cabyrd | Unsorted

Telegram-канал cabyrd - Ravi Ambliya

351

👉 આ ગ્રુપ માં ડેઇલી નું કરન્ટ , જનરલ નોલેજ,ક્વીઝ , ETC મૂકવામાં આવશે ટેલીગ્રામ લીન્ક --https://t.me/joinchat/AAAAAEiMLwJuB8vmkTsJyA T.me/CABYRD 👉એડમીન - https://t.me/Raviaambliya

Subscribe to a channel

Ravi Ambliya

આજનો પ્રશ્ન.... IMO 1 ....જેણે લેકચર જોયો હોઈ એને ખબર જ હોઈ કે કયા ભૂલ પડે....

IMO અને IMF😁😁😁😁

Читать полностью…

Ravi Ambliya

🇮🇳સૈનિક શાળા🇮🇳
🚸સામાન્ય જ્ઞાન GK

➖ભાગ 1 થી 13 જોવા નીચે ક્લિક કરો..
https://www.youtube.com/playlist?list=PLCx7jOzBAUhmDMJ-NXwqkHeFCFKCvNRO3

⚜️સૈનિક શાળા નું સપનું સાકાર કરવા એક કદમ અપેક્ષા જ્ઞાન કી સાથે

જય દ્વારકાધીશ🚩

Читать полностью…

Ravi Ambliya

Gk - 90

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
WEBKOOF GK
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ GK પોસ્ટ માટે join
@gsssb_webkoof
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔻🔻 અપડેટ અપકમિંગ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ અને વેન્યુ🔻🔻
⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜

💠 સમર ઓલિમ્પિક

🔷 2021(32મી)- ટોક્યો, જાપાન
🔷 2024 (33મું)- પેરિસ, ફ્રાન્સ
🔷 2028(34મી) - લોસ એન્જલસ, યુએસએ
🔷 2032(35મી), -બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા
🔷 2036 (36મી)- ઈસ્તાંબુલ, તુર્કી



💠 વિન્ટર ઓલિમ્પિક

🔷 2022 (24મી)- બેઇજિંગ, ચીન
🔷 2026(25મી) - મિલાન અને કોર્ટિના, ઇટાલી

💠 સમર યુથ ઓલિમ્પિક્સ
🔷 2026 - ડાકાર, સેનેગલ


💠 એશિયન ગેમ્સ
🔷 2022(19મી) - હેંગઝોઉ, ચીન
🔷 2026(20મી) - નાગોયા, જાપાન
🔷 2030(21મી)- દોહા, કતાર
🔷 2034(22મી)- રિયાધ, સાઉદી અરેબિયા


💠⚽ ફિફા વર્લ્ડ કપ⚽

🔷 2022(22મી) મેન્સ - કતાર
🔷 2026(23મી) મેન્સ - કેનેડા, મેક્સિકો, યુ.એસ
🔷 2023 મહિલા ફીફા વર્લ્ડ કપ - ઓસ્ટ્રેલિયા+ ન્યુઝીલેન્ડ


💠 ⚽FIFA U-20 મેન્સ વર્લ્ડ કપ
🔷 2023 - ઇન્ડોનેશિયા

💠⚽ FIFA U-17 વર્લ્ડ કપ

🔷 2021 - મહિલા : ભારત
🔷 2021- પુરુષો: પેરુ

💠 ⚽FIFA ક્લબ વર્લ્ડ કપ
🔷 2021(17મી) - કતાર
🔷 2021(18મી) - જાપાન

💠 ભારતની રાષ્ટ્રીય રમતો

🔷 2020 - ગોવા ( 36 )
🔷 2021 - છત્તીસગઢ ( 37 )
🔷 2022- ઉત્તરાખંડ (38)
🔷 2023 - મેઘાલય (39 )

💠 🏏ICC પુરુષોનો T20 વર્લ્ડ કપ🏏
🔷 2021(7મી) - ભારત (નવું UAE અને ઓમાન)
🔷 2022(8મી)- ઓસ્ટ્રેલિયા
🔷 2024(9મી) - વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ
🔷 2026(10મી) - શ્રીલંકા અને ભારત
🔷 2028(11મી) -ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
🔷 2030(12મી) - ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ

💠 🏏ICC મહિલા T20 વર્લ્ડ કપ🏏
🔷 2020 (7મી)- ઓસ્ટ્રેલિયા
🔷 2023(8મી)- દક્ષિણ આફ્રિકા
🔷 2024 - બાંગ્લાદેશ
🔷 2026 - ઈંગ્લેન્ડ


💠 ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ
🔷  2020 - દક્ષિણ આફ્રિકા
🔷 2022- વેસ્ટ ઈન્ડિઝ
🔷 2024 - શ્રીલંકા
🔷 2026 - ઝિમ્બાબ્વે અને નામિબિયા
🔷 2027- બાંગ્લાદેશ અને નેપાળ

💠 ICC મહિલા અન્ડર-19 વર્લ્ડ કપ
🔷 2021- બાંગ્લાદેશ
🔷 2023- દક્ષિણ આફ્રિકા
🔷 2025- મલેશિયા અને થાઈલેન્ડ

💠 🏏ICC ક્રિકેટ વર્લ્ડ કપ (50 ઓવર)
🔷 2022(12મી)- મહિલા : ન્યુઝીલેન્ડ
🔷  2025 (13મી) મહિલા : ભારત
🔷 2023(13મી) - પુરુષો : ભારત
🔷2027(14મી) - મેન્સ : દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા
🔷 2031(15મી) -પુરુષો : ભારત અને બાંગ્લાદેશ

💠🏏 એશિયા કપ ક્રિકેટ T-20 🏏
🔷2021 -શ્રીલંકા
🔷2022-પાકિસ્તાન

💠🏏 ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025-પાકિસ્તાન
💠🏏 ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2029- ભારત


💠 AIBA વર્લ્ડ બોક્સિંગ મેન્સ C'Ship🥊
🔷 2021 - સર્બિયા

💠 AIBA ટીમ વર્લ્ડ કપ
🔷 2020 - રશિયા

💠 વિશ્વ રમતો
🔷 2022 - બર્મિંગહામ, યુ.એસ

💠 કોમનવેલ્થ ગેમ્સ
🔷 2022 (22મી)- બર્મિંગહામ, યુકે

💠 કોમનવેલ્થ ગેમ્સ
🔷 2026 વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયા

💠 કોમનવેલ્થ યુથ ગેમ્સ
🔷 2023 - ત્રિનિદાદ અને ટોબેગો

💠 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ
🔷 2022(18મી)- યુજેન, ઓરેગોન, યુ.એસ
🔷 2023 (19મી)- બુડાપેસ્ટ, હંગેરી


💠️ કોમનવેલ્થ તીરંદાજી અને શૂટિંગ ચેમ્પિયનશિપ
🔷 2022 - ભારત

💠️ એશિયન યુથ ગેમ્સ
🔷 2021 - ચીન

💠️ એશિયન પેરા ગેમ્સ
🔷 2022 - ચીન


💠️ FINA એક્વેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ
🔷 2022 - ફુકુઓકા, જાપાન

💠️ હોકી વર્લ્ડ કપ🏑🏒

🔷 2022 - મહિલા: સ્પેન અને નેધરલેન્ડ
🔷 2023 - પુરૂષો : ભુવનેશ્વર અને રાઉરકેલા, ઓડિશા
🔷2022 - મહિલા FIH જુનિયર વર્લ્ડ કપ - દક્ષિણ આફ્રિકા


💠 નેશનલ હોકી🏒🏑 ચેમ્પિયનશિપ
🔷 2021 - પુરુષો: મહારાષ્ટ્ર
🔷 2021- મહિલા : ઉત્તર પ્રદેશ

💠 AFC મહિલા એશિયન કપ
🔷 2022 - ભારત

💠 એશિયન યુવા પેરા ગેમ
🔷 2021- બહેરીન

💠 ફિફા મહિલા વિશ્વ કપ⚽
🔷 2023 - ઓસ્ટ્રેલિયા અને ન્યુ નેલેન્ડ

💠 સાયકલિંગ સમિટ
🔷 2021- ભારત

💠 બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ
🔷 2021 - સ્પેન

💠 વર્લ્ડ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ
🔷 2026 - ભારત

💠 ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ
💐 2022 - હરિયાણા

💠 2022 FIDE ચેસ ઓલિમ્પિયાડ - ભારત (ચેન્નઈ)

☘2024 FIDE ચેસ ઓલિમ્પિયાડ - હંગેરી

🍀2026 FIDE ચેસ ઓલિમ્પિયાડ - ઉઝબેકિસ્તાન

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
Current અને GK નો દરિયો એટલે webkoof
Join
@gsssb_webkoof
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿🏴󠁧󠁢󠁳󠁣󠁴󠁿

Credit - webkoof team.

Читать полностью…

Ravi Ambliya

🔅 સામાન્ય જ્ઞાન Gk
💊GK Capsule -10
🔅આજ નો ટોપિક : વિજ્ઞાન અને ટેકનોલોજી

🚸Most Imp Questions

https://youtu.be/I6NtmWTzNDI

GCERT આધારિત 10 પ્રશ્નો ચાલો જાણીએ ...

🗯️વધુ માહિતી માટે અપેક્ષા એપ ડાઉનલોડ કરો.

*https://play.google.com/store/apps/details?id=co.lily.simlx*

જય દ્વારકાધીશ 🚩

Читать полностью…

Ravi Ambliya

Gk - 77
!
!
!
આગળની GK ની પોસ્ટ જોવા જોઈન કરો
🫵🫵🫵🫵🫵@gsssb_webkoof
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

📌ગ્રાન્ડ સ્લેમ 2022
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

✅ઓસ્ટ્રેલિયન ઓપન

🔹 રચના:- 1905
🔹 આવૃત્તિ:- 110
🔹 સપાટી:- હાર્ડ કોર્ટ
🔹 "હેપ્પી સ્લેમ" તરીકે પણ ઓળખાય છે

♦️ મેન્સ સિંગલ:-

🔹વિજેતા - રાફેલ નડાલ (સ્પેન)
🔹 પરાજિત - ડી.મેદવેદેવ
(રશિયા)

♦️ મહિલા સિંગલ્સ:-

🔹 વિજેતા- એશ્લે બાર્ટી (ઓસ્ટ્રેલિયા)
🔹 પરાજિત-- ડી. કોલિન્સ (યુએસ)

✅ ફ્રેન્ચ ઓપન

🔹 રચના:- 1891
🔹આવૃત્તિ:- 126મી
🔹 સપાટી:- ક્લે કોર્ટ
🔹 "રોલેન્ડ ગેરોસ" તરીકે પણ ઓળખાય છે

♦️મેન્સ સિંગલ:-

🔹 વિજેતા- રાફેલ નડાલ (સ્પેન)
🔹 પરાજિત - કેસ્પર રુડ (નોર્વે)

♦️ મહિલા સિંગલ્સ:-

🔹વિજેતા- ઇગા સ્વેત્સ્ક (પોલેન્ડ)

✅વિમ્બલ્ડન ઓપન

🔹 રચના:-1877
🔹 આવૃત્તિ:- 135મી
🔹સપાટી:- ગ્રાસ કોર્ટ
🔹 "ધ ઓલ ઈંગ્લેન્ડ લૉન ટેનિસ ચૅમ્પિયનશિપ" તરીકે પણ ઓળખાય છે.

♦️ મેન્સ સિંગલ:-

🔹 વિજેતા- ડી.જોકોવિક (સર્બિયા)
🔹 પરાજિત-N.Kyrgios
(ઓસ્ટ્રેલિયન)

@gsssb_webkoof

♦️ મહિલા સિંગલ્સ:-

🔹 વિજેતા-E.Rybakina
(કઝાકિસ્તાન)
🔹 પરાજિત - ઓજાબેર (ટ્યુનિશિયા)

✅ કેટલાક મુખ્ય મુદ્દા

📕રાફેલ નડાલ- સ્પેનિશ-22 GS

🔸 (પ્રથમ GS- 2005- ફ્રેન્ચ ઓપન)
🔸 ઓસ્ટ્રેલિયન- 2
🔸 ફ્રેન્ચ- 14
🔸 વિમ્બલ્ડન -2
🔸 યુએસ - 4

📕 નોવાક જોકોવિક- સર્બિયા- 21 જી.એસ

🔸 (પ્રથમ GS- 2008- Aus ઓપન)
🔸 (પ્રથમ વિમ્બલ્ડન -2011)
🔸ઓસ્ટ્રેલિયન- 9
🔸 ફ્રેન્ચ - 2
🔸 વિમ્બલ્ડન -7
🔸 યુએસ -3

📕 રોજર ફેડરર- સ્વિસ- 20 GS

🔸 (પ્રથમ GS-2003-વિમ્બલ્ડન)
🔸 ઓસ્ટ્રેલિયન- 6
🔸 ફ્રેન્ચ -1
🔸 વિમ્બલ્ડન -8
🔸 યુએસ - 5

📕નિષ્કર્ષ

🔸સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ઓપન - ડી. જોકોવિક -(9)
🔸 સૌથી વધુ ફ્રેન્ચ ઓપન - રાફેલ નડાલ -(14)
🔸 સર્વોચ્ચ વિમ્બલ્ડન - રોજર ફેડરર-(8)
🔸 સૌથી વધુ યુએસ ઓપન - રોજર ફેડરર -(5)

📕 એકંદરે

🔹સરના વિલિયમ્સ યુએસથી
કુલ = 23
સ્પેનનો રાફેલ નડાલ
કુલ = 22
🔹 નોવાક જોકોવિચ સર્બિયાથી
કુલ = 21
🔹 રોજર ફેડરર સ્વિટ્ઝર્લેન્ડથી
કુલ = 20

by webkoof team
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●

Читать полностью…

Ravi Ambliya

🇮🇳 *સૈનિક શાળા*🇮🇳

🔅 *સામાન્ય જ્ઞાન Gk*
💊GK Capsule -6
🚸Most Imp Questions

https://youtu.be/aD57nFmNHAc

GCERT આધારિત 10 પ્રશ્નો ચાલો જાણીએ ...

🗯️વધુ માહિતી માટે અપેક્ષા એપ ડાઉનલોડ કરો.

*https://play.google.com/store/apps/details?id=co.lily.simlx*

જય દ્વારકાધીશ 🚩

Читать полностью…

Ravi Ambliya

💊સૈનિક શાળા & All exam
➖વ્યાકરણ TEST 3
https://online-test.classplusapp.com/?testId=6386c3ab5a14c520eb2a9360&defaultLanguage=en

અપેક્ષા જ્ઞાન કી

Читать полностью…

Ravi Ambliya

Gk -38

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું 

ઇટાનગર ખાતે 📌ડોની પોલો એરપોર્ટ - અને 600 મેગાવોટનું કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું . 

ઉત્તરપૂર્વ ભારતમાં હવે 16 એરપોર્ટ હશે .

#webkoof

Читать полностью…

Ravi Ambliya

Gk - 27

Starlink project

એલન મસ્કભાઈ imp છે.
પ્રશ્ન પૂછી નાખે છે આ ભાઈના.....

👍

#Webkoof

Читать полностью…

Ravi Ambliya

Gk - 17

📌સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યો દેશ

શોર્ટ cut 🔻FRANCE - ફ્રાન્સ 🔺

F - France

R - Russia

A - America

N - સાયલન્ટ રાખવાનો

C - Chine

E - England

#Webkoof

For more join 👇
/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

Gk - 14

🧘તલાટી gk માટે સ્પેશ્યલ શોર્ટકટ🧘

🔸G7 countries short cut🔸

🔍🔍JUICE GF🔎🔎

🔻🔻Drinking JUICE with GF 🔻🔻

J-Japan

U- USA

I- Italy

C- Canada

E- England

G- Germany

F- France

આવી પોસ્ટ માટે જોઈન webkoof 👇
/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

Gk 10

પૂછાયેલ પ્રશ્ન આધારિત ✅

તલાટી / જુ. ક્લાર્ક

50 માર્ક..

💥Short note

#Webkoof

પરીક્ષાલક્ષી જ માહિતી મૂકવામાં આવશે.

નવા ટ્રેડ મુજબ ...2022 ના પેપર મુજબ👆


Join webkoof 👇
/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

💐💥આજે 25 નવેમ્બર ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર *બરકતઅલી વિરાણી* જન્મ જયંતી ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે 💥💐

જન્મ :-25 નવેમ્બર 1923

જન્મસ્થળ:
ભાવનગર(શિહોર)

મૃત્યુ:- 2 જાન્યુઆરી ૧૯૯૪

ઉપનામ:- બેફામ

પૂરુંનામ :-બરકતઅલી ગુલામહુસેન વિરાણી

💥 જીવન ઝરમર💥

📯તેઓ ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને કવિ હતા

📯તેમણે ૧૯૪૨માં હિંદ છોડો ના જુવાળમાં અભ્યાસ અધૂરો છોડી હતો


📯તેમણે ગુજરાતી સામયિકો અને આકાશવાણીમાં સ્ક્રિપ્ટ એડિટર તરીકેની કામગીરીથી કારકિર્દી ની શરૂઆત કરી હતી


📯બેફામની ગઝલકાર તરીકેની જાણીતા હતા

📯ગુજરાતીમાં ગઝલોમાં જીવનની દર્દ આપવામાં અને ગઝલના મક્તાના શેરમાં મૃત્યુ અંગેનું શેર મુકીજીવનની ફીલોસોફી રજૂ કરવામાં આવ્યા હતા

📯 તેઓ 2 જાન્યુઆરી ૧૯૯૪ મુંબઈ ખાતે અવસાન પામ્યા હતા

📗 સાહિત્યસર્જન 📗

▪️️ગઝલ :માનસર ,ઘટાપ્યાસ

▪️વાર્તાસંગ્રહ:-આગ અને અજવાળા ,જીવતા સુર

▪️નવલકથા:- રસસુગંધ- 2

❣️જાણીતી પંક્તિ❣️

▪️નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે

▪️અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો

▪️પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે

▪️જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે

✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ

🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
/channel/apexagyankey
➖➖➖➖➖➖➖➖➖
🕯️Apexa Gyan🔑🕯️

Читать полностью…

Ravi Ambliya

💐💥આજે 25 નવેમ્બર લોકસાહિત્યના ઘૂઘવતા સાગર સમા *દુલા ભાયા કાગ* ની જન્મજયંતી એ ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે💥💐

જન્મ:- 25 નવેમ્બર૧૯૦૩

કર્મભૂમિ:- કાગધામ મજાદર
અમરેલી

જન્મસ્થળ:- ભાવનગર મહુવા( સોડવદરી)

મૃત્યુ :-૨ ફેબ્રુઆરી 1977

ઉપનામ:- કાગબાપુ, ભગતબાપુ

💞જીવન ઝરમર 💞

📯કવિકાગ ચારણી અને લોક સાહિત્ય ના મુખ્ય સર્જક હતા

📯તેમણે માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતાના વ્યવસાય ખેતી માં જોડાયા હતા

📯તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર તેમજ દુહા, છંદ છપાના ના સર્જક તરીકે પણ જાણીતા હતા

📯તેમણે રાજકોટ આકાશવાણી કેન્દ્ર સ્થાપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી

📯તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે

📯આજે કાગબાપુની 118 મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે

📯તેઓ લોકસાહિત્યના પ્રહરી તરીકે પણ જાણીતા હતા

📯દર વર્ષે મોરારી બાપુ ના
હસ્તે *કાગ પુરસ્કાર* એનાયત કરવામાં આવ છે

📯આજે તેમની 118 મી જન્મ જયંતી કાગ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સાહિત્ય એપ્લિકેશન લોન્ચ થઈ રહેશે


📯તેમણે સંત કવિ મુક્તાનંદ પાસેથી લોકસાહિત શિખ્યા હતા

📯બાપુએ તેમની જમીન વિનોબા ભાવેને *ભૂદાન આંદોલન* વખતે આપી દિધી હતી

📯કાગબાપુની ધાંગધ્રાના મહારાજાએ પણ પોતાના રાજયના રાજકવિ તરીકે નિમંત્રણ આપ્યું હતું પણ ભગત બાપુ એ વિનમ્રતાપૂર્વક તેમનો અસ્વીકાર કરેલો

📯ભારત સરકારે તેમની સ્મૃતિમાં 25 નવેમ્બર 2007ના રોજ તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી

📯તેમની કાગવાણી આઠ ભાગમાં અક્ષરદેહ પામી છે

📯તેઓ 12 ફેબ્રુઆરી 1977 ના રોજ રાજુલા ખાતે અવસાન પામ્યા હતા

♟️ એવોર્ડ્સ/ સન્માન♟️

તેમને વર્ષ 1962 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો

📗 સાહિત્ય સર્જન📗 વિનોબા બાવની, સોરઠ બાવની, ગુરુમહિમા, કાગવાણી-8


એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે....


✍🏻 મહેશ સોરાણી & જીતુ ગોહેલ

🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
/channel/apexagyankey
➖➖➖➖➖➖➖➖➖
🕯️Apexa Gyan🔑🕯️

Читать полностью…

Ravi Ambliya

Current Adda ⚜

▶️ Current 25 Nov 2020

➡️ Current Gujarat


૧. હાલમાં ગુજરાત યુનિવર્સિટી નો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો?
✔️ ૭૨ મો

♦️ 23 નવેમ્બર,1949ના દિવસે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
♦️ હાલમાં આ યુનિવર્સિટી અંતર્ગત 350 જેટલી કૉલેજો કાર્યરત છે અને આશરે ત્રણ લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
♦️ ગુજરાત યુનિવર્સિટી હાલ GIRF રૅન્કિંગમાં 5મા ક્રમે, રાષ્ટ્રીય કક્ષાના NIRFના રૅન્કિંગમાં 44મા ક્રમે તેમજ આઉટલૂક આઇ-કૅર ICARE  રૅન્કિંગમાં 14મા ક્રમે છે.
♦️ વાઇસ ચાન્સેલર: હિમાંશુ પંડ્યા

➡️ Current India

૧. અરબી સમુદ્રમાં હાલમાં કયું વાવાઝોડું સક્રિય થયું છે?
✔️ ગતી

♦️ આ વાવાઝોડું તમિલનાડુ પર ત્રાટકશે.
♦️ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતાં તમિલનાડુના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
♦️ પવનની ગતિ પ્રતિ કલાક 80થી 90 કિમી રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ‘ગતિ’ વાવાઝોડું 50 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 
♦️ ગુજરાતના ઓખા, જાફરાબાદ અને વેરાવળ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને 25 નવેમ્બર સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
♦️ આ વાવાઝોડાને ‘ગતિ’ નામ ભારત દ્વારા આપવામાં આવ્યું છે. જ્યારે 'નિવાર' નામ ઈરાન દ્વારા આપવામાં આવ્યું છે.

♦️ હાલમાં નિવાર વાવાઝોડું તમિલનાડુ અને પુદ્દુચેરીમાં આવવાની શક્યતાઓને ધ્યાને લઇ NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે.

૨. ચેન્નઈમાં કયું વાવાઝોડું આજે ટકરાવવાની સંભાવના છે ❓
✔️ નિવાર

♦️ બંગાળના અખાતમાં થી ઉઠ્યું છે
♦️ પોડિચેરી અને આંધપ્રદેશમાં પણ આવી શકે છે.
♦️ નિવાર નામ ઈરાન દ્વારા આપવામાં આવેલ છે.

૩. તરુણ ગોગોઇનું 86 વર્ષની વયે નિધન થયું તેના વિશે જણાવો?
✔️આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરુણ ગોગોઇનું 86 વર્ષની વયે નિધન થયું.
♦️ આસામના સૌથી વધુ સમય રહેનાર મુખ્યમંત્રી હતા
♦️ તેઓ કૉંગ્રેસના અગ્રણી નેતા હતા.
♦️ તરુણ ગોગોઇ વર્ષ 2001થી 2016 દરમિયાન ત્રણવાર આસામ રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
♦️ તરુણ ગોગોઇના પુત્ર ગૌરવ ગોગોઇ લોકસભાના સભ્ય છે.
♦️ તેમણે MP તરીકે( લોકસભા મેમ્બર) ૬ ટર્મ પૂરી કરી હતી.
♦️ ૧૯૯૧ થી ૧૯૯૬ દરમ્યાન ફૂડ અને દસ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હતા.
♦️ પ્રથમ જોરહાર અને બાદમાં કાલિયાબોર થી ચૂંટાયા હતા.

૪. ૧ જાન્યુઆરી થી લેન્ડલાઇન થી મોબાઈલમાં કોલ કરવા માટે કયો અંક આગળ લગાડવો ફરજિયાત હશે ❓
✔️ ૦ ઝીરો

૫. આદિત્ય વિક્રમ બિરલા કલા શિખર પુરસ્કાર કોણે એનાયત થયો ❓
✔️ નસરુદ્દીન શાહ

♦️ આદિત્ય વિક્રમ બિરલા કલાકરીનન પુરસ્કાર - નીલ ચૌધરી અને ઇરાવતી કર્ણિક

♦️ AESC લાઇફ ટાઇમ અચિવામેન્ ટ એવોર્ડ - ડો. બિસ અગ્રવાલ
➖ AESC : Association Of Executive Search & Leadership Consultants

૬. India International Cherry Blossom Festival નું આયોજન કઈ રાજ્ય સરકાર કરે છે?
✔️ મેઘાલય

♦️ જે શિલોંગ થવાનો હતો પરંતુ કોરોના ના કારણે કેન્સલ કરેલ છે.

૭. કાર્ડ લેસ ઇ.એમ.આઇ ફેસિલિટી લોન્ચ કરનાર પ્રથમ ભારતીય બેંક કઈ?
✔️ Icici

♦️ પૂરું નામ - Industrial Credit and Investment Corporation of India.
♦️ Ceo - સંદીપ બક્ષી

૮. બેંગલોરની કઈ કોલેજ નું નામ અટલ બિહારી વાજપયીના નામ પર રાખવામાં આવ્યું ❓
✔️ લેડી કરઝન હોસ્પિટલ

૯. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સામે લડવા માટે ભારતીય આર્મી દ્વારા કયું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ❓
✔️ ઓપરેશન ૫૦૦

૧૦. જીવન સેવા એપ કઈ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી?
✔️ દિલ્હી

♦️ કોવિડ -19 દર્દીઓની સલામત સફર માટે.


➡️ Current International

૧. International day of Elimination of Violence Against Women ક્યારે ઉજવવામાં આવે છે ❓
✔️ ૨૫ નવેમ્બર

♦️ સંયુકત રાષ્ટ્ર મહાસભા 17 ડિસેમ્બર,1999ના રોજ એક સંકલ્પ પ્રસ્તાવ દ્વારા વિશ્વમાં મહિલાઓ અને છોકરીઓ પ્રત્યે હિંસા નાબૂદી માટે 25 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
#currentadda
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➡️ મહત્વ પૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત કરંટ અફેર માટે એપ ડાઉનલોડ કરો. તેમાં બધું જ ફ્રી છે.⬇️
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
TELEGRAM - @CURRENTADDA
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Читать полностью…

Ravi Ambliya

આજનો પ્રશ્ન ...swift ☝️

Читать полностью…

Ravi Ambliya

📌Gk - 92
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⚜⚜⚜⚜⚜Webkoof ⚜⚜⚜⚜⚜


✅ તમામ પરીક્ષાઓ માટે દૈનિક સામાન્ય જ્ઞાન મહત્વપૂર્ણ⬇️

1. સામાન્ય નામ: બેકિંગ પાવડર
રાસાયણિક સંયોજન: સોડિયમ બાયકાર્બોનેટ
કેમિકલ ફોર્મ્યુલા: NaHCO3

2. સામાન્ય નામ: બ્લુ વિટ્રિઓલ
રાસાયણિક સંયોજનો: કોપર સલ્ફેટ
કેમિકલ ફોર્મ્યુલા: CuSO4. XH2O

3. સામાન્ય નામ: બ્લીચિંગ પાવડર
રાસાયણિક સંયોજનો: કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ
કેમિકલ ફોર્મ્યુલા: CaOCL2

4. સામાન્ય નામ: ક્લોરોફોર્મ
રાસાયણિક સંયોજનો: ટ્રાઇક્લોરો મિથેન
કેમિકલ ફોર્મ્યુલા: CHCl3

5. સામાન્ય નામ: ચાક (આરસ)
રાસાયણિક સંયોજનો: કેલ્શિયમ કાર્બોનેટ
કેમિકલ ફોર્મ્યુલા: CaCo3

6. સામાન્ય નામ: કોસ્ટિક પોટાશ
રાસાયણિક સંયોજનો: પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ
કેમિકલ ફોર્મ્યુલા: KOH

7. સામાન્ય નામ: કોસ્ટિક સોડા
રાસાયણિક સંયોજનો: સોડિયમ હાઇડ્રોક્સાઇડ
કેમિકલ ફોર્મ્યુલા: NaOH

8. સામાન્ય નામ: ડ્રાય આઈસ
રાસાયણિક સંયોજનો: ઘન કાર્બન ડાયોક્સાઇડ
કેમિકલ ફોર્મ્યુલા: CO2

9. સામાન્ય નામ: એપ્સમ
રાસાયણિક સંયોજનો: મેગ્નેશિયમ સલ્ફેટ
કેમિકલ ફોર્મ્યુલા: MgSO4

10. સામાન્ય નામ: જીપ્સમ
રાસાયણિક સંયોજનો: કેલ્શિયમ સલ્ફેટ
કેમિકલ ફોર્મ્યુલા: CaSO4. 2H2O

11. સામાન્ય નામ: ગ્રીન વિટ્રિઓલ
રાસાયણિક સંયોજનો: ફેરસ સલ્ફેટ
કેમિકલ ફોર્મ્યુલા: FeSO4

12. સામાન્ય નામ: ભારે પાણી
રાસાયણિક સંયોજનો: ડ્યુટેરિયમ ઓક્સાઇડ
કેમિકલ ફોર્મ્યુલા: D2O

13. સામાન્ય નામ: વિનેગર
રાસાયણિક સંયોજનો: એસિટિક એસિડ
કેમિકલ ફોર્મ્યુલા: CH3COOH

🔻For part 2 join ⚜webkoof ⚜
@gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

🔸પ્રકરણ 6-વર્ગ અને વર્ગમૂળ:

🏹એક દમ પાયા થી ગણિત...શીખીએ
પરીક્ષા આવી રહી છે નજીક ચાલો ગણિત ગણીએ...
https://www.youtube.com/playlist?list=PLCx7jOzBAUhkJX_cVdSRxvzrNt_vO-Idw

વિડિયો શેર કરજો મિત્રો..🙏🏻

Читать полностью…

Ravi Ambliya

Gk - 82

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
⚜⚜તલાટી નો એક માર્ક પાકો⚜⚜
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📌📌📌કોમનવેલ્થ gold medal 📌📌📌
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

ગોલ્ડ - પીવી સિંધુ - બેડમિન્ટન મહિલા સિંગલ્સ

સુવર્ણ - લક્ષ્ય સેન - બેડમિન્ટન મેન્સ સિંગલ્સ

ગોલ્ડ - નિખાત ઝરીન - બોક્સિંગ મહિલા લાઇટ ફ્લાયવેટ

સુવર્ણ -વિનેશ ફોગાટ - કુસ્તી મહિલા ફ્રીસ્ટાઇલ 53 કિગ્રા

સુવર્ણ - રવિ કુમાર દહિયા - કુસ્તી મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા

ગોલ્ડ - નવીન - રેસલિંગ મેન્સ ફ્રીસ્ટાઇલ 74 કિ.ગ્ર

ગોલ્ડ - શરથ કમલ - ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સ

ગોલ્ડ - નીતુ ઘંઘાસ - બોક્સિંગ ન્યૂનતમ વજન

ગોલ્ડ - અમિત પંખાલ - બોક્સિંગ ફ્લાયવેઇટ

ગોલ્ડ - બજરંગ પુનિયા - રેસલિંગ મેન્સ ફ્રીસ્ટાઇલ 65 કિ.ગ્રા

ગોલ્ડ - સાક્ષી મલિક - કુસ્તી મહિલા ફ્રીસ્ટાઇલ 62 કિ.ગ્રા

સુવર્ણ - દીપક પુનિયા - કુસ્તી પુરુષોની ફ્રીસ્ટાઇલ 86 કિ.ગ્રા

ગોલ્ડ - મીરાબાઈ ચાનુ - વેઈટલિફ્ટિંગ મહિલા 49 કિ.ગ્રા

ગોલ્ડ - જેરેમી લાલરિનુંગા - વેઇટલિફ્ટિંગ મેન્સ 67 કિ.ગ્રા

સુવર્ણ - અચિંત શિયુલી - વેઇટલિફ્ટિંગ મેન્સ 73 કિ.ગ્રા

ગોલ્ડ - લવલી ચૌબે, પિંકી, નયનમોની
સાયકિયા, રૂપા રાની તિર્કી - લૉન બાઉલ્સ વિમેન્સ ફોર્સ

ગોલ્ડ - શરથ કમલ, સાથિયાન જ્ઞાનસેકરન, હરમીત દેસાઈ, સાનિલ શેટ્ટી - ટેબલ ટેનિસ મેન્સ ટીમ

ગોલ્ડ - સુધીર - પેરા પાવરલિફ્ટિંગ મેન્સ હેવીવેઇટ

સુવર્ણ - ભાવિના પટેલ - ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ વર્ગ 3-

ગોલ્ડ- એલ્ડહોસ પોલ- પુરુષોની ટ્રિપલ જમ્પ

ગોલ્ડ - શરથ કમલ, શ્રીજા અકુલા - ટેબલ ટેનિસ મિશ્રિત ટીમ

સુવર્ણ - સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી - બેડમિન્ટન મેન્સ ડબલ્સ

🔸આ લિસ્ટ નોંધી લેજો.... એક માર્ક પાકો આપશે 🔹

અને webkoof ને પણ નોંધી લેજો.👍
જોઈન કરો...
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@gsssb_webkoof
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Читать полностью…

Ravi Ambliya

Gk - 75

📌@75 આઝાદિકા અમૃત મહોત્સવ હેઠળ આપણી 75 પોસ્ટ પુરી 😁

♾♾♾♾♾♾♾♾♾♾♾♾
મહત્વપૂર્ણ સંસ્થા અને તેમનું મુખ્ય મથક
♾♾♾♾♾♾♾♾♾♾♾♾

🏣યુનો ન્યુ યોર્ક (યુએસએ)

🏣યુનિસેફ ન્યુયોર્ક (યુએસએ)

🏣UNCTAD જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣WHO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣ILO જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)

🏣ICRC જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣WTO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣યુનેસ્કો પેરિસ (ફ્રાન્સ)

🏣WMO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣WIPO જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣IOS જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣IAEA વિયેના (ઓસ્ટ્રિયા)

🏣OPEC વિયેના (ઓસ્ટ્રિયા)

🏣IMF વોશિંગ્ટન ડીસી (યુએસએ)

🏣WB વોશિંગ્ટન ડીસી (યુએસએ)

🏣IMO લંડન (યુકે)

🏣AI લંડન (યુકે)

🏣ICJ ધ હેગ (નેધરલેન્ડ)

🏣FAO રોમ (ઇટાલી)

🏣NATO બ્રસેલ્સ (બેલ્જિયમ)

🏣સાર્ક કાઠમંડુ (નેપાળ)

🏣આસિયાન જકાર્તા (ઇન્ડોનેશિયા)

🏣WWF ગ્રંથિ, Vaud (સ્વિટ્ઝરલેન્ડ)

🏣WEF કોલોની, (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣IHO મોનાકો

🏣ICC દુબઈ, (UAE)

🏣IUCN ગ્રંથિ, (સ્વિટ્ઝર્લેન્ડ)

🏣UNWTO મેડ્રિડ, સ્પેન

✍ Webkoof team

●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜
@gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●

Читать полностью…

Ravi Ambliya

Gk -55

🔹તલાટી + ફોરેસ્ટ + TET /TAT 🔹

📌Gk ની sure and pure પોસ્ટ

📌Gk shorcut સાથે

📌GK mindmap સાથે

📌GK ના પરીક્ષા માં પુછાય તેવા જ point

📌GK + daily current

📌old paper + સાથે detail solution

Join 👇👇👇👇👇👇👇👇👇👇



/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

📗જવાહર નવોદય વિદ્યાલય
👉સરાસરી ભાગ -7 (Average )
💥 Trick..Maths
➖ પાંચ વર્ષની સરેરાશ હાજરી 45 છે ચાર વર્ગની હાજરી 175 છે તો પાંચમા વર્ગની હાજરી કેટલી?
➖ શ્રી ડાંગરવાડા પ્રા.શાળામાં ધોરણ 1 થી 7 ની સરેરાશ હાજરી 35 છે જેમાંથી ધોરણ 1 થી 6 ની સરેરાશ હાજરી 32 હોય તો ધોરણ સાત માં કુલ કેટલા બાળકો હાજર હશે
➖ સચિન 7 ઇનિંગમાં સરેરાશ 50 રન બનાવે છે પ્રથમ પાંચ ઇનિંગના સરેરાશ રન 48 છે છઠ્ઠી ઇનિંગમાં 0 બનાવે છે તો સાત ઇનિંગ ના રન કેટલા હશે?

👉આવા ઉદાહરણ જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼

https://youtu.be/H2qBKOVA0dU

" આવો બેસો ને ગણિત ગણો
અપેક્ષા સંગ ખુશીથી ભણો."

🍁જય દ્વારકાધીશ🍁
🚸Jitu Sir 9408039595
🍁Apexa Gyan Key🍁

Читать полностью…

Ravi Ambliya

🔹તલાટી + ફોરેસ્ટ + TET /TAT 🔹

📌Gk ની sure and pure પોસ્ટ

📌Gk shorcut સાથે

📌GK mindmap સાથે

📌GK ના પરીક્ષા માં પુછાય તેવા જ point

📌GK + daily current

📌old paper + સાથે detail solution

Join 👇👇👇👇👇👇👇👇👇👇



/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

Gk - 24

#તલાટી #ફોરેસ્ટ #tet

વિજ્ઞાનના સામાન્ય પ્રશ્ન જે જૂના પાઠ્યપુસ્તક મુજબ સારી રીતે આપેલ છે.

Note બનાવતા જજો..👍

/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

G k - 16

🔹SAARC COUNTRIES🔹

📌South Asian Association for Regional Cooperation

🔺🔺Trick: APNI MBBS🔻🔻

A = Afghanistan

P = Pakistan

N = Nepal

I = India

M = Maldives

B = Bangladesh

B = Bhutan

S = Sri Lanka

જોઈન webkoof 👇

/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

🫵જોડણી...સંપૂર્ણ ક્યારેય શીખી ન શકાય.
પરંતુ આંશિક રીતે શીખીએ તો માર્ક લઈ શકાય.

આવો પ્રયત્ન થોડા સમય પહેલા કરેલો...

તલાટી માટે કામ લાગશે....🫵

પ્રશ્ન ના ચારેય option 📌વિશે detail માં વાત કરીને.... જોડણી સમજાવી છે.

સંધિ અને જોડણી નું playlist નીચે આપેલ છે.
માત્ર 10 minut ના વિડિઓ તમને ઘણો વિશ્વાસ અપાવશે.👍

👇
Youtube 🔻
https://youtube.com/playlist?list=PLNNQ4JL7JW7Ls6QPxlQSDKpGRM0YAHmzs

ટેલિગ્રામ 🔻
/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

Gk -9

પૂછાયેલ પ્રશ્ન આધારિત ✅

તલાટી / જુ. ક્લાર્ક

50 માર્ક..

💥Short note

#Webkoof

પરીક્ષાલક્ષી જ માહિતી મૂકવામાં આવશે.

નવા ટ્રેડ મુજબ ...2022 ના પેપર મુજબ👆


Join webkoof 👇
/channel/gsssb_webkoof

Читать полностью…

Ravi Ambliya

🌺STATES AND ITS LAKES🌺


🌸Adal Lake: - Jammu and Kashmir

🌸Avular Lake: - Jammu and Kashmir

🌸Barinag Lake: - Jammu and Kashmir

🌸Manas Bal Lake: - Jammu and Kashmir

🌸Anagin Lake: - Jammu and Kashmir

🌸Sheshnag Lake: - Jammu and Kashmir

🌸Anantnag Lake: - Jammu and Kashmir

🌸Rajsamand Lake: - Rajasthan

🌸Pichhula Lake: - Rajasthan

🌸Sambhar lake: - Rajasthan

🌸Ajayasamand Lake: - Rajasthan

🌸Fatehsagar Lake: - Rajasthan

🌸Adwana Lake: - Rajasthan

🌸Alunkaranasar Lake: - Rajasthan

🌸Satatal Lake: - Uttarakhand

🌸Nainital Lake: - Uttarakhand

🌸Arakasatal Lake: - Uttarakhand

🌸Amalatal Lake: - Uttarakhand

🌸Deodatal Lake: - Uttarakhand

🌸Anoukiyatal Lake: - Uttarakhand

🌸khurpatal lake: - Uttarakhand

🌸Hussainasagar Lake: - Andhra Pradesh

🌸Koleru Lake: - Andhra Pradesh

🌸Bembanad Lake: - Kerala

🌸Ashtamudi Lake: - Kerala

🌸Aperiyar Lake: - Kerala

🌸Alonar Lake: - Maharashtra

🌸Pulicat Lake: - Tamil Nadu and A.P

🌸Loktak Lake: - Manipur

🌸Chilka Lake: - Odisha

✅ Join : t.me/GPSC_Curiosity ✅

Читать полностью…

Ravi Ambliya

➡️ Tarun Gogoi વિશે.

➡️ આવા મહત્વના આર્ટિકલ માટે એપ ડાઉનલોડ કરો ⬇️
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

અથવા ટેલીગ્રામ માં જોડાવ ⏬
T.me/currentadda

Читать полностью…

Ravi Ambliya

📗આજે (22 Nov.)📘

🔷 🔴નેશનલ કેડેટ કોર્પ્સ દિવસ 🔴🔷

🔷🔴 નેશનલ કેડેટ કોર્પ્સ(NCC) દિવસ  નવેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. આ શરૂઆત ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી.

➡જેમની સ્થાપના 1948માં કરવામાં આવી હતી.
➡NCC મુખ્યમથક ન્યુ દિલ્હી
➡Motto: एकता और अनुशासन
➡હાલના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપડા

💮ઝલકારી બાઈ નો જન્મ 1830
રાણી લક્ષ્મીબાઈ ની દુર્ગા દળની સેનાપતિ

💮1968 લોકસભાએ મદ્રાસ નામ બદલી અને તમિલનાડુ કરવાની સ્વીકૃતિ આપી હતી

💮દુનિયાની પ્રથમ હાઈડ્રોજન દ્વારા સંચાલિત ડબલડેકર બસ સ્કોટલેન્ડએ લોન્ચ કરી.

💮ઇન્દિરા ગાંધી માતૃત્વ પોષણ યોજના રાજસ્થાન સરકારે બહાર પાડી.

💮નાગાલેન્ડની કેપિટલ કોહિમા પોલીસ સ્ટેશનને  ISO સર્ટિફિકેટ મળ્યું.

💮ઝાયડસ હોસ્પિટલ સતત બીજા વર્ષે શ્રેષ્ઠ હોસ્પિટલ રહી.

💮Bharat Eat ના બ્રાન્ડ એમ્બેસેડર રવિ કિશન બન્યા.
 
         💥15મી G-20 સમિટ -2020💥

➡વર્ચ્યુઅલ આયોજન:  21-22 નવેમ્બર, સાઉદી અરેબિયા
➡થીમ: 'Realizing Opportunities of the 21st Century For All'
➡આ સમિટનો મુખ્ય ફોકસ કોરોના મહામારી સંકટનો પ્રભાવ,ભવિષ્યની સ્વાસ્થ્ય સુરક્ષા યોજના,વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવી
➡જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો.
➡સ્થાપના : 26 સપ્ટેમ્બર , 1999
➡સભ્ય દેશ : આર્જેન્ટિના,ઓસ્ટ્રેલિયા,બ્રાઝિલ
કેનેડા,ચીન,જર્મની,ફ્રાંસ,ભારત ,ઇન્ડોનેશિયા
ઇટાલી,જાપાન ,મેક્સિકો,રશિયા,સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા,દક્ષિણ કોરિયા,તુર્કી,યુ.કે,યુ.એસ ( 19 દેશ + યુરોપિયન યુનિયન)

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:- 
/channel/CAbyRK

🎈 *ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કરંટ અફેર હવે યુટ્યુબ મા પણ ઉપલબ્ધ* ⬇⬇

💥English grammar course
https://youtu.be/xOKU3NpdTmE

💥ભાગ-4: જુલાઈ મહિનાનું કરંટ અફેર
https://youtu.be/rHYWU-5JQHU

💥ભાગ-3: જુલાઈ મહિનાનું કરંટ અફેર
https://youtu.be/cAIpfBJCPtg

💥COVID-19 પરીક્ષા ઉપયોગી એપ,પોર્ટલ અને ડેશબોર્ડ
https://youtu.be/_kBqpb2lUGY

💥LiKe/share/ Subscribe ➡👫👬

#CAByRK #RawatKishan
#CurrentAffairs

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

Читать полностью…
Subscribe to a channel