gujpsi | Unsorted

Telegram-канал gujpsi - Gujarat PSI

-

આપડે PSI માટે અલગ ચેનલ બનાવ્યું છે એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર PSI માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏😇 ♻️અહિ તમને જાણવા મળશે . 📍⚡ કરન્ટ અફેર્સ. 📝⚡ દરોજ વોટ કવિઝ. 📝⚡ PDF મટીરીયલ. 📝⚡ કન્ફ્યુઝન પોઇન્ટસ. 📝⚡ અવનવું ઘણું બધું .

Subscribe to a channel

Gujarat PSI

TAT HS નું પરીણામ થોડી વારમાં થશે જાહેર

➡️ પરિણામ જોવા માટેની લીંક : https://bit.ly/49Fzrs4

Читать полностью…

Gujarat PSI

🔥🔥 તલાટી અને જુનિયર કલાર્કનો જિલ્લા ફાળવણી કાર્યક્રમ જાહેર 🔥🔥

😱 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક ની જીલ્લા ફાળવણી અને ખાલી જગ્યાઓની માહિતી જાહેર થઈ ગઈ છે.

➡️ વધુ વિગત : https://tinyurl.com/w2ne8b3f

Читать полностью…

Gujarat PSI

https://youtu.be/MrSN4tFQydI?si=k8gEEmKJXsw4fcbQ

આ વીડિયો ખાસ જોવો..

Читать полностью…

Gujarat PSI

😱 તલાટી અને જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર

➡️ ફાઈનલ સિલેકશન લીસ્ટ ડાઉનલોડ કરવા માટે: https://gujaratima.com/class-3-exam-updates/

Читать полностью…

Gujarat PSI

👉🇮🇳 ટાટા ગ્રુપ: બ્રિટનમાં નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી પ્લાન્ટની સ્થાપના માટે 4 બિલિયન પાઉન્ડથી વધુનું રોકાણ કરશે.

Читать полностью…

Gujarat PSI

🇮🇳👉મદ્રાસ હાઈકોર્ટે ડિઝની + હોટસ્ટાર એપ પર કરવામાં આવતી તમામ ચૂકવણીઓ માટે ડિઝની ઈન્ડિયાને માત્ર 4% કમિશન વસૂલવા Googleને નિર્દેશ આપતો વચગાળાનો આદેશ પસાર કર્યો છે.

Читать полностью…

Gujarat PSI

https://youtu.be/b9IgJiXtHmY

https://youtu.be/jMbhLFwq-xA

ટેટ- ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા સરકારને અલ્ટિમેટમ....

ગાંધીનગર ઉપવાસ પર ઉતરવાની ચીમકી...

Читать полностью…

Gujarat PSI

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -/channel/Edu_World

#DATE -12/05/2023


1.IPL ઇતિહાસ માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો છે?
- યશસ્વી જયસ્વાલ

2. બેડમિન્ટન એશિયા દ્વારા અધિકારીઓની સમિતિ ના ટેકનિકલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- ઉમર રશીદ

3. તાજેતરમાં લોરેસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર2023 એવોર્ડ કોણે જીત્યો છે?
-લિયોનેલ મેસ્સી

4. વર્ષ 2023 માટે પુલિત્ઝર પુરસ્કારની આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ કેટેગરીમાં કોણ વિજેતા બન્યું છે?
-ન્યૂયોર્ક ટાઇમ્સ

5.ફિચ રેટિંગ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં ભારતના જીડીપી વૃદ્ધિ દરના કેટલા ટકાની અપેક્ષા છે?
-06%

6.તાજેતરમાં કયા દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને અપરાધ જાહેર કરી છે?
-શ્રીલંકા

7. તાજેતરમાં 60% વૈશ્વિક માતૃ મૃત્યુ દર સાથે 10 દેશોની યાદીમાં કોણ ટોચ પર છે?
- ભારત

8. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં શાળામાં આરોગ્ય કાર્યક્રમ શરૂ કરી છે? ?
- ઉત્તર પ્રદેશ

9. કયા રાજ્યમાં તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે?
- ઉત્તરાખંડ

10.તાજેતરમાં ભારતે 01 બિલિયનની ક્રેડિટ લાઇન કયા દેશને પ્રદાન કરી છે?
- શ્રિલંકા

#By @Edu_world🇮🇳

Читать полностью…

Gujarat PSI

🅾️બ્રેકીંગ ન્યુઝ

💥 TET 2 રિઝલ્ટ જાહેર,હવે રિઝલ્ટ જોઈ શકાય છે


ફાસ્ટ રિઝલ્ટ જોવા માટે👇
👉https://gujaratima.com/tet-ii-result/

➜ આપના તમામ વોટ્સએપ ગ્રુપમાં મોકલશો.🙏🏽

Читать полностью…

Gujarat PSI

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -/channel/Edu_World

#DATE -09/05/2023 & 10/05/2023


1.કેરળ સરકારે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે?
– કેરળ સરકારે રાજ્યના લોકોમાં જીવનશૈલીના રોગોના નિદાન અને નિયંત્રણ માટે એન્ડ્રોઇડ એપ ‘શૈલી’ લોન્ચ કરી છે.

2.તામિલનાડુમાં તાજેતરમાં કયો કોન્ક્લેવ યોજાયો હતો?
– ‘એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા નેશનલ કોઈર કોન્ક્લેવ 2022’ કોઈમ્બતુર, તમિલનાડુમાં યોજાઈ હતી. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને રાજ્યના વિવિધ મંત્રીઓએ કર્યું હતું.

3.કઈ કંપનીએ જાહેરાત કરી છે કે તે PAYBACK India, મલ્ટી-બ્રાન્ડ લોયલ્ટી પ્રોગ્રામને 'Zillion' માટે રિબ્રાન્ડ કરશે?
-BharatPe

4.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કયા દેશ મા માં એશિયન ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 56મી વાર્ષિક સામાન્ય બેઠકમાં હાજરી આપવાના છે.?
-સાઉથ કોરિયા

5.નાણા મંત્રાલય મુજબ, કેટલી નાણાકીય કંપનીઓ ગ્રાહકોનું આધાર-આધારિત પ્રમાણીકરણ લે છે?
-22

6.કેન્દ્ર સરકારે કલમ 355 લાગુ કર્યા પછી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના એકંદર ઓપરેશનલ કમાન્ડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-આશુતોષ સિહા

7.ભારતનો પ્રથમ ઇન્ટરનેશનલ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યાં સ્થાપવામાં આવ્યો ?
-Jogighopa, Assam

8.કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના કર્મચારીઓના ભોજનમાં મિલેટ્સ, શ્રી અન્ના દાખલ કરવાનો નિર્ણય કયા મંત્રાલયે લીધો છે?
-Ministry of Home Affairs

9.નીચેનામાંથી કઈ કંપનીએ અખિલ ભારતીય ટેલિકોમ લાઇસન્સ મેળવ્યું છે જે તેને એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને ટેલિફોન સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવશે?
-Zoom Video Communications (ZVC)

10.નીચેનામાંથી કઈ કંપનીએ 50 વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા કોલાને નવા સમકાલીન અવતારમાં ફરીથી લૉન્ચ કરી છે?
-રિલાયન્સ

11.12 વર્ષમાં ભારતની મુલાકાત લેનાર પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી કોણ બન્યા?
-Bilawal Bhutto

12.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 20 લાખ પાલકોને લાભ આપવા માટે પશુ વીમા યોજના શરૂ કરી છે?
-રાજસ્થાન

13.સેન્ટિયાગો પે નીચેનામાંથી કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?
-Paraguay

14.તાજેતરમા કોણે અજય વિજને કન્ટ્રી મેનેજિંગ ડિરેક્ટર (MD) ની ભૂમિકા માટે નિયુક્ત કર્યા છે.?
-Accenture

15.પ્રતિષ્ઠિત મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના આગામી પ્રમુખ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે?
-Richie Benaud

16.નીચેનામાંથી કઈ કંપનીએ તેમની શ્રીલંકાની પેટાકંપનીઓના વિલીનીકરણ માટે શ્રીલંકાના ડાયલોગ એક્સિયાટા સાથે બંધનકર્તા ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છે?
-ભારતી એરટેલ

17.નીચેનામાંથી કઈ કંપનીએ વોર્નર બ્રોસ્ટો સ્ટ્રીમ લોકપ્રિય એચબીઓ ઓરિજિનલ તેમજ વોર્નર બ્રોસ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે?
-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નિયંત્રિત Viacom18 એ વોર્નર બ્રધર્સ સાથે ત્રણ વર્ષનો સોદો કર્યો છે.

18.કઈ કંપનીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) સાથે સરકારી માલિકીની પેઢીના પેટ્રોલ પંપ પર બેટરી વેચવા અને સર્વિસ કરવા માટે કરાર કર્યો છે?
-TESLA POWER

19.છેતરપિંડી સંદેશાઓનો સામનો કરવા માટે કઇ બેંકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત સોલ્યુશન વિકસાવવા એરટેલ સાથે સહયોગ કર્યો છે?
-HDFC BANK

20.કોણે તેના '3U સેટેલાઇટ ઓર્બિટલ ડિપ્લોયર્સ (DSOD-3U) અને 6U સેટેલાઇટ ઓર્બિટલ ડિપ્લોયર્સ' (DSOD-6U) અને 'ઓર્બિટલ લિંક'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને અવકાશ-યોગ્યતા પ્રાપ્ત કરી છે?
-Dhruva Space Private Limited

21.ભારતીય વેઇટલિફ્ટર બિંદ્યારાની દેવીએ દક્ષિણ કોરિયાના જિંજુમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2023માં સિલ્વર મેડલ જીત્યો છે. તેણીએ કઈ શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો?
-મહિલાઓની 55 કિગ્રામાં સિલ્વર મેડલ



#By @Edu_world

Читать полностью…

Gujarat PSI

😱 Amazon કે Flipkart પરથી તમારી મનગમતી વસ્તુ ખરીદો, ખૂબ જ સસ્તા ભાવે 🛒

તો તમે જે વસ્તુ ખરીદવા માંગો છો તેની લિંક Copy કરીને આ બોટમાં મોકલી દો: /channel/InstantPriceTrackerbot

આ બોટ જ્યારે પણ તમારી પસંદ કરેલ વસ્તુની કિંમત ઘટશે ત્યારે તમને Notification મોકલી દેશે, જેથી તમે તે વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકશો.

➡️ બોટનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે આ વીડિયો જોઈ લેવો: /channel/iptbotinfo/6

Читать полностью…

Gujarat PSI

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#DATE -06/05/2023 & 07/05/2023

#TELEGRAM -/channel/Edu_World

1.તાજેતરમા કયાં રાજ્ય સરકારે
મુખ્ય મંત્રી કૌશલ ઉન્નયન, રોજગાર યોજના? -ઉત્તરાખંડ

2.તાજેતરમા સધર્ન એર કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ એર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
-બાલકૃષ્ણન મણિકાંતન

3."વિવાદ સે વિશ્વાસ- MSMES ને રાહત" યોજના  કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?
-નાણા મંત્રાલય

4. તાજેતરમાં ધ ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2023 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.? -વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)


5.તાજેતરમાં કોની કોલ ઈન્ડિયા ના આગામી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? -પોલાવરપુ એમ પ્રસાદ

6..તાજેતરમાં ભારતીય બાસ્કેટબોલ ફેડરેશન ના સંચાલક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? -પી ક્રિષ્ના ભટ્ટ

7. તાજેતરમાં કોને 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડી'ઓર ઓનરરી 'પાલમે'થી સન્માનિત કરવામાં આવશે?
-માઈકલ ડગ્લાસ

8.તાજેતરમાં તેનું પ્રથમ 'ઇટાલિયન સેરી એ ટાઇટલ' કોણે જીત્યું છે?
+નેપોલી

9. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ઈન્દિરા ગાંધી મહિલા સન્માન યોજના શરૂ કરી છે?
-હિમાચલ પ્રદેશ

10. તાજેતરમાં કોની વેકફિટના એમ્બેસેડર બ્રાન્ડ તરીકે નિમણૂક કરવામાં આવી છે?
-આયુષ્માન ખુરાના

11.કોના દ્વારા કાનૂની એન્ટિટી આઇડેન્ટિફાયર - (LEI) સિસ્ટમ શરૂ કરવામાં આવ્યું છે?
-સેબી

12.તાજેતરમાં કોણ મેલબોર્ન ક્રિકેટ ક્લબ ના નવા પ્રમુખ બન્યા છે?
-માર્ક નિકોલસ

13. તાજેતરમાં કયા રાજ્યમાં ચિથિરાઈ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે?
-તમિલનાડુ

#By @Edu_world🇮🇳

Читать полностью…

Gujarat PSI

😳 TET 1 માં માત્ર 3% ઉમેદવારો જ પાસ થયા. 😱

➡️ જુઓ કેટલા ઉમેદવાર પાસ થયા? : https://gknews.in/gseb-tet-1-question-paper-2023/

Читать полностью…

Gujarat PSI

😍 પ્રશ્નોનું પંચામૃત 😍

આવા પ્રશ્નો માટે અત્યારે જ જોડાઓ: @mahenat_com

#gkquestion

Читать полностью…

Gujarat PSI

😍 પ્રશ્નોનું પંચામૃત 😍

આવા પ્રશ્નો માટે અત્યારે જ જોડાઓ: @mahenat_com

#gkquestion

Читать полностью…

Gujarat PSI

TAT HS ની પરિણામ તારીખ જાહેર

➡️ જાણો કઈ તારીખે આવશે પરિણામ ? : https://bit.ly/49Fzrs4

Читать полностью…

Gujarat PSI

આ વીડિયો જુઓ અને Share કરો.


https://youtu.be/HK-CQFkK0kE?si=gp6iLv-iP-2WSpD8

Читать полностью…

Gujarat PSI

આ વીડિયો બધા જોવો અને Share કરો.

https://www.youtube.com/live/KEApES8TIKM?si=-_wVChhCsKodz7AS

Читать полностью…

Gujarat PSI

https://youtu.be/GNZjzKruj8M

દરેક મિત્રો આ વીડિયો જુઓ અને ખાસ બધા ગ્રુપમાં Share કરો.

Читать полностью…

Gujarat PSI

👉🇮🇳 LIC: appointed Sat Pal Bhanoo as Managing Director.

Читать полностью…

Gujarat PSI

🇮🇳👉ભારતનો પાસપોર્ટ 2022 માં તેની સ્થિતિથી 7 સ્થાન આગળ વધી ગયો છે અને હવે તે 80માં સ્થાને છે, જેનાથી ભારતીયોને વિઝા વિના 57 સ્થળોની મુસાફરી કરવામાં સક્ષમ બનાવે છે. સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે છે: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ.

Читать полностью…

Gujarat PSI

https://youtu.be/8q0KWDVGMl0

Читать полностью…

Gujarat PSI

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM -/channel/Edu_World

#DATE-11/05/2023

1.તાજેતરમાં કયાં રાજ્ય મા 9 વર્ષના પ્રતિબંધ પછી કોલસાની ખાણકામ કાયદેસર રીતે ફરી શરૂ થયું છે?
-મેઘાલય

2.તાજેતરમાં કોને પ્રથમ કેરળ શિલ્ડ એવોર્ડ 2023 આપવામાં આવી છે?
-ફાતિમા અસગર

3. તાજેતરમાં જેમને ICC પ્લેયર ઓફ ધ એપ્રિલ 2023 તરીકે પસંદ કરવામાં આવ્યા છે?
-ફખર ઝમાન અને નરુમોલ ચાઈવાઈ

4.તાજેતરમાં કોણ મણિપુર રાજ્ય ના નવા મુખ્ય સચિવ બન્યા છે?
-ડો.વિનીત જોષી

5. તાજેતરમાં વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
-ઓસ્ટ્રેલિયા

6. 42મી આસિયાન સમિટ ક્યાં આયોજિત થઈ રહી છે?
-ઈન્ડોનેશિયા

7. બાળકો માટે ડિજીટલ હેલ્થ કાર્ડ બનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?
-ઉત્તર પ્રદેશ

8.કયા રાજ્યના મુખ્યમંત્રીનું 13મો ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર સન્માન કરવામાં આવ્યું છે?
-ઉત્તર પ્રદેશ

9.તાજેતરમાં કયા દેશમાં ઉભૌલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું?
-નેપાળ

10. દ્રૌપદી મુર્મુઃ ફ્રોમ અંતરિયાળ પ્રદેશોથી રાયસીના હિલ્સ ટ્રાઇબલ પુસ્તક કોણે લખ્યું છે? -કસ્તુરી રે

#By @Edu_world🇮🇳

Читать полностью…

Gujarat PSI

😱 TAT 1 ની મુખ્ય પરીક્ષા તારીખમાં ફેરફાર

➡️ નવી પરીક્ષા તારીખ જોવા માટે: https://gujaratima.com/tat-exam-form-apply-online/

Читать полностью…

Gujarat PSI

#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭

#TELEGRAM /channel/Edu_World

#DATE -08/005/2023


1.IPL ઇતિહાસમાં 7,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો છે?
-વિરાટ કોહલી

2. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?
-ચંદિગઢ

3. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કયા શહેરમાં પીએમ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું?
-સિકંદરાબાદ

4. પુરુષોની ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં કયા ભારતીય એથ્લેટે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે?
-Praveen Chitravel

5. એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ કોણે જીત્યો?
-Jeremy Lalrinnunga

6. વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
-7 મે

7. ડ્વેન બ્રાવો સાથે IPLમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો છે?
-યુઝવેન્દ્ર ચહલ


#By @Edu_world🇮🇳

Читать полностью…

Gujarat PSI

😳 TET 2 ની ફાઈનલ આન્સર કી જાહેર

➡️ આન્સર કી ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/3nr0CDt

Читать полностью…

Gujarat PSI

😱 બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક માટે લેવાશે બે પરીક્ષા : પ્રિલીમ્સ અને મેન્સ

વધુ માહિતી માટે: /channel/+TM6tDJiTlvj_ps5T

Читать полностью…

Gujarat PSI

😱 TET 1 નું પરિણામ જાહેર

➡️ પરિણામ જોવા માટે: https://bit.ly/3KMJboQ

Читать полностью…

Gujarat PSI

😱 તલાટીની પરીક્ષાની પ્રોવિશનલ આન્સર કી જાહેર

➡️ https://wamodapk.com/gpssb-talati-question-paper-2023/

Читать полностью…

Gujarat PSI

😳 ગઈ કાલે લેવાયેલ તલાટીની પરીક્ષાની OMR સીટ જાહેર

➡️ તમારી OMR ડાઉનલોડ કરવા માટે: https://wamodapk.com/gpssb-talati-question-paper-2023/

Читать полностью…
Subscribe to a channel