આપડે PSI માટે અલગ ચેનલ બનાવ્યું છે એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર PSI માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏😇 ♻️અહિ તમને જાણવા મળશે . 📍⚡ કરન્ટ અફેર્સ. 📝⚡ દરોજ વોટ કવિઝ. 📝⚡ PDF મટીરીયલ. 📝⚡ કન્ફ્યુઝન પોઇન્ટસ. 📝⚡ અવનવું ઘણું બધું .
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM - /channel/Edu_World
#Date -05/01/2022
1.કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યક્રમનો ભાગ બનવાનુ આયોજન છે?
- 1.5 લાખ
2.ભારતમાં બીજા સૌથી મોટા કેબલ સ્ટેઇડ બ્રિજ, ઝુઆરી બ્રિજનું ઘર કયું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ છે?
- ગોવા
3.કયા રાષ્ટ્રે 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળ્યું છે?
- સ્વીડન
4.ચીને તેના રાજદૂત અને વિદેશ મંત્રી તરીકે અને એમ્બેસેડર તરીકે કયા દેશના "ચિન ગેંગ" ને નિયુક્ત કર્યા છે?
- અમેરિકા
5."ભારતમાં બેંકોને લગતી આંકડાકીય કોષ્ટકો" કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી?
-ભારતીય રિઝર્વ બેંક
6.ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તાજેતરમાં કઈ ક્લબમાં જોડાયા છે ?
- અલ નાસર
7.વાર્ષિક વિશ્વ બ્રેઈલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- 4 જાન્યુઆરી
8.તાજેતરમાં ચૂંટણી પંચે મૈથિલી ઠાકુર નિમણૂક કયા રાજ્યના સ્ટેટ આઇકોન તરીકે કરી છે?
-બિહાર
9.કયા દેશે 2023ના પ્રથમ 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખપદ સંભાળ્યું છે?
-સ્વીડન
10.તાજેતરમાં કયું રાજ્ય વિન્ટેજ વાહનો માટે અલગ નોંધણી ધરાવતું પ્રથમ રાજ્ય બન્યું છે? -ઓડિશા
11.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મુખ્યમંત્રી સુખાશ્રય સહાયતાની સ્થાપનાની જાહેરાત કરી છે?
-હિમાચલ પ્રદેશ
12.તાજેતરમાં કયા રાજ્યમાં બંધારણ પાર્કની સ્થાપના કરવામાં આવી છે?
- રાજસ્થાન
13.કયા રાજ્યે તાજેતરમાં નીલગીરી તાહર પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
-તમિલનાડુ
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM - /channel/Edu_World
#Date - 04/01/2023
1.તાજેતરમાં ડિસેમ્બર મહિનામાં GST કલેક્શન કેટલા ટકા વધીને 1.49 લાખ કરોડ થયું છે? -15%
2.કયાં રાજ્ય મા90 થી વધુ મતદાનની ટકાવારી વધારવા માટે મિશન 929 શરૂ કર્યું?
-ત્રિપુરા
3.તાજેતરમાં $200 બિલિયન નેટવર્થ ગુમાવનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યું છે?
-એલોન મસ્ક
4.ભારતના 78મા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે?
-કૌસ્તવ ચેટર્જી
5.તાજેતરમાં કયા મંત્રાલયે પ્રજ્વાલા લોન્ચ કરી છે?
-ગ્રામીણ વિકાસ મંત્રાલય
6.કયા દેશે તાજેતરમાં યુરોને તેના સત્તાવાર ચલણ તરીકે અપનાવ્યો છે?
- ક્રોએશિયા
7.હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનાર એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો દેશ કોણ બન્યો છે?
-ચીન
8.તાજેતરમાં સિયાચીનમાં સક્રિય રીતે તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? -શિવા ચૌહાણ
9.તાજેતરમાં કોણ એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન મહાસચિવ બન્યા છે?
-ડૉ.વિનય પ્રકાશ સિંહ
10.તાજેતરમાં કોણે ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં પસંદ કરવા માટે યો યો ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે?
- BCCI
#By @Edu_world🇮🇳
👉આજે સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ, શામળદાસ આર્ટસ કોલેજ, ભાવનગરના 138 વર્ષ પૂર્ણ થયા છે. તેની સ્થાપના 1885 માં ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજી દ્વારા તેમના દિવાન (વડાપ્રધાન) શામળદાસ પરમાનંદ મહેતાની યાદમાં કરવામાં આવી હતી. તે પશ્ચિમ ભારતની સૌથી જૂની કોલેજોમાંની એક છે.
@Edu_world🇮🇳
😱 તલાટી, જુનિયર ક્લાર્ક માટે ફ્રી મોક ટેસ્ટ 😱
⏰સમય: આજે રાત્રે 9 થી 11 વાગ્યા સુધી
✅કુલ પ્રશ્નો: 50
✅વિષય: પંચાયતી રાજ
1️⃣ સૌથી પહેલા આ લિંક પર જઈ login કે Register કરી લો: https://mahenat.com/
2⃣ ત્યારબાદ Menu પર જઈ Quiz પર જાઓ.
3⃣ ત્યાં Live Quiz દેખાશે જેના પર જઈ Test આપી શકશો.
📞 કઈ પણ પ્રોબ્લેમ આવે તો આ Username પર મેસેજ કરો: @Ranjit_sinh
🍀 વધુ માહિતી માટે આ વિડિયો પણ જોઈ શકો છો: https://youtu.be/EIjbE5MvpmU
✅ ખાસ અમારી ચેનલ અને ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી આવનાર ટેસ્ટની માહિતી મળી રહે.
➡️ WhatsApp ગ્રુપ: https://chat.whatsapp.com/EzpuMb39ref0KPhB8T5ump
➡️ Telegram ચેનલ: /channel/mahenat_com
આજની Gknews અપડેટ
━──────⊱❉✸❉⊰───────━
✍️ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે દર સપ્તાહે પ્રસિદ્ધ થતુ ICE એકેડેમીનુ કરન્ટ અફેયર્સ ફ્રી ડાઉનલોડ કરો.
➣ https://gknews.in/ice-current-affairs-pdf-download/
━──────⊱❉✸❉⊰───────━
✍️ ગુજરાત પાક્ષિક : ગુજરાત સરકાર દ્વારા દર 15 દિવસે બહાર પાડવામાં આવતું મેગેઝિન ની PDF ડાઉનલોડ કરો.
➜ https://gknews.in/gujarat-pakshik/
━──────⊱❉✸❉⊰───────━
💥🌀ફોટામાં થી PDF બનાવવા માટે ઉપયોગી એપ્લિકેશન
✍🏻https://is.gd/KdYhS7
━──────⊱❉✸❉⊰───────━
🔥 રાષ્ટ્રીય જનજાતિય છાત્ર સોસાયટી દ્વારા ભરતી.. https://www.rkhack.com/2021/01/national-tribal-student-education.html
━──────⊱❉✸❉⊰───────━
💥✈️ ઈન્ડિયન એરફોર્સ દ્વારા XY ગ્રુપ માં આવી બમ્પર ભરતી.
➥ લાયકાત : 12 પાસ https://www.rkhack.com/2021/01/indian-air-force-recruitment-for-airmen.html
━──────⊱❉✸❉⊰───────━
🍛 નર્મદા જિલ્લામાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત ભરતી..
https://www.rkhack.com/2021/01/mid-day-meal-mdm-narmada-recruitment.html
━──────⊱❉✸❉⊰───────━
GSSSB દ્વારા ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યાઓની ભરતી.
👇🏼👇🏼👇🏼
https://www.rkhack.com/2021/01/gsssb-recruitment-2021-for-227-posts.html
━──────⊱❉✸❉⊰───────━
💥💥 શ્રમ અને રોજગાર વિભાગ, વડોદરા દ્વારા આયોજીત વર્ચ્યુઅલ ભરતી મેળો..💥
https://www.rkhack.com/2021/01/vadodara-online-virtual-bharti-mela-2021.html
━──────⊱❉✸❉⊰───────━
GKNEWS
:::::::::::::::::::::::::::::::::::::::::::
ગુજરાતની દરેક પરીક્ષાની ભરતીની તૈયારી કરવા માટે જોડાવો gknews whatsapp groupમાં,
- દરરોજ કરંટ અફેર્સ
- weekly કરંટ અફેર્સ
- ગુજરાતના દરેક જિલ્લાની દરરોજ એક pdf
- દરરોજ ટેલિગ્રામમાં 2 ટેસ્ટ
- whatsapp statusમાં શોર્ટટ્રીક અથવા બ્રેકિંગ ન્યુઝ (status માટે 9409231939 નંબર સેવ કરીને તમારું નામ, તાલુકાનું નામ મોકલો)
- દરરોજ pdf, જોબ અપડેટ અથવા અવનવું ઘણું બધું...
🔥 જોડાઓ અત્યારે જ અમારી સાથે
➛ WhatsApp ગ્રુપ : 9409231939
➛ Instagram પેજ : https://instagram.com/gknews_in
➛ Telegram ચેનલ : /channel/Gknews_in
➛ Youtube ચેનલ : https://youtube.com/channel/UCWaxoBqpBbYIvKH26qKmjEg
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
👏🏼 આ મેસેજ તમારા ગ્રુપ અને મિત્રો ને Share કરો 👏🏼
💥 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી જાહેર
➤ પોસ્ટ નામ : હેડ ક્લાર્ક, વાયરમેન, અન્ય
➤ કુલ જગ્યા : 227
➤ છેલ્લી તારીખ : 01-03-2021
➤ વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો : https://www.rkhack.com/2021/01/gsssb-recruitment-2021-for-227-posts.html
👏 બધા ગ્રુપ માં આ મેસેજ Share કરી દો
દરરોજ નું કરંટ અફેર મેળવવા હમણાજ નીચેના ગ્રુપ માં જોડાય જાવ
http://t.me/onlinestudy18
ઇન્ડિયન આર્મી ઓપન ભરતી
🇮🇳INDIAN👮♂️ARMY કોલ લેટર
🇮🇳ઇન્ડિયન આર્મી ના એડમિટ કાર્ડ નીકળવાનું ચાલુ થઇ ગયું છે
ARO Jamnagar
આર્મી ભરતી ફોર્મની ફાઇનલ પ્રિન્ટ અને કોલલેટર વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે...
તો જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેઓએ ફાઇનલ પ્રિન્ટ વેબસાઇટ પર લૉગિન થઈ ડાઉનલોડ કરી લેવાની રહેશે...
ફોર્મની અને કોલલેટર ની PDF ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરો ત્યારે યુઝરનેમ તરીકે ઈમેઈલ ID એન્ટર કરવું...
Link : https://www.rkhack.com/2020/12/indian-army-bharti-devbhumi-dwarka-2020.html
Unacademy માં રીઝનિંગ નો ફ્રી કોર્સ કરી રીતે જોવો ?
નીચેના વીડિયો માં સંપૂર્ણ માહિતી આપી છે
https://youtu.be/6trEUnfQZK8
🔥 *રાજકોટ મહાનગપાલિકા દ્વારા જુનિયર કલાર્ક ની ભરતી*
➥ શુ છે લાયકાત ?
➥ કોણ કોણ ભરી શકશે ફોર્મ ?
➥ કઈ રીતે કરવી આ ભરતી માટે તૈયારી ?
➥ શું છે પગાર ધોરણ ?
➜ આ બધી જ માહિતી માટે આ એક વિડીઓ જોઈ લો : https://youtu.be/xxPioOWc2H8
🔥 વિડિયો વધુ ને વધુ Share કરો અને ચેનલ ને Subscribe કરવા નું ના ભૂલતા.
🤔 હવે ના કહેતા કમ્પ્યુટર નું મટીરીયલ મોકલો..🤩
➥ પોલીસ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોમ્પ્યુટર નું બેસ્ટ સ્ટડી મટીરીયલ (All in One) અત્યારે જ ડાઉનલોડ કરો.
➜ અત્યાર સુધી ની બધી જ પરીક્ષાઓ માં પુછાયેલ કમ્પ્યુટર ના પ્રશ્નો ની PDF : http://is.gd/6egjUS
➜ વર્લ્ડ ઇનબૉક્સ ની કમ્પ્યુટર PDF : http://tinyurl.com/yydqm352
➜ ICE એકેડમી રાજકોટ ની કમ્પ્યુટર PDF : http://is.gd/6egjUS
➜ અનામિકા એકેડમી ની કોમ્પ્યુટર PDF : tinyurl.com/yydqm352
➜ કમ્પ્યુટર ના વન લાઇનર ની PDF : http://is.gd/6egjUS
➜ કમ્પ્યુટર ની અન્ય PDF : tinyurl.com/yydqm352
👏🏼 આ મેસેજ ક્યાંક સાચવી ને રાખજો
❌ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે...❌
📮ગુજરાત પોસ્ટલ ડીપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી જાહેર 2021
🔹કુલ જગ્યાઓ- 1826
👨🏻🎓લાયકાત- 10 પાસ
💰પગાર ધોરણ- 10000 થી 14500
🗓️છેલ્લી તારીખ- 20/01/2020
⤵️ફોર્મ ભરવા અને સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો
https://www.rkhack.com/2020/12/gramin-dak-sevaks-1826-posts.html
________________________________
🙏🏻તમારા બધા ગ્રુપમાં શેર કરો 🙏🏻
💥 કોલ લેટર..💥
✍️ GPSC દ્વારા DY/SO મામલતદારની મુખ્ય પરિક્ષા માટે કોલલેટર જાહેર..
➥ પરીક્ષા તારીખ: 24/01/2021 અને 31/01/2021
➥ કોલલેટર ડાઉનલોડ કરો:
https://www.rkhack.com/2021/01/gpsc-dyso-deputy-mamlatdar-advt-no.html
😱 તલાટી, જુનિયર ક્લાર્ક, TET, વન રક્ષક માટે ફ્રી મોક ટેસ્ટ 😱
⏰સમય: આજે રાત્રે 9 થી 11 વાગ્યા સુધી
✅કુલ પ્રશ્નો: 50
✅વિષય: English grammar
1️⃣ સૌથી પહેલા આ લિંક પર જઈ login કે Register કરી લો: https://mahenat.com/
2⃣ ત્યારબાદ Menu પર જઈ Quiz પર જાઓ.
3⃣ ત્યાં Live Quiz દેખાશે જેના પર જઈ Test આપી શકશો.
📞 કઈ પણ પ્રોબ્લેમ આવે તો આ Username પર મેસેજ કરો: @Ranjit_sinh @gknews_24
🍀 વધુ માહિતી માટે આ વિડિયો પણ જોઈ શકો છો: https://youtu.be/EIjbE5MvpmU
✅ ખાસ અમારી ચેનલ અને ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી આવનાર ટેસ્ટની માહિતી મળી રહે.
➡️ WhatsApp ગ્રુપ: https://chat.whatsapp.com/EzpuMb39ref0KPhB8T5ump
➡️ Telegram ચેનલ: /channel/mahenat_com
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#Date - 02/01/2023 & 03/01/2023
#TELEGRAM - /channel/Edu_World
1.મધ્યપ્રદેશના કયા શહેરમાં 'અટલ મેમોરિયલ' બનશે?
-ગ્વાલિયર
2.'બ્રેઈન ઈટિંગ અમીબા'ના કારણે પ્રથમ મૃત્યુ કયા દેશમાં નોંધાયું હતું?
-દક્ષિણ કોરિયા
3.FSSAI ના એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- ગંજી કમલા વી રાવ
4.કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિને 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી?
- માલદીવ
5.કઈ રાજ્યની વિધાનસભાએ આર્થિક સલાહકાર પરિષદનું નેતૃત્વ કરવા માટે "એન ચંદ્રશેખરન" ને પસંદ કર્યા?
- મહારાષ્ટ્ર
6.ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
-લક્ષ્મી સિંહ
7.મંડ્યા, કર્ણાટકની "મેગા ડેરી" સત્તાવાર રીતે કોણે ખોલી?
-અમિત શાહ
8.બ્રિટિશ ઈન્ડિયન આર્મીનું નવું સ્મારક ક્યાં ઊભું કરવામાં આવશે?
- સ્કોટલેન્ડ
10.તાજેતરમાં જારી કરાયેલ "ચાર વર્ષના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અભ્યાસક્રમ અને ક્રેડિટ માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યુ"?
-યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)
11.કઇ સંસ્થાએ કોલાબકેડને વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ એન્જિનિયરિંગ સોલ્યુશન તરીકે ઉપલબ્ધ કરાવ્યું છે?
- નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને CBSE
12. 2023માં IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ કયાં યોજાશે?
- ભારત
13.તાજેતરના સમાચાર અહેવાલો અનુસાર માનવ ઠક્કર કઈ રમતમાં જાણીતી વ્યક્તિ છે?
-ટેબલ ટેનિસ
14.સાવિત્રીબાઈ ફૂલે જયંતિ ક્યારે આવે છે?
-3જી જાન્યુઆરી
😱 તલાટી, જુનિયર ક્લાર્ક, TET, વન રક્ષક માટે ફ્રી મોક ટેસ્ટ 😱
⏰સમય: આજે રાત્રે 9 થી 11 વાગ્યા સુધી
✅કુલ પ્રશ્નો: 50
✅વિષય: ગુજરાતી વ્યાકરણ
1️⃣ સૌથી પહેલા આ લિંક પર જઈ login કે Register કરી લો: https://mahenat.com/
2⃣ ત્યારબાદ Menu પર જઈ Quiz પર જાઓ.
3⃣ ત્યાં Live Quiz દેખાશે જેના પર જઈ Test આપી શકશો.
📞 કઈ પણ પ્રોબ્લેમ આવે તો આ Username પર મેસેજ કરો: @Ranjit_sinh
🍀 વધુ માહિતી માટે આ વિડિયો પણ જોઈ શકો છો: https://youtu.be/EIjbE5MvpmU
✅ ખાસ અમારી ચેનલ અને ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી આવનાર ટેસ્ટની માહિતી મળી રહે.
➡️ WhatsApp ગ્રુપ: https://chat.whatsapp.com/EzpuMb39ref0KPhB8T5ump
➡️ Telegram ચેનલ: /channel/mahenat_com
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM - /channel/Edu_World
#Date - 01/01/2023
1.બીએસએફની એપ કયા નામથી લોન્ચ કરવામાં આવી છે?
-પ્રહરી
2.6ઠ્ઠી એલિટ નેશનલ વિમેન્સ બોક્સિંગચેમ્પિયનશિપ 2022 તાજેતરમાં કયાં આયોજિત કરવામાં આવી હતી?
-ભોપાલ
3.ક્રૃષિ મા સરેરાશ માસિક આવકમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?
-મેઘાલય
4.મહારાષ્ટ્ર સરકાર દ્વારા સલાહકાર પરિષદ ના આર્થિક વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
-એન ચંદ્રશેખરન
5.તાજેતરમાં 400 કિમી રેન્જની બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણકયા વિમાનમાંથી કરવામાં આવ્યું છે?
-સુખોઈ
6.તાજેતરમાં અમેરિકાની નેશનલ સ્પેસ કાઉન્સિલ મા સલાહકાર જૂથમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
-રાજીવ બાદાલ
7.વાર્ષિક અહેવાલ મુજબ 2019 ની સરખામણીમાં 2021 માં ભારતમાં માર્ગ અકસ્માત કેટલા ટકા નો ઘટાડો નોંધાયો છે?
-8.1%
8.તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ મનરેગા યોજના હેઠળ 15 ડિસેમ્બર 2022 સુધી કેટલા પરિવારોને રોજગારી મળી છે?
- 11.37 કરોડ
9.ક્યા રાજ્ય કેબિનેટે તાજેતરમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓના સશક્તિકરણ માટે 367.19 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે?
-ઓડિશા
#By @Edu_world🇮🇳
#HAPPY_NEW_YEAR😄
👉કન્યાઓ માટેની ભારતની પ્રથમ શાળા 1 જાન્યુઆરી 1848ના રોજ મહાત્મા જોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે દ્વારા પુણેના ભીડે વાડા ખાતે શરૂ કરવામાં આવી હતી
👉1851 ના અંત સુધીમાં, તેઓ લગભગ 150 છોકરીઓની સંયુક્ત શક્તિ સાથે પુણેમાં ત્રણ શાળાઓ ચલાવતા હતા!
@Edu_world🇮🇳
🔥 જ્ઞાની લોકો આ પ્રશ્ન નો જવાબ આપો 🤔
14 + 19 = 313
25 + 13 = 328
7 + 18 = 235
10 + 40 =___?
➜ જવાબ જોવા માટે આ લિંક પર જાઓ : https://www.rkhack.com/2021/01/maths-puzzles-with-answers-13.html?m=1
😂 તમારા મિત્રો ને પણ આ મેસેજ Share કરો અને જવાબ પૂછો
સંપૂર્ણ રીઝનિંગ નો ફ્રી કોર્સ
દિવસ 2
આજનો ટોપિક - પાસો (Dice) ભાગ 2
સમય - બપોરે ૨ વાગ્યે
આજના ક્લાસ ની લીંક
https://unacademy.com/course/snpuurnn-riijhniing-ii/BDKTG1LI
પ્રથમ દિવસે 414 વિધાર્થી ક્લાસ માં જોડાય હતા
આવનારી કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે ખુબજ ઉપયોગી
-Krunal Bhochiya
🤳સતત મોબાઈલ અને કમ્પ્યુટરમા જોતા લોકો આંખો 👀 માટે આટલું જરૂર કરે👇🏼
https://www.rkhack.com/2020/11/common-eye-diseases-and-their-treatment.html
સંપૂર્ણ રીઝનિંગ નો ફ્રી કોર્સ
દિવસ 1
આજનો ટોપિક - પાસો (Dice)
સમય - બપોરે ૨ વાગ્યે
આજના ક્લાસ ની લીંક
https://unacademy.com/course/snpuurnn-riijhniing-i/XMV2JPAB
PGVCL
૧૯ તારીખ ના પૂછાય ગયેલ પ્રશ્નો
Join Telegram : t.me/krunalsirmaths
આવતી કાલ થી રીઝનિંગ વિષય ના ફ્રી ક્લાસ શરૂ કરીએ છીએ
આવનારી બધી પરીક્ષા માં તમને ખુબજ ઉપયોગી સાબિત થશે
સંપૂર્ણ રીઝનિંગ ફ્રી માં કરાવવામાં આવશે.
દરરોજ નો સમય ૨ વાગ્યાનો
આવતી કાલ ના ક્લાસ ને નીચેની લિંક થી એનરોલ કરી દો
https://unacademy.com/course/snpuurnn-riijhniing-i/XMV2JPAB
💥💥બ્રેકીંગ ન્યુઝ :- આંગણવાડી ભરતીમાં આ જિલ્લાઓનું મેરીટ લિસ્ટ જાહેર..👇
➥ રાજકોટ, મોરબી, અમદાવાદ અર્બન, પંચમહાલ અને ભાવનગર
➣ ચેક કરો તમારો નંબર કેટલો?
➣ કેવી રીતે ચેક કરવું...?
➥ https://www.rkhack.com/2020/09/gujarat-anganwadi-bharti-2020-marit.html
ગુજરાત વિદ્યુત સહાયક(જુનિયર આસિસ્ટન્ટ) તમામ વર્ષોના જુના પેપર્સ તથા મોડલ પેપર્સ
✅UGVCL, PGVCL, MGVCL, DGVCL દ્વારા આજ સુધી લેવાયેલ જુના પેપર્સ ડાઉનલોડ કરી શકશો
✅UGVCL, PGVCL, MGVCL, DGVCL ભરતી ૨૦૨૦ માટે મોડેલ પેપર્સ પણ આપેલ છે.
ડાઉનલોડ:👇🏻👇🏻👇🏻
https://www.rkhack.com/2020/01/gujarats-vidyut-sahayak-junior.html
🔥NCERT New Books
🔹 NCERT દ્વારા નવી ગણિત અને વિજ્ઞાન ની બુક્સ જાહેર...
🔹 ધોરણ 1 થી 12 માટેની બૂક
🔹 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી
⤵️ ફ્રી માં બુક્સ ડાઉનલોડ કરવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.
👉 https://is.gd/1CVZ3c
👉 તમારા મિત્રોને જરૂર મોકલશો.🤳