📗 Basic Maths
💥 સાદું વ્યાજ ભાગ =7
👉 Simple Interest
➖કેટલા ટકા સાદા વ્યાજ ના દરે કોઈ રકમ 10વર્ષ માં બમણી થાય?
➖એક ચોક્કસ રકમ ચોક્કસ દરે 5 વર્ષ માટે સાદુ વ્યાજ 180 રૂપિયા છે આની બમણી રકમ પરંતુ 2 વર્ષથી આ જ ઘરે સાદુ વ્યાજ કેટલું થશે?
➖900 રૂપિયા નું 4 વર્ષ માટે સાદા વ્યાજે મુકતા રૂપિયા 1008 મળે છે પરંતુ વ્યાજના દરમાં 2 ટકા વધારો કરતાં 4 વર્ષ પછી આ રકમ કેટલી થશે?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/rCnvIexaiIA
💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક 2 નું બુકિંગ આજે કરાવો...
🙋🏻♀️ વિડિયો ને...ફેલાવી...દો
જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
🔺સ્ટેચ્યુ ઇન કરંટ 🔺
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
હમણાં લેવાયેલ આ પુછાયેલ પ્રશ્ન મુજબ...
ભારત માં બનતી પ્રથમ ઘટના મુજબ નું કરંટ અફેર્સ નું મટીરીયલ મૂકી દીધેલું છે..☝️☝️
જેવો પ્રશ્ન એ મુજબ નું કરંટ અલગ તારવીને મુકિશુ... જેથી વાંચવામાં સરળતા રહે...
કરંટ બધી જગ્યાએ મળશે...
પણ પૂછાયેલા પ્રશ્ન મુજબ ની કેટેગરી webkoof માં મળશે.
🫵.
Gk - 119
➖➖➖➖➖➖➖➖➖➖➖
🚀 અવકાશમાં પ્રથમ ઉપગ્રહ 🚀
===========================
🔸 અવકાશમાં પ્રથમ ઉપગ્રહ➖સ્પુટનિક (USSR)➖1957
🔸 પ્રથમ ભારતીય ઉપગ્રહ➖આર્યભટ્ટ➖1975
🔸 પ્રથમ યુએસ સેટેલાઇટ➖એક્સપ્લોરર I➖1958
🔸 પ્રથમ બ્રિટિશ ઉપગ્રહ➖Ariel I➖1962
🔸 પ્રથમ ચીની ઉપગ્રહ➖ડોન ફેંગ હોંગ I➖1970
🔸 પ્રથમ ફ્રેન્ચ ઉપગ્રહ➖Asterix➖1965
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
📌પેપર માં પ્રશ્ન કઈ રીતે સોલુશન કરવો...
📌તમને યાદ હોઈ તે માહિતી ને કેમ વાપરવી
🫵સીધી બાત નો બકવાસ ની આ શ્રેણી તમને પેપર સાથે વિષય ક્લિયર કરાવશે.
⬇️તલાટી માટે 2022 GPSSB ના પેપર solution 👇
ભૂગોળ
🔸લિંક 1 🫵
https://youtu.be/D8_CBvTHMVI
🔸લિંક 2 🫵
https://youtu.be/YIPjAZjeMt0
અર્થશાસ્ત્ર -
🔻લિંક 1 પંચવર્ષીય યોજના🫵
https://youtu.be/WK11H52TNjQ
🔻લિંક 2 NEFT / RTGS
https://youtu.be/Jj72-Wp9KG8
ઇતિહાસ
🔻લિંક1
https://youtu.be/CFNA3VosnP0
🔻લિંક 2
https://youtu.be/G78n0vUPrY4
Gk
🔻લિંક 1
https://youtu.be/pAVV2W-wpiY
🔸તલાટી
🔹પેપર solution
🫵2022
જોવાનું ભૂલશો નહિ , webkoof.
સીધી બાત નો બકવાસ🫵.
Gpssb 2022
તલાટી સ્પેશ્યલ ...
પેપર solution.....
🔻🔻ઇતિહાસ ➖મહાજન પદ 🔺🔺
લિંક 👇👇
https://youtu.be/G78n0vUPrY4
Gk - 117
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
અન્ય દેશો સાથે ભારતની એરફોર્સ કવાયત:
✨ શિન્યુ શક્તિ – જાપાન અને ભારત
✨ રેડ ફ્લેગ - યુએસએ અને ભારત
✨ ગરુડ – ફ્રાન્સ અને ભારત
✨ ઈસ્ટર્ન બ્રિજ – ઓમાન અને ઇન્ડ
✨ ઇન્દ્ર ધનુષ – યુકે અને ભારત
✨ ડેઝર્ટ ઇગલ - UAE અને ભારત
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....
@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.
Webkoof wala😁.
🇮🇳 *સૈનિક શાળા*🇮🇳
🔅 *વર્તમાન ઘટના*
💊GK Capsule -17
🔅આજ નો ટોપિક : વર્તમાન ઘટના
➖ભારતીય સેના નાં પ્રમુખ કોણ?
➖ભારતીય ઓલિમ્પિક ના નવા અધ્યક્ષ કોણ છે?
➖પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ચિત્તા ક્યાં મૂકવામાં આવ્યા?
🚸Most Imp Questions
https://youtu.be/dRa2jcj4frQ
GCERT આધારિત 10 પ્રશ્નો ચાલો જાણીએ ...
🗯️વધુ માહિતી માટે અપેક્ષા એપ ડાઉનલોડ કરો.
*https://play.google.com/store/apps/details?id=co.lily.simlx*
જય દ્વારકાધીશ
રાજય રાજધાની.....👇👇
જમ્મુ કાશ્મીર , લદાખ સ્થાપના...
કેટલા રાજ્ય ?
દીવ દમણ ની નવી રાજધાની ?
છેલો સ્થાપેલ કેન્દ્રશાસિત કયો ????
આ બધા પ્રશ્ન નું solution એક જ વિડિઓ માં
👇👇👇👇👇
https://youtu.be/pAVV2W-wpiY
અને હા.... આ પ્રશ્ન gpssb બોર્ડ 2022 ના જ છે.... જેનું detail solution તમને મળશે....
Only on 🫵 webkoof.
📌પેપર માં પ્રશ્ન કઈ રીતે સોલુશન કરવો...
📌તમને યાદ હોઈ તે માહિતી ને કેમ વાપરવી
🫵સીધી બાત નો બકવાસ ની આ શ્રેણી તમને પેપર સાથે વિષય ક્લિયર કરાવશે.
⬇️તલાટી માટે 2022 ના પેપર solution 👇
ભૂગોળ
🔸લિંક 1 🫵
https://youtu.be/D8_CBvTHMVI
🔸લિંક 2 🫵
https://youtu.be/YIPjAZjeMt0
અર્થશાસ્ત્ર -
🔻લિંક 1 પંચવર્ષીય યોજના🫵
https://youtu.be/WK11H52TNjQ
🔻લિંક 2 NEFT / RTGS
https://youtu.be/Jj72-Wp9KG8
🔸તલાટી
🔹પેપર solution
🫵2022
જોવાનું ભૂલશો નહિ , webkoof.
સીધી બાત નો બકવાસ🫵.
Old is gold હૈ મામૂ😂😂
જુના પાઠ્યપુસ્તક માં પ્રતિબીબ ની સંખ્યા વાળું સૂત્ર આવતું....
પ્રતિબિંબો ની સંખ્યા કેટલી ??????????.
સામાન્ય વિજ્ઞાન મોસ્ટ imp ☝️
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....
@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.
Webkoof wala😁.
🔅 *સામાન્ય જ્ઞાન*
💊GK Capsule -16
🔅આજ નો ટોપિક : વિજ્ઞાન અને ટેકનોલોજી.
➖ભારત ના પ્રથમ અવકાશ યાત્રી કોણ?
➖આકાશ ભૂરા રંગનું કેમ દેખાય?
➖ધૂમકેતુ તારો કેટલા વર્ષ પછી દેખાય?
🚸Most Imp Questions
https://youtu.be/sMszFhkuvsA
GCERT આધારિત 10 પ્રશ્નો ચાલો જાણીએ ...
🗯️વધુ માહિતી માટે અપેક્ષા એપ ડાઉનલોડ કરો.
*https://play.google.com/store/apps/details?id=co.lily.simlx*
જય દ્વારકાધીશ 🚩
ગુજરાત ના અગત્યના મુદ્દાઓ - સરળ ભાષામા - જરુરી મુદાઓ નો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
સરળ રીતે યાદ રહી જાય એવી રીતે pdf બનવવાની try કરી છે.
🔸જવાહર નવોદય & સૈનિક શાળા
સાદું વ્યાજ ભાગ - 1
🔸મુદત એટલે શું ?
🔸 મુદલ એટલે શું ?
📢સાદું વ્યાજ ની સમજ
https://youtu.be/8-oDD_vwbPQ
Apexa Gyan Key🚩
💥 નફો અને ખોટ ભાગ =13
👉 Profit & Loss
📒દલાલી એટલે શું...તેની ઉદા.સાથે સમજ
➖50000 રૂ નું જૂની ગાડી જગદીશ ભાઈ દલાલ મારફતે ખરીદે છે દલાલ નાં 5% દલાલી આપવાની હોય તો જગદીશ ભાઈ ને કેટલા રૂપિયા માં ગાડી પડી?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/InJ6qzhZIkY
💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો...
જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
📗 Basic Mathas
💥 નફો અને ખોટ ભાગ =12
👉 Profit & Loss
➖ સાગરભાઇ 48 રૂપિયાના ડઝન કેળા ખરીદે છે અને 12 રૂપિયાનાં 4 નંગ લેખે કેળા વેચતા નફો થાય કો ખોટ ?કેટલા ટકા?
➖ ઓમ્ મેન્સવેર નાં પિયુષભાઈ 7 કપડાં ની જોડી 3400 માં વેચતા 100 રુ ની ખોટ જાય તો 2 કાપડ ની જોડી ની પ.કી.કેટલી?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/m3Q4WCb5aRk
💥શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી અપેક્ષા જ્ઞાન કી બુક ની બુકિંગ આજે કરાવો...
🙋🏻♀️ વિડિયો ને...ફેલાવી...દો
જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
કરંટ અને Gk - ડિસેમ્બર - અગત્યના દિવસો.
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Gk - 118
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔺🔺🔺🔺🔺અર્થશાસ્ત્ર🔻🔻🔻🔻🔻
🔹2 જી પંચવર્ષીય યોજના
3 પ્લાન્ટ - 1 .ભિલાઈ ( છત્તીસગઢ ) ( રશિયા )
2. દુર્ગાપુર ( પ. બંગાળ ) (uk )
3. રાઉરકેલા ( ઓડિશા ) ( જર્મની )
📌બીજી પંચવર્ષીય યોજના મુજબ, પાંચ સ્ટીલ પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં દુર્ગાપુર, ભિલાઈ અને રાઉરકેલાનો સમાવેશ થાય છે.
બ્રિટનના સહયોગથી દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જર્મનીના સહયોગથી રૂરકેલા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી અને રશિયાના સહયોગથી ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....
@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.
Webkoof wala😁.
💥 નફો અને ખોટ ભાગ =8
👉 Profit & Loss
➖એક વેપારી એક પર્સ 3150 રૂપિયામાં વેચતાં 5% નફો થાય છે જો વેપારી 7.5% નફો લેવા માગે તો પર્સને વેચાણ કિંમત શોધો
➖ રાધા એક વસ્તુ વેચી ને 10% ખોટ જાય છે. જેની વેચાણકિંમત 810 રૂપિયા છે .જો તેને 25% નફો લેવા માગે તો વેચાણ કિંમત શોધો.
➖ બે ડઝન બોલપેન 360 લેકે વેચતા 25% ખોટ ગઈ .જો તેના પર 20 % નફો મેળવવો હોય તો એક બોલપેન કેટલામાં વેચવી પડે?
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો👇🏼👇🏼👇🏼👇🏼
https://youtu.be/Lj55ElyITCQ
સપનાની સફર હવે તો તય છે
અપેક્ષા જ્ઞાન કી સંગ જય છે.
જય દ્વારકાધીશ
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
યોજના 1 🫵
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔻🔻પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)🔺🔺
🔸PMJJBY 📌18 થી 50 વર્ષની વય જૂથના લોકો માટે ઉપલબ્ધ છે.
🔸જીવન કવર 📌2 લાખ 1લી જૂનથી 31મી મે સુધીના એક વર્ષના સમયગાળા માટે છે અને તે નવીનીકરણીય છે. આ યોજના હેઠળ જોખમ કવરેજ કોઈપણ કારણોસર, વીમાધારકના મૃત્યુના કિસ્સામાં 📌2 લાખ.
🔸પ્રીમિયમ રૂ. 📌436 પ્રતિ વર્ષ જે યોજના હેઠળના દરેક વાર્ષિક કવરેજ સમયગાળાની 31મી મેના રોજ અથવા તે પહેલાં તેના દ્વારા આપવામાં આવેલા વિકલ્પ મુજબ ગ્રાહકના બેંક ખાતામાંથી એક હપ્તામાં ઓટો-ડેબિટ થવાનું છે.
યોજના 2 🫵
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔻🔻પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)🔻🔻
આ યોજના 📌18 થી 70 વર્ષની વય જૂથના લોકો માટે બેંક એકાઉન્ટ ધરાવતા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ વાર્ષિક નવીકરણના ધોરણે
🔸યોજના હેઠળ જોખમ કવરેજ આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે 2 લાખ અને આંશિક વિકલાંગતા માટે 1 લાખ.
🔸વાર્ષિક 📌રૂ.20નું પ્રીમિયમ એક હપ્તામાં 'ઓટો-ડેબિટ' સુવિધા દ્વારા ખાતાધારકના બેંક ખાતામાંથી કાપવાનું છે
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
આ બને યોજના ભેગી 😱😱થઈ જાય....
બને યોજના gpssb 2022🤨🤨 માં પુછાય ગઈ છે.
વર્ષ અને રૂપિયા યાદ રાખજો...👍
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....
@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.
Webkoof wala😁.
GK - 115 @by webkoof
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌟SCO 2023 - ભારત
🌟G20 2023 - ભારત
🌟ઇન્ટરપોલ 2022 - ભારત
આ સંમેલન ભારતમાં છે. 3 માંથી એક પરીક્ષામાં આવવાની પુરી શક્યતા છે... જેની જાણકારી જોઇ લેવી જોઈએ.
જેમાથી ...SCO 👇
🏆શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન🏆
🔸 સ્થાપના – 2001
🔹 મુખ્ય મથક - બેઇજિંગ, ચીન
🔸 મહાસચિવ - ઝાંગ મિંગ (ચીન)
🔹સભ્ય દેશો - 9 (ઈરાન, ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન)
🔸 SCO સમિટ 2021 - દુશાન્બે, તાજિકિસ્તાન.
🔹 SCO સમિટ 2022 – સમરકંદ, ઉઝબેકિસ્તાન.
🔸 SCO સમિટ 2023 માં ભારતીય પક્ષ દ્વારા યોજવામાં આવશે
🔹 શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સ્થાપક સભ્યો (5) ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન હતા.
🔸 ભારત અને પાકિસ્તાન સત્તાવાર રીતે 2017માં આ સંગઠનમાં જોડાયા હતા
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....
@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.
Webkoof wala😁.
🚸 *જવાહર નવોદય વિદ્યાલય*🚸
💥 *વિભાગ -2 ગણિત*
✍🏻 *નફો ખોટ ભાગ -1*
👉 નફો એટલે શું
➖ખોટ એટલે શું
➖બેઝિક સમજ
👉વિડિયો જોવા નીચે ક્લિક કરો
https://youtu.be/g1mG1HCSVPo
🙋🏻♀️ જવાહર નવોદય નાં 800થી પણ વધુ વિડિયો ફી માં મેળવવા નીચે ક્લિક કરો...👇🏼👇🏼👇🏼👇🏼
*https://www.youtube.com/channel/UCFat-AoNTiTd0RZPeR7r1jw*
📒" *બદલાય જશે ચોક્કસ જ્ઞાનના નક્શા*
*સફરમાં સંગ સંગ છે હવે તો અપેક્ષા.*"
🔮 અપેક્ષા જ્ઞાન🔑🔑
Jitu Gohel
9408039595
Gk - 110
🔻રાજ્યો અગત્યનું 🔺
સૌથી મોટું રાજ્ય વિસ્તાર મુજબ - રાજસ્થાન ,
જિલ્લો -કચ્છ
સૌથી નાનું રાજ્ય વિસ્તાર મુજબ- ગોવા
જિલ્લો - માંહે
સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય -ઉત્તર પ્રદેશ
જિલ્લો - થાણે
સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય - સિક્કિમ
જિલ્લો - દીબાંગ
સૌથી વધુ સાક્ષર રાજ્ય-કેરળ
સૌથી ઓછું સાક્ષર રાજ્ય-બિહાર
સાત રાજ્યો અને બે દેશો સાથે સરહદ - આસામ
બાંગ્લાદેશ દ્વારા ત્રણ બાજુથી ઘેરાયેલું રાજ્ય - ત્રિપુરા
એક રાજ્ય અને ત્રણ દેશોથી ઘેરાયેલું રાજ્ય - સિક્કિમ
સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય - ગુજરાત
Credit - Webkoof
♾ Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
ભીડુ આનાથી વધારે શુ જોઈએ.....
ચાલ share કર , અને like કર , તલાટી પાસ કર.....
@gsssb_webkoof ક્લિક કર , gk કો update કર.
Webkoof wala😁.
Webkoof માં....500 યોજના નથી મૂકી..... ખાલી ..15 મૂકી છે... એમાંથી જ છે..
કામનું હોઈ એ જ મૂક્યું છે.....
સીધી બાત નો બકવાસ.