currentadda | Unsorted

Telegram-канал currentadda - Current Adda - GPSC/GSSSB Junction

8112

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે 👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay 👉 વર્તમાન પ્રવાહો 👉 જનરલ નોલેજ 😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Subscribe to a channel

Current Adda - GPSC/GSSSB Junction

ટાઇટલ જુનુ જ લખાઇ ગયેલ છે પણ છે ૨૫-૨૬ નુ જેથી અચુક વાંચવુ

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 22-24 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 40 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel /channel/currentadda
➤ Join WhatsApp Group https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

કઈક નવું આવી રહ્યું છે.

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

App Review

If you want to Download 👇
https://play.google.com/store/apps/details?id=com.ncert.gujaratitextbooks

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔥 BREAKING NEWS 🔥

🦁ફોરેસ્ટ સંમતી પત્રક માટે અગત્યની સૂચના

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🌳 વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ)ના પેપરમાં 5 માર્ક્સ મેળવવા માટેની માત્ર 50 પેજની - ગુજરાત રાજ્યના વન વિભાગની બુક - 'વન ઔષધિની માર્ગદર્શિકા'
🌳 વનરક્ષક - 2016 પેપરમાં 5 સવાલો - વૃક્ષ આધારિત હતા.
1. 'અર્જુન' વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે ? - હૃદય રોગની સારવાર
2. 'કાથો' કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે ? - ખેર
3. 'સૂંઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? આદુ
4. 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? - આમળા
5. કઈ વનસ્પતિના બીજનાં તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? - રતનજોત
🌳 આ તમામ જવાબો તમને આ બુકમાં મળી રહેશે.

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ IRMA Research Associate, Accounts Assistant & Dy. Manager Recruitment 2023

👉 For more details Visit below link

🔗 https://currentadda.com/irma-research-associate-accounts-assistant-dy-manager-recruitment-2023/ 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ ONGC Cambay Medical Officer (General Duty – GDMO) Recruitment 2023

👉 For more details Visit below link

🔗 https://currentadda.com/ongc-cambay-medical-officer-general-duty-gdmo-recruitment-2023/ 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 18 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 15 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel /channel/currentadda
➤ Join WhatsApp Group https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

📕 વડોદરા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ભાઈ દ્વારા વિદ્યાર્થી સરળતા થી સરકારી નોકરી પાસ કરી શકે અને મફતમાં તમામ સાહિત્ય મળી રહે તે માટે નીચેની એપ્સ બનાવેલ છે જે હાલ સુધી ઘણા વિદ્યાર્થીઓને ઉપયોગી થયેલ છે .

👉🏻 GPSC GSSSB કવીઝ એપ (Paid)
⭕ ૫૦૦૦૦+ MCQ પ્રશ્નો ધરાવતું ગુજરાતનું એક માત્ર એપ છે. આ એપ paid છે સમયાંતરે ભાવ બદલાતા રહેતા હોય લીંક પર જઈ ભાવ ચેક કરી શકો.
⭕ જો આ એપ ફ્રીમાં જોતું હોય તો નીચેના તમામ એપ ફ્રી છે તેમાં સમયાંતરે contest નું આયોજન કરવામાં આવે છે વિજેતાને એપ ફ્રીમાં આપવામાં આવે છે.

https://play.google.com/store/apps/details?id=com.gpsc_gsssb.gujaratigkquiz

👉🏻 Current Adda App

⭕ આ એપ પર દરરોજ ૧૫-૨૦ કરંટ અફેર પ્રશ્નો મૂકવામાં આવે છે. છેલ્લા 8 મહિનાથી દરરોજ મૂકવામાં આવે છે. દરરોજ વિસ્તૃત કરંટ અફેર આર્ટિકલ કેટેગરી પ્રમાણે આપતું એક માત્ર ગુજરાતી એપ્લિકેશન.
૧૦૦૦+ એક્ટિવ મેમ્બર નો ના ભરોશા સાથે નું એપ

https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda

👉🏻 Quiz App ( Forest & talati Special)

⭕ આ એપ પર 12000+ પ્રશ્નો ની કવીઝ મફતમાં રમી શકો છો તમામ વિષય પર કવીઝ છે ટોપિક વાઈઝ. હાલ સુધીમાં 25 ફ્રી મોક ટેસ્ટ મૂકવામાં આવેલ છે. અને હજુ ઘણી મૂકવામાં આવશે.
એપ પર દર અઠવાડિયે ફ્રી મોક ટેસ્ટ પણ મૂકવામાં આવે છે.

https://play.google.com/store/apps/details?id=com.forestgaurd.gujarat

👉🏻 Ncert Gujarati & Govt Books App

⭕ આ એપ પર ધોરણ 6 થી 12 ના NCERT ગુજરાતી , gcert, nios ના તમામ પાઠયપુસ્તક અને તમામ સરકારી બુક ઉપલબ્ધ છે. GPSC/Gsssb માટે માહિતી ખાતાના તમામ સરકારી પુસ્તકો પણ મૂકવામાં આવેલ છે જે તમામ મફત માં ગુજરાત નું એકમાત્ર એપ છે જે આ બધું જ એક જગ્યા પર આપે છે. એક વખત Download કરી ચેક કરો

https://play.google.com/store/apps/details?id=com.ncert.gujaratitextbooks

👉🏻 ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના ૫૦૦૦+ પ્રશ્નોની ( જૂની પરીક્ષાઓમાં પુછાયેલ પ્રશ્નો સાથે) કવીઝ રમવા માટે આ એપ download કરો

https://play.google.com/store/apps/details?id=com.gk.gujarativyakaran

➡️ અન્ય તમામ મહત્વપૂર્ણ એપ્સ 👇
👉 https://play.google.com/store/apps/dev?id=5474192807905204743

✅ બધા જ એપ પ્લે સ્ટોર પર ટોપ રેન્કિંગ માં છે એનું કારણ આપણો સાથ અને મહત્વનું અને ખૂબ સરસ મટીરીયલ છે.

👉 અમારા ટેલીગ્રામ ચેનલ માં જોડાવા માટે 👇🏻
Https://telegram.me/currentadda

👉 અમારા Whatsapp Group માં જોડાવા માટે. 👇🏻
https://currentadda.com/WhatsApp

🙏🏻 જો આ મેસેજ થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો તમામ મિત્રો સાથે શેર કરો 🙏🏻

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ GACL Management Trainee (CSR) Recruitment 2023

👉 For more details Visit below link

🔗 https://currentadda.com/gacl-management-trainee-csr-recruitment-2023/ 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

Gujarat's No. 01 Job Portal & Educational Website.
━──────────────────━
✅ Tat-સેકન્ડરી નું પરિણામ આ તરીખે જાહેર થશે

👉 For more details Visit below link

🔗 https://currentadda.com/tat-seknddrii-nun-prinnaam-aa-triikhe-jaaher-thshe/ 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━
🙏🏻 You can add our ✆ Mob. Num. 9499768164 in your whatsapp Group.
© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 15 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 23 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━
© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

Chandrayaan3 successfully launched . Now this
whole process take around 42 days, with the landing slated for August 23 at the lunar dawn .
Can't wait for soft Landing on Lunar
🇮🇳🙏 Congratulations @isro
#Chandrayaan3

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

👆ISRO Launching Chandrayaan III 👆 Live🔴

👍👍Good luck ISRO & Team

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 25-26 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 30 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel /channel/currentadda
➤ Join WhatsApp Group https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

👨‍💻ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

📌જાહેરાત ક્રમાાંકઃ ૨૦૫, ૨૦૬, ૨૦૮, ૨૦૯ તથા ૨૧૧/૨૦૨૨૨૩ ની જાહેરાત અન્વયે ‘‘પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ’’

✅સંમતિ પત્રક ભરવાની રીત

Step 1 : નીચે આપેલી લીંક પર ક્લિક કરો
Step 2 : કન્ફર્મેશન નંબર લખો
Step 3 : જન્મ તારીખ લખો
Step 3: Ok પર ક્લિક કરો

હવે તમારું પૂરું નામ જન્મ તારીખ display પર બતાવશે એમાં એકદમ નીચે જશો એટલે એક બોક્સ હસે એને ક્લિક કરો એટલે ટિક ☑️ બતાવશે

Step 4 : I Agree and submit પર click કરો

Step: 5 Print Receipt પર ક્લિક કરો એક નવું ટેબ ખુલશે એનો સ્ક્રીન શોટ લઈ લો
પછી print પર  ક્લિક કરશો એટલે pdf સેવ થઈ જશે


Link:⚡️https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

GPSC DySO Syllabus 2023 Download PDF
👉 http://bit.ly/3DqkQC0

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 20-21 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 25 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel /channel/currentadda
➤ Join WhatsApp Group https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

🔥Newspaper Current🔥
➖➖➖➖➖➖➖➖➖➖➖
🗞️Date:-09-07-2023 થી 20-07-2023🗞️

⭕લોકમાન્ય ટિળક સ્મારક ટ્રસ્ટ તરફથી અપાતો 41મો લોકમાન્ય તિલક પુરસ્કાર આ વર્ષે કોને અપાશે❓
☑️વડાપ્રધાન નરેન્દ્ર મોદીને

⭕માછલી ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે❓
☑️પ્રથમ ક્રમે

⭕અંડર-21 ફૂટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
☑️ઈંગ્લેન્ડ
☑️સ્પેનને હરાવ્યું

⭕કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીએ કેનેડા ઓપન ટાઇટલ જીત્યું❓
☑️લક્ષ્ય સેન

⭕અમદાવાદમાં યોજાયેલી 49મી નેશનલ મહિલા ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું❓
☑️પદ્મિની રાઉત

⭕ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા❓
☑️ગ્રાન્ડ કોર્સ ઓફ ધ લીઝન ઓફ ઓનર
☑️ભારત અને ફ્રાન્સ વચ્ચે UPI સમજૂતી પણ થઈ

⭕ભારતનું ચંદ્રયાન-3 LMV3-M4 રોકેટ દ્વારા ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું❓
☑️શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશનેથી
☑️લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન

⭕તાજેતરમાં ભારતે કયા દેશને 43 એમ્બ્યુલન્સ અને 50 સ્કૂલ બસ ભેટ આપી❓
☑️નેપાળ

⭕વિમ્બલડન ચેમ્પિયન પુરુષ👇🏻
☑️સ્પેનનો અલકારાઝે ચેમ્પિયન
☑️યોકોવિચને હરાવ્યો

⭕વિમ્બલડન ચેમ્પિયન મહિલા👇🏻
☑️ચેક રિપબ્લિકની માર્કેટા વોંન્ડરૂસોવા પ્રથમવાર ચેમ્પિયન
☑️ટયુનિશિયાની જાબેરને હરાવી

⭕યુનિકોર્ન સ્ટાર્ટ અપ (એક અબજ ડોલર)ની ક્લબમાં પ્રવેશેલી પ્રથમ મહિલા કોણ બની❓
☑️રાધિકા ધાઈ

⭕દુલીપ ટ્રોફી (ક્રિકેટ)માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
☑️સાઉથ ઝોન (12મી વખત ચેમ્પિયન બન્યું)
☑️વેસ્ટ ઝોનને હરાવ્યું

⭕ચંદ્રયાન-3 રોકેટનો મુખ્ય ભાગ ક્યાં બન્યો છે❓
☑️જામનગર

⭕નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલા ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે❓
☑️47.84 લાખ

⭕દેશની પ્રથમ મહિલા મસ્જિદ ક્યાં બનશે❓
☑️જમશેદપુર

⭕તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં સિંધરા વિસ્તારમાં સુરક્ષા દળોએ કયા ઓપરેશન હેઠળ 4 આતંકવાદી ઠાર કર્યા❓
☑️ઓપરેશન ત્રિનેત્ર-2

⭕કેરળના પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું❓
☑️ઓમાન ચાંડી
☑️2004 થી 2006 અને 2011 થી 2016 દરમિયાન કેરળના મુખ્યમંત્રી પદે રહ્યા હતા
☑️1970થી સતત 12 વિધાનસભા ચૂંટણી જીત્યા હતા

⭕બોલિવૂડનો 69મો ફિલ્મફેર એવોર્ડ વિતરણ સમારોહ 2024માં કયા રાજ્યમાં યોજાશે❓
☑️ગુજરાત

⭕તાજેતરમાં કયા દેશે ભારતને તેની 105 પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી❓
☑️અમેરિકા

⭕રેલવે સુરક્ષા દળ(RPF)ના નવા ડિરેકટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
☑️IPS મનોજ યાદવ

⭕હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓
☑️80મા ક્રમે
☑️ભારતીયો 57 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકે
☑️સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી
☑️સિંગાપોરના પાસપોર્ટથી 192 દેશમાં વિઝા વિના પ્રવેશ

⭕ગુજરાતમાં દેશનું પ્રથમ ખાનગી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ ક્યાં ઉભું કરવામાં આવશે❓
☑️મહેસાણા જિલ્લામાં
☑️વન વેબ ઇન્ડિયા કંપની અને સરકાર વચ્ચે MoU

⭕ભારત અને UAE પોતાની કરન્સીમાં વેપાર કરશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

GPSC, DYSO અને HC Mains માટે ગુજરાત પાક્ષિક HIGHLIGHTED

✅ U 20 મીટીંગ
✅ પીએમ મિત્ર પાર્ક
✅ મિષ્ટી પ્રોજેક્ટ
✅ યુવા કૌશલ્ય દિવસ
✅ ક્રેડિટ ફ્રેમવર્ક

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 19 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 15 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel /channel/currentadda
➤ Join WhatsApp Group https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ RSU Recruitment 2023 for Dy. Engineer, Section Officer, Fire Officer & Others

👉 For more details Visit below link

🔗 https://currentadda.com/rsu-recruitment-2023-for-dy-engineer-section-officer-fire-officer-others/ 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 15 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 17 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel/channel/currentadda
➤ Join WhatsApp Grouphttps://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💥 ૫૦૦૦૦ MCQ પ્રશ્નો 💥

◾️ છેલ્લા દિવસ ઓફરનો. ફરી આ ઓફર નહિ મળે તો જલદી ખરીદી લો.


📌 ગુજરાતનું એટલા પ્રશ્નો ધરાવતું એક માત્ર એન્ડ્રોઇડ એપ આખો મેસેજ વાચવો બાકી મોટું નુકશાન જશે.

📌 એટલા પ્રશ્નો ઉપરાંત ૧૫ મોક ટેસ્ટ ગુજરાત સરકારની વર્ગ ૩ ની કોઈ પણ પરીક્ષા પાસ કરવામાં આ એપ ઉપયોગી થશે

📌 ૨૫+ વિષયમાં તમામ ટોપિક કવર કરતું એપ વિષયો અને પ્રશ્નોનો યાદી નીચે ઉપલબ્ધ છે.

📌 હજુ દરરોજ ૨૦-૩૦ નવા પ્રશ્નો મૂકવામાં આવે છે. આવો મોકો ને આવું એપ ફરી નહિ મળે ખરીદી જ લો અને જો પ્લે સ્ટોર પરથી એપ ખરીદતા ના આવડતું હોય તો ૯૪૯૯૭૬૮૧૬૪ પર મેસેજ કરવો.

💡 કિંમત માત્ર ૬૦/- (મૂળ કિંમત ૨૩૦/-)

💥 ૭૨% Discount ફકત ૧૭ જુલાઈ સુધી જ છે.

👇 હમણાં જ નીચેની લિંક પર ક્લિક કરો ખરીદો
https://play.google.com/store/apps/details?id=com.gpsc_gsssb.gujaratigkquiz

📌 વિષયો અને પ્રશ્નોની સંખ્યા 👇

૧. General Knowledge 9315
૨. જુની પરીક્ષાઓમા પુછાયેલ પ્રશ્નો. 10010
૩. Textbooks Quiz 7289
૪. ગુજરાતી સાહિત્ય 1483
૫. ગુજરાતી વ્યાકરણ 1591
૬ . English Grammar 1128
૭. બંધારણ 2162
૮. વિજ્ઞાન 1044
૯. English Grammar 1128
૧૦. Current Affairs 1800
૧૧. Law ૨૫૦૦
૧૨. ઇતિહાસ 987
૧૩. ગુજરાતના જિલ્લાઓ 969
૧૪. ગુજરાત સ્થાપત્યકલા 347
૧૫. પર્યાવરણ 319
૧૬. Maths 268
૧૭. Reasoning 350
૧૮. Sports 335
૧૯. કોમ્પ્યુટર 854
૨૦. Art, Gujarat Culture , Awards 530
૨૧. ગુજરાત ભુગોળ 663
૨૨. ભારતનો ઇતિહાસ 510
૨૩. psychology ( મનોવિજ્ઞાન ) 129
૨૪. Panchayati Raj 68
૨૫. Jaher Vahivat 41
૨૬. ગુજરાત લોક કલા વૈભવ 60
કુલ પ્રશ્નો ૫૦૦૦૦+

✅ Join : /channel/CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

💥 ૫૦૦૦૦ MCQ પ્રશ્નો 💥

◾️ છેલ્લા 2 દિવસ ઓફરના. ફરી આ ઓફર નહિ મળે તો જલદી ખરીદી લો.


📌 ગુજરાતનું એટલા પ્રશ્નો ધરાવતું એક માત્ર એન્ડ્રોઇડ એપ આખો મેસેજ વાચવો બાકી મોટું નુકશાન જશે.

📌 એટલા પ્રશ્નો ઉપરાંત ૧૫ મોક ટેસ્ટ ગુજરાત સરકારની વર્ગ ૩ ની કોઈ પણ પરીક્ષા પાસ કરવામાં આ એપ ઉપયોગી થશે

📌 ૨૫+ વિષયમાં તમામ ટોપિક કવર કરતું એપ વિષયો અને પ્રશ્નોનો યાદી નીચે ઉપલબ્ધ છે.

💡 કિંમત માત્ર ૬૦/- (મૂળ કિંમત ૨૩૦/-)

💥 ૭૨% Discount ફકત ૧૭ જુલાઈ સુધી જ છે.

👇 હમણાં જ નીચેની લિંક પર ક્લિક કરો ખરીદો
https://play.google.com/store/apps/details?id=com.gpsc_gsssb.gujaratigkquiz

📌 વિષયો અને પ્રશ્નોની સંખ્યા 👇

૧. General Knowledge 9315
૨. જુની પરીક્ષાઓમા પુછાયેલ પ્રશ્નો. 10010
૩. Textbooks Quiz 7289
૪. ગુજરાતી સાહિત્ય 1483
૫. ગુજરાતી વ્યાકરણ 1591
૬ . English Grammar 1128
૭. બંધારણ 2162
૮. વિજ્ઞાન 1044
૯. English Grammar 1128
૧૦. Current Affairs 1800
૧૧. Law ૨૫૦૦
૧૨. ઇતિહાસ 987
૧૩. ગુજરાતના જિલ્લાઓ 969
૧૪. ગુજરાત સ્થાપત્યકલા 347
૧૫. પર્યાવરણ 319
૧૬. Maths 268
૧૭. Reasoning 350
૧૮. Sports 335
૧૯. કોમ્પ્યુટર 854
૨૦. Art, Gujarat Culture , Awards 530
૨૧. ગુજરાત ભુગોળ 663
૨૨. ભારતનો ઇતિહાસ 510
૨૩. psychology ( મનોવિજ્ઞાન ) 129
૨૪. Panchayati Raj 68
૨૫. Jaher Vahivat 41
૨૬. ગુજરાત લોક કલા વૈભવ 60
કુલ પ્રશ્નો ૫૦૦૦૦+

✅ Join : /channel/CurrentAdda

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

ઓફર ના છેલ્લા ૩ દિવસ લાભ લેવો હોય એ લઈ લેજો.

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

✅ GPSC 266 Dy. SO, TDO, Asst. Director & Asst. Professor Recruitment 2023

👉 For more details Visit below link

🔗 https://currentadda.com/gpsc-266-dy-so-tdo-asst-director-asst-professor-recruitment-2023/ 👈

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━
🙏🏻 You can add our ✆ Mob. Num. 9499768164 in your whatsapp Group.
© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

➺ 14 જુલાઈ ૨૦૨૩ કરંટ અફેર

✅ 22 વિસ્તુત આર્ટિકલ

➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
━──────⊱◈✿◈⊰───────━
➤ Join Telegram Channel
/channel/currentadda
➤ Join WhatsApp Group
https://currentadda.com/whatsapp
━──────⊱◈✿◈⊰───────━
© www.CurrentAdda.com

Читать полностью…

Current Adda - GPSC/GSSSB Junction

https://www.youtube.com/live/q2ueCg9bvvQ?feature=share

Читать полностью…
Subscribe to a channel