❇️ रासायनिक सूत्र (Chemical Formula)
✶ साधारण नमक ➠ NaCl
✶ बेकिंग सोडा ➠ NaHCO₃
✶ धोवन सोडा ➠ Na₂CO₃·10H₂O
✶ कास्टिक सोडा ➠ NaOH
✶ फिटकरी➠ K₂SO₄·Al₂(SO₄)₃·24H₂O
✶ लाल दवा ➠ KMnO₄
✶ कास्टिक पोटाश ➠ KOH
✶ चूने का पानी ➠ Ca(OH)₂
✶ जिप्सम ➠ CaSO₄·2H₂O
✶ प्लास्टर ऑफ पेरिस ➠ CaSO₄·½H₂O
✶ चॉक ➠ CaCO₃
✶ चूना-पत्थर ➠ CaCO₃
✶ संगमरमर ➠ CaCO₃
✶ नौसादर ➠ NH₄Cl
✶ लाफिंग गैस ➠ N₂O
✶ लिथार्ज ➠ PbO
✶ गैलेना ➠ PbS
✶ सफेद लेड ➠ 2PbCO₃·Pb(OH)₂
✶ नमक का अम्ल ➠ HCl
✶ अम्लराज ➠ HNO₃ + HCl (1 : 3)
✶ शुष्क बर्फ ➠ CO₂
✶ हॉर्न सिल्वर ➠ AgCl
✶ भारी जल ➠ D₂O
✶ प्रोड्यूशर गैस ➠ CO + N₂
✶ मार्श गैस ➠ CH₄
✶ सिरका ➠ CH₃COOH
✶ ऐल्कोहॉल ➠ C₂H₅OH
✶ चीनी ➠ C₁₂H₂₂O₁₁
✶ यूरिया ➠ NH₂CONH₂
✶ बेंजीन ➠ C₆H₆
✅ Join : t.me/GPSC_Curiosity ✅
📗 Basic Maths
💥 નફો અને ખોટ ભાગ =15
👉 Profit & Loss
➖જીનલ બેન 15 કેળા 2 ડઝન નાં ભાવે વેચતા નફો થશે કે ખોટ.? કેટલા ટકા?
➖1 ડઝન દિવડા રૂપિયા 60 નાં ભાવે 3 ડઝન દિવડા ખરીદ્યા .8 રૂપિયા નાં 1 નગ લેખે વેચતા નફો થાય કે ખોટ કેટલા રૂપિયા?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/wWrg9Md0elo
💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો...
🙋🏻♀️ જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
📗આજે (20 Nov.)📘
🔷🔷આંતરરાષ્ટ્રીય બાળ દિવસ🔷🔷
🔷🔷બાળકના ખોરાક આરોગ્ય શિક્ષણ અને સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્ર 1990થી દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
💮ફૈઝ અહમદ ફેઇઝ નું નિધન 1984
ગઝલકાર /શાયરી
💮1867 ખંડકાવ્યના જનક મણિશંકર રત્નજી ભટ્ટ "કાન્ત"નો જન્મ ચાવડ અમરેલીમાં થયો.
➡વસંતવિજય ,અતિજ્ઞાન,પૂર્વાલાપ,સાગર અને શશી રોમન સામ્રાજ્ય વગેરે તેમનું સાહિત્ય ક્ષેત્રે યોગદાન છે.
💮મૈસુર ના રાજા ટીપુ સુલતાન નો જન્મ 1750
તેમનું પુરૂ નામ સુલતાન ફતેહઅલીખાન સાહાબ હતું. તેમના પિતાનું નામ હૈદરઆલી અને માતાનું નામ ફકરૂન્નિસા હતું તેમના . જે પોતાની તાકાતથી 1761 માં મૈસુર સામ્રજયના શાસક બન્યા.ટીપુ સુલતાન ની તલવાર દમાસ્કસ સ્ટીલ માંથી ધાતુ માંથી બનેલી હતી.1799 ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ શ્રીરંગપટ્ટનમની લડાઇ ટીપુ સુલ્તાન બ્રિટિશ લશ્કરનાં હાથે મૃત્યુ થયું હતું.
💮વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 2015થી 18-24 નવેમ્બર અઠવાડિયું વિશ્વ એન્ટિબાયોટિક
જાગૃતિ સપ્તાહ તરીકે ઉજવણી કરે છે.
💮રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ 14-20 નવેમ્બર ઉજવણી કરવામાં આવે છે.
💮લીલાવતી પુરસ્કાર 2020 લોન્ચ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલ કર્યું.
💮CASA અભિયાન કર્ણાટક બેન્ક શરૂ કર્યું.
💮વિજયનગર કર્ણાટકનો 31મો જિલ્લો બનશે.
💮ફાઈનાન્સપીયરના બ્રાંડ એમ્બેસેડર રોહિત શર્મા બન્યા.
💮ફરી વખત બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર બન્યા.
💮ભારતની પ્રથમ હરિત ઉર્જા કન્વર્ટિંગ પરિયોજના ગોવામાં શરૂ કરવામાં આવી.
💮વાત્સલ્ય યોજના અને સમર્થ યોજના રાજસ્થાન સરકારે બહાર પાડી.
💮ઇન્ટરનેશનલ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર 2020મા આઈસલેન્ડની 'લાઈફ સ્ટ્રીમ' ઓવરઓલ ફોટોગ્રાફ ઓફ ધ યર બની.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
📗આજે (19 Nov.)📘
♉♉ આંતરરાષ્ટ્રીય શોચાલય દિવસ♉♉
👬👬આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ👬👬
♉♉સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વચ્છતા માટે 2013થી
"આંતરરાષ્ટ્રીય શોચાલય દિવસ" ઉજવાય છે.
💥થીમ 2020:- Sustainable sanitation and climate change
👬👬આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ સારું સ્વાસ્થ્ય અને લિંગ સમાનતા માટે માટે ઉજવવામાં આવે છે. 2007થી ભારતમાં પણ ઉજવવામાં આવે છે.
💮1828 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો જન્મ વારાણસી કાશી
➡સાચું નામ = મણિકર્ણિકા.
➡પતિ= ગંગાધર રાવ ઝાંસીના રાજા
➡1857 વિપ્લવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
💮ઇન્દિરા ગાંધી નો જન્મ 1917
પ્રથમ મહિલા પ્રધાનમંત્રી,સશક્ત મહિલા લીડર
પૂર્વીય પાકિસ્તાનને બાંગ્લાદેશ કરનાર.પ્રથમવાર પોખરણ અણુ ધડાકો કરનાર.
💮1968 સંત પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે ઉર્ફ
રંગ અવધૂત નું નિધન .તેમનો આશ્રમ નારેશ્વરમાં આવેલો છે.તેમનો જન્મ ગોધરામાં થયો હતો.
💮દારા સિંઘનો જન્મ 1928 મહસૂર પહેરવાન
💮નવજાત શિશુ સંભાળ અઠવાડિયું 15-21
નવેમ્બરના રોજ ઉજવાય છે
💮એશિયાની પ્રથમ સૌર ઉર્જા સક્ષમ ટેક્સટાઇલ મિલનું ઉદઘાટન મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું.
💮Equitas small finance bank ના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર સ્મૃતિ મંધાના બન્યા.
💮ગાય સરક્ષણ માટે ગાય કેબિનેટ મધ્યપ્રદેશ સરકાર દ્વારા બનાવવામાં આવશે.
💮ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન થયું.
💮ગોલ્ડમેન સૈક્સ ના રિપોર્ટ અનુસાર ભારતનો જીડીપી -10.3% રહેશે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
⚜ Current Adda ⚜
▶️ Current 22-23 Nov 2020
➡️ Current Gujarat
૧. સરદાર પટેલ યુનિવર્સીટી મા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી સેન્ટર નું ઉદ્દઘાટન કોણે કર્યું?
✔️ ભૂપેન્દ્ર ચુડાસમા.
➖ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૫૬ થઇ હતી.
➡️ Current India
૧. ભારત સિંગાપુર વચ્ચે નેવી અભ્યાસ યોજાશે તેનું નામ જણાવો?
✔️ SIMBEX-20
➖ ૨૭ નું એડીશન ભારત નેવી અને રોયલ સિંગાપુર નેવી સાથે મળી ને યોજાશે
૨. હાલમાં ક્યાં એક્ટ્રેસ નું નિધન થયું જેને વર્ષ ૨૦૧૨ મા દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો?
✔️ સૌમિત્ર ચેટરજી
૩. રાષ્ટ્રીય નવજાત સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?
✔️ 15થી 21 નવેમ્બર સુધી ઊજવવામાં આવે
➖થીમ: ‘Quality, Equity, Dignity for every Newborn at every Health Facility and Everywhere’.
૪. બીજા National Water Awards-2019 કોણે મળ્યો?
✔️ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ 2019 માટે National Water Awards (NWAs) આપ્યા.
➖ રાજ્યોમાં તમિલનાડુને શ્રેષ્ઠ રાજ્યનો ઍવૉર્ડ મળ્યો, ત્યારબાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાનને મળ્યો.
➖ National Water Awards (NWAs) વ્યક્તિઓ / સંસ્થાઓને જળ સંસાધન સંરક્ષણ અને સંચાલન ક્ષેત્રે શ્રેષ્ઠ વપરાશ પદ્ધતિઓ અપનાવવા અને લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતિ લાવવા પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે.
૫. કર્ણાટક રાજય નો ૩૧ મો જીલ્લો કયો બનાવવામાં આવ્યો?
✔️ વિજયનગર
➖ દક્ષિણ સામ્રાજ્યની રાજધાની વિજયનગર ટૂંક સમયમાં નવા જિલ્લા તરીકે સ્થાન પામશે.
➖રાજ્યનો 31મો જિલ્લો બનશે. નવો જિલ્લો બલ્લારીથી અલગ થશે અને તેનું નામ આ ક્ષેત્રથી શાસન કરનારા વિજયનગર સામ્રાજ્યના નામ પર રાખવામાં આવશે.
➖વિશ્વ ધરોહર સ્થળ હમ્પી આ જિલ્લામાં આવેલું છે.
૬. જલ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સેનિટેશન વિભાગની બહુ-શિસ્ત તકનીકી સમિતિએ રાજ્યોને ફીલ્ડ લેવલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પીવાના પાણી અને સેનિટેશનની પાંચ તકનીકોની ભલામણ કરી છે જેના નામ જણાવો?
✔️ ૧. Grundfos AQpure
➖ ૨. Janajal Water on Wheel
➖ ૩. Presto Online Chlorinator
➖ ૪. Johkasou technology
➖ ૫. FBTec®
૭. વિશ્વ મત્સ્યઉદ્યોગ દિવસ નિમિત્તે, મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા રાજ્યોમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વખત ફિશરીઝ સેક્ટરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યોને એવોર્ડ આપવામાં આવ્યો.
✔️ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ વખત, ભારત સરકારે 2019-20 માટે ઓડિશા (દરિયાઇ રાજ્યોમાંથી), ઉત્તર પ્રદેશ (અંતર્દેશી રાજ્યોમાં) અને આસામ (હિલ્લી અને પૂર્વ પૂર્વી રાજ્યોમાં) માટે શ્રેષ્ઠ પ્રદર્શન આપનારા રાજ્યોનો એવોર્ડ આપ્યો.
➖ સરકાર 2019-20 માટે કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશને શ્રેષ્ઠ મરીન ડિસ્ટ્રિક્ટ તરીકે શ્રેષ્ઠ જિલ્લાઓથી નવાજવામાં આવ્યો છે; કલાહંડી, ઓડિશા શ્રેષ્ઠ અંતર્ગત જિલ્લો તરીકે; નાગાવન, આસામને બેસ્ટ હિલિ અને એનઇ ડિસ્ટ્રિક્ટ તરીકે.
૮. ' મહા આવાસ યોજના ' ક્યાં રાજ્ય મા શરૂ કરવામાં આવી?
✔️ મહારાષ્ટ્ર.
➖ યોજના હેઠળ ૮.૮૨ લાખ મકાન બનાવવામાં આવશે
➖ સી.એમ ઉદ્ધવ ઠાકરે દ્વારા યોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું
➡️ Current International
૧. પોલર નાઈટ એટલે શું?
✔️ અલાસ્કા ઉત્કિવ્યાગવિક શહેરમાં ૬૬ દિવસ સૂર્યપ્રકાશ નથી પહોંચતો જેનું કારણ તેનું ઉતર ધ્રુવ પર સ્થિત હોવાનું છે આ ઘટના ને પોલર નાઈટ તરીકે ઓળખાય છે
૨. ICC મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ થી પોસ્તપોન્ડ કરી ક્યારે લઇ જવામાં આવ્યો?
✔️ ૨૦૨૩
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➡️ શું બકા👦 વાચવાની મજા આવી? તો રાહ શેની જો છો એપ ડાઉનલોડ કરી લે તેમાં બધું જ મફત છે અને હંમેશા રહેશે. ⬇️
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
TELEGRAM - @CURRENTADDA
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📗આજે (18 Nov.)📘
💮1910 બટુકેશ્વર દત્ત નો જન્મ સ્વતંત્ર સેનાની
કેન્દ્રીય વિધાનસભામાં ભગતસિંહ સાથે બોંમ
ફેકનાર વ્યક્તિ.
💮1972 વાઘને આજે રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યું હતું.
💮1909 સાહિત્યકાર જયંતિ દલાલનો જન્મ અમદાવાદમાં થયો.
➡દાંડીકૂચ,મહાગુજરાત આંદોલન અને ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે
➡"સોયનું નાકું","શહેરની શેરી" ઝબુકીયા અને જવનિકા વગેરે તેમનું સાહિત્ય ક્ષેત્રે સર્જન છે.
💮મેજર શેતાન સિંઘ નું નિધન 1962
પરમવીર ચક્રથી સન્માનિત
💮1901 વી શાન્તારામ નો જન્મ, ફિલ્મકાર
💮વિશ્વ ધરોહર સપ્તાહ 19-25 નવેમ્બર ઉજવવામાં આવે છે.
💮મુહ બંધ રખો અભિયાન એચડીએફસી બેન્ક શરૂ કર્યું.
💮ભારતીય ચૂંટણી આયોગે પંજાબના ચૂંટણી જાગૃતતા માટે સોનુ સુદની નિમણૂક કરી.
💮RBI એ RBIH(રિઝર્વ બેંક ઇનોવેશન હબ)ના પ્રથમ અધ્યક્ષ તરીકે કે.ગોપાલકૃષ્ણની નિમણૂક કરવામાં આવી.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
📗આજે (16 Nov.)📘
♣આંતરરાષ્ટ્રીય સહનશીલતા દિવસ♣
📄📄રાષ્ટ્રીય પ્રેસ દિવસ 📄📄
♣♣સહનશીલતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ અસહિષ્ણુતા જોખમો વિશે જાહેર જાગૃતિ પેદા કરવા માટે 1995થી "આંતરરાષ્ટ્રીય સહનશીલતા દિવસ" ઉજવવામાં આવે છે.
📄📄ભારતના પત્રકારત્વની સ્વતંત્રતાની જાળવણીમાં ઉચ્ચ ધોરણ સ્થાપિત કરવાના હેતુથી પ્રેસ કાઉન્સિલ 4 જુલાઇ, 1966ના રોજ ભારતમાં પ્રસ્થાપિત થઈ, જેણે 16 નવેમ્બર, 1966 થી તેની ફરજો શરૂ કરી. ત્યારથી અત્યાર સુધી, 16 નવેમ્બરના રોજ દર વર્ષે, તે "રાષ્ટ્રીય પ્રેસ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
💮પુલેલા ગોપીચંદનો જન્મ 1973
પી.વી.સિંધુ અને સાઈના નેહવાલના ગુરુ
💮સાહિત્યકાર શિવકુમાર જોશી નો જન્મ 1916
💮કેપિટલ ફાઉન્ડેશન નેશનલ એવોર્ડથી નરેન્દ્ર બત્રા ને સન્માનિત કરવામાં આવ્યા.
💮2018 ના રિપોર્ટ અનુસાર સેક્સ રિપોર્ટ
(1000 પુરુષે સ્ત્રીની સંખ્યા)મા સૌથી સારું પ્રદર્શન અરુણાચલ પ્રદેશનું છે.
💮જલ સંરક્ષણ મામલે કડપ્પા જિલ્લો આંધ્ર પ્રદેશ નો પ્રથમ સ્થાને આવ્યો.
💮કલાઈનગર કરુણાનિધિ નાસ્તા યોજના પુડુચેરી સરકારે શરૂ કરી.
💮ઓઇલ પામ મિશન મણિપુર એ શરૂ કર્યું.
💮WHO દ્વારા ભારતમા પારંપરિક ચિકિત્સા વૈશ્વિક કેન્દ્રની સ્થાપના કરશે.
💮મૂડીઝનો રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-21 ભારતનો GDP 10.6% સંકુચિત રહેશે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
GK : Award
bharat ratn
https://youtu.be/MgvNSghhp4g
nobel paritoshik
https://youtu.be/E6__umnhxmo
rajiv gandhi khel ratn
https://youtu.be/Edqts7H85pM
national Sports award
https://youtu.be/83_bp9TJHhY
Nobel Prize - 2020 Current
https://youtu.be/ToIWKkZOuL4
Arjun Award
https://youtu.be/TgTq2r_g0_g
⚜ ભૂતાનમા RuPay Cardના બીજા તબક્કાની શરૂઆત
➖ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાનના વડાપ્રધાન લોટેસ શેરીંગે સાથે સંયુકત રૂપે RuPay cardના બીજા તબક્કાની શરૂઆત કરી.
➖ બીજા તબક્કાથી ભૂતાનના નાગરિકો આ રીતે ભારતમાં RuPay cardનો લાભ મેળવી શકશે
➖ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ-2019માં ભૂતાનના તેમના રાજકીય પ્રવાસ દરમિયાન પ્રથમ ચરણના RuPay cardની શરૂઆત કરાવી હતી.
➖ પ્રથમ ચરણ લાગુ થયા બાદ ભારતમાં નાગરિકોએ RuPay cardનો ઉપયોગ કરીને ભૂતાનમાં એટીએમથી નાણાં ઉપાડવા અને પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલનો ઉપયોગ કરવાની સુવિધા મળી હતી.
➡️ Ru Pay કાર્ડ વિશે
➖ rupay એક ઘરેલું કાર્ડ ચુકવણી સેવા છે જેને લોન્ચ 26 મી માર્ચ, 2012 ના રોજ ભારતની રાષ્ટ્રીય ચુકવણી નિગમ (એનપીસીઆઇ) દ્વારા કરવામાં આવી હતી. તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ની ચુકવણીની સ્થાનિક, ખુલ્લી અને બહુપક્ષીય પ્રણાલીની સ્થાપનાના વિઝનને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી હતી.
➖ 2019 માં, રૂપે online અને offline ચુકવણી મોડ્સ દ્વારા 100 કરોડ (1 અબજ) ટ્રાંઝેક્શનની પૂરા કર્યા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Dowload App Now 👇
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda
🌼 भारत की कुछ प्रमुख समितियाँ 🌼
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
1. के. संथानम समिति: सीबीआई की स्थापना
2. एस. पी. तलवार समिति: कमजोर
सार्वजनिक क्षेत्र के बैंक का पुनर्गठन
3. सुरेश तेंदुलकर समिति: गरीबी रेखा को पुनर्परिभाषित करना और उसकी गणना सूत्र
4. सप्त ऋषि समिति (जुलाई 2002): घरेलू चाय उद्योग का विकास
5. शाह समिति: गैर बैंकिंग वित्तीय कंपनियों (NFBCs) से संबंधित सुधार
6. शिवरामन समिति (1979): नाबार्ड की स्थापना
7. एस.एन. वर्मा समिति (1999): वाणिज्यिक बैंकों का पुनर्गठन
8. स्वामीनाथन आयोग (2004): किसानों के सामने आने वाली समस्याओं का पता लगाना
9. सुखमय चक्रवर्ती समिति (1982): भारतीय मौद्रिक प्रणाली के कामकाज का आकलन करने के लिए
10. टंडन समिति: बैंकों द्वारा कार्यशील पूंजी वित्तपोषण की प्रणाली
✅ Join : t.me/GPSC_Curiosity ✅
⛵ भारत की प्रमुख झीलें⛵
🐍डल झील :- जम्मू-कश्मीर
🐍वुलर झील :- जम्मू-कश्मीर
🐍बैरीनाग झील :- जम्मू-कश्मीर
🐍मानस बल झील :- जम्मू-कश्मीरजम्मू-कश्मीर
🐍नागिन झील :- जम्मू-कश्मीर
🐍शेषनाग झील :- जम्मू-कश्मीर
🐍अनंतनाग झील :- जम्मू-कश्मीर
🐌राजसमंद झील :- राजस्थान
🐌पिछौला झील :- राजस्थान
🐌सांभर झील :- राजस्थान
🐌जयसमंद झील :- राजस्थान
🐌फतेहसागर झील :- राजस्थान
🐌डीडवाना झील :- राजस्थान
🐌लूनकरनसर झील :- राजस्थान
🌀सातताल झील :- उत्तराखंड
🌀नैनीताल झील :- उत्तराखंड
🌀राकसताल झील :- उत्तराखंड
🌀मालाताल झील :- उत्तराखंड
🌀देवताल झील :- उत्तराखंड
🌀नौकुछियाताल झील :- उत्तराखंड
🌀खुरपताल झील :- उत्तराखंड
🏈हुसैनसागर झील :- आंध्रप्रदेश
🏈कोलेरू झील :- आंध्रप्रदेश
🏀बेम्बनाड झील :- केरल
🏀अष्टमुदी झील :- केरल
🏀पेरियार झील :- केरल
💿लोनार झील :- महाराष्ट्र
⛺ पुलीकट झील :- तमिलनाडु एवं आँध्रप्रदेश
🌕लोकटक झील :- मणिपुर
🌑चिल्का झील :- उड़ीसा
✅ Join : t.me/GPSC_Curiosity ✅
📗Basic Maths
💥 નફો અને ખોટ ભાગ =16
👉 Profit & Loss
➖એક વસ્તુ પણ 25% લેખે નફો 225 રું મળતો હોય તો વસ્તુ ની ખરીદ કિંમત કેટલી?
➖એક વસ્તુ ને 200 માં વેચતા ખોટ જાય છે .જો તે વસ્તુ ને 500માં વેચવા માં આવે તો દુકાનદાર ને પેહલા ખોટ કરતાં ત્રણ ગણો નફો થાય તો વસ્તુ ને ખરીદ કિંમત કેટલી?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/LLKb-wYrYbo
💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો...
🙋🏻♀️ જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
2017 ના....વર્ષ ....માં લેવયેલ... gpsc ના...દરેક પેપર માં....આ page માંથી એક પ્રશ્ન હતો....
👍👍👍...તલાટી માં...ભારત ઇતિહાસ આવશે.. એટલે ધ્યાન આપવું 👍
@gsssb_webkoof
Download Our App For Detailed Current Affairs and One Liner Current Affairs and Much More On App.👇
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda
〰〰〰〰〰〰〰〰〰〰〰
વહાલા મિત્ર જો કરંટ ગમ્યું હોઈ તો એપ ડાઉનલોડ કરી જ લે તેમાં બધું જ ફ્રી છે અને હંમેશા રહશે. @currentadda
〰〰〰〰〰〰〰〰〰〰〰
📗આજે (21 Nov.)📘
📺📺 વર્લ્ડ ટેલિવિઝન ડે 📺📺
📺 📺 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનોરંજન માહિતી સમાચાર શિક્ષણ માટે 1996થી "વર્લ્ડ ટેલિવિઝન ડે "ઉજવવામાં આવે છે.
💮સી.વી.રામનનું નિધન 1970 ભૌતિક વૈજ્ઞાનિક
'રામન ઇફેક્ટ' માટે જાણીતા. નોબલ પ્રાઈઝ-1930,ભારત રત્ન-1954
💮1898 'નારેશ્વર નાથ' તરીકે જાણીતા રંગ અવધૂત નો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થયો. નર્મદા નદી કિનારે નારેશ્વરમાં રંગ અવધૂત નો આશ્રમ આવેલો છે.
💮ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મ 1941
💮સંત જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમ વીરપુર રાજકોટમાં થયો. 221મી
જન્મજયંતી
💮1962 ભારત અને ચીન નું યુદ્ધ આજે પૂરું થયું હતું.
🎖️ 🎖️ બુકર પુરસ્કાર-2020 🎖️🎖️
➡ડગ્લાસ સ્ટુઅર્ટ્સ 2020 નો બુકર પુરસ્કાર જીત્યો. 'Shuggie Bain' ઉપન્યાસ માટે પુરસ્કાર જીત્યો.
➡1969 પ્રથમ બુકર પુરસ્કાર વિજેતા પી.એચ.ન્યૂબાઈ
➡પ્રથમ ભારતીય બુકર પ્રાઈઝ વિજેતા અરુંધતી રોય ( નોવેલ: The God of Small Things)
💮વૈશ્વિક રિશ્વત જોખીમ સૂચકઆંક TRACE 2020 માં ભારતનું સ્થાન 77મુ છે.
💮'The last queen' નામની બુક ચિત્રા બેનર્જી દીવાકરૂની એ લખી. મહારાજા રણજીતસિંહની અંતિમ રાણી જિંદન કૌર પર લખી.
💮વાયતન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રમેશ
પોખરીયલ નિશાંક મળશે.
💮દાઈ દીદી મોબાઇલ ક્લિનિક વેન છત્તીસગઢ સરકારે શરૂ કરી.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
🟢 NEW UPDATED IMPORTANT MILITARY EXERCISE 2020
📌 MITRA SHAKTI
🔷 India + Sri Lanka
🔶 Venue - Pune
📌 SLINEX
🔷 India + Sri Lanka
🔶 Venue - Vishakapatnam
📌 SURYA KIRAN
🔷 India + Nepal
🔶 Venue - Salijhandi, Nepal
📌 HAND IN HAND
🔷 India + China
🔶Venue - Umroi,Meghalaya
📌 ZAIR -AL- BAHR
🔷 India + Qatar
🔶Venue - Doha Qatar
📌 INDRA
🔷 India + Russia
🔶Venue - Babina (Jhansi ) , Pune ,Goa
📌 DUSTLIK
🔷 India + Uzbekistan
🔶 Venue - Uzbekistan
📌 SAMUDRA SHAKTI
🔷 India + Indonesia
🔶 Venue - Bay of Bengal
📌 CORPAT
🔷 India + Bangladesh
🔶 Venue - Bay of Bengal
📌 SHINYUU MAITRI
🔷 India + Japan
🔶 Venue - West Bengal
📌 DHARMA GUARDIAN
🔷 India + Japan
🔶 Venue - Vairangte, Mizoram
📌 IMNEX
🔷 India + Myanmar
🔶 Venue - Vishakapatnam
📌 NOMADIC ELEPHANT
🔷India + Mongolia
🔶 Venue - Bakloh, HP
📌 EKUVERIN
🔷 India + Maldives
🔶 Venue - Pune
📌 SAMUDRA LAKSHMANA
🔷India + Malaysia
🔶 Venue - Malaysia
📌 KAZIND
🔷India + Kazakhstan
🔶 Venue - Pithoragarh, UK
📌 SITMEX
🔷 India + Singapore +Thailand
🔶 Venue - Port Blair, Andaman
📌 VINBAX
🔷India + Vietnam
🔶Venue - Hanoi Vietnam
📌 MALABAR
🔷India + USA+ Japan
🔶Venue - Sasebo, Japan
📌 GARUDA
🔷 India + France
🔶 Venue - France
📌 SHAKTI
🔷 India + France
🔶 Venue - Jaipur Rajasthan
📌 VARUNA
🔷 India + France
🔶 Venue : 19.1 - Goa
🔶 Venue : 19.2 - Djibouti
📌 TIGER TRIUMPH
🔷 India + USA
🔶 Venue - Vishakapatnam
📌 VAJRA PRAHA
🔷 India + USA
🔶 Venue - Seattle, USA
📌 YUDH ABHAYS
🔷 India + USA
🔶 Venue - Washington DC
📌 BOLD KURUKSHETRA
🔷India + Singapore
🔶 Venue - Jhansi UP
📌 AUSINDEX
🔷India + Australia
🔶Venue - Vishakhapatnam
📌 AL NAGAH
🔷 India + Oman
🔶 Venue - Oman
📌 NASEEM-AL-BAHR
🔷India + Oman
🔶Venue - Goa
📌SAMPRITI
🔷 India + Bangladesh
🔶 Venue - Umroi Meghalaya
📌 AJEYA WARRIOR
🔷 India + UK
🔶 Venue - Salisbury Plains UK
📌 SAHYOG - KAIJI
🔷 India + Japan
🔶 Venue - Chennai TN
📌 BIMSTEC Disaster Management Exercise 2020
🔶 Venue - Odisha
📌 INDRA DHANUSH
🔷 India + UK
🔶 Venue - Hindon Air Force Station Ghaziabad, Uttar Pradesh.
📌 EXERCISE ‘SAREX-2020 '
🔷 Conducts - Indian Coast Guard
🔶 Venue - Goa
📌 PASSES Exercise
🔷 India + Japan
🔶 Venue - Indian Ocean Region
✅ Join : t.me/GPSC_Curiosity ✅
ગુજરાત ના સ્થાપત્યો તથા મંદિરોની શૈલીઓ શોર્ટકટ ગુરૂજી સાથે
શોધતા પણ ન મળે | રોકડા_માર્ક્સ ✅
@shortcut_guruji 📝
⚜ Current Adda ⚜
▶️ Current 22-23 Nov 2020
➡️ Current Gujarat
૧. સરદાર પટેલ યુનિવર્સીટી મા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી સેન્ટર નું ઉદ્દઘાટન કોણે કર્યું?
✔️ ભૂપેન્દ્ર ચુડાસમા.
➖ સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના ૧૯૫૬ થઇ હતી.
➡️ Current India - 8 Ques
➡️ Current International - 2 Ques
✔️ બધા જ પ્રશ્નો રોજ ની જેમ વિસ્તૃત માહિતી સાથે છે.
નોંધ - આજ થી દરરોજ સવારે કરંટ અફેર એપ મા મૂકવામાં આવશે અને રાત્રે ટેલીગ્રામ મા મૂકવામાં આવશે. એપ ની લિંક નીચે આપવામાં 🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
TELEGRAM - @CURRENTADDA
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📗આજે (17 Nov.)📘
💮1928 સ્વતંત્ર સેનાની લજપતરાયનું લાઠીચાર્જને કારણે નિધન
💮1886 સુએઝ નહેર પરિવહન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.જે એશિયા અને યુરોપ ને જોડે છે.
💮શિવસેનાના સ્થાપક બાલ સાહેબ ઠાકરેનું નિધન 2012
💮'સ્ટેચ્યુ ઓફ પીસ'નું ઉદ્ઘાટન વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. આ સ્ટેચ્યુ રાજસ્થાનમાં આવેલું છે.
💮હરિયાણાની પ્રથમ મહિલા સાંસદ ચંદ્રાવતી દેવીનું નિધન થયું.
💮બિહારની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી બની.
💮ED ના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ એક વર્ષ માટે વધાર્યો.
💮દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અભિનેતા સુમિત્રા ચેટરજી નું નિધન થયું.
💮નિમોનિયા માટે SAANS અભિયાન ઓડિશા સરકારે શરૂ કર્યું.
💮ભારતરત્ન આંબેડકર પુરસ્કારથી રુચા ચઢાને સન્માનિત કરવામાં આવી.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
📗આજે (15 Nov.)📘
💮ક્રાંતિકારી અને જનનાયક બિરસા મુંડા નો જન્મ 1875
💮1949 મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેને આજે ફાંસી દેવામાં આવી હતી.
💮સામાજિક કાર્યકર્તા અને ભૂદાન યજ્ઞના પરણેતા વિનોબા ભાવે નું નિધન 1983
રોમન મેગ્સસે અને ભારત રત્નથી સન્માનિત.
💮મહેસાણા જિલ્લાની સહકારી ડેરી દૂધસાગર ડેરીના સ્થાપક માનસસિંહભાઈ પટેલનો જન્મ 1919
💮2000 ઝારખંડ નો સ્થાપના દિવસ આજે 19 વર્ષ પુરા થયા. જેમનું ગઠન બિહાર રાજ્યમાંથી અલગ થઈ અને થયું હતું.
💮"મૂછાળી મા","વિનોદી","બાળક ના બેલી", તરીકે ઓળખાતા બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા નો જન્મ અમરેલીમાં 1885મા થયો.
➡ઈસપના ના પત્રો ,બાળવાર્તાઓ ભાગ-1 થી 5, કિશોર કથાઓ ભાગ 1 થી 4, રખડુ ટોળી, ગિજુભાઈ બધેકાની બાળ નગરી ભાગ 1 થી 12 અને બાળસાહિત્ય વાટીકા.
➡આત્મકથા દિવાસ્વપ્ન
💮શેકાયેલા ઘઉંનો દાણો તરીકે ઓળખનારા રાવજી પટેલ નો જન્મ વલ્લવપુરા ખેડામા 1939મા થયો.
➡અશ્રુધર,ઝંઝા, વૃત્તિ અને વાર્તા,અંગત,જેવા તેમના સાહિત્ય સર્જન છે.
➡"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા"
💮UN Population Award એવોર્ડથી helpAge India સંસ્થાને સન્માનિત કરવામાં આવી.
💮પેનાસોનિક ના C.E.O તરીકે યુકી કુસીમી નિમણૂક કરવામાં આવી.
💮QRSAM મિસાઈલનું સફળ પરિક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
/channel/CAbyRK
🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇
💥English grammar course
➡https://youtu.be/xOKU3NpdTmE
💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/rHYWU-5JQHU
💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
➡https://youtu.be/cAIpfBJCPtg
💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
➡https://youtu.be/_kBqpb2lUGY
💥LiKe/share/ Subscribe ➡👫👬
#CAByRK #RawatKishan
#CurrentAffairs
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
પેલા બધા યૂટ્યૂબ માં વેબકૂફ માં જાવ ને ચેનલ જે ને સબ્સ્ક્રાઈબ ના કરી હોય એ કરો
અને વિડીયો ના જોયા હોય તો જોવો અને કામ સારું લાગે તો અમને સપોર્ટ કરો
note : કોઈ પણ એક ગ્રુપ માં રહેવું જેથી વિડિયો ની લિન્ક અને pdf મટિરિયલ મળી રહે
જે લોકો નવા છે એ એક વાર playlist જોઈ લે જો .... જો યોગ્ય લાગે કામ તો જોડાઈ જ જો
ચાલો દોસ્તો બધા પોતપોતાના ફ્રેંડ્સ જે તૈયારી કરે છે એ લોકો ને વેબકૂફ ફૅમિલી ના મેમ્બર બનાવી આપો
આ એક તમે અમને સપોર્ટ કરો ચાલો
#સીધી બાત નો બકવાસ એટલે webkoof
youtube :
https://www.youtube.com/c/Webkoof
telegram :
/channel/gsssb_webkoof
whatsapp
ગ્રુપ 1 :
https://chat.whatsapp.com/GSoPLrFgDz8I4QIJZwKoiq
ગ્રુપ 2 :
https://chat.whatsapp.com/Hwf5ZDEFtW84axdwzMMQx9
ગ્રુપ 3 :
https://chat.whatsapp.com/DpwfdcXJzVnD3P1qCPE6UE
ગ્રુપ 4 :
https://chat.whatsapp.com/CkkhpBl1no99eqHHug0IG7
any doubts / suggestion > msg on
8000805125 / 9723892782
thank you
💥💥 महत्पूर्ण ऑपरेशन 💥💥
💥 मिशन सागर -------
♦️ COVID 19 से निपटने के लिए मालदीव , मेडागास्कर , सेशेल्स और कोमोरोस को आवश्यक खाद्य सामग्री दवाओं की आपूर्ति करवाना
💥 ऑपरेशन नमस्ते ------
♦️ भारतीय सेना द्वारा खुद को कोरोना वायरस के संक्रमण से मुक्त रखने के लिए चलाया गया अभियान ।
💥 वन्दे भारत मिशन -----
♦️ विदेश में फंसे 14800 भारतीयों को घर लाने के लिए
💥 ऑपरेशन समुद्र सेतु ---
♦️ COVID 19 के शुरुआती दिनों में मालदीव में फंसे भारतीयों को वापस लाने के भारतीय नौसेना का ऑपरेशन
💥 ऑपरेशन संजीवनी ------
♦️ COVID 19 से निपटने के लिए भारत ने इस ऑपरेशन के तहत मालदीव को 6.2 टन आवश्यक दवाएं उपलब्ध कराई ।
✅ Join : t.me/GPSC_Curiosity ✅
🏆 NOBEL PRIZE WINNER 2020 🏆
🎖 AWARDED FOR
🔹 Outstanding contributions for humanity in Chemistry, Literature, Peace, Physics, and Physiology or Medicine..
🌀 First Awarded : 1901
🎖 COUNTRY
🔹 Sweden (all prizes except the Peace Prize)
🔹 Norway (Peace Prize only)
🎖REWARD
🔹Prize money of 9 million
=•=•=•=•=•=•=•=•=•=•=•=•=•=
🏆 NOBEL PRIZE IN PHYSIOLOGY OR MEDICINE 2020
◾ Harvey J. Alter (USA)
◾ Michael Houghton (UK)
◾ Charles M. Rice (USA)
🏆 NOBEL PRIZE IN PHYSICS 2020
◾ Roger Penrose (UK)
◾ Reinhard Genzel (GERMANY)
◾ Andrea Ghez (USA)
🏆 NOBEL PRIZE IN CHEMISTRY 2020
◾ Emmanuelle Charpentier (France)
◾ Jennifer A. Doudna (USA)
🏆 NOBEL PRIZE IN LITERATURE 2020
◾ Louise Glück (USA)
🏆 NOBEL PEACE PRIZE 2020
◾️ World Food Programme (WFP)
🏆 NOBEL PRIZE IN ECONOMICS 2020
◾️ Paul Milgrom (USA)
◾️ Robert Wilson ( USA)
〰〰〰〰〰〰〰〰〰〰
Join us - @CurrentAdda
〰〰〰〰〰〰〰〰〰〰
બીજા પ્રશ્નો માટે @currentadda ચેનલ સાથે જોડાઈ શકો છો. આજ ભૂગોળના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે.
Читать полностью…💥 નફો અને ખોટ ભાગ =13
👉 Profit & Loss
📒દલાલી એટલે શું...તેની ઉદા.સાથે સમજ
➖50000 રૂ નું જૂની ગાડી જગદીશ ભાઈ દલાલ મારફતે ખરીદે છે દલાલ નાં 5% દલાલી આપવાની હોય તો જગદીશ ભાઈ ને કેટલા રૂપિયા માં ગાડી પડી?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/InJ6qzhZIkY
💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો...
જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595