આપડે PSI માટે અલગ ચેનલ બનાવ્યું છે એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર PSI માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏😇 ♻️અહિ તમને જાણવા મળશે . 📍⚡ કરન્ટ અફેર્સ. 📝⚡ દરોજ વોટ કવિઝ. 📝⚡ PDF મટીરીયલ. 📝⚡ કન્ફ્યુઝન પોઇન્ટસ. 📝⚡ અવનવું ઘણું બધું .
🤩 NLC India માં આવી મોટી ભરતી
⇨કુલ જગ્યાઓ: 332
⇨પગાર: ₹43,200
➜આ ભરતીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આ લિંક પર જાઓ : https://gknews.in/nlc-recruitment/
🤩 ITBP માં આવી કોન્સ્ટેબલની મોટી ભરતી
⇨કુલ જગ્યાઓ: 526
⇨છેલ્લી તારીખ: 14/12/2024
➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે : https://gknews.in/itbp-telecom-recruitment/
😇આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
CAPF માં આવી મોટી ભરતી
⇒જગ્યાઓ : 345
⇒છેલ્લી તારીખ: 14/11/2024
➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો : https://gknews.in/capf-recruitment-2024/
🤩 IDBI બેંક માં આવી મોટી ભરતી 😳
➡️કુલ જગ્યાઓ : 1000
➡️પગાર : ₹29,000
➡️છેલ્લી તારીખ : 16-11-2024
➡️ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર જાઓ : https://gknews.in/idbi-executive-recruitment-2024/
🙏 આ મેસેજ બધા ગ્રુપમાં મોકલો જેથી કોઈ જરૂરિયાતમંદ ને નોકરી મળી શકે
દરેક મિત્રો અત્યારે જ આપણી WhatsApp ચેનલમાં Join થઈ જાઓ: https://whatsapp.com/channel/0029Va9JoCC2P59jWATbWv12
Читать полностью…🥳 ફોરેસ્ટ ગાર્ડ ના કોલલેટર ડાઉનલોડ શરૂ
➡️ તમારું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/49844oW
🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી
🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi
🔸આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે
#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી
🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે
🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી
🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા
🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી 2024ના રોજ ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર એક સેમિનાર યોજાશે.
Читать полностью…👉સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર
👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે કરી ભરતીની જાહેરાત
#election😁
👉🇮🇳આજે રાજસ્થાનમાં ભારત અને #UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન 2024' શરૂ થશે
Читать полностью…👉ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે રચ્યો નવો ઈતિહાસ
👉શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રથમ એક્સ-રે પોલરિમીટર સેટેલાઈટ એક્સપોસેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
👉👉પદ્મભૂષણ વિજેતા અરવિંદ પનગઢિયા બન્યા નાણાં પંચના નવા 16 મા વઅધ્યક્ષ
👉અરવિંદ પનગઢિયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે
તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલ
🤩 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) પરીક્ષા અંગે મહત્વના સમાચાર
➡️ વાંચો ક્યારે લેવાશે પરીક્ષા?: https://shorturl.at/bAM27
🤩 GPSC માં આવી 340+ જગ્યાઓ માટે મોટી ભરતી
⇨પગાર : ₹44,900 થી શરૂ
⇨ફોર્મ ભરવા છેલ્લી તારીખ: 30/11/2024
➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે : https://gknews.in/gpsc-assistant-engineer-recruitment/
🤩 RAILTEL માં આવી ભરતી
⇨કુલ જગ્યાઓ: 40
⇨છેલ્લી તારીખ: 30/11/2024
➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે: https://gknews.in/railtel-apprentice-recruitment/
😳 10 પાસ ITI વાળા માટે જોરદાર ભરતી
⇨ કુલ જગ્યાઓ : 150
⇨છેલ્લી તારીખ : 25/11/2024
➜ આ ભરતીમાં ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો : https://gknews.in/bdl-india-recruitment-2024/
🤓 ખાસ: આ મેસેજ ને તમારા બધા ગ્રુપમાં મોકલો
😳 CCE નું પરિણામ જાહેર
➡️ જોવા માટે : https://gknews.in/gsssb-cce-result-2024/
🤩 પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું વિગતવાર નોટીફીકેશન જાહેર
➡️ અત્યારે જ ડાઉનલોડ કરો: https://gknews.in/gujarat-police-constable-bharti-2024/
🤩 તલાટી અને જુનિયર કલાર્કનું નવું ફાઈનલ સિલેક્શન લીસ્ટ જાહેર
તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
➡️વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે
Читать полностью…👉યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત
➡️9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે
@GUJ_NEWS
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે
Читать полностью…👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે
Читать полностью…👉વિદ્યાર્થીઓને સરળતા: ગુજરાતે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS કર્યું લોન્ચ
👉રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું
👉GCAS- GUJARAT COMMON ADMISSION SERVICE
👉14 University સાથે જોડાણ
@Edu_world🇮🇳
👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી એ ‘Towords Net Zero’ પર સેમિનાર યોજાશે
👉જેમાં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે
👉ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે વન ડે મેચના ફોર્મેટમાંથી સન્યાસ જાહેર કર્યો
પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા તેમણે આ જાહેરાત કરી
@GUJ_NEWS
🥳 વનરક્ષકનો વિગતવાર સિલેબસ જાહેર
➡️ સિલેબસ ની PDF ડાઉનલોડ કરવા માટે: https://gknews.in/gujarat-forest-guard-syllabus-2023/
🤔TAT HS માં કેટલા પાસ થયા?
🤔120 થી વધુ ગુણ મેળવનાર કેટલા?
🤔140 થી વધુ ગુણ મેળવનાર કેટલા?
🤔160 થી વધુ ગુણ મેળવનાર કેટલા?
👉 ડાઉનલોડ કરો Official PDF: https://bit.ly/49Fzrs4