gknews_in | Unsorted

Telegram-канал gknews_in - મિશન સરકારી નોકરી : GKNEWS™

31658

પોલીસ કોન્સ્ટેબલ, PSi, બિન સચિવાલય ક્લાર્ક કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોવ તો આ ચેનલ તમારા માટે જ છે. આ ચેનલ તમારા મિત્રો સાથે પણ શેર કરો. -Admin : @Ranjit_sinh ▬▬▬▬▬▬۩۞۩▬▬▬▬▬▬ Join Now : @GKnews_in

Subscribe to a channel

મિશન સરકારી નોકરી : GKNEWS™

Police 🚨 : ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆: 𝐆𝐎𝐋𝐃 & 𝐁𝐫𝐨𝐧𝐳𝐞 𝐦𝐞𝐝𝐚𝐥 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐢𝐧 𝐒𝐡𝐨𝐨𝐭𝐢𝐧𝐠 𝐚𝐭 𝐏𝐚𝐫𝐢𝐬 𝐏𝐚𝐫𝐚𝐥𝐲𝐦𝐩𝐢𝐜𝐬 🔥🔥🔥

Avani Lekhara wins GOLD & Mona Agarwal wins Bronze medal in 10m Air Rifle Standing SH1 (Shooting).

@gknews_in
#Paris2024 #Paralympics2024

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

𝐍𝐞𝐰𝐬 𝐅𝐥𝐚𝐬𝐡: 𝐌𝐚𝐧𝐢𝐬𝐡 𝐍𝐚𝐫𝐰𝐚𝐥 𝐰𝐢𝐧𝐬 𝐒𝐢𝐥𝐯𝐞𝐫 𝐦𝐞𝐝𝐚𝐥 𝐢𝐧 𝐒𝐡𝐨𝐨𝐭𝐢𝐧𝐠 𝐚𝐭 𝐏𝐚𝐫𝐚𝐥𝐲𝐦𝐩𝐢𝐜𝐬.

Its 4th medal for India so far.

#Paralympics2024 #Paris2024

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

SSC Selection Post Phase XII Result Declared

https://gknews.in/ssc-result/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

पेरिस पैरालिंपिक 2024 में शूटिंग में भारत ने 🥇 स्वर्ण और 🥉 कांस्य पदक जीता!

▪️अवनि लेखारा ने 10 मीटर एयर राइफल स्टैंडिंग (शूटिंग) में स्वर्ण और मोना अग्रवाल ने कांस्य पदक जीता।

दोनों विजेताओं को बधाई और हार्दिक शुभकामनाएं!🇮🇳
#Paralympics2024

Join: @gknews_in

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

🔥GPSC STI ઈમ્પોર્ટન્ટ ન્યુઝ 🔥

(STI) State Tax Inspectorના Form ભરો ✅

📌 Apply Here : https://gknews.in/gpsc-recruitment-2024/

📝 STI : રાજ્ય વેરા નિરીક્ષકના બધાજ જૂના પેપરો ડાઉનલોડ કરો: https://gknews.in/all-gpsc-sti-old-paper-state-tax-inspector/
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
📚STI: સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સિલેબસ ડાઉનલોડ કરો: https://gknews.in/gpsc-sti-syllabus-2024/
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👍 ખાસ બધા મિત્રોને આ મેસેજ મોકલો

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

🔥 આજે છેલ્લો દિવસ 🔥

😱🚂 RRB દ્વારા આવી મોટી ભરતી..⤵️

➜ જગ્યાઓ : 7934
➜ પગાર ધોરણ: ₹ 35,400/-

➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે:
https://gknews.in/rrb-je-recruitment-2024/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

🔥📰 આજનું રોજગાર સમાચાર ડાઉનલોડ કરોં..⤵️

😱 ગુજરાત રોજગાર સમાચારનો નવો અંક આવી ગયો છે આવનારી ભરતીઓ માટે મોસ્ટ IMP..👀

📅 તારીખ: 28/08/2024

➡️ ડાઉનલોડ લિંક: https://gknews.in/gujarat-rojgar-samachar/

😇 ખાસ: છેલ્લા 6 મહિના ના રોજગાર સમાચારની ક્વીઝ માં આવતા પ્રશ્નો વાંચી લેવા.

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

#GSSSB
#Various_Post_Vacancy
👉ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુલતવી રહેલી પરીક્ષા નું આયોજન 15 મી સપ્ટેમ્બર પહેલા કરવા થઈ રહી છે વ્યવસ્થા. ચાર દિવસ અથવા બે દિવસ પરીક્ષાનું થઈ શકે છે આયોજન. ચાર- પાંચ દિવસમાં માં થશે તારીખો નું એલાન

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

👉રાજ્ય પૂર્વાનુમાન ૨૭-૦૮-૨૦૨૪
📌હવામાન વિભાગના ફોરકાસ્ટ સંદર્ભે વિવિધ કોડિંગ.
📌ગુજરાતના 33 જિલ્લાના નકશાને સમજવા માટે ઉપયોગી માહિતી.

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

ઉમેદવારોના કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શન

✅ પીએસઆઇ તથા લોકરક્ષક બંને ભરતી ની પરીક્ષાનું માધ્યમ ગુજરાતી માધ્યમ છે. તેમાં અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નો સિવાય તમામ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે.

✅ પીએસઆઇ ભરતીના બંને પ્રશ્નપત્રો મોટાભાગે એક જ દિવસે લેવામાં આવશે.

✅ લોકરક્ષક પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સમાવેશ એક જ પ્રશ્નપત્રમાં થશે અને એક જ પ્રશ્નપત્ર લેવામાં આવશે.

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

મંડળની જાહેરાત ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪-સિનીયર સર્વેયર, વર્ગ-૩ ની તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet.

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90008/login.html

સાચા અને ખોટા પ્રશ્નો ગણવા માટે : rankpandit.in જાઓ.

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

ST માં ડ્રાઇવર કંડકટર ક્લાર્ક અને મિકેનિક કક્ષાની કુલ 8022 જગ્યા બે તબક્કામાં ભરાશે. એસટીમાં ભરતીની કાર્યવાહીને વેગવંતી બનાવાઇ. ડ્રાઇવરની 3084 જગ્યા માટે પસંદ થયેલા 9252 ઉમેદવારોને ટૂંક સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે. કંડકટરની 2320 જગ્યા માટે સુધારા જાહેરાત અપાઈ છે અને પરીક્ષા માટે પાત્ર થતા ઉમેદવારોની મેરીટ યાદી ટૂંક સમયમાં બહાર પડશે. ક્લાર્ક ની 630 જગ્યાએ અને મિકેનિકની 1634 જગ્યા માટે પણ જાહેરાત પ્રસિદ્ધ કરાશે.

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

📌GPSC STI નું ફોર્મ ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો હવે 08/09/24 સુધી ફોર્મ ભરી શકાશે.

https://gknews.in/gpsc-recruitment-2024/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

👀 STI ના ફોર્મ ભરવાની આજે 31/08 છેલ્લી તારીખ છે. જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય તે વહેલી તકે ભરી દે..

https://gknews.in/gpsc-recruitment-2024/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

𝐍𝐞𝐰𝐬 𝐅𝐥𝐚𝐬𝐡: 𝟑𝐫𝐝 𝐦𝐞𝐝𝐚𝐥 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐚𝐭 𝐏𝐚𝐫𝐢𝐬 𝐏𝐚𝐫𝐚𝐥𝐲𝐦𝐩𝐢𝐜𝐬 🔥

Preethi Pal wins Bronze medal in 100m (T35) clocking her PB 14.31s

@gknews_in
#Paralympics2024 #Paris2024

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

𝐀𝐯𝐚𝐧𝐢 𝐋𝐞𝐤𝐡𝐚𝐫𝐚 𝐜𝐫𝐞𝐚𝐭𝐞𝐬 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘!

She becomes 1st EVER Indian athlete (male or female), to win back to back Gold medals at Paralympics/ Olympics.

🥇 2024 Paris
🥇 2020 Tokyo
🥉 2020 Tokyo

Superstar Avani ❤️

#Paralympics2024 #Paris2024

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

CCE માં રિવાઇઝડ ફાઇનલ આન્સર કી 8 સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે. ફાઇનલ રીઝલ્ટ 15 મી સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે જાહેર. એ અને બી ગ્રુપમાં સાત ગણા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર થશે.

https://gknews.in/gsssb-cce-final-answer-key-2024/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

🔥🔥🔥 તા.૦૧/૦૯/૨૦૨૪ સુધી રજાઓ લંબાવવામાં આવી...વડોદરા....

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

🔥🔥🔥 ખાસ વાંચવું :- કચ્છ,મોરબી વડોદરા રાજકોટ ખેડા આનંદ જામનગર પોરબંદર દ્વારકા જિલ્લા માં આવતા બધા ગામો માં કોઈ પણ સીમ કોઈપણ નેટવર્ક માં ચાલશે. ક્યાંક ફસાવ તો નેટવર્ક માં જઈ સર્ચ નેટવર્ક કરો જે આવતું હોય એ સિલેક્ટ કરી ને વાપરી સક્સો.

🙏🙏🙏 વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી..... કોઇક વ્યકિત ક્યાંય ફસાયું હોય તો આટલી મદદથી બચી પણ શકે....

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

🧿 रेलवे में NTPC के 16,154 (Graduation Lavel) और 3445 (12th Level) अर्थात कुल 19599 पदों पर भर्ती जल्द..

https://gknews.in/rrb-railway-ntpc-recruitment/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

આજે છેલ્લો દિવસ

🏛✅ IBPS દ્વારા SO સ્પેશિયલ ઓફિસર ભરતી જાહેર 2024

➜ જગ્યાઓ : 896
➜ લાયકાત : પોસ્ટ મુજબ
➜ પગાર : Rs. 36400

➡️ ફોર્મ ભરો : https://gknews.in/ibps-so/

🏛✅ IBPS દ્વારા PO પ્રોબેશનરી ઓફિસર ભરતી જાહેર 2024

➜ જગ્યાઓ : 4455
➜ લાયકાત : પોસ્ટ મુજબ
➜ પગાર : Rs. 52,000

➡️ ફોર્મ ભરો : https://gknews.in/ibps-po/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

SSC GD Notification will be released on 5 Sep 2024

https://gknews.in/ssc-gd-constable/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

#PSI_&_LRD
#UPDATE

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

✅ લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીમાં એપ્રિલમાં બાકી રહી ગયેલા ઉમેદવારો માટે અરજી કરવાનું ગઈકાલથી ઓજસ પર શરૂ થઈ ગયેલ છે જે 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જે ઉમેદવારોએ ભૂતકાળમાં અરજી કરેલ છે તેઓ કોઇ પણ કારણસર અરજી કરી શકશે નહીં.

✅ અત્યારે ખોલવામાં આવેલ ઓનલાઇન અરજીની વિન્ડો માત્ર એપ્રિલમાં અરજી ન કરી શકનાર ઉમેદવારો માટે જ છે.‌ એપ્રિલની અરજીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ ફરી અરજી કરી શકાશે નહીં.

✅ જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે ફોર્મ શરુ..👇

➜ કોન્સ્ટેબલ : https://gknews.in/gujarat-police-constable-bharti-2024/

➜ PSI : https://gknews.in/gujarat-police-psi-bharti-2024/

દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ : https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

✨Breaking news: શું ખરેખર Telegram ભારતમાં બેન થઈ જશે ? 😳

➡️ વાંચો લેસ્ટ્સ સમાચાર : https://gujaratima.com/telegram-ban-in-india/

Читать полностью…

મિશન સરકારી નોકરી : GKNEWS™

✅ SSC GD (કોન્સ્ટેબલ) 2025 નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવશે 👇

https://gknews.in/ssc-gd-constable/

Читать полностью…
Subscribe to a channel