જય શ્રી રામ દરેક મિત્ર ને 🙏
અમે અહીંયા ચેનલ પર અત્યાર સુધી 2756 જેટલી ઇબુક મોકલી આપેલ છે. આપણી સેવા અવિરત ચાલુ રહેશે. નવી નવી બૂક્સ જે paid છે એમેઝોન માં તે પણ આવતી રહેશે. ઘણી બધી બૂક્સ અમારા દ્વારા સ્કેન કરી ને મોકલી આપેલ છે અને અમારા કે ચેનલ ના સભ્યો દ્વારા પણ મહેનત થી સ્કેન કરી ને અહીંયા મોકલેલ છે. એવા દરેક મિત્ર નો ખુબ ખુબ આભાર..
મિત્રો તમારી પાસે સ્કેન કરેલ કોઈ બુક હોય તો તમને લાગે કે જ્ઞાન કે પુસ્તક કોઈને આપવું જોઈએ તમારી એવી ભાવના હોય તો તમે પણ સ્કેન કરેલ પુસ્તક એડમીન ને સંપર્ક કરી ને મોકલી શકો. તમે કહેશો કે તમારું નામ ગુપ્ત રહે તો તમારું નામ 100% ગુપ્ત રાખવામાં આવશે. જો તમારી ઈચ્છા હશે કે ક્રેડિટ તમને મળે તો આપણી ચેનલ માં તમારા નામ સાથે પુસ્તક મોકલવામાં આવશે.. જો તમારી પાસે પુસ્તક હોય ને તમને સ્કેન કરતા આવડતું નથી તો તમે એડમીન ને સંપર્ક કરી ને જાણી શકો છો કેવી રીતે સ્કેન કરવું.. આપનો સાથ અને સહકાર મળી રહે તે માટે અહીંયા મોકલેલ બૂક્સ લોકો સુધી જાય ચેનલ ના નામ સાથે તે રીતે શેર કરજો..
પુસ્તક મોકલવા અને સ્કેન માટે ની હેલ્પ માટે એડમીન ની id
@BOOKSHOUSE1ADMIN_BOT
નમસ્તે, ઉજાસના પર્વ દિવાળીના પાવન પ્રસંગે આપ સૌ સમક્ષ *અતુલ્ય વારસો દિવાળી વિશેષાંક* ડિજિટલ અંક પ્રસ્તુત કરી રહ્યા છીએ. ટુંક સમયમાં પ્રિન્ટ અંક પણ આપ સમક્ષ આવી જશે.
આપ સૌને દિવાળી અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ.
- ટીમ અતુલ્ય વારસો
5000 મેમ્બર્સ થવા પર આ બૂક મોકલવામાં આવશે. 🙏 🙏 ચેનલ ને વધુ મા વધુ શેર કરજો.
સાથે વજુ કોટક ની પણ એક બૂક આવશે.
ચંબલ તારો અજંપો ભાગ 1,2,3
હરકિસન મહેતા
નોંધ: આ એકજ બૂક માં ત્રણ ભાગ સમાયેલા છે
આ બુક બની શકે એટલા મિત્રો ને શેર કરજો સાથે આપડી ચેનલ ની લિંક પણ એમને મોકલી આપશો જેથી કરી ને વધુ માં વધુ લોકો અહીંયા જોડાઈ શકે.
ચેનલ લિંક:
/channel/Gujaratibookz
Dear friends,
please join our backup channel to stay connected in case this channel gets deleted by Telegram. New channel link will be shared on the backup channel. Please stay connected to the backup channel.
Backup Channel : /channel/EBOOKSIND
Dear friends,
please join our backup channel to stay connected in case this channel gets deleted by Telegram. New channel link will be shared on the backup channel. Please stay connected to the backup channel.
Backup Channel : /channel/EBOOKSIND
રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે તેઓ વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ પણ થયો નથી, પણ જો એ સમયે તેઓએ એકબીજાંને પત્રો લખ્યા હોત તો લાગણીની અભિવ્યક્તિ કેવી રીતે કરી હશે એ ‘રાધાકૃષ્ણના પ્રેમપત્રો’માં દર્શાવ્યું છે. વિતેલા જીવનની યાદો, આર્યાવર્તની એ વખતની વિકટ પરિસ્થિતિઓ અને કૃષ્ણનું અંગત જીવન એ આ પત્રોનો મુખ્ય ભાવ છે.
કૃષ્ણ – ભગવાન, મહામાનવ, પુરુષોત્તમ કહેવાયા... પણ માનવરૂપે જન્મેલા ભગવાનને પણ ક્યારેક સમસ્યાઓ નડી હશે અને એ સમસ્યાઓ, કોઈકને કહી હળવા થવાનું મન પણ તેઓને થયું હશે, ત્યારે તેમને યાદ આવી ગયાં હશે રાધા...! કૃષ્ણના પોતાના જીવનનું જ પર્યાયસમું પ્રિય વ્યક્તિત્વ...! કૃષ્ણએ પત્રો લખ્યા. રાધાએ પત્રોના જવાબ પણ આપ્યા. આ પ્રેમપ્રચુર પત્રો દ્વારા રાધાકૃષ્ણ, સમસ્ત જીવનની અને આર્યાવર્તની સમસ્યાઓની ચર્ચા કરે છે.
JOIN CHANNEL @EBOOKSIND
મિત્રો અહીંયા મોકલેલ બધી જ બૂક્સ તમારા મિત્રો ને શેર કરજો જેથી વધુ લોકો અહીંયા જોડાઈ શકે. Paid બૂક્સ પણ જલ્દી જ બધી મોકલવામાં આવશે, મજા કરો અને બૂક્સ વાંચો.🙏🙏
Читать полностью…You can download & save book now.
If you need any help contact Admin @BOOKSHOUSE1ADMIN_BOT
#gujarati #suspense #thriller
JOIN CHANNEL @GUJARATIBOOKZ
BACK UP CHANNEL @EBOOKSIND
5000 મેમ્બર્સ થવા પર આ બૂક મોકલવામાં આવશે. 🙏 🙏 ચેનલ ને વધુ મા વધુ શેર કરજો.
સાથે વજુ કોટક ની પણ એક બૂક આવશે.
ગુજરાત ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ને ઉજાગર કરતુ સામયિક : અતુલ્ય વારસો
Shared By: રોનક ભાઈ રાણા