currentadda | Unsorted

Telegram-канал currentadda - Current Adda - GPSC/GSSSB Junction

8112

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે 👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay 👉 વર્તમાન પ્રવાહો 👉 જનરલ નોલેજ 😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Subscribe to a channel

Current Adda - GPSC/GSSSB Junction

1.આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે 
👉 https://bit.ly/3PAVMvZ
2.તમારું નામ PMJAY કાર્ડની યાદીમાં છે કે નહિ તે જોવા માટે
3.દિવ્યાંગ લોકો માટે UDID કાર્ડ કઢાવવા માટે
રેશનકાર્ડની વિગતો ઓનલાઈન જોવા માટે
4.E-EPIC (ચૂંટણીકાર્ડની ઈ-કોપી) ડાઉનલોડ કરવા માટે
5.ચૂંટણીકાર્ડ કે નામ દ્વારા પોતાની વિગતો શોધવા માટે
6.આધારકાર્ડ માટેની વિવિધ સેવાઓ માટે
7. Etc...

👉 https://bit.ly/3PAVMvZ

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

♦️ONGC ના આગામી અધ્યક્ષ તરીકે અરુણકુમાર સિંહની નિમણૂક.

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🗞 GK Capsule - 1 🗞
By GPSC GSSSB Quiz App
🗓 19 નવેમ્બર, 2022
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔸તલાટી અને ફોરેસ્ટ માટે સ્પેશિયલ 🔸
📌 દરરોજ ૨૫ પ્રશ્નો 📌

#gk #GKCapsule


✅ Join :- @CurrentAdda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

આંતરાષ્ટ્રીય સંબંધો + સાંસ્કૃતિક વારસો

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

પ્રધામંત્રીએ આપેલ ગીફ્ટ....note it down! 😜

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 અગાઉની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો 💡

➡️ Article No - 4


31) ભારતનું એકમાત્ર પ્રાચીન યુગનું પુરસ્થળ જ્યાં અસ્થિ સાંધાની મળી આવ્યા હતાં.(GPSC Class-2.2018)
✅ કુર્નુલની ગુફાઓ  

32) ___ હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ.(GPSC Class-2. 2018)
✅ પાદરી 

33) ગુજરાતમાં સ્થિત ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળ સંરક્ષણ વ્યવસ્થા ક્યાં આવેલી છે? (GPSC Class-1, 2018)
✅ ધોળાવીરા

34) સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ -‘લોથલ’ નો શાબ્દિક અર્થ શું છે?(GPSC Class-1, 2018)
✅ મૃત મણ

35) ગુજરાતમાં આવેલા પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરનું નામ જણાવો? (GPSC Class-1,2018)
✅ લોથલ

36) ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં કોનું નામ વધારે જાણીતું છે? (GPSC Class-1, 2018)
✅ ડો. હસમુખ સાકળિયા

37) સોરઠ હડ્ડપનનો ખ્યાલ સો પ્રથમ____ સ્થળે સ્વીકૃતિ થયો હતો.(GPSC Class-1, 2018)
✅ રોજડી

38) ઇજિપ્તયન મમીની મૃણ્યમૂર્તિ પ્રતિકૃતિ ……… થી મળી આવી હતી. (GPSC Class-1, 2018)
✅ લોથલ

39) ભારતના સૌથી પ્રાચીન બંદર તરીકે કોની ગણના થાય છે?
✅ લોથલ

40) ક્યાં સ્થળેથી સિંધુ સંસ્કૃતિની શીંગડા વાળી દેવીની છબી વાળો ઘડો મળી આવ્યો હતો? (GPSC Class-2, 2018)
✅ પાદરી

#GK #oldexamquestions
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

◾️ વિશ્વની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝ

🔹 કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જાહેરાત કરી કે, ‘ગંગા વિલાસ ક્રૂઝ’ વિશ્વની સૌથી લાંબી વૈભવી નદી ક્રૂઝ જે 10 જાન્યુઆરી, 2023ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી શરૂ થશે જે બાંગ્લાદેશમાંથી પસાર થઇ 1 માર્ચના રોજ ઉત્તરપૂર્વીય રાજ્ય આસામના દિબ્રુગઢમાં સમાપ્ત થશે.

🔹 વિશ્વની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝનો હેતુ ભારતીય આંતરદેશીય જળમાર્ગોના વિકાસને વેગ આપવાનો છે.

🔹 50 દિવસની ક્રૂઝ વારાણસીથી રવાના થશે અને કોલકાતા અને ઢાકામાંથી પસાર થઈને આસામના દિબ્રુગઢ જિલ્લામાં બોગીબીલ પહોંચશે.

🔹 આ યાત્રામાં 27 નદી પ્રણાલીઓ આવરી લેવામાં આવશે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત 50થી વધુ પ્રવાસી સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

🔹 વિશ્વની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝની યાત્રા વિશ્વમાં એક જ નદીના જહાજ દ્વારા સૌથી મોટી નદીની યાત્રા હશે.

#Current #detailed
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

♻️તલાટી અને જુનિયર કલાર્ક Master Book ♻️

    ♲︎︎︎ GPSSB ALL PAPERS BOOK 2022  ♲︎︎︎
           
🔥💁‍♂Free PDF 

Maths Solution PDF
Panchayati Raj PDF       
 
🌈 Gpssb ના કુલ 15 (2022)ના પેપર નો સમાવેશ

💥 દરેક પ્રશ્ન નીચે તેનો સોર્સ લખેલ છે

💥 સોર્સ આપેલ હોવાથી ક્યાં પુસ્તક પર વધુ ફોક્સ કરવું એનો ખ્યાલ આવશે

✨GPSSB PAPERS BOOK✨
   ┈──────────────┈
 
    ➥ કિંમત :- ₹ 270 /-
    ◆ Discount 12%

   ➥  Price :- ₹ 270 /-
   ◆  Discount : ₹22/-
      
            🥳🔥Finale Price :- ₹237
/-
           
  ⚡️ Demo Copy :-/channel/Confusion_Point/26121

🕹Advance Booking Link
https://rzp.io/l/Gpssb2022paper

● સરનામું બરોબર લખવું નહિ તો કુરિયર મળશે નહીં
------------------------------------------------------
✅  કુરિયર 7 થી 9 દિવસમાં તમને મળી જશે.

📞Info:- 8758088335

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 અગાઉની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો 💡

1) મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંશાંકિત(graduated) માપપટ્ટી એ ………….. ખાતેથી મળી આવેલ છે?(GPSC Class-2. 24-01-2021)
✅ ધોળાવીરા 

2) હડપ્પા અને મોંહે-જો-દડોની સાંસ્કૃતિક વિશેષતા દર્શાવતું કયું વિધાન સાચું છે?GPSC Class-1. 23-01-2021)
✅ લોકો મોટા ભાગે સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા.

3) ક્યા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે?(GPSC Class-2. 2016)
✅ એરિક મેડુ

4) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?(GPSC Class-1. 2017)

✅ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત
5) હડપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી?(GPSC Class-2. 2017)
✅ ટેરાકોટા (Terracotta)

6) મોંહે-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?(GPSC Class-1. 2016)
✅ રખાલદાસ બેનરજી 

7) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલિબંગા કઈ નદીના કિનારે આવેલું છે?(GPSC Class-1. 2016)
✅ ધાધર (સરસ્વતી)

8) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બૅંડર અને ઔદ્યોગિક નગર ક્યુ હતું?(GPSC Class-2. 2016)
✅ લોથલ

9) કચ્છમાં ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે?(GPSC Class-2. 2016)
✅ ખાદિર

10) હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે?(GPSC Class-1.2016)
✅ સુરકોટડા 

#GK #oldexamquestions
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

5108) તાજેતરમાં નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા?
✅ કિશોર કુમાર બાસા 

➡️ પ્રોફેસર કિશોર કુમાર બાસાને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી (NMA)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગે આ સંદર્ભે સત્તાવાર સૂચના બહાર પાડી છે.
➡️ તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. બાસા બારીપાડામાં મહારાજા શ્રીરામ ચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર છે અને ઈન્ડિયન નેશનલ કોન્ફેડરેશન એન્ડ એકેડેમી ઓફ એન્થ્રોપોલોજીસ્ટ (INCAA) ના અધ્યક્ષ પણ છે, જે ભારતમાં સૌથી મોટું માનવશાસ્ત્રીય સંગઠન છે.
➡️ નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. > તેનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકોની આસપાસના પ્રતિબંધિત અને નિયંત્રિત વિસ્તારનું સંચાલન કરીને સ્મારકો અને સ્થળોનું રક્ષણ અને જાળવણી કરવાનો છે.

👇 Download App 👇

https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

Join us : @Currentadda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

5101) તાજેતરમાં ગુજરાતનો જ્વલ એસ. પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? 
✅ ચેસ 

➡️ તાજેતરમાં હરિયાણાના ગુરુગ્રામ ખાતે રમાયેલી 35મી નેશનલ અંડર-11 ચેસ ચેમ્પિયનશિપમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા અમદાવાદના જ્વલ એસ. પટેલે શાનદાર પ્રદર્શન કર્યું અને ચેમ્પિયન બન્યો.
➡️ ચેમ્પિયનશિપમાં ઓપન કેટેગરીમાં જ્વલ એસ. પટેલે EO(1702)એ 10 પોઈન્ટ્સ મેળવ્યા હતા અને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું.
➡️ આ જ ચેમ્પિયનશિપની ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતની અદિત્રી શોમેએ 8.5 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે રહી હતી

5102) દર વર્ષે વિશ્વ દયા દિવસ ક્યારે મનાવવમાં આવે છે? 
✅ 13 November 

➡️ વિશ્વ દયા દિવસ દર વર્ષે 13 નવેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.
➡️ દિવસની ઉજવણી સમુદાયમાં સારા કાર્યોને પ્રકાશિત કરવા માટે અને દયાના સા કરવામાં આવે છે જે સકારાત્મક શક્તિ અને દયાના સામાન્ય દોરા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આપણને બાંધે છે,
➡️ તે 1998 માં World Kindness Movement, દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રોની દયા એનજીઓના ગઠબંધન છે.
➡️ 2009માં પ્રથમ વખત દિવસ મનાવવામાં આવ્યો હતો.

અગાઉના ૫૧૦૦ પ્રશ્નોની PDF ખરીદવા માટે નીચે ની લીંક ઓપન કરો 👇
https://rzp.io/l/DkJkYEOT6

👇 Or Download App 👇

https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

નોબેલ પુરસ્કાર વિજેતા યાદ રાખવાની ટ્રિક

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

👉 તમામ પ્રકારના સમાચાર પત્રક વાંચવા માટે.....
અહીં ક્લિક કરો 👇👇

👉 https://bit.ly/3aH0O65

*તમારા તમામ ગૃપ માં મોકલો જેથી કરીને દરેક ને ઉપયોગી થાય*

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

5074) તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ઓનલાઇન રંગોળી સ્પર્ધા ”માંડના”ના પ્રથમ વિજેતા કોણ છે?
✅ ડો. કાશ્મીરા વી. સુતરીયા 

➡️ તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકકલા “માંડના” કલાને લુપ્ત થતી બચાવવા તથા આ કલા પ્રત્યે લોકોને જાગૃત કરવાના ઉદેશથી સંસ્કાર ભારતી અજ્યામેરું(અજમેર), ચિતોડ પ્રાંત, રાજસ્થાન અને લોક કલા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે દિવાળી નિમિતે ઓનલાઈન “માંડના” રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
➡️ જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર કલાનગરી ભાવનગરના ડો. કાશ્મીરા વી. સુતરીચા દ્વારા એન્ટ્રી મોકલાયેલ અને તેઓની આ માંડના ચિત્ર રંગોળીને સંસ્કાર ભારતી દ્વારા પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.
➡️ સંસ્કાર ભારતી એ ભારતીય કલા, લલિત કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી સંસ્થા છે.
➡️ બાબા યોગેન્દ્રજી દ્વારા 1981માં સ્થાપિત આ સંસ્થાની દેશભરમાં 1200થી વધુ શાખાઓ છે.
➡️ “સંસ્કાર ભારતી કલા રત્ન પુરસ્કાર” શીર્ષક હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.  

👇 Download App 👇
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 ફોરેસ્ટની તૈયારી કરતા મિત્રો માટે ખુશ ખબર 💡

➡️ ફોરેસ્ટડિપાર્ટમેન્ટ ના સંપૂર્ણ અભ્યાસ ક્રમને આવરી લેતું કવીઝ એપ એકદમ ફ્રી

➡️ હાલમાં ૧૨૦૦૦+ પ્રશ્નો છે અને નવા પ્રશ્નો ઉમેરવામાં આવશે હજુ

➡️ ફોરેસ્ટના અભ્યાસ ક્રમના તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે.

➡️ મિત્રો સાથે કવીઝ બેટલ પણ કરી શકો છો અને ગમે તે વિષયની કવીઝ ગમે તેટલી વાર આપી શકો છો.

📌 Download Now 👇
https://play.google.com/store/apps/details?id=com.forestgaurd.gujarat

💡 Join our whatsapp group 💡
https://bit.ly/3gphROE

🙏 તમામ મિત્રોને શેર કરી ને જાણ કરો 🙏

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🗞 GK Capsule - 2 🗞
By GPSC GSSSB Quiz App
🗓 20 નવેમ્બર, 2022
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔸તલાટી અને ફોરેસ્ટ માટે સ્પેશિયલ 🔸
📌 દરરોજ ૨૫ પ્રશ્નો 📌

#gk #GKCapsule
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✅ Join :- @CurrentAdda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

❤️🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳❤️

🌳🌴 વનસ્પતિના પ્રકાર 🌴🌳

🌷 છોડ 🌷

જે વનસ્પતિની ઊંચાઈ 5 ફૂટથી ઓછી હોય તેને છોડ કહે છે.
ઉદા. તુલસી,બારમાસી

🎄 ક્ષુપ 🎄

જે વનસ્પતિની ઊંચાઈ 12થી 15 ફૂટ હોય તેને ક્ષુપ કહે છે.
ઉદા. દાડમ, જામફળ, જાસુદ

🌳 વૃક્ષ 🌳

જે વનસ્પતિની ઊંચાઈ 15 ફૂટથી વધુ હોય તેને વૃક્ષ કહે છે.
ઉદા. વડ, પીપળો, આંબો

🎋 વેલાઓ 🎋

જે વનસ્પતિ નબળું પ્રકાંડ ધરાવે તેને વેલાઓ કહે છે.
ઉદા. કારેલા, ચીભડા

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔹 શ્રી જયંતિ દલાલ

✔ ગુજરાતી ભાષાના પ્રખ્યાત નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર તેમજ અનુવાદક શ્રી જયંતિ દલાલનો જન્મ 18 નવેમ્બર, 1909ના રોજ અમદાવાદમાં થયો હતો.

✔ શ્રી જયંતિ દલાલ અનેક ઉપનામોથી જાણીતાં હતાં જેમાં મનચંગા, બંદા, નિર્વાસિત, અનિલ ભટ્ટ અને ધરમદાસ ફરદીનો સમાવેશ થાય છે.

✔ તેઓએ 'બિખરે મોતી' ફ઼િલ્મનું દિગ્દર્શન, 'રેખા' અને 'એકાંકી' સામાયિકનું સંપાદન તેમજ 'ગતિ' નામના સામયિકની શરૂઆત કરી
હતી.

✔ શ્રી જયંતી દલાલને 'રણજિતરામ સુવર્ણચંદ્ર' અને 'નર્મદ સુવર્ણચંદ્ર' એનાયત કરવામાં આવ્યો હતો. તેઓએ વર્ષ 1957માં મુંબઇના ધારાસભ્ય તરીકે પણ સેવા આપી હતી

#gk #sahitya

Join :
@CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

*👨🏻‍🎓✍🏻વોટ્સએપમાં ગુજરાતી લખવામાં તકલીફ પડતી એમના માટે બેસ્ટ એપ*

*✅ તમે બોલશો એમ જ લખાતું જશે*

👍લખેલું તાત્કાલિક સામે વાળી વ્યક્તિને કોપી કરીને મોકલી દેવાનું

👍 ગુજરાતી બોલશો એનું અંગ્રેજી પણ કરી આપશે

*લેટેસ્ટ એપ ડાઉનલોડ કરવા માટે*

✍🏻 https://bit.ly/3OWEtod

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

◾️ National Naturopathy Day - 18 નવેમ્બર

🔸 ભારત સરકાર દ્વારા દરવર્ષે 18 નવેમ્બરના રોજ National Naturopathy Dayની ઉજવણી કરવામાં આવે છે.

🔸 દવા રહિત સારવારની પદ્ધતિ દ્વારા સકારાત્મક માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે તેને નેચરોપથી કહેવાય છે.

🔸 18 નવેમ્બર, 2018ના રોજ ભારત સરકારના આયુષ મંત્રાલય (Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homeopathy) દ્વારા આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી.

🔸 18 નવેમ્બર, 1945ના રોજ મહાત્મા ગાંધી ઓલ ઇન્ડિયા નેચર ક્યૉર ફાઉન્ડેશનના અધ્યક્ષ બન્યા હતા અને નેચર ક્યૉરનો લાભ તમામ વર્ગના લોકોને ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

🔸 આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી: ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા

#Current #detailed
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

Join : @Currentadda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 અગાઉની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો 💡

➡️ Article No - 3

21) ગુજરાતના ક્યાં સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના “નિશાનવાળા કે નામવાળા પાટિયા કે બોર્ડ” (harappan Sign-Boards) મળી આવ્યા છે?(GPSC Class-2. 2017) 
✅ ધોળાવીરા  

22) ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી ક્યાં જિલ્લામાં આવેલું છે?(GPSC Class-2. 2017) 
✅ રાજકોટ 

23) કચ્છના ક્યા પ્રદેશમાંથી ઉત્ખનન દ્વારા પ્રાચીન અવશેષો મળ્યા છે?(GPSC Class-2. 2017) 
✅ ધોળાવીરા

24) ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલીન છે?(GPSC Class-2. 2017) 
✅ લાંઘણજ 

25) ક્યાં શટલને ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે?(GPSC Class-2. 2017) 
✅ કુન્તાસી 

26) પુરાતત્વીય પુરાવા અનુસાર ક્યુ સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે?(GPSC Class-2. 2017) 
✅ લોથલ
 
27) હરપ્પાનો વિપુલ અનાજ પેદા કરનાર શોધાયેલો પ્રદેશ ક્યાં સ્થિત હતો.(GPSC Class-1. 2018) 
✅ રવિ નદીની નજીક 

28) ‘માછલી ગરોળી’ એક પ્રકારનું દરિયાઈ સરીસૃપ કે જુરાસિક-યુગ માં જીવંત હતું તેના લગભગ સંપૂર્ણપણે અશ્મિભૂત હાડપિંજર સૌ પ્રથમ વખત ………..માં ઉપલબ્ધ થયા છે.(GPSC Class-1. 2018) 
✅ કચ્છ, ગુજરાત 

29) કાલિબંગાન સ્થળેથી પ્રાચીન સમયમાં માટીનાં રમકડાંના અવશેષો મળી આવેલ છે. કાલિબંગાન  ક્યાં રાજ્યમાં આવેલ છે?(GPSC Class-2. 2018)
✅ રાજસ્થાન 

30) હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરોમાં મોંહે-જો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો બે માળના અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જયારે નીચલા વર્ગના લોકોના મકાનો એક માળના અને કેટલા ઓરડાવાળાં હતાં?9GPSC Class-2. 2018)
✅ બેથી ત્રણ ઓરડાવાળાં 

#GK #oldexamquestions
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 અગાઉની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો 💡

➡️ Article No - 2


11) પ્રાચીન સંસ્કૃતિ ક્યા તત્વથી અજાણ હતી?(GPSC Class-1. 2017)
✅ એલ્યુમિનિયમ 

12) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા?(GPSC PI. 2017)
✅ આર.એસ.બિસ્ત 

13) સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ કઈ ધાતુની છે?(GPSC PI . 2017)
✅ કાંસુ 

14) મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો કોણ ગણાય છે?(GPSC Class-2020)
✅ દ્રવિડ લોકો 

15) ભારત (સિંધુ નદીનો વિસ્તાર) એ ઈરાન એચેમીનીડ(Achaemenid) સામ્રાજ્યનો ભાગ હતો એ ……………… ના પૂરાવામાંથી સ્પષ્ટ થાય છે?(GPSC Class-1. 2020)
✅ હેરોડોટ્સ (Herodotus)

16) હાથીના અવશેષો હડપ્પાના ક્યાં સ્થળેથી મળી આવ્યા છે?(GPSC Class-1. 2017) 
✅ રોજડી 

17) પુરાતત્વવિદ્દ રોબર્ટ બ્રુસકુટનું નામ ગુજરાતમાં ક્યાં યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે?(GPSC Class-1.2017)
✅ આદિઅશ્મયુગ  

18) હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું?(GPSC Class-2. 2017)
✅ બિયાસ 

19) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં (Mehrgarh - Mehrgarh) કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો?(GPSC Class-2. 2017)
✅ જવ 

20) હરપન્ન  ઇંટ મુખ્યત્વે …….(GPSC Class-2. 2017)
✅ ખુલ્લા ઘાટમાં બનાવવામાં આવતી હતી.

#GK #oldexamquestions
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 Join : @CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

*💥મતદાર યાદી 2022 જાહેર*

◻️ મતદારો પોતાનુ નામ કયા વોર્ડ / મત વિસ્તારમા છે તે ઓનલાઈન જોઈ શકે છે.

👉 https://bit.ly/3O6eNqD

● તાલુકો જીલ્લો સીલેકટ કરી તમારૂ નામ અથવા ચુટણી કાર્ડ નંબર નાખતા તમામ વિગતો જોઈ શકસો.

◻️ વિધાનસભા ચૂંટણી પહેલાં નવી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ થઈ ચૂકી છે...

*● મતદારયાદી PDF ડાઉનલોડ કરો*

👉🏻 https://bit.ly/3O6eNqD

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 TET માટે પાઠય પુસ્તક પ્રશ્નો 💡

1⃣ ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન - ૧૨૦૧ પ્રશ્નો
2⃣ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન - ૮૮૧ પ્રશ્નો
3⃣ ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન - ૮૯૧ પ્રશ્નો
4⃣ ધોરણ ૯ સામાજિક વિજ્ઞાન - ૯૭૭ પ્રશ્નો
5⃣ ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન - ૧૭૩૫ પ્રશ્નો
6⃣ ધોરણ ૬ ગુજરાતી - ૩૨૮ પ્રશ્નો
7⃣ ધોરણ ૭ ગુજરાતી. - ૩૦૦ પ્રશ્નો
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
કુલ પ્રશ્નો - ૬૩૧૩ પ્રશ્નો
* હજુ પ્રશ્નો ઉમેરવામાં આવશે તમામ ધોરણના

➡️ આ બધા પ્રશ્નો અમારા એપ પર મૂકવામાં આવેલ જે ખરીદીને કવીઝ રમી શકશો Unlimited times.

➡️ આ ઉપરાંત તમામ વિષયો પર અન્ય ૪૦૦૦૦ પ્રશ્નો મૂકવામાં આવેલ છે. તો હમણાં જ એપ ખરીદો

📌 કિંમત :- ૨૦૦/- રૂપિયા
https://rzp.io/l/niqDrYLIlY

➡️ કવીઝ એપ વિશે તમામ માહિતી માટે નીચેની PDF ઓપન કરો.
https://bit.ly/3xWopxt

✅ Join : @CurrentAdda

🙏 તમામ મિત્રોને શેર કરી જાણ કરો અને જલસા કરો 🙏

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔔 તલાટી, ફોરેસ્ટ, ક્લાર્ક સ્પેશિયલ કરંટ અફેર 🔔

💡 ૫૧૦૦ પ્રશ્નો 💡

➡️ જાન્યુઆરી ૨૨ થી ૧૨ નવેમ્બર ૨૦૨૨ સુધીના કરંટ અફેર ૫૧૦૦ પ્રશ્નો ની PDF

➡️ દરરોજના ૧૫+ પ્રશ્નો જેમાં ૫-૬ પ્રશ્નો વિસ્તૃત માહિતી સાથે

➡️ ૩૦૮ પેજ માં કરંટ અફેર ( પ્રિન્ટ ફ્રેન્ડલી ફાઈલ)( પ્રિન્ટ જાતે કઢાવી શકો છો)

ઓફર ઓફર ઓફર ✨

➡️ તલાટી અને ફોરેસ્ટ ની પરીક્ષાને ધ્યાનમાં રાખી અત્યારે કરંટ અફેર ખરીદનાર મિત્રને નવેમ્બર અને ડિસેમ્બર માસનું કરંટ અફેર ફ્રીમાં આપવામાં આવશે

💡 કિંમત :- ૯૫

👇 ખરીદવા માટે અહીંયા ક્લિક કરો 👇

https://rzp.io/l/DkJkYEOT6

◾️ અન્ય કોઈ મુંજવણ માટે ૯૪૯૯૭૬૮૧૬૪ નંબર પર સંપર્ક કરવો

➡️ Demo File - Click Here

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

5062) તાજેતરમાં ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ લોન્ચ કરનાર કંપની કઈ બનશે?
✅ સ્કાયરૂટ એરોસ્પેસ 

➡️ ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ 12 નવેમ્બરથી 16 નવેમ્બર વચ્ચે લોન્ચ માટે તૈયાર છે.
➡️ હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયટ એરોસ્પેસે આ જાહેરાત કરી હતી.
➡️ સ્કાયરૂટ . એરોસ્પેસનું પ્રથમ મિશન, કોડનેમ ‘સ્ટાર્ટ’, ત્રણ લોકોને લઈ જશે, તેને શ્રીહરિકોટામાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના લોન્ચપેડ પરથી લોન્ચ કરવામાં આવશે.
➡️ આ મિશન સાથે, સ્કાયટ એરોસ્પેસ ભારતની પ્રથમ ખાનગી કંપની બની જશે જે એરોસ્પેસ ભારત અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરશે.
➡️ ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ તરીકે સ્કાયરૂટના પ્રક્ષેપણ વાહનોને ‘વિક્રમ’ નામ આપવામાં આવ્યું છે.
➡️ હૈદરાબાદ સ્થિત, સ્કાયરાઉટ વ્યાપારી ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરવા માટે અત્યાધુનિક સ્પેસ લોંચ વાહનોનું ઉત્પાદન કરે છે.

👇 Download App 👇

https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

5075) દર વર્ષે વિશ્વ ન્યુનોમિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
✅ 12 November 

➡️ ન્યુમોનિયા વિષે જાગૃતિ લાવવા, નિવારણ અને સારવારને પ્રોત્સાહન આપવા અને રોગ સામે લડવાની કાર્યવાહી કરવા માટેનો દિવસ ઉજવવામાં આવે છે.
➡️ આ દિવસ પ્રથમ વખત વર્ષ 2009 માં ઉજવવામાં આવ્યો હતો.
➡️ બાળ ન્યુમોનિયા વિરુદ્ધ ગ્લોબલ ગઠબંધન દ્વારા 2009 માં 12 નવેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
➡️ આ દિવસ ન્યુમોનિયાથી સંબંધિત વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

👇 Download App 👇

https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

2000 નો હપ્તો જમા થયો છે કે નહિ તે નીચેની લિંક પરથી મોબાઇલ નંબર નાખી ચેક કરી શકો છો.

👉 https://bit.ly/2VLTfJf

તમામ ખેડૂત ભાઈઓ સુધી મેસેજ પહોંચાડો

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💡 સરકારી ભારતની તૈયારી કરતા મિત્રો માટે મહત્વપૂર્ણ સંદેશ 💡

➡️ તલાટી અને જુનિયર ક્લાર્કની તારીખ જાહેર થઈ ગયેલ છે તેમજ ફોરેસ્ટ ના ફોર્મ ભરાઈ ગયેલ છે જેને ધ્યાન રાખી સંપૂર્ણ તૈયારી કરવા માટેના એપસનું લીસ્ટ નીચે વિગતો સહ મુકેલ છે.👇

1️⃣ આ વર્ષના કરંટ અફેર ૫૦૦૦+ પ્રશ્નો ફકત આ એક એપ પર જ ફ્રીમાં વાચવા. હજુ દરરોજ ૧૫-૨૦ પ્રશ્નો મૂકવામાં આવે છે 👇
https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

2⃣ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ સરકારી પુસ્તકો અને ધોરણ ૬ થી ૧૨ ના પાઠય પુસ્તકો તેમજ મહત્વપૂર્ણ અન્ય બુકો વાચવા માટે આ એપ download કરી લો
https://play.google.com/store/apps/details?id=com.ncert.gujaratitextbooks

3⃣ તલાટી ની તૈયારીનો સંપૂર્ણ અભ્યાસક્રમની કવીઝ રમવા માટે આ એપ download કરવું. ૧૦૦૦૦+ પ્રશ્નો છે 👇
https://play.google.com/store/apps/details?id=com.talati.quiz

4⃣ ગુજરાતી વ્યાકરણના ૫૦૦૦+ પ્રશ્નોની કવીઝ રમવા માટે 👇
https://play.google.com/store/apps/details?id=com.gk.gujarativyakaran

5⃣ ફોરેસ્ટના અભ્યાસક્રમને આવરી લેતી એપ ૧૨૦૦૦+ પ્રશ્નો ની કવીઝ રમવા માટે 👇
https://play.google.com/store/apps/details?id=com.forestgaurd.gujarat

6⃣ આ બધા એપ નું બાપ એપ છે આ જેમાં ૪૫૦૦૦+ પ્રશ્નો છે. જેમાંથી ૧૦૦૦૦ જૂની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો, ૫૦૦૦+ પાઠય પુસ્તકોના પ્રશ્નો, ૩૦૦૦૦+ પ્રશ્નો તમામ વિષયોના જો આ એપ ખરીદી લીધું તો ૮૦ ટકા સિલેબસ પૂરો તમારો કિંમત માત્ર ૨૦૦ રૂપિયા વધુ વિગતો માટે નીચેની લીંક ઓપન કરો. 👇
https://rzp.io/l/niqDrYLIlY

➡️ આવા મહત્વપૂર્ણ મેસેજ માટે અમારા ગ્રુપમાં જોડાવ 👇
https://bit.ly/3gphROE

✅ Join : @CurrentAdda

Читать полностью…
Subscribe to a channel