#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી
🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે
🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી
🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા
🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી 2024ના રોજ ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર એક સેમિનાર યોજાશે.
Читать полностью…👉સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર
👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે કરી ભરતીની જાહેરાત
#election😁
👉🇮🇳આજે રાજસ્થાનમાં ભારત અને #UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન 2024' શરૂ થશે
Читать полностью…👉ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે રચ્યો નવો ઈતિહાસ
👉શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રથમ એક્સ-રે પોલરિમીટર સેટેલાઈટ એક્સપોસેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
👉👉પદ્મભૂષણ વિજેતા અરવિંદ પનગઢિયા બન્યા નાણાં પંચના નવા 16 મા વઅધ્યક્ષ
👉અરવિંદ પનગઢિયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે
તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલ
🤩 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) પરીક્ષા અંગે મહત્વના સમાચાર
➡️ વાંચો ક્યારે લેવાશે પરીક્ષા?: https://shorturl.at/bAM27
TAT HS નું પરીણામ થોડી વારમાં થશે જાહેર
➡️ પરિણામ જોવા માટેની લીંક : https://bit.ly/49Fzrs4
🔥🔥 તલાટી અને જુનિયર કલાર્કનો જિલ્લા ફાળવણી કાર્યક્રમ જાહેર 🔥🔥
😱 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક ની જીલ્લા ફાળવણી અને ખાલી જગ્યાઓની માહિતી જાહેર થઈ ગઈ છે.
➡️ વધુ વિગત : https://tinyurl.com/w2ne8b3f
😱 તલાટી અને જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર
➡️ ફાઈનલ સિલેકશન લીસ્ટ ડાઉનલોડ કરવા માટે: https://gujaratima.com/class-3-exam-updates/
👉🇮🇳 ટાટા ગ્રુપ: બ્રિટનમાં નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી પ્લાન્ટની સ્થાપના માટે 4 બિલિયન પાઉન્ડથી વધુનું રોકાણ કરશે.
Читать полностью…🇮🇳👉મદ્રાસ હાઈકોર્ટે ડિઝની + હોટસ્ટાર એપ પર કરવામાં આવતી તમામ ચૂકવણીઓ માટે ડિઝની ઈન્ડિયાને માત્ર 4% કમિશન વસૂલવા Googleને નિર્દેશ આપતો વચગાળાનો આદેશ પસાર કર્યો છે.
Читать полностью…https://youtu.be/b9IgJiXtHmY
https://youtu.be/jMbhLFwq-xA
ટેટ- ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા સરકારને અલ્ટિમેટમ....
ગાંધીનગર ઉપવાસ પર ઉતરવાની ચીમકી...
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE -12/05/2023
1.IPL ઇતિહાસ માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો છે?
- યશસ્વી જયસ્વાલ
2. બેડમિન્ટન એશિયા દ્વારા અધિકારીઓની સમિતિ ના ટેકનિકલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- ઉમર રશીદ
3. તાજેતરમાં લોરેસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર2023 એવોર્ડ કોણે જીત્યો છે?
-લિયોનેલ મેસ્સી
4. વર્ષ 2023 માટે પુલિત્ઝર પુરસ્કારની આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ કેટેગરીમાં કોણ વિજેતા બન્યું છે?
-ન્યૂયોર્ક ટાઇમ્સ
5.ફિચ રેટિંગ મુજબ, નાણાકીય વર્ષ 2023-24માં ભારતના જીડીપી વૃદ્ધિ દરના કેટલા ટકાની અપેક્ષા છે?
-06%
6.તાજેતરમાં કયા દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને અપરાધ જાહેર કરી છે?
-શ્રીલંકા
7. તાજેતરમાં 60% વૈશ્વિક માતૃ મૃત્યુ દર સાથે 10 દેશોની યાદીમાં કોણ ટોચ પર છે?
- ભારત
8. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં શાળામાં આરોગ્ય કાર્યક્રમ શરૂ કરી છે? ?
- ઉત્તર પ્રદેશ
9. કયા રાજ્યમાં તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે?
- ઉત્તરાખંડ
10.તાજેતરમાં ભારતે 01 બિલિયનની ક્રેડિટ લાઇન કયા દેશને પ્રદાન કરી છે?
- શ્રિલંકા
#By @Edu_world🇮🇳
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે
Читать полностью…👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે
Читать полностью…👉વિદ્યાર્થીઓને સરળતા: ગુજરાતે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS કર્યું લોન્ચ
👉રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું
👉GCAS- GUJARAT COMMON ADMISSION SERVICE
👉14 University સાથે જોડાણ
@Edu_world🇮🇳
👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી એ ‘Towords Net Zero’ પર સેમિનાર યોજાશે
👉જેમાં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે
👉ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે વન ડે મેચના ફોર્મેટમાંથી સન્યાસ જાહેર કર્યો
પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા તેમણે આ જાહેરાત કરી
@GUJ_NEWS
🥳 વનરક્ષકનો વિગતવાર સિલેબસ જાહેર
➡️ સિલેબસ ની PDF ડાઉનલોડ કરવા માટે: https://gknews.in/gujarat-forest-guard-syllabus-2023/
🤔TAT HS માં કેટલા પાસ થયા?
🤔120 થી વધુ ગુણ મેળવનાર કેટલા?
🤔140 થી વધુ ગુણ મેળવનાર કેટલા?
🤔160 થી વધુ ગુણ મેળવનાર કેટલા?
👉 ડાઉનલોડ કરો Official PDF: https://bit.ly/49Fzrs4
TAT HS ની પરિણામ તારીખ જાહેર
➡️ જાણો કઈ તારીખે આવશે પરિણામ ? : https://bit.ly/49Fzrs4
આ વીડિયો બધા જોવો અને Share કરો.
https://www.youtube.com/live/KEApES8TIKM?si=-_wVChhCsKodz7AS
https://youtu.be/GNZjzKruj8M
દરેક મિત્રો આ વીડિયો જુઓ અને ખાસ બધા ગ્રુપમાં Share કરો.
🇮🇳👉ભારતનો પાસપોર્ટ 2022 માં તેની સ્થિતિથી 7 સ્થાન આગળ વધી ગયો છે અને હવે તે 80માં સ્થાને છે, જેનાથી ભારતીયોને વિઝા વિના 57 સ્થળોની મુસાફરી કરવામાં સક્ષમ બનાવે છે. સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે છે: હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ.
Читать полностью…#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE-11/05/2023
1.તાજેતરમાં કયાં રાજ્ય મા 9 વર્ષના પ્રતિબંધ પછી કોલસાની ખાણકામ કાયદેસર રીતે ફરી શરૂ થયું છે?
-મેઘાલય
2.તાજેતરમાં કોને પ્રથમ કેરળ શિલ્ડ એવોર્ડ 2023 આપવામાં આવી છે?
-ફાતિમા અસગર
3. તાજેતરમાં જેમને ICC પ્લેયર ઓફ ધ એપ્રિલ 2023 તરીકે પસંદ કરવામાં આવ્યા છે?
-ફખર ઝમાન અને નરુમોલ ચાઈવાઈ
4.તાજેતરમાં કોણ મણિપુર રાજ્ય ના નવા મુખ્ય સચિવ બન્યા છે?
-ડો.વિનીત જોષી
5. તાજેતરમાં વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
-ઓસ્ટ્રેલિયા
6. 42મી આસિયાન સમિટ ક્યાં આયોજિત થઈ રહી છે?
-ઈન્ડોનેશિયા
7. બાળકો માટે ડિજીટલ હેલ્થ કાર્ડ બનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?
-ઉત્તર પ્રદેશ
8.કયા રાજ્યના મુખ્યમંત્રીનું 13મો ભારત રત્ન ડૉ. આંબેડકર પુરસ્કાર સન્માન કરવામાં આવ્યું છે?
-ઉત્તર પ્રદેશ
9.તાજેતરમાં કયા દેશમાં ઉભૌલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું?
-નેપાળ
10. દ્રૌપદી મુર્મુઃ ફ્રોમ અંતરિયાળ પ્રદેશોથી રાયસીના હિલ્સ ટ્રાઇબલ પુસ્તક કોણે લખ્યું છે? -કસ્તુરી રે
#By @Edu_world🇮🇳