store/apps/details?id=com.angel.english
Kishan sir
Angel English Academy-Jasdan
Contact: https://wa.me/+918347262428
🔰 PERSONAL PRONOUNS DETAILED STUDY 🔰
A. I am….(હું ...છું)
1. I am Kishan.
હું કિશન છું.
2. I am a teacher.
હું શિક્ષક છુ.
3. I am a merchant.
હું વેપારી છું.
4. I am a computer operator.
હું કોમ્પ્યુટર ઓપરેટર છું.
➡️ I am….(હું ...છું) પોતાના માટે વપરાય છે.
➡️ `જે વ્યકિત પોતે પોતાની જ વાત કરે ત્યારે I am નો ઉપયોગ થાય છે.
➤ Download Android Application
https://play.google.com/store/apps/details?id=com.angel.english
➤ Join Telegram Channel
/channel/Angel_English_Academy
➤ Subscribe Youtube Channel
https://www.youtube.com/user/angelforenglish
➤ Follow on Instagram Channel
https://instagram.com/angelenglishacademy
➤ Like Our FB Page
https://www.facebook.com/LoveandLearnEnglish
🌷🌷🌷
by Kishan Sir
Angel English Academy
WA: 9016226269 / 8347262428
🔰💐🙏📖❤️
🧿 Antonyms 🧿
👉 From 6666 English MCQs Book
1. Give antonym of: ‘Latter’
‘પછીનું/બીજા ક્રમનું’ નો વિરોદ્ધી આપો:
A. Sooner-તુરંત
B. Former-આગળનું
C. Quicker-ઝડપી
D. Early-વહેલું
Ans: B (બેમાંથી પહેલું એટલે former અને બેમાંથી બીજું એટલે latter.)
2. Give Antonym of ‘Same’
‘સમાન’ નું વિરોદ્ધી આપો
A. Clone
B. Carbon
C. Twin જોડિયા
D. Polar ધ્રુવીય
Ans: D (opposite-વિરોધી-સામા છેડાનું. આ અગાઉ પણ પુછાયેલ છે, અને જવાબ Polar છે)
3. He is in deep sleep. Give the antonym of the underlined word deep.
તે ગાઢ નિંદ્રામાં છે. ‘નિંદ્રા’ શબ્દની નીચે લીટી કરેલ માટે વિરોધાર્થી આપો.
A. Map
B. Sound
C. Shallow
D. Depth
Ans: C (આ પ્રશ્નમાં સાચો જવાબ ‘Nap-અલ્પ નિંદ્રા’ આવે પરંતુ અહી વિકલ્પમાં ‘Map’ છે ‘Nap’ નહિ તેથી હવે બાકીના વિકલ્પને ધ્યાનમાં લેતા ‘shallow-છીછરું’ જવાબ પસંદ કરવો પડશે જે ખરેખર તો ખોટો જ છે)
4. Give antonym of: ‘Latter’
‘પછીનું’નું વિરોધાર્થી આપો.
A. Sooner-જલ્દી
B. Former-અગાઉનું
C. Quicker-ઝડપી
D. Early-વહેલું
Ans: B
5. Select the most appropriate antonym of the given word: Factual
આપેલ શબ્દનો સૌથી યોગ્ય વિરોદ્ધી પસંદ કરો: વાસ્તવિક/હકીકતપૂર્ણ
A. Imaginary કાલ્પનિક
B. Real વાસ્તવિક
C. Accurate સચોટ
D. Perfect પરફેક્ટ
Ans: A
🌷🌷🌷
By Kishan sir
Angel English Academy
9016226269 / 8347262428
🌷🌷🌷
────────⊱◈✿◈⊰────────
🔹 Angel English App Link: https://play.google.com/store/apps/details?id=com.angel.english
🔹 Join Angel Whatsapp Group: https://bit.ly/Angel-English-Whatsapp-Group
🔹YT Channel: https://www.youtube.com/user/angelforenglish
🔹 Join Angel Telegram Channel: /channel/Angel_English_Academy
🔹 Follow us on Instagram: https://instagram.com/angelenglishacademy
────────⊱◈✿◈⊰────────
📝 Topic : Use of To have
⁉️ To have નો ઉપયોગ અને અર્થ
👉🏻 To have, to be ની જેમ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે.
➡️ To have મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે,
✔️ કર્તાની કોઈ વસ્તુ કે મિલકત સાથે માલિકી હક્ક બતાવવા,
✔️ કર્તાના સગા સંબંધીઓ બતાવવા અને કર્તાના શારીરિક અંગો બતાવવાનું કામ કરે છે.
🌟 To have એટલે
▪️ વર્તમાનકાળમાં have - has
▪️ ભતકાળમાં - had
▪️ ભવિષ્યકાળમાં - shall have - will have
💥 To have વર્તમાનકાળમાં (have-has)
હકાર:
ગુજરાતી: કર્તા + પાસે/ને/રે.....છે.
અંગ્રેજી : કર્તા + have/has +…..
નકાર:
ગુજરાતી : કર્તા + પાસે/ને/રે.....નથી.
અંગ્રેજી : કર્તા + have not/has not +…..
પ્રશ્નાર્થ:
ગુજરાતી : કર્તા + પાસે/ને/રે.....છે?
અંગ્રેજી : Have-Has + કર્તા +.......?
To be Continued..............
🔰 આ પ્રકારની Use of To haveના Topicની 4 colour Image Appમાં available છે. Angel English App>Grammar>Grammar Images
🥇 Gujarat's No.1 English Learning App Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english