angel_english_academy | Unsorted

Telegram-канал angel_english_academy - Angel English Academy

17900

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાઓના English Learning Updates Channel. WA:https://bit.ly/Angel-English-Whatsapp-Group Angel English App: https://play.google.com/store/apps/details?id=com.angel.english Insta: https://www.instagram.com/angelenglishacademy

Subscribe to a channel

Angel English Academy

Tenses કાળ આ રીતે તૈયાર કરો, ભૂલવા હશે તો પણ નહી ભૂલાય.

https://www.youtube.com/watch?v=VVCLm-zlxOw

Читать полностью…

Angel English Academy

દિવ્યભાસ્કર 29-07-2024, પ્રેક્ટિસ કેટલી મહત્વની છે...

https://play.google.com/store/apps/details?id=com.angel.english

Читать полностью…

Angel English Academy

*Online Speaking English*

*When I will start*
👉 25-07-2024, ગુરુવાર થી ચાલુ કરું છું.

*Whom this course is for*
👉 આ કોર્સ એવા દરેક વ્યક્તિ માટે જ છે જેને અંગ્રેજી બોલતા શીખવાની જરૂર છે. કોઈ બોલે તો સમજી શકતા હોય બટ બોલી શકતા નથી, બોલવાની પ્રેક્ટિસ ક્યાં કરવી તે પ્રોબ્લેમ છે, કેટલું બોલવું, શું બોલવું તે ખ્યાલ આવતો નથી.

👉 બિઝનેસ, જોબ, વિદેશ ગમન વિ.માં એક યા બીજી રીતે અંગ્રેજીમાં બોલવું જરૂરી, ફરજિયાત હોય.

*How it will run or work*

👉 મારી આ સિસ્ટમમાં હું દરરોજ સવારે 9 વાગ્યે WhatsApp માં live આવીને, at a time shoot કરી, બનાવીને English Speaking ની એક ફોર્મ્યુલાનો વિડિયો તમને મોકલીશ. એ ફોર્મ્યુલા પર તમારે આખો દિવસ વાક્યો બનાવવાના, તમારા વોઇસમાં રેકોર્ડ કરી, ઓડિયો કે વિડિયો format, મને મોકલતા રહેવાના. No writing needed, only Speaking.

Approx practice minimum 1 hour daily. આ રીતે 100 days, 100 formula, 100 hours અંગ્રેજી speaking practice.

For live talk, you can make a voice or video call in WhatsApp and can talk with me in English.

*Charges*
👉 તમને 100 દિવસ સુધી one to one, personal સેવા આપવાનો, આ 100 Days challenge નો ચાર્જ 3000/-₹ લવ છું.

*How to register*

9904887374 પર 3000 ₹ (three thousand only) Gpay or PhonePe
કરી, પેમેન્ટ સ્ક્રીનશોટ અને તમારું પૂરું નામ મોકલો. સાથે સાથે આ નં Save પણ કરજો.

*For any other, further query*

👉 કોઈ પ્રશ્ન હોય, કોલ કરો

🙏🏻 કિશન સર 9904887374 🙏🏻

Читать полностью…

Angel English Academy

English Speaking formula... You try it..

Читать полностью…

Angel English Academy

અંગ્રેજીમાં બોલતા શીખવું છે પરંતુ...
અંગ્રેજી બોલવામાં ભય હોય, તક ન મળતી હોય, અચકાતા હોવ તો.... આજે મારી સાથે જોડાઈ જાવ... 20-07-2024 થી ન્યૂ બેચ ચાલુ કરી રહ્યો છું... કિશન સર 9904887374

Читать полностью…

Angel English Academy

100 Days Online Speaking English Course via WhatsApp : No Grammar : Direct Speak in English

English Grammar માં પડ્યા વગર, ભાષાંતરની પણ બહુ જરૂર નહિ... તમને બેઈઝીક ઇંગ્લિશ આવડતું હોય, કોઈ બોલે તો સમજી શકતા હોવ બટ બોલવામાં fear હોય, તમે hesitate થતા હોવ તો, આ 100 Days કોર્સ તમારા માટે જ છે. contact 9904887374, Kishan sir


https://youtu.be/WLl20u8cJws

Читать полностью…

Angel English Academy

Online English Speaking કોર્સના હજૂ તો 4 દિવસ થયા છે... Confidence level જુવો... મારી જોડાયેલ રહેશો તો ઇંગ્લિશ બોલવાનો તમારો ભય ડર તો હું કમસે કમ દૂર કરી જ દઈશ...

Читать полностью…

Angel English Academy

If you don't know English...😂👆

Читать полностью…

Angel English Academy

English Speaking 100 Days Challenge

પ્રથમ બેચમાં પ્રવેશ બંધ છે....

👉 20-07-2024 થી ન્યુ બીજી બેચ ચાલુ કરીશ. (અંદાજિત તારીખ છે, થોડું મોડું પણ હોઈ શકે)

તમારા સમયે, તમારા સ્થળે Online One to one English બોલતા શીખો, પ્રવેશ ચાલુ છે... માધ્યમ WhatsApp


સંપર્ક કિશન સર : 990 488 7374

બહુ ન વિચારવું, જોઈન કરી લેજો, તમારી એક એક ક્લિપ મારે સાંભળવાની, ચેક કરવાની છે, તમને ગાઈડ કરવાના છે. મીન્સ તમને 100 days પર્સનલ સર્વિસ.

👍🏻👍🏻

👉 One to one Online English Speaking.

👉 100 Days - 100 formulas.

👍🏻 રજી્ટ્રેશન ચાલુ છે.

Registration with payment 3000/-₹ (only three thousand rupees) Gpay, Phonepe 9904887374 કિશન સર.

Читать полностью…

Angel English Academy

ઉપરની images માં જે પ્રશ્નો છે તે CCE Prelims માં પુછાયેલ ઇંગ્લિશના પ્રશ્નો છે, જે એંજલની 6666 English MCQs Books માં આ 👆 રીતે છે, પ્રૂફ સાથે....👆

Читать полностью…

Angel English Academy

Jumbled Sentences ને એક જ મિનિટમાં કેમ સેટ કરશો.... એકદમ ઢાસુ રીત by Kishan sir😂😂😂

Читать полностью…

Angel English Academy

Online Spoken English 1st Day Response

Читать полностью…

Angel English Academy

👆🏻👆🏻👆🏻👆🏻

જેને ઈંગ્લિશ બોલતા શીખવું છે તે દરેક માટે એક ઉત્તમ તક 💥👇👍🏻

🌷 Spoken English 100 Days Course Registration આજે રાત્રે 12 સુધી ચાલુ રહેશે. કાલથી one to one દરરોજ એક એક ફોર્મ્યુલાથી English Learning ચાલુ થઈ જશે. પછી પ્રવેશ બંધ હશે. તમારે ક્યાંય લખવાનું નથી. Only speaking. I will guide, teach through my new audio or video. જેની length 5-10 minutes જ હશે. તમને બોલવાની, કેમ, કેવું, શું બોલવું તેની એક તક મળશે. હું બધાંની audio clip check કરીશ. 👍🏻👍🏻👍🏻

Registration with payment 3000/-₹ (only three thousand rupees) Gpay, Phonepe 9904887374 કિશન સર.

Читать полностью…

Angel English Academy

Spoken English - 100 Days

Читать полностью…

Angel English Academy

ઉપરની images માં જે પ્રશ્નો છે તે CCE Prelims માં પુછાયેલ ઇંગ્લિશના પ્રશ્નો છે, જે એંજલની 6666 English MCQs Books માં આ 👆 રીતે છે, પ્રૂફ સાથે....👆

Читать полностью…

Angel English Academy

Online Spoken English
Next batch 15th August થી ચાલુ થશે. રજિસ્ટ્રેશન ચાલુ છે. અંગ્રેજીમાં બોલતા શીખવાનું ડ્રીમ, શોખ કે જરૂરિયાત હોય જ તો આજે જ તમારું નામ બુક કરવી દેજો. તમારી અંગ્રજીમાં બોલતા શીખવાની તમારી વિશ હું પૂરી કરીશ. મારી સાથે WhatsApp ના માધ્યમથી જોડાયેલ રહો.
Kishan sir 9904887374

Читать полностью…

Angel English Academy

*સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય માટે One stop Solution* 🌷🌷🌷

👇👇👇

*Angel English App એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓને અંગ્રેજી સાવ પાયાથી શીખવું હોય, અંગ્રેજીને કારણે પરીક્ષામાં રહી જતા હોય.*

*કિશન સર*
9016226269 / 8347262428

*Download Angel English App*

https://play.google.com/store/apps/details?id=com.angel.english

*Join WhatsApp Group*

https://chat.whatsapp.com/EFPPbuubc297chOkeTmkLJ

Читать полностью…

Angel English Academy

have/has been ...ing

ગયા શુકરવારે આ ફોર્મ્યુલા પર વાક્યો બનાવવાની પ્રેક્ટિસ આપેલ હતી, આજે લેવાયેલ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય ગયો... ખાલી જગ્યા તો સાચી પડી જ, સાથે સાથે એ પણ સારી રીતે સમજાય ગયું કે આ formula નો વ્યવહારમાં ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય....

Читать полностью…

Angel English Academy

👉 શું તમારે ધંધા વ્યવસાય કે અન્ય જગ્યાએ ક્યાંક ને ક્યાંક અંગ્રેજી બોલવાની જરૂર પડે છે?

👉તમે ખરેખર અંગ્રેજીમાં બોલતા શીખવા કટિબદ્ધ છો?

...તો મારી સાથે જોડાઈ જાવ.

👍 તમને અંગ્રેજી બોલતા તો હું કરી જ દઈશ, બટ આ તમને 3000/- ₹ થી નહિ, બલ્કે દરરોજ મારી સાથે જોડાયેલ રહેવાથી આવડશે. હું તમને કમસે કમ 100 દિવસ સુધી વ્યક્તિગત રીતે ગાઈડ કરતો રહીશ.

👉 દરરોજ નું દરરોજ. 24 કલાકમાં તમારા સમયે, તમારા સ્થળે, તમે જે પરિસ્થિતિમાં હોવ ત્યાં તમારે અંગ્રેજીમાં કેમ બોલવું એ તમે પ્રેક્ટિકલ કરી શકો.

રજિસ્ટ્રેશન બાકી હોય તો અત્યારે જ નીચેના નં પર 3000/-₹ Gpay/PhonePe પે કરીને કરી દેજો...

Kishan sir : 9904887374

Читать полностью…

Angel English Academy

👉 English બોલતા શીખવા માહોલ અને પ્રેક્ટિસ જોઈએ, હું તમને બંને પૂરા પાડીશ, તમે જે જગ્યાએ, જે માહોલમાં હોવ ત્યાં કેમ અંગ્રેજીમાં બોલી શકો તેના માટે હેલ્પ કરીશ.. તમારે બસ હું જે આપુ તે formula ને ફોલો કરવાની છે. તમે આ lady જેટલું અને જેવું અંગ્રેજી બોલતા તો થઈ જ જશો....

👉 100 days online Speaking English Course માં જોઈન થવા આ નં પર 👇👇રજીસ્ટ્રેશન કરાવી દેજો

Kishan sir 9904887374

Читать полностью…

Angel English Academy

અશક્ય કશું જ નથી...

Angel English Academy pvt. Ltd. ના Angel English App Online Edu Tech Start-up માં વર્કિંગ મૂડી માટે રોકાણ

પહેલા સ્ટેજના 100 કરોડના પ્રોજેક્ટમાં રોકાણના 1 વર્ષે દોઢું 1.5 અને/અથવા 5 વર્ષે 5 ગણું વળતર, મીનીમમ રોકાણ 1 લાખ, મેક્સિમમ 1 કરોડ.

આજથી જ રોકાણ આવકાર્ય છે.

વધારે વિગત: કિશન સર, એંજલ ઈંગ્લીશ એકેડમી, Call or WhatsApp 8347262428

Читать полностью…

Angel English Academy

Speaking English online

Читать полностью…

Angel English Academy

CCE English MCQ Solution Method

Читать полностью…

Angel English Academy

Practical way of learning 'Spoken English'

Читать полностью…

Angel English Academy

CCE Prelims English : date 01-04-2024, shift-1 A-B-C-D options ને ક્રમમાં ગોઠવો પ્રશ્ન

Grammar Rules ને follow કરવાથી કેવી રીતે જવાબ શોધી શકીએ.

Читать полностью…

Angel English Academy

CCE Prelims : paper English MCQs Solutions uploaded in Angel English App: date 01-04-2024, shift-1

Читать полностью…

Angel English Academy

Online Spoken English - Daily Task System

Читать полностью…

Angel English Academy

Registration process for 100 Days Spoken English

Читать полностью…

Angel English Academy

Spoken English with Kishan sir-Online

Читать полностью…

Angel English Academy

CCE Prelims માં પુછાયેલ ઇંગ્લિશના પ્રશ્નો, એંજલની 6666 English MCQs Books માં, પ્રૂફ સાથે....👆

Читать полностью…
Subscribe to a channel