currentadda | Unsorted

Telegram-канал currentadda - Current Adda - GPSC/GSSSB Junction

8112

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે 👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay 👉 વર્તમાન પ્રવાહો 👉 જનરલ નોલેજ 😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Subscribe to a channel

Current Adda - GPSC/GSSSB Junction

🇮🇳 ભારતનો સૌપ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ?

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 સરકારી ભારતની તૈયારી કરતા મિત્રો માટે મહત્વપૂર્ણ સંદેશ 💡

➡️ તલાટી અને જુનિયર ક્લાર્કની તારીખ જાહેર થઈ ગયેલ છે તેમજ ફોરેસ્ટ ના ફોર્મ ભરાઈ ગયેલ છે જેને ધ્યાન રાખી સંપૂર્ણ તૈયારી કરવા માટેના એપસનું લીસ્ટ નીચે વિગતો સહ મુકેલ છે.👇

1️⃣ આ વર્ષના કરંટ અફેર ૫૦૦૦+ પ્રશ્નો ફકત આ એક એપ પર જ ફ્રીમાં વાચવા. હજુ દરરોજ ૧૫-૨૦ પ્રશ્નો મૂકવામાં આવે છે 👇
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

2⃣ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ સરકારી પુસ્તકો અને ધોરણ ૬ થી ૧૨ ના પાઠય પુસ્તકો તેમજ મહત્વપૂર્ણ અન્ય બુકો વાચવા માટે આ એપ download કરી લો
https://play.google.com/store/apps/details?id=com.ncert.gujaratitextbooks

3⃣ તલાટી ની તૈયારીનો સંપૂર્ણ અભ્યાસક્રમની કવીઝ રમવા માટે આ એપ download કરવું. ૧૦૦૦૦+ પ્રશ્નો છે 👇
https://play.google.com/store/apps/details?id=com.talati.quiz

4⃣ ગુજરાતી વ્યાકરણના ૫૦૦૦+ પ્રશ્નોની કવીઝ રમવા માટે 👇
https://play.google.com/store/apps/details?id=com.gk.gujarativyakaran

5⃣ ફોરેસ્ટના અભ્યાસક્રમને આવરી લેતી એપ ૧૨૦૦૦+ પ્રશ્નો ની કવીઝ રમવા માટે 👇
https://play.google.com/store/apps/details?id=com.forestgaurd.gujarat

6⃣ આ બધા એપ નું બાપ એપ છે આ જેમાં ૪૫૦૦૦+ પ્રશ્નો છે. જેમાંથી ૧૦૦૦૦ જૂની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો, ૫૦૦૦+ પાઠય પુસ્તકોના પ્રશ્નો, ૩૦૦૦૦+ પ્રશ્નો તમામ વિષયોના જો આ એપ ખરીદી લીધું તો ૮૦ ટકા સિલેબસ પૂરો તમારો કિંમત માત્ર ૨૦૦ રૂપિયા વધુ વિગતો માટે નીચેની લીંક ઓપન કરો. 👇
https://rzp.io/l/niqDrYLIlY

➡️ આવા મહત્વપૂર્ણ મેસેજ માટે અમારા ગ્રુપમાં જોડાવ 👇
https://bit.ly/3gphROE

✅ Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 ફોરેસ્ટની તૈયારી કરતા મિત્રો માટે ખુશ ખબર 💡

➡️ ફોરેસ્ટડિપાર્ટમેન્ટ ના સંપૂર્ણ અભ્યાસ ક્રમને આવરી લેતું કવીઝ એપ એકદમ ફ્રી

➡️ હાલમાં ૧૨૦૦૦+ પ્રશ્નો છે અને નવા પ્રશ્નો ઉમેરવામાં આવશે હજુ

➡️ ફોરેસ્ટના અભ્યાસ ક્રમના તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે.

➡️ મિત્રો સાથે કવીઝ બેટલ પણ કરી શકો છો અને ગમે તે વિષયની કવીઝ ગમે તેટલી વાર આપી શકો છો.

📌 Download Now 👇
https://play.google.com/store/apps/details?id=com.forestgaurd.gujarat

💡 Join our whatsapp group 💡
https://bit.ly/3gphROE

🙏 તમામ મિત્રોને શેર કરી ને જાણ કરો 🙏

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

સૂકાપાઈકા નદી ઓડિશા


/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

વિવાદિત કન્નડ મુવી કંટારા માં બતાવેલ ભૂતાકોલા વિશે


વિવાદ

ફિલ્મના ડાયરેક્ટર એવું બતાવે છે કે આ પ્રથા પ્રાચીન હિંદુઈઝમ પ્રથા છે જ્યારે તેના લોકોનો વિરોધ એ છે કે ના આ એક ટ્રાઈબલ પરંપરા છે



/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં કેસોની તપાસ કરવા માટે CBI સામાન્ય સંમતિ પુનઃસ્થાપિત કરી




/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔔 Coming soon 🔔

➡️ Stay Connected and Joined

🔹 Join Now : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

ફોરેસ્ટ ની ભરતી માટે અલગ કવીઝ એપ આવી રહી છે જેમાં ફકત ફોરેસ્ટ ને લાગતું નવું સાહિત્ય મૂકવામાં આવશે.

Happy diwali to all

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

◾️ ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન:

📌 ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે જે શિપિંગ ઉદ્યોગનું નિયમન કરે છે.

📌 સંસ્થાની સ્થાપના વર્ષ 1948 માં જીનીવામાં કરવામાં આવી હતી અને 1959 માં અમલમાં આવી હતી.

📌તેમાં હવે 171 સભ્ય દેશો અને 3 સહયોગી સભ્યો છે.

📌 તેનું મુખ્યાલય લંડન, યુનાઇટેડ કિંગડમમાં છે.

📌 IMO ની ભૂમિકા શિપિંગ ઉદ્યોગ માટે એક વ્યાપક નિયમનકારી માળખું વિકસાવવા અને તેની ખાતરી કરવાની છે.

✅ Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

કોઈ પણ PDF માટે મેસેજ કરી શકો છો
👉 @Royal_AAPA 👑

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

❇️ ૧૮-૨૧ October Current ❇️

🔆 Questions :- ૯૦
🔆 અન્ય સમાવિષ્ટ મુદ્દઓ નીચે મુજબ👇🏻
◾️ વાઘને રણથંભોર ટાઇગર રિઝર્વ (આરટીઆર)થી સરિસ્કા ટાઇગર રિઝર્વ (એસટીઆર)માં ખસેડવામાં આવ્યો
◾️ સત્તાવાર ભાષા પર સંસદની સમિતિ
◾️ મોક મીટ
◾️ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)
◾️ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-'મુખ્યમંત્રી અમૃતમ યોજના
◾️ Forward Premium
◾️ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (National Consumer Disputes Redressal Commission )
◾️ ડિફેન્સ એક્સ્પો
◾️ ડૉ. એપીજે અબ્દુલ કલામ (1931-2015)

👇🏻 ઉપરોકત તમામ ટોપીકની PDF Download કરો. 👇🏻
👉🏻 https://bit.ly/3Er7GGp

👉🏻 તમામ દિવસોની PDF ઉપરની લિંક મા મળશે.
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
t.me/currentadda
➤ Join WhatsApp Group
https://bit.ly/3gphROE
━──────⊱◈✿◈⊰───────━
🙏🏻 You can add our ✆ Mob. Num. 9499768164 in your whatsapp Group.

© www.marugujaratgk.in

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

કોઈ પણ PDF માટે મેસેજ કરી શકો છો
👉 @Royal_AAPA 👑

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

Lrd waiting ૨૦૧૮-૧૯ new

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

📌 Tet-1 અને Tet-2 માટેની એક માત્ર એપ 📌

➡️ 5000+ પાઠય પુસ્તકોના પ્રશ્નો, 10000+ જૂની પરીક્ષાઓના પ્રશ્નો, 25000+ પ્રશ્નો 32 વિષયોમાં વિભાજિત જે તમને અપાવી શકે છે સફળતા.

➡️ Tet 1 અને tet 2 માટે પાઠય પુસ્તક ના અન્ય પ્રશ્નો પણ એડ કરવામાં આવતા રહેશે.

➡️ 200/- રૂપિયા ( 50 ટકા ડિસ્કાઉન્ટ)

👇 ખરીદવા માટે નીચેની લીંક ઓપન કરો 👇
https://rzp.io/l/niqDrYLIlY

➡️ કવીઝ એપ વિશે તમામ માહિતી માટે અને સેમ્પલ પ્રશ્નો માટે નીચેની PDF ઓપન કરો.
https://bit.ly/3xWopxt

✅ Join : @CurrentAdda

🙏 તમામ મિત્રોને શેર કરી જાણ કરો અને જલસા કરો 🙏

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 ફોરેસ્ટ અને તલાટી પાસ કરવાનો સરળ રસ્તો💡

➡️ ૪૫૦૦૦+ પ્રશ્નો ધરાવતું આ એપ ખરીદી લો બીજા કશાની જરૂર નહિ પડે

🔔 5000+ પાઠય પુસ્તકોના પ્રશ્નો, 10000+ જૂની પરીક્ષાઓના પ્રશ્નો, 25000+ પ્રશ્નો 32 વિષયોમાં વિભાજિત જે તમને અપાવી શકે છે સફળતા.

➡️ ઓફર :- એપની ખરીદી પર આવનાર ૨ માસનું કરંટ અફેર ફ્રી( દર મહિને ૪૫૦+ પ્રશ્નો ધરાવતું)

➡️ 200/- રૂપિયા ( ઓફર કીમત )


👇 ખરીદવા માટે નીચેની લીંક ઓપન કરો 👇
https://rzp.io/l/niqDrYLIlY

➡️ કવીઝ એપ વિશે તમામ માહિતી માટે અને સેમ્પલ પ્રશ્નો માટે નીચેની PDF ઓપન કરો.
https://bit.ly/3xWopxt

✅ Join : @CurrentAdda

🙏 તમામ મિત્રોને શેર કરી જાણ કરો અને જલસા કરો 🙏

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

મહાનદી ગોદાવરી અને કૃષ્ણા પછી દ્વીપ કલ્પીય ભારતની ત્રીજી સૌથી મોટી નદી છે


/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

સેન્ડલવુડ સ્પાઇક ડિસીઝ (SSD)

ચંદનના ઝાડમાં થતો રોગ

/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

CBI ની સ્થાપના ની ભલામણ સંથાનમ સમિતિ એ કરી હતી👌👌👌👌👌




/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔥જો જો ભૂલ ન થાય સીબીઆઈ ગૃહ મંત્રાલય અંતર્ગત આવતું નથી🔥


/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

ઋષિ સુનક બન્યા બ્રિટન ના નવા વડાપ્રધાન

પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન

/channel/SUNILGARCHAR

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

/channel/SUNILGARCHAR

તમારા થી અજાણ્યું નોલેજ જે જાણવું ખૂબ જ જરૂરી ....

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

2000 નો હપ્તો જમા થયો છે. નીચેની લિંક પરથી મોબાઇલ નંબર નાખી ચેક કરી શકો છો.

👉 https://bit.ly/2VLTfJf

તમામ ખેડૂત ભાઈઓ સુધી મેસેજ પહોંચાડો

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💥💥 ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) ની 823 જગ્યાઓ માટે ભરતી જાહેર (OJAS)

🔥 તમામ માહિતી સંકલિત કરી ને એક જ પોસ્ટમાં નાખવામાં આવેલ છે. જરૂર થી ચેક કરો.

https://bit.ly/3DhKM3j

━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
t.me/currentadda
➤ Join WhatsApp Group
https://bit.ly/3gphROE
━──────⊱◈✿◈⊰───────━
🙏🏻 You can add our ✆ Mob. Num. 9499768164 in your whatsapp Group.

© www.marugujaratgk.in

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💥💥 *ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) ની 823 જગ્યાઓ માટે ભરતી જાહેર (OJAS)*

🔥 *ઓફિશિયલ નોટિફિકેશન PDF​ જાહેર. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*
▪️ *ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ:* 15/11/2022

https://bit.ly/3MWzXac

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

📏જમીન માપણી માટે ગૂગલ ની બેસ્ટ સુવિધા, જમીન નકશા ના 4 પોઇન્ટ સિલેક્ટ કરો એટલે માપ કાઢી આપશે. ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન

🔗 https://bit.ly/3g8Ksuu 👈

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔆કોલસો શું છે?

✔️તે એક પ્રકારનું અશ્મિભૂત બળતણ છે જે કાંપના ખડકોના સ્વરૂપમાં જોવા મળે છે અને તે ઘણીવાર 'બ્લેક ગોલ્ડ' તરીકે ઓળખાય છે.

✔️ તે ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત છે અને તે બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

✔️તેનો ઉપયોગ ઘરેલું ઇંધણ તરીકે, લોખંડ અને સ્ટીલ, સ્ટીમ એન્જિન જેવા ઉદ્યોગોમાં અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે.

✔️ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદકોમાં ચીન, યુએસ, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, ભારતનો સમાવેશ થાય છે.

👉 ભારતમાં કોલસાનું વિતરણ:

📌 ગોંડવાના કોલસાના ક્ષેત્રો (250 મિલિયન વર્ષ જૂના):
✔️ગોંડવાના કોલસો ભારતમાં કુલ અનામતના 98% અને કોલસાના ઉત્પાદનમાં 99% જેટલો હિસ્સો ધરાવે છે.

✔️ ગોંડવાના કોલસો ભારતનો ધાતુશાસ્ત્રીય ગ્રેડ તેમજ શ્રેષ્ઠ ગુણવત્તાનો કોલસો બનાવે છે.

✔️ તે દામોદર (ઝારખંડ-પશ્ચિમ બંગાળ), મહાનદી (છત્તીસગઢ-ઓડિશા), ગોદાવરી (મહારાષ્ટ્ર) અને નર્મદા ખીણોમાં જોવા મળે છે.

📌 તૃતીય કોલસા ક્ષેત્રો (15 - 60 મિલિયન વર્ષ જૂના):

✔️કાર્બનનું પ્રમાણ ઘણું ઓછું છે પરંતુ તે ભેજ અને સલ્ફરથી ભરપૂર છે.

✔️તૃતીય કોલફિલ્ડ્સ મુખ્યત્વે એક્સ્ટ્રા-પેનિન્સ્યુલર પ્રદેશો સુધી મર્યાદિત છે.

✔️ મહત્વના વિસ્તારોમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગની હિમાલયની તળેટી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે.


🔰વર્ગીકરણ:

👉એન્થ્રાસાઇટ (80 - 95% કાર્બન સામગ્રી, J&K માં ઓછી માત્રામાં જોવા મળે છે).

👉 બિટ્યુમિનસ (60 - 80% કાર્બન સામગ્રી અને ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે).

👉 લિગ્નાઈટ (40 થી 55% કાર્બન સામગ્રી, ઉચ્ચ ભેજનું પ્રમાણ અને રાજસ્થાન, લખીમપુર (આસામ) અને તમિલનાડુમાં જોવા મળે છે).

👉 પીટ (40% કરતા ઓછી કાર્બન સામગ્રી અને તે કાર્બનિક પદાર્થો (લાકડા) થી કોલસામાં પરિવર્તનના પ્રથમ તબક્કામાં છે).

કોમ નુ સે...😜


#GPSC_ENVIRONMENT
#GPSC_ECONOMICS
#GPSC_GEOGRAPHY

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

@Royal_Aapa

Читать полностью…
Subscribe to a channel