આપડે PSI માટે અલગ ચેનલ બનાવ્યું છે એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર PSI માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏😇 ♻️અહિ તમને જાણવા મળશે . 📍⚡ કરન્ટ અફેર્સ. 📝⚡ દરોજ વોટ કવિઝ. 📝⚡ PDF મટીરીયલ. 📝⚡ કન્ફ્યુઝન પોઇન્ટસ. 📝⚡ અવનવું ઘણું બધું .
🇮🇳દેશના ટોપ-૫૦ વ્યસ્ત એરપોર્ટ મા રાજકોટ ને ૪૬ મુ સ્થાન📍
Читать полностью…✍️ આજે લેવાયેલ GPSSB તલાટી કમ મંત્રી ની પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો..⤵️
📆 તારીખ : 07/05/2023
📲 https://wamodapk.com/gpssb-talati-question-paper-2023/
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM- /channel/Edu_World
#DATE - 03/05/2023
1.તાજેતરમાં 'ફૂડ કોન્ક્લેવ' 2023નું ક્યાં આયોજન કરવામાં આવ્યું છે?
-હૈદરાબાદ
2.તાજેતરમાં 'અઝરબૈજાન ગ્રાન્ડ પ્રિકસ 2023' કોણે જીત્યું છે?
-સેર્ગીયો પેરેઝ
3.તાજેતરમાં "વિશ્વ ટુના દિવસ" ક્યારે ઉજવવામાં આવ્યો?
-2 મે
4.તાજેતરમાં કયા રાજ્યના સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ મેલાનિસ્ટિક ડેડ ડેમ મળી આવ્યો છે?
- ઓડિશા
5.તાજેતરમાં 17મા 'કમાન્ડર ઇન ચીફ' તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે?
-સાજુ બાલકૃષ્ણન
6.રણજીત ગુપ્તાનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા?
-ઇતિહાસ કાર
7.તાજેતરમાં લંડનમાં કોણ બાફ્ટા ફેલોશિપ મેળવવા જઈ રહ્યું છે?
-મીરા સ્યાલ
8.તાજેતરમાં, કોરિયન સ્કિન કેર બ્રાન્ડ લેનેગે ભારત માટે પ્રથમ બ્રાન્ડ ફેસ તરીકે કોને સાઈન કર્યા છે?
-અથિયા શેટ્ટી
9.તાજેતરમાં કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-MT.S શિવગ્નમ
10.તાજેતરમાં લેઈપઝિગ બુક પ્રાઈઝ 2023 કોણે જીત્યું છે?
-મારિયા સ્ટેપનોવા
11.તાજેતરમાં 'ઇન્ટરનેશનલ એપેરલ એન્ડ ટેક્સટાઇલ ફેર' ક્યાં શરૂ થયો છે?
-દુબઈ
12.તાજેતરમાં કિંગ ચાર્લ્સ દ્વારા કોને માનદ MBE એનાયત કરવામાં આવ્યો છે?
-DR-MN નંદકુમાર
14.તાજેતરમાં, 58 વર્ષ પછી એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાત્વિક અને ચિરાગની જોડીએ કયો મેડલ જીત્યો?
-સુવર્ણ ચંદ્રક
15.તાજેતરમાં જ મહાત્મા ગાંધીના પૌત્રનું અવસાન થયું છે તેમનુ નામ જણાવો?
- અરુણ ગાંધી
16.તાજેતરમાં ASEAN ભારત મેરીટાઇમ એક્સરસાઇઝ (AIME- 2023) કયા દેશમાં યોજાય છે?
-સિંગાપુર
17.તાજેતરમાં 'પરૌના'ના નવા પ્રમુખ કોણ બન્યા છે?
-સેન્ટિયાગો શાર્પન
18.તાજેતરમાં કયા રાજ્યના 'સ્વચ્છ વિરાસત અભિયાન'ને ચૂડકો એવોર્ડ 2022-23 એનાયત કરવામાં આવ્યો છે?
-ઉત્તર પ્રદેશ
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE - 02/05/2023
1.'આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
-1 મે
2.તાજેતરમાં સાયન્સ 20ની બેઠક ક્યાં યોજાઈ છે?
-લક્ષદ્વીપ
3.તાજેતરમાં 'સેન્ટિયાગો પેના' કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે?
-પરા્ગવે
4.ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ (અંજી ખાડ) તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો છે?
-જમ્મુ અને કાશ્મીર
5.તાજેતરમાં માં 'એટોમિક એનર્જી કમિશન'ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?
-એ કે મોહતી
6.તાજેતરમાં યુરોપમાં રિફાઇન્ડ ઇંધણનો સૌથી મોટો સપ્લાયર કયો દેશ બન્યો?
-ભારત
7.તાજેતરમાં RBI અનુસાર કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઇંગમાં ટોચ પર છે? -તમિલનાડુ
7.તાજેતરમાં 'ડીંગ લિરેન' કયા દેશનો પ્રથમ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે?
-ચીન
8.તાજેતરમાં 'મહારાષ્ટ્ર દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-1 મે
9.તાજેતરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના MD અને CEO કોણ બન્યા છે?
- રજનીશ કર્ણાટક
10.તાજેતરમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રશસ્ત' પુસ્તક કોણે બહાર પાડ્યું છે?
-નરેન્દ્ર મોદી
11.તાજેતરમાં ઈન્ફોસીસને પાછળ છોડીને ભારતની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની છે? -આઇટીસી
12.તાજેતરમાં BOB ના નવા MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- દેવદત્ત ચંદ
13.તાજેતરમાં ગીગા ચેટ કોણે લોન્ચ કરી છે?
-રશિયા
14.તાજેતરમાં ગંગા પુષ્કરાલુ કુંભનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
-વારાણસી
15.AI અને ChatGPT ના ગોડફાધરના નામથી કોને ઓળખવામાં છે?
-જ્યોફ્રી હિન્ટન
16.તાજેતરમાં કયા દેશને ભારતે ઝડપી પેટ્રોલિંગ જહાજ આપ્યું છે ?
-માલદીવ
17.તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-1 મે (૬૩ મો)
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -01/05/2023
#TELEGRAM -/channel/Edu_World
1.તાજેતરમાં 'આયુષ્માન ભારત દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-30 એપ્રિલ
2.તાજેતરમાં કોણે સાયબર સિક્યોરિટી સ્કીલ્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે?
-IIT કાનપુર
3.તાજેતરમાં 'IAA' નો મેરીટોરીયસ સર્વિસ એવોર્ડ 2023 કોને મળ્યો છે?
-નવાબ મોહમ્મદ અબ્દુલ અલી
4.તાજેતરમાં ગોલ્ડન ગ્લોબ રેસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા?
-અભિલાષ ટોમી
5.તાજેતરમાં કયા દેશ સાથે ભારતે ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવી કાર્ય યોજના પર હસ્તાક્ષર કર્યા છે?
-જર્મની
6.તાજેતરમાં કોણે વણકર કારીગરો માટે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે?
-પિયુષ ગોયલ
7.તાજેતરમાં નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી હેઠળ કેટલા મેડિકલ ડિવાઈસ પાર્કની સ્થાપના થશે?
-8
8.તાજેતરમાં કયા રાજ્યને સ્વચ્છતા માટે 'હુડકો(HUDCO)એવોર્ડ' મળ્યો છે?
-ઉત્તર પ્રદેશ
9.તાજેતરમાં PM મોદી FM કનેક્ટિવિટીને પ્રમોટ કરવા માટે કેટલા એફએમ ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન થયું?
-91
10.PM મોદીએ તાજેતરમાં નમો મેડિકલ એજ્યુકેશન રિઝર્વ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું?
-સિલ્વાસા
11.તાજેતરમાં RBI એ સિટી યુનિયન બેંકના MD અને CEO તરીકે કોની નિમણૂક કરી?
- એન કામકોડી
12.તાજેતરમાં 'રિફ્લેક્શન્સ' નામનું નવું પુસ્તક કોણે લોન્ચ કર્યું છે?
- નિર્મલા સીતારમણ
13.તાજેતરમાં આર્ટિલરી રેલીમાં મહિલા અધિકારીઓની પ્રથમ બેચ ક્યાં કાર્યરત કરવામાં આવી છે?
-ચેન્નાઈ
14.તાજેતરમાં પ્રમોટિંગ મિલેટ્સ ઇન ડાયેટઃ બેસ્ટ પ્રેક્ટિસ :એકરોસ સ્ટેટ્સ/UT ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે બહાર પાડ્યું છે ?
-નીતિ આયોગ
15.તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં કેટલી નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપી છે?
-157
16.તાજેતરમાં વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-29 એપ્રિલ
17.તાજેતરમાં વિશ્વ વિકાસ અહેવાલ 2023 કોણે બહાર પાડ્યો છે?
-વિશ્વ બેંક
#By @Edu_world🇮🇳
👉 #APRIL-2023 ની ફૂલ કરંટ અફેસૅ ની નોટ #PDF આજે સાંજ ના રોજ મુકવામાં આવશે
#TELEGRAM - /channel/Edu_World
👉જે મિત્રો ને પસૅનલી #PDF નોટ ની જરૂર હોય તેમણે પસૅનલી @l_pandya પર મેસેજ કરી આપવો
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૩૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE - 29/04/2023
1.કયા રાજ્ય સરકારે તાજેતરમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે?
- ઝારખંડ
2.તાજેતરમાં જેમણે 'ક્યોક્તિવ સ્ટેબલ, કોન્ક્રીટ એક્શન' નામનું પુસ્તક લખ્યું છ
- શેખર વાંપતિ
3.તાજેતરમાં કઈ કંપનીના ચેરમેન 'રિચર્ડ શાર્પ' એ રાજીનામું આપ્યું છે?
-બીબીસી
4.તાજેતરમાં કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? " 28 એપ્રિલ
5.તાજેતરમાં IFFCO દ્વારા બનાવવામાં આવેલ વિશ્વનું પ્રથમ ડી.એ.પી. કોણે લોન્ચ કયુઁ ? -"અમિત શાહ
6.તાજેતરમાં 2022 માં ADB ફંડેડ પ્રોગ્રામ્સનો સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ બન્યો છે?
-પાકિસ્તાન
7.તાજેતરમાં કઈ અભિનેત્રીને ફિલ્મફેર એવોર્ડ્સ 2023 થી શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે?
-આલિયા ભટ્ટ
8.તાજેતરમાં જે IIT એ સાયબર સુરક્ષા કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો?
-IIT કાનપુર
9.તાજેતરમાં માં હેરિટેજ ફેસ્ટિવલ 2023 યોજાયો હતો?
-ગોવા
10.તાજેતરમાં સ્પાઇસજેટના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-અરુણ કશ્યપ
11.તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12000 રન બનાવનાર બીજો બેટ્સમેન કોણ બન્યો છે?
-બાબર આઝમ
12.તાજેતરમાં SCO કોન્ફરન્સનું આયોજન કોણ કરશે?
- નવી દિલ્હી
13.તાજેતરમાં 'માઉન્ટ અન્નપૂર્ણા' પર ચઢનાર પ્રથમ ભારતીય કોણ છે?
-અર્જુન વાજપેયી
14.તાજેતરમાં અમેરિકાના ગ્રીન વર્લ્ડ એવોર્ડ 2023માં કયા ભારતીય સ્થાનને 'ગ્લોબલ ગોલ્ડ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે?
- PGCIL
15.તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ સોલર ડેકાથલોનમાં બીજું સ્થાન મેળવ્યું?
-IIT બોમ્બે
16.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલો છે?
-131
17.તાજેતરમાં વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો DAP કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે?
-IFFCO
18.તાજેતરમાં કર્ણાટક વિકાસ ગ્રામીણા બેંકના નવા ચેરમેન કોણ બન્યા છે?
-શ્રીકાંત એમ માંડવડ
19. તાજેતરમાં ભારતની 13મી નવરત્ન કંપની બની છે?
-RVNL
20.તાજેતરમાં ત્રીજી સુરક્ષા કવાયત 'સાગર કવચ' કોણે હાથ ધરી છે?
-ભારતીય કોસ્ટ ગાર્ડ.
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -27/04/2023
#TELEGRAM- /channel/Edu_World
1.તાજેતરમાં 'વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ' ઉજવવામાં આવ્યો છે?
-26 એપ્રિલ
2.તાજેતરમાં T20 મા 200 વિકેટ લેનારો સૌથી યુવા બોલર કોણ બન્યો છે?
-શાહીન આફ્રિદી
3.તાજેતરમાં કઈ દેશની કંપની અયોધ્યામાં બાયોડીઝલ પ્રોજેક્ટ શરૂ કરશે?
-બેલ્જિયમ
4.તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ST શાળા પરિવર્તન યોજના ના ત્રીજા તબક્કો શરૂ કયોૅ છે?
-ઓરિસ્સા
5.તાજેતરમાં 'એ રિઝર્જન્ટ નોર્થઈસ્ટ: નેરેટિવ્સ ઓફ ચેન્જ' નામનું પુસ્તક કોણે લખ્યું છે?
- આશિષ કુંચા
6.તાજેતરમાં કયા રાજ્યમાં મોંઘવારી રાહત શિબિર શરૂ કરવામાં આવી છે?
-રાજસ્થાન
7.કયા દેશનું 'કમર્શિયલ લુનર લેન્ડર' તાજેતરમાં ચંદ્ર પર અસફળ ઉતરાણ કર્યા બાદ ગુમ થયું હતું?
- જાપાન
8.તાજેતરમાં 3જી ઇન પસૅન કવાડ મિટનું આયોજન કોણ કરશે?
- ઓસ્ટ્રેલિયા
9.તાજેતરમાં કયા દેશે રતન ટાટાને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે? -ઓસ્ટ્રેલિયા
10.તાજેતરમાં NASSCOM ના ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે
-એમ અનંત મહેશ્વરી
11.તાજેતરમાં બહાર પડેલા SIPRI રિપોર્ટ મુજબ, કયો દેશ વૈશ્વિક લશ્કરી ખર્ચમાં ટોચ પર છે?
-અમેરિકા
12.તાજેતરમાં બાંગ્લાદેશના 22મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે?
-મોહમ્મદ શહાબુદ્દીન
13.તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ પદ્મશ્રી વિજેતા હિમાંશુ મોહન ચૌધરીનું 84 વર્ષની વયે નિધન થયું છે?
-ત્રિપુરા
14.તાજેતરમાં કઈ અભિનેત્રીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો?
- વિદ્યા બાલન
15.તાજેતરમાં સ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ના સચિવ તરીકે કોની કોની નિમણૂક કરવામાં આવી છે?
-રાજેશ કુમાર સિંહ
16.તાજેતરમાં મધ્યપ્રદેશના બરખેડા પઠાણીનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે?
-લાલ બહાદુર શાસ્ત્રી
17.તારેક ફતેહનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા?
- પત્રકાર
18.તાજેતરમાં કોને 2023 માટે ઇમિગ્રન્ટ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે?
-બંદા ખીર
19.ભારતે તેના નાગરિકોને 'સુદાન'માં થતી અશાંતિથી બચાવવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે?
- ઓપરેશન કાવેરી
👉ભારત નુ 2023 નુ પ્રથમ વાવાઝોડું મોચા નુ તોળાતુ સંકટ
Читать полностью…😱 TET 2 ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર (પરીક્ષા તારીખ: 23/04/2023)
➡️ ગણિત વિજ્ઞાન આન્સર કી ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/3nr0CDt
➡️ સામાજિક વિજ્ઞાન આન્સર કી ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/3nr0CDt
➡️ ભાષા આન્સર કી ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/3nr0CDt
નોંધ: આ મેસેજ બધા મિત્રોને Share કરો.
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM /channel/Edu_World
#DATE -24/04/2023
1.વિશ્વ સર્જનાત્મક અને નવીનતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
-21 એપ્રિલ
2 .તાજેતરમાં વિલિયમ શેક્સપિયરની જન્મજયંતિ ક્યારે ઉજવવામાં આવી?
- 23 એપ્રિલ
3.તાજેતરમાં કઈ IIT એ તાન્ઝાનિયામાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલ્યું?
-IIT મદ્રાસ
4.તાજેતરમાં નારાયણ પ્રસાદ સઈદે કયા દેશના નવા વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે? -નેપાળ
5.તાજેતરમાં વિધાનસભામાં ફેક્ટરી (સુધારા) અધિનિયમ 201 પસાર કરવામાં આવ્યો છે? -તમિલનાડુ
6.તાજેતરમાં, ભારતીય સેનાએ લશ્કરી કર્મચારીઓને ચીની ભાષાની તાલીમ આપવા માટે કઈ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે? -તેઝપુર યુનિવર્સિટી
7.તાજેતરમાં કયા દેશમાં 'જીત ગઢી' ઉત્સવ ઉજવવામાં આવ્યો છે?
-નેપાળ
8.તાજેતરમાં ભારત સરકારે કયાંથી રાષ્ટ્રને 4G મોબાઈલ ટાવર સમર્પિત કર્યા?
-અરુણાચલ પ્રદેશ
9.સૌથી વધુ સંખ્યામાં તળાવો અને જળાશયો ધરાવતા રાજ્યોની યાદીમાં તાજેતરમાં કયું ટોચનું સ્થાન ધરાવે છે?
-પશ્ચિમ બંગાળ
10.તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-સંદીપ સિંહ
11.તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી $300 મિલિયનનાહથિયાર ખરીદ્યા? -અમેરિકા
12.તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતનું પ્રથમ હેવી લિફ્ટ લોજિસ્ટિક ડ્રોન લોન્ચ કર્યું છે?
-ઓરિસ્સા
13.કયા ભારતીય અમેરિકન ને ડેપ્યુટી સેક્રેટરી અંડર ડીફેન્સ માટે નિયુકત કરવામાં આવ્યા?
-રાધા આયંગર પ્લમ્બ
14 તાજેતરમાં વાયુસેના કમાન્ડરોની કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી?
- નવી દિલ્હી
15.તાજેતરમાં BEML ના CMD 1 તરીકે કોની નિમણૂક કરવામાં આવ્યા છે
-શાંતનુ રોય
16.જળ જીવન મિશન મા દેશનું મોડલ બનનાર કલેકટર ભવ્ય મિત્તલને વડાપ્રધાનના શ્રેષ્ઠતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તે કયા જિલ્લામાં સેવા આપી રહ્યા છે?
- બુરહાનપુર
17.તાજેતરમાં એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયેલ શૈલી સાથે કઇ રમત સાથે સંબંધિત છે?
-લાંબી કુદ
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -23/04/2023
#TELEGRAM -/channel/Edu_World
1.તાજેતરમાં 'વિશ્વ પૃથ્વી દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-22મી એપ્રિલે
2.તાજેતરમાં જ કયા રાજ્યમાં કિસાન શિક્ષણ સંપર્ક અભિયાન કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી?
-જમ્મુ અને કાશ્મીર
3.તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી રોકેટ 'સ્ટારશેપ'નું લોન્ચિંગ નિષ્ફળ ગયું?
- SpaceX
4.તાજેતરમાં 'ઓલિવર ડોડેલ'ને કયા દેશના નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?
-યુ.કે
5.તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ 'રૂ. 5 લાખ કરોડ' કેપિટલાઇઝેશન નુ બજાર હાંસલ કર્યું છે?
-ITC
6.તાજેતરમાં કયા દેશની બહુપક્ષીય કવાયત INTOCHOS માં ભારતીય વાયુસેના ભાગ લેશે?
- ગ્રીસ
7.આસામે 11 વર્ષમાં સરહદ વિવાદ ઉકેલવા માટે કયા રાજ્ય સાથે કરાર કર્યો હતો?
- અરુણાચલ પ્રદેશ
8.તાજેતરમાં, જ્યાં ભારતે G-20 પાર્ક વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.?
-નવી દિલ્હી
9.તાજેતરમાં સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- રિષભ પંત
10 .તાજેતરમાં જીઓ સિનેમાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?
-સૂર્ય કુમાર યાદવ
11.તાજેતરમાં અજાણ્યા મૃતદેહોનો DNA ડેટાબેઝ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બને છે?
-હિમાચલ પ્રદેશ
12.તાજેતરમાં જેમણે તેમની આત્મકથા "ક્રોસકોર્ટ" બહાર પાડી છે?
-જયદીપ મુખર્જી
13.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રમત સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
-કેરળ
14.તાજેતરમાં નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-અરુણ સિંહા
15.તાજેતરમાં કઈ બેંક ડોલર બોન્ડ દ્વારા $500 મિલિયન એકત્ર કરશે?
- SBI
16.જુજુત્સુ ઇન્ટરનેશનલ ફેડરેશનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી છે?
-સબકત મલિક
17.તાજેતરમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડના નવા સીએમડી કોણ બન્યા છે?
-પીએ માધવરાવ
18.તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 'ઇન્ટર આલ્પાઇન 2023 ફેર' ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો?
-ઓસ્ટ્રિયા
19.તાજેતરમાં HSBC ઇન્ડિયા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-વિરાટ કોહલી
20.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ શું છે?
-38મો
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -22/04/2023
#TELEGRAM - /channel/Edu_World
1.તાજેતરમાં સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો?
-21 એપ્રિલ
2.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં 'કામખ્યા કોરિડોર' બનાવવાની જાહેરાત કરી છે
-આસામ
3.તાજેતરમાં, મુલાપાહા ચિલ્ડ પોર્ટનું બાંધકામ ક્યાં શરૂ થયું છે?
-આંધ્ર પ્રદેશ
4.ઉત્તરપૂર્વનું સૌથી મોટું બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમ તાજેતરમાં ક્યાં બનાવવામાં આવ્યું છે? -શિલોંગ
5.તાજેતરમાં કયા રાજ્યમાં 'સલોખા યોજના' લાગુ કરવામાં આવી છે?
-મહારાષ્ટ્ર
6. તાજેતરમાં વૈશ્વિક યુનિકોર્ન ઈન્ડેક્સમાં કોણે ટોચનું સ્થાન મેળવ્યું છે?
-અમેરિકા
7.તાજેતરમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના અમલીકરણમાં કયું રાજ્ય ટોચ પર છે?
-કર્ણાટક
8.મહારાષ્ટ્રની સૌથી મોટી ઇન્ટરનેશનલ સ્કૂલ ક્યાં બનાવવામાં આવી હતી?
-પુણે
9.તાજેતરમાં IPLમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી કેપ્ટન કોણ બની ગયું છે?
-ડેવિડ વોર્નર
10.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પંચાયતોને તહેવાર ઉજવવાનું કહ્યું છે?
- છત્તીસગઢ
11.તાજેતરમાં જ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે તેની પ્રથમ વિદેશી ઓફિસ ની શરૂઆત કરી કયા કરી?
-અબુ ધાબી
12 મ. તાજેતરમાં નોંધાયેલ નાણાકીય વર્ષ 2023 કયા રાજ્યમાં GST 23% વૃદ્ધિ જોવા મળી ?
-રાજસ્થાન
13.તાજેતરમાં LAF વીરતા પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બની
-દીપિકા મિશ્રા.
14.તાજેતરમાં કઈ બેંકે 'કજડ ભરૂચા'ને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે?
- HDFC બેંક
15.રોબિન વિલ્સન તાજેતરમાં જ પ્રથમ અશ્વેત મુખ્ય ન્યાયાધીશ ક્યાં બન્યા છે?
-ન્યુ યોર્ક
16.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ડ્યુરોન ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023 માં ભારતનો ક્રમ શું છે?
-43
17.તાજેતરમાં એન્ટી-નાર્કોટિક્સ ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી?
-નવી દિલ્હી
18.તાજેતરમાં IPLમાં 6000 રન બનાવનાર વિશ્વનો ચોથો બેટ્સમેન કોણ છે?
-રોહિત શર્મા
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE - 20/04/2023
1.તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-19 એપ્રિલ
2.તાજેતરમાં 'કુબુમ અંગૂર'ને GI ટેગ ક્યાં રાજયમાં મળ્યું છે?
-તમિલનાડુ
3.તાજેતરમાં કયું વિશ્વનું સૌથી ધનિક શહેર બન્યું છે?
-New Yourk
4.તાજેતરમાં જ્યોર્જ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? -હરમનપ્રીત કૌર
5.તાજેતરમાં જ જર્મનીનું સર્વોચ્ચ સન્માન કોને મળ્યું છે?
-એન્જેલા મર્કેલ
6.તાજેતરમાં કયા દેશે અંડર-20 ફીફા વર્લ્ડ કપનું આયોજન કર્યું છે
- આર્જેન્ટિના
7.તાજેતરમાં ISRO દ્વારા કયા દેશનો TELEOS-2 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે?
-સિંગાપુર
8.તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે દ્વિવાર્ષિક મિલિટરી કમાન્ડર્સની કોન્ફરન્સમાં ક્યાં હાજરી આપી હતી?
-નવી દિલ્હી
9.તાજેતરમાં કોના દ્વારા લખાયેલ નવું પુસ્તક 'સચિન @ 50 સેલિબ્રેટિંગ અ મેસ્ટ્રો' બહાર પાડવામાં આવ્યું છે?
- બોરિયા મઝુમદાર
10.તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-રણધીર ઠાકુર
11.તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિકલાંગ કર્મચારીઓ માટે 4% અનામતની જાહેરાત કરી છે?
-"મહારાષ્ટ્ર
12 કયા રાજય ના મુખ્યમંત્રીએ તાજેતરમાં 10મીએ 'હુણ ઘડો સાંસ્કૃતિક ઉત્સવ'નું આયોજન કર્યું છે.
-મણિપુર
13.તાજેતરમાં પ્રતિષ્ઠિત સંતોકા માનવતાવાદી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
- સોનમ વાંગચુક
14.તાજેતરમાં FedEx ના CEO ને પ્રવાસી ભારતીય સન્માન મળ્યું છે, તેમનું નામ શું છે? -એમ રાજ સુબ્રમણ્યમ
15 તાજેતરમાં, એન્જેલા મર્કેલને કયા દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે? -જર્મની
16.સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશનની કાર્યકારી સમિતિએ આશરે કેટલા કરોડ ના પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે?
-698
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -18/04/2023
#TELEGRAM -/channel/Edu_World
1.તાજેતરમાં 'વિશ્વ હિમોફીલિયા દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-17 એપ્રિલ
2.તાજેતરમાં 'થાવે ફેસ્ટિવલ' ક્યાં ઉજવવામાં આવ્યો?
-બિહાર
3.તાજેતરમાં DRDO દ્વારા એકેડેમિક એક્સેલન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?
-આઈઆઈટી હૈદરાબાદ
4.તાજેતરમાં કોણે '20 સ્પેસ ઈકોનોમી લીડર્સ મીટ'નું આયોજન કર્યું હતું?
-મેઘાલય
5.તાજેતરમાં કયા દેશનું સૌથી મોટું પરમાણુ રિએક્ટર તેના સેવા તબક્કામાં પ્રવેશ્યું છે?
-ફિનલેન્ડ
6.તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનો સ્થાપક સભ્ય બન્યો છે?
-નેપાળ
7.તાજેતરમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પર બે દિવસીય વૈશ્વિક પરિષદ ક્યાં યોજાઈ?
-નવી દિલ્હી
8.તાજેતરમાં કયો દેશ નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો છે?
- અમેરિકા
9.તાજેતરમાં પાંચ દક્ષિણ એશિયાઈ દેશો કયા રાજ્યની પ્રવાસન પ્રોત્સાહન યોજનાનો ભાગ બનશે?
-મધ્યપ્રદેશ
10.તાજેતરમાં IPLમાં 700 ચોગ્ગા મારનાર પ્રથમ ખેલાડી કોણ છે?
-શિખર ધવન
11.IPL ઇતિહાસમાં નિવૃત્તિ લેનાર પ્રથમ ખેલાડી કોણ છે
- રવિચંદ્ર અશ્વિન
12.તાજેતરમાં IPL 2023માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કોણ છે
-વેંકટેશ અય્યર
13.દસ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' તાજેતરમાં ક્યાં શરૂ થયો છે?
- ગુજરાત
14.તાજેતરમાં કયા દેશમાં ભારતીય હાઈ કમિશને તેનું 16મું વિઝા એપ્લિકેશન સેન્ટર શરૂ કર્યું છે?
-બાંગ્લાદેશ
15.તાજેતરમાં કઈ બેંકે તેની રિટેલ ટર્મ ડિપોઝિટ સ્કીમ 'અમૃત કલશ' ફરીથી શરૂ કર્યું છે?
-SBI
16.તાજેતરમાં SpaceX એ વિશ્વનું સૌથી મોટું અને શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યું, તેનું નામ શું છે?
-સ્ટાર જહાજ
17.ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સમાં ભારતનો ક્રમ શું છે?
-1 લો
18.તાજેતરમાં અમેરિકા મોટોજીપી સ્પ્રિન્ટની ગ્રાન્ડ પ્રિકસ કોણે જીતી છે?
-ફ્રાન્સેસ્કો બગાવિયા.
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE -04/05/2023
1.તાજેતરમાં 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો?
-03 મે
2.તાજેતરમાં બિહાર પછી કયા રાજ્યમાં પછાત વર્ગ સર્વેક્ષણ શરૂ થયું છે?
-ઓડિશા
3.તાજેતરમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટની 30મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે?
-દુબઈ
4.તાજેતરમાં ભારત અને કયા દેશમાં ઔદ્યોગિક સંશોધન અને વિકાસ સહકાર કરાર મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા?
-ઇઝરાયેલ
5.મનોબાલાનું તાજેતરમાં ઇઝરાયેલમાં અવસાન થયું છે તેઓ કોણ હતા?
-અભિનેતા
6.તાજેતરમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ ખિતાબ મેળવનારી 11મી મહિલા કોણ બની છે?
-વેંતિકા અગ્રવાલ
7.તાજેતરમાં હાઇએસ્ટ પેઇડ 2029 માં સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ્સની યાદીમાં કોણ ટોચ પર રહ્યું છે?
- કિસ્ટિયાનો રોનાલ્ડો
8.કયા દેશની ત્રણ મહિલા પત્રકારોને તાજેતરમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જેમણે યુએનનો ટોચનો એવોર્ડ જીત્યો?
-ઇરાનના
9.તાજેતરનું પુસ્તક મેડ ઇન ઇન્ડિયા: 75 વર્ષ બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ નુ વિમોચન કરવામાં આવ્યું?
-અમિતાભ કાત
10.તાજેતરમાં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન બીચ ટાઇટલ કોણે જીત્યું છે?
-લુકા બ્રેસેલ
11.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ 'વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ'માં કોણ ટોચ પર છે ?
-નોવૅ
12.તાજેતરમાં ACC મેસ પ્રીમિયર કપ' કોણે જીત્યો છે?
-નેપાળ
13.તાજેતરમાં કવાન્ટાસ એરવેઝ લિમિટેડના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
- વેનેસા હડસન
14.કઈ પેમેન્ટ બેંકે તાજેતરમાં NPCI સાથે સહયોગ કર્યો છે?
-એરટેલ પેમેન્ટ બેંક
15.તાજેતરમાં કયા ભારતીયને 'મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' સન્માન મળ્યું છે?
-ડૉ. એમ.એન.નંદકુમાર
16.એનટીપીસી અને એનપીસીઆઈએલ એ સંયુક્ત રીતે પરમાણુ પાવર પ્લાન્ટ વિકસાવવા માટે તાજેતરમાં ક્યાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
-મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
17.તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ શું છે?
-161
18.તાજેતરમાં ભારતની પ્રથમ પાણીની અંદર સી ટનલ કયા રાજ્યમાં બનાવવામાં આવશે?
-મહારાષ્ટ્ર
19.તાજેતરમાં જ નીતિ આયોગે નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર કેટલો હશે તેનો અંદાજ કાઢ્યો છે? 6.5%
#By @Edu_world🇮🇳
😱 ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળાની 10 પાસ પર ભરતી 😱
➡️ કુલ જગ્યાઓ: 1499
➡️ ફોર્મ ભરવાના શરૂ: 08/05/2023
➡️ વધુ માહિતી માટે: https://gujaratima.com/gujarat-high-peon-bharti/
👍 આ મેસેજ તમારા બધા મિત્રોને Share કરો.
😱TET 1 ની ફાઈનલ આન્સર કી જાહેર 😱
➡️ ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે: https://gknews.in/gseb-tet-1-question-paper-2023/
ખૂબ જ ઉપયોગી
Amazon કે Flipkart માં આજથી Sale શરૂ થઈ રહ્યો છે. જેમાં બધી જ વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે મળશે. પરંતુ તે માત્ર થોડા જ સમય માટે હશે.
તો તમે જે વસ્તુ ખરીદવા માંગો છો તેની લિંક Copy કરીને આ બોટમાં મોકલી દો: /channel/InstantPriceTrackerbot
આ બોટ જ્યારે પણ તમારી પસંદ કરેલ વસ્તુની કિંમત ઘટશે ત્યારે તમને Notification મોકલી દેશે, જેથી તમે તે વસ્તુ ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકશો.
➡️ બોટનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે આ વીડિયો જોઈ લેવો: /channel/iptbotinfo/6
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM- /channel/Edu_World
#DATE - 30/04/2023
1.તાજેતરમાં જ 'વર્લ્ડ વેટરનરી ડે' ક્યારે ઉજવવામાં આવ્યો?
-29 એપ્રિલ
2.તાજેતરમાં વોડાફોન એ તેના સીઈઓ તરીકે કોની નિમણૂક કરી છે?
-માર્ગેરિટા ડેલાવૈલે.
3.તાજેતરમાં 'ડૉ. એન ગોપાલકૃષ્ણન'નું નિધન થયું છે, તેઓ કોણ હતા?
-વૈજ્ઞાનિકો
4.તાજેતરમાં, કઈ અવકાશ એજન્સીના વૈજ્ઞાનિકોએ 'ચંદ્રની ધૂળ'માંથી ઓક્સિજન વિકસાવ્યો છે?
-નાસા
6.તાજેતરમાં કયા રાજ્યમાં 10 વર્ષ પછી કાલેસર નેશનલ પાર્ક ટાઇગર જોવા મળ્યો?
-હરિયાણા
7.તાજેતરમાં CBDC સ્વીકારનાર હરિયાણામાં પ્રથમ વીમા કંપની કઈ છે?
-રિલાયન્સ જનરલ
8.તાજેતરમાં 'સિંચોન સ્નો ફેસ્ટિવલ 2023'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
-જમ્મુ અને કાશ્મીર
9.તાજેતરમાં કોણે વિશ્વનું પ્રથમ રોબોટિક ચેક ઇન આસિસ્ટન્ટ રોબોટ કોણે રજૂ કર્યો છે?
-એમિરાત
10.તાજેતરમાં કૃષિ મંત્રીએ મિલેટ્સ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?
-નવી દિલ્હી
11.તાજેતરમાં સ્ટાર ઇન્ડિયા ના ભારતના મુખ્ય તકનીકી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
- સિસીરા કાંતા દાસ
12.તાજેતરમાં બહાર પાડવામાં આવેલા "વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે પ્રવાસી ઓની વસ્તી કેટલા મિલિયન સુધી પહોંચી છે? -184
13.તાજેતરમાં ભારતીય સિનેમા પર વર્કશોપનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?
-કોલમ્બો
14.તાજેતરમાં કયા દેશે ગીગાચેટ - AI ચેટબોટ લોન્ચ કર્યું છે, જે ચેટજીપીટીની હરીફ છે?
-રૂસ
15.તાજેતરમાં કઈ મેટ્રોએ 'ગ્રીન વર્લ્ડ એવોર્ડ' 2023 જીત્યો છે?
-ચૈનઈ
16.તાજેતરના 68 મા ફિલ્મફેર એવોર્ડ્સ 2023 માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો?
-રાજ કુમાર રાવ
17.તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક 'રિફ્લેક્શન્સ' કોણે લખ્યું છે?
-નારાયણ વાઘુલ
18.તાજેતરમાં કયા મંત્રાલયે મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે?
-નાણા મંત્રાલય
19.તાજેતરમાં કયા રાજ્યની પ્રાચીન ટેક્સટાઇલ આર્ટ 'માતા ની પછેડી'ને GI ટેગ મળ્યો છે? -ગુજરાત
20.તાજેતરમાં LIC ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-સિદ્ધાર્થ મોહંતી
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -28/04/2023
#TELEGRAM - /channel/Edu_World
1.તાજેતરમાં સાયકલિંગ ફેડરેશનના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
-પંકજ સિંહ
2.તાજેતરમાં જેમણે 64 વર્ષ પછી વ્યક્તિગત રીતે રેમન મોગસેસે એવોર્ડ મળ્યો?
-દલાઈ લામા
3.તાજેતરમાં "સ્મોક એન્ડ શેસ" પુસ્તક કોણે લખ્યું છે?
-અમિતાબ ઘોષ
4.તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઈમેટ' રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે?
-WMO
5.કઈ રાજ્ય સરકારે તાજેતરમાં ત્રણ નવા સંરક્ષણ અભયારણ્યની જાહેરાત કરી છે?
- રાજસ્થાન
6.તાજેતરમાં, ભારતે કયા દેશ સાથે 'નેટ ઝીરો' ઇનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે?
-યુકે
7.તાજેતરમાં કયા દેશના આરોગ્ય મંત્રાલયે દેશની પ્રથમ ગર્ભપાત ગોળીને મંજૂરી આપી છે? -જાપાન
8.તાજેતરમાં 'મહિલા સન્માન બચત પત્ર યોજના' કોણે શરૂ કરી છે?
-સ્મૃતિ ઈરાની
9? તાજેતરમાં કઈ કંપનીને નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર નો દરજ્જોએનાયત કરવામાં આવ્યો છે
-રેલ વિકાસ નિગમ લિમિટેડ
10.તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં દિવાળીની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી છે?
-પેસિલવેનિયા
11.તાજેતરમાં એસોસિએશન ઓફ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ ના CEO કોણ બન્યા?
-હરિ હર મિશ્રા
12.તાજેતરમાં કયા દેશનું સંશોધન રોકેટ આકસ્મિક રીતે નોર્વેમાં ઉતર્યું હતું?
-સ્વીડન
13.તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયાં 'વન અર્થ વન હેલ્થ' આવૃત્તિનું ઉદ્ઘાટન કયુઁ?
-નવી દિલ્હી
14.તાજેતરમાં યુરોપિયન દેશો સાથે નોર્થ સી સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
-બેલ્જિયમ
15.તાજેતરમાં બોલિવૂડમાં KBM સ્પાઈસીસના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?
-પરિણીતી ચોપરા
16.તાજેતરમાં કયા રાજ્યના મનમદુરાઈ માટીકામ ને GI ટેગ મળ્યો છે?
-તમિલનાડુ
17.તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે અજય વોરિયર 2023 અભ્યાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું?
- U.K
18.કૌર સિંહનું તાજેતરમાં નિધન થયું છે, તે કોણ હતા?
-બોક્સર
19.તાજેતરમાં ફૂટબોલ દ્વારા પ્રાયોજિત 'હીરો સુપર કપ 2023'નું ટાઇટલ કોણે જીત્યું છે?
- ઓડિશા
20.તાજેતરમાં સાર્ક લેખક અને સાહિત્યના ફાઉન્ડેશન દ્વારા કોને સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
-શેખ મુજીબુર રહેમાન
#By @Edu_world🇮🇳
😱 TET 2 ની OMR સીટ જાહેર (પરીક્ષા તારીખ: 23/04/2023)
➡️ તમારી OMR ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/3nr0CDt
આ મેસેજ બધા મિત્રોને Share કરો.
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM- /channel/Edu_World
#DATE - 26/04/2023
1.તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-25 એપ્રિલ
2.તાજેતરમાં 'આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-25 એપ્રિલ
3.તાજેતરમાં ઝીરો કમાન્ડો ડે ક્યાં ઉજવવામા આવ્યો છે?
- બેંગ્લોર
5.તાજેતરમાં કયા રાજ્યના મદુરાઈ માટીકામને GI ટેગ આપવામાં આવ્યો છે?
- તમિલનાડુ
6 મેલેરિયા નાબૂદી પર એશિયા પેસિફિક નેતાઓની તાજેતરની બેઠકત ક્યાં રાખવામાં આવી હતી ?
-નવી દિલ્હી
7.તાજેતરમાં DRDO અને ભારતીય નૌકાદળ એ બેલેસ્ટિક સંરક્ષણ ઇન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા કરવામાં આવ્યું?
- ઓડિશા
8.તાજેતરમાં 'માના'ને પ્રથમ ભારતીય ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે?
-ઉત્તરાખંડ
9.ાજેતરમાં કયા યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકે ટાઇમ બોમ્બ પ્રવાહી ANA બનાવ્યું છે?
-IIT ગુવાહાટી
10.તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? -એલેસાન્ડ્રા કોરપ
11.તાજેતરમાં DPIIT ના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે?
-રાજેશ કુમાર સિંહ
12.તાજેતરમાં ભારત અને કયા દેશના કોસ્ટ ગાર્ડ નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે?
-ડોરિયા
13.તાજેતરમાં કોને ન્યૂયોર્ક સિટીના રેશિયલ જસ્ટિસ એડવાઇઝરી બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા છે?
-ઉદય તાંબર
14.એસબીઆઈએ તાજેતરમાં તેની ચોથી સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? -મુંબઈ
15.તાજેતરમાં નાટોએ વિશ્વની સૌથી મોટી સાયબર સંરક્ષણ કવાયત "લોક" ક્યાં યોજી?
- એસ્ટોનિયા
16.એશિયાની સૌથી મોટી પાણીની અંદરની હાઇડ્રોકાર્બન પાઇપલાઇન તાજેતરમાં ક્યાં સ્થાપિત કરવામાં આવી છે?
-આસામ
17.તાજેતરમાં બિલબોર્ડના પ્રથમ લેટિન વુમન ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
-શકીરા
18.તાજેતરમાં MMA-1 ના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
-મહાવીર સિંહ ફોગાટ
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#DATE -25/04/2023
#TELEGRAM -/channel/Edu_World
1.તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-24 એપ્રિલ
2. કઈ બેંકે તાજેતરમાં ઈનોવેશન હબ સાથે ભાગીદારી કરી છે
- કેનેરા બેંક
3.તાજેતરમાં કયા દેશે 'વન બિલિયન મિલ્સ એન્ડોમેન્ટ' અભિયાન શરૂ કર્યું છે?
-UAE
4.તાજેતરમાં કયા રાજ્યના ફોરેસ્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો?
-બિહાર
5.તાજેતરમાં તીરંદાજી વર્લ્ડ કપમાં 'ધીરજ બોમ્માદેવરા' કયો મેડલ જીત્યો છે?
-બ્રોન્ઝ
6.તાજેતરમાં T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યા?
-KL રાહુલ
7.તાજેતરમાં ખોંગજોમ દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો?
-મણિપુર
8.તાજેતરમાં પીએમ મોદી ભારતના પ્રથમ વોટર મેટ્રો પ્રોજેક્ટને ક્યાં ફ્લેગ ઓફ કરશે?
-કોચી
9.તાજેતરમાં શાળામાં ખોરાકની ગુણવત્તાનું મૂલ્યાંકન ક્યાં થયું હતું?
-મહારાષ્ટ્ર
10.તાજેતરમાં કયા દેશમાં લગભગ 500 ફસાયેલા ભારતીયોને ઓપરેશન કાવેરિ દ્વારા લાવવામાં આવ્યા છે?
-સુદાન
11. તાજેતરમાં વોર્મલોંગ જીપન ટાઈટલ કોણે જીત્યું છે?
-કાર્લોસ અલ્કારાઝ
12.તાજેતરમાં કયા દેશે લાખો ફોન પર ઈમરજન્સી એલર્ટ મિકેનિઝમનું પરીક્ષણ કર્યું છે?
-UK
13.તાજેતરમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કયા ભારતીય ખેલાડીના નામ પર ગેટનું અનાવરણ કરવામાં આવ્યું છે?
સચિન તેંડુલકર
14. તાજેતરમાં WHO અનુસાર વિશ્વ રસીકરણ સપ્તાહ 2023 ની થીમ શું છે?
-બિગ કેચ અપ
15.તાજેતરમાં વર્લ્ડ બુક અને કોપીરાઈટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
-23 એપ્રિલ
16.પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ સાંસદ ત્રિલોચન કાનુન્ગો કયા રાજ્ય સાથે સંબંધિત છે?
-ઓરિસ્સા
17.ત્રીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાશે?
-ઉત્તર પ્રદેશ
18.તીરંદાજી વિશ્વ કપ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા છે?
-4
#By @Edu_world🇮🇳
😱 TET 2 ની આન્સર કી આજે રાત્રે જાહેર થશે
➡️ વધુ માહિતી માટે: https://bit.ly/3nr0CDt
નોંધ: આ લિંક સાચવીને રાખવી, Answer Key આ લિંક પર જ મુકાશે.
😱 TAT – 1 પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરૂ, પરીક્ષા તારીખ પણ જાહેર
➡️ વધુ માહિતી માટે: https://gujaratima.com/tat-exam-update/
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE -21/04/2023
1.તાજેતરમાં કોને 2027 ના વિઝડન T201 પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? -સૂર્યકુમાર યાદવ
2.તાજેતરમાં 'ચીની ભાષા દિવસ' ક્યારે ઉજવવામાં આવ્યો?
-20 એપ્રિલ
3.તાજેતરમાં, ચૂંટણી પંચે પ્રથમ વખત કહ્યું 'ઘરથી મત આપો' કાયૅક્રમ ની શરૂઆત કયાંથી કરી?
-કર્ણાટક
4.તાજેતરમાં 8મો 'ભારત-સરકાર સંરક્ષણ સંવાદ' ક્યાં યોજાશે?
-બેગકોક
5.તાજેતરમાં દેશમાં ડિજિટલ વ્યવહારોમાં કયું શહેર ટોચ પર છે?
-બેંગ્લોર
6.તાજેતરમાં સાથી પોર્ટલ અને મોબાઈલ શેપ લોન્ચ કર્યું છે?
-નરેન્દ્ર સિહ તોમર
7.તાજેતરમાં જ કયા દેશના કિકેટર ગૈરી બેલેન્સ એ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે?
-ઇગ્લેન્ડ
8.તાજેતરમાં કયા દેશે ફર્ગ્યુન-3 ઉપગ્રહ લોન્ચ કર્યો છે?
-ચીન
9.તાજેતરમાં રાજસ્થાનના કયા શહેરમાં બે દિવસીય બાજરી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે?
- જોધપુર
10.જેમને તાજેતરમાં 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા?
-આશા ભોસલે
11.તાજેતરમાં મનરેગા હેઠળ મજૂર દિવસના ઉત્પાદનમાં કયું રાજ્ય ટોચ પર છે?
-રાજસ્થાન
12.તાજેતરમાં, મિગુએલ ડાયસ કામેલ બીજા કાર્યકાળ માટે દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?
-ક્યુબા
13.તાજેતરમાં જૂન 2023માં ઇન્ટરકો ટેનન્ટ કપનું આયોજન કોણે કર્યું છે?
-ઓરિસ્સા
14.તાજેતરમાં કયા દેશે તેનું પ્રથમ 'ઓપરેશન અર્થ ઓબ્ઝર્વેશન' શરૂ કર્યું છે?
- કેન્યા
15 તાજેતરમાં કઈ બેંકે ભારતની પ્રથમ વોઈસ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એપ લોન્ચ કરી છે?
-City union Bank
16.ભારતીય નૌકાદળે તાજેતરમાં ઓફશોર સુરક્ષા કવાયત 'પ્રસ્થાન' ક્યાં હાથ ધરી છે?
-મુંબઈ
17.તાજેતરમાં કયો જિલ્લો ભારતનો સૌથી વધુ નિકાસ કરતો જિલ્લો બન્યો છે?
-જામનગર
18.તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2023 હેઠળ શ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
-ગંજમ જીલ્લા પંચાયત
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM- /channel/Edu_World
#DATE -19/04/2023
1.તાજેતરમાં 'વર્લ્ડ હેરિટેજ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો?
-18 એપ્રિલ
2.તાજેતરમાં 'યુએસએ ઇન્ડિયા ટાસ્ક ફોર્સ'માં કોનું નામ આપવામાં આવ્યું છે?
-નીલી બેન્ડપુડી
3.એપલે તાજેતરમાં ભારતમાં તેનો પ્રથમ સ્ટોર ક્યાં શરૂ કર્યો?
-મુંબઈ
4.તાજેતરમાં 'વ્હીલ્સ ઓન વેબ' પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે?
-ટોયોટા
5.તાજેતરમાં કયો દેશ વિશ્વનું સૌથી મોટું 'નાર્કો સ્ટેટ' બન્યું છે?
-સીરિયા,
6.તાજેતરમાં કયો દેશ કોમનવેલ્થ, ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર રિફોર્મિંગ ગ્રુપની અધ્યક્ષતા કરશે?
-ભારત
7.સ્ટીલ મંત્રાલય તાજેતરમાં એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદ 'ભારત સ્ટીલ 2023'નું ક્યાં આયોજન કરશે?
-મુંબઈ
8.તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં PM મિત્રા પાર્ક ચાલુ કર્યું.
-લખનૌ અને હરદોઈ
9.તાજેતરમાં કયા રાજ્યમાં ઉનાળામાં પાણીની અછતની સમસ્યાનો સામનો કરવા જળ બજેટને પ્રથમ વખત અપનાવવામાં આવ્યું છે?
-કેરળ
10.તાજેતરમાં 'પ્રવાસી ભારતીય સન્માન'થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા?
-રાજ સુબ્રમણ્યમ
11તાજેતરમાં કોણે તબાંગમાં નવા મઠનું ઉદ્ઘાટન કર્યું?
-પેમા ખાંડુ
12.તાજેતરમાં કર્ણાટક બેંક દ્વારા વચગાળાના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
- શેખર રાવ
13.હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી હતી ?
-તરલોક સિંહ ચૌહાણ
14.તાજેતરમાં કોને માલ્કમ એડિશેશિયા એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે?
-ઉત્સા પટનાયક
15.તાજેતરમાં કયા રાજ્યના 'કમ્બમ પનીર ધારાચાઈ'ને જી ટેગ મળ્યો છે?
-તમિલનાડુ
16.તાજેતરમાં કયું શહેર 2023 મેન્સ હોકી એશિયન ટ્રોફીનું આયોજન કરશે?
-ચેન્નઇ
17.તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતો માટે કયુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
-કિસાન સંપર્ક અભિયાન
18.રેલવેએ નાણાકીય વર્ષ 2022-23માં કેટલી આવક એકત્ર કરી
-2.40 લાખ કરોડ
#By @Edu_world🇮🇳
#CURRENT_CAPSULE By પંડ્યા ૯૯૧૩૭૨૪૯૫૭
#TELEGRAM -/channel/Edu_World
#DATE - 17/04/2023
1.તાજેતરમાં નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો?
-14 April
2.તાજેતરમાં મિસ ઈન્ડિયા 2023 તરીકે કોની પસંદગી થઈ?
-નંદિની ગુપ્તા
3.તાજેતરમાં કોણ IPLમાં સૌથી ઝડપી 4000 રન બનાવનાર બેટ્સમેન બન્યો.
-ડૉ. કેએલ રાહુલ
4.તાજેતરમાં સૌથી વૃદ્ધ ભારતીય અબજોપતિ કોણ બન્યું છે?
-એલડી મિલ
5.તાજેતરમાં UNCATAD એ અનુમાન લગાવ્યું છે કે 2023 માં ભારતનો આર્થિક વિકાસ દર શું હશે?
-6%
6.તાજેતરમાં LIC ના નવા મુખ્ય રોકાણ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે? -રત્નાકર પટનાયક
7.તાજેતરમાં, ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનને ક્યાંથી લીલી ઝંડી બતાવવામાં આવી છે?
-નવી દિલ્હી
8.તાજેતરમાં કઈ IIT એ નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંરક્ષણ PSU સાથે ભાગીદારી કરી છે?
-IIT કાનપુર
9.તાજેતરમાં કેનેરા બેંક અને ભારત બિલ પેએ કયા દેશમાં ભારતીયો માટે ક્રોસ બોર્ડર બિલ ચૂકવણી માટે જોડાણ કર્યું છે?
- ઓમાન
10.તાજેતરમાં સતલજ જલ વિદ્યુત નિગમ કયા દેશમાં 669 મેગાવોટનો લોઅર અરુણ હાઈડ્રો પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યું છે?
-નેપાળ
11.તાજેતરમાં 120 નાણા મંત્રીઓની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી?
- વોશિંગ્ટન ડી.સી
12.તાજેતરમાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી કયા દેશની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે ગયા છે?
-ક્રોએશિયા
13 તાજેતરમાં NHAI એ FASTag આધારિત પેમેન્ટ સિસ્ટમ ક્યાં જંગલના એન્ટ્રી પોઈન્ટ પર લાગુ કરી છે?
-તેલંગાણા
14.તાજેતરમાં કોણે તેના વપરાયેલ વાહનો માટે ઈ-માર્કેટપ્લેસ શરૂ કર્યું છે?
-અશોક લેલેન્ડ
15.તાજેતરમાં PhonePe ને યુએસ સ્થિત ઇક્વિટી ફર્મ પાસેથી કેટલા મિલિયન ડોલરનું રોકાણ પ્રાપ્ત થયું છે?
-100
16.તાજેતરમાં 'TCG' Anadolu કયા દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ અને વિશ્વનું પ્રથમ ડ્રોન કેરિયર બન્યું છે?
-તુર્કી
17.આંકડા અને અમલીકરણ મંત્રાલય મુજબ તાજેતરમાં કયા રાજ્યે F23 માં MPLADS ભંડોળનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે?
-ગુજરાત
18.તાજેતરમાં કયા શહેરમાં સૌપ્રથમ 'રેટ જાર'ની નિમણૂક કરવામાં આવી છે?
-નેવાર્ક
19.બ્રેન્ડન મેક્કુલમ પછી IPLમાં સદી ફટકારનાર પ્રથમ કોલકાતાનાઈટ રાઈડર્સનો પ્રથમ ખેલાડી કોણ બન્યો?
-વેંકટેશ ઐયર
20.મોઝામ્બિકની મુલાકાત લેનાર ભારતના પ્રથમ વિદેશ મંત્રી કોણ છે?
-એસ જયશંકર
#By @Edu_world🇮🇳