This channel contains 🅗🅘🅝🅓🅘-🅖🅤🅙🅡🅐🅣🅘-🅤🅡🅓🅤 Literature contents such as: Gazal, Nazm, Shaayari, Audio, Video, Motivational Stories, Short Love Stories and Quotes.
Priyajan Gujarati Book
Written By Vinesh Antani
પ્રિયજન - વીનેશ અંતાણી નું ગુજરાતી પુસ્તક
એક પગ સાયકલના પેડલ પર અને બીજો પગ જમીન પર ટેકવીને ઉભેલો છોકરો.... અને એક છોકરી- બે ચોટલા આગળ અને...
છેક કિશોરાવસ્થા માં પ્રેમ કરતા નિકેત અને ચારુ. કોઈક કારણસર બંને એ અલગ થવાનું વિચાર્યું..
અને વર્ષો પછી બંને એ જ ગામમાં,એ જ દરિયાકિનારે, એ જ ઘરમાં મળી ગયા. બંને ને એકબીજાના જીવન વિષે કઈ ખબર નથી. બંને ચારેક દિવસ સાથે જ રહે છે એ દરમિયાન બંને ના જીવનની વાતો ખુલતી જાય છે..
લેખક પોતે પ્રસ્તાવનામાં કહે છે એવું ન બને કે લગ્નજીવનમાં ન પરિણમી શક્યો હોય તેવો પ્રણય પણ વ્યક્તિના જીવનનું પ્રારંભિક અવલંબન બને? પ્રણય વિચ્છેદ પછી પણ વ્યક્તિના જીવનમાં જે બીજા પાત્રો આવે તેમની પાસેથી પણ ઉત્કટ પ્રેમ અને સમજણ મળે. પૂર્વરાગની વિફળતા સભર દામ્પત્યજીવનમાં વિઘાતક અસર ન કરે,પણ દામ્પત્યજીવનની સફળતા માટે જરૂરી એવી સમજણ જગાવવામાં અને પ્રણયને દ્રઢ કરવામાં ઉપકારક બની શકે. પ્રણયના બંને અનુભવો સમાંતર વહીને જીવનને ભરપૂર બનાવી ન શકે..?
બસ આ જ વાત છે પ્રિયજન ની..
વર્ષો પછી અચાનક અણધાર્યા એ જ જગ્યા એ મળી જતા પ્રેમીઓ. ચારેક દિવસ સાથે રહે છે. અને ખુલે છે બંને ના જીવન ની વાતો. બંને સુખી જ છે. બંનેના પાર્ટનર પ્રેમાળ અને સમજુ. છતાં કઈ ખૂટ્યું છે જીવનમાં...
બંને ઘણી વાતો કરે છે. અનેક દોર બંધાય ને સંધાય છે..
આખી વાત એવી છે કે જ્યાં કોઈ દોષી નથી. સંજોગો પણ નહિ..
બંને સાથે રહે છે ચારેક દિવસ. અને અંતે જે ફિલ કરે છે. "આ કેવી યાત્રા કહેવાય? જમીન પર નથી ચાલ્યા, આ યાત્રામાં દરિયા પર ચાલવું પડ્યું છે.. છતાં ડૂબી ન જવાયું. બંનેને બે વ્યક્તિઓના અદ્રશ્ય હાથો એ પકડી રાખ્યા જાણે"
એક એક ઘટના અને સંવાદ માટે વાચવી જ પડે એવી વાર્તા...
Afreen Afreen ,Rahat Fateh Ali Khan & Momina Mustehsan
Читать полностью…નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ
વાતો:😉😉
.
.
.😁😁
.
1. જો..જો..! કીડી મરી ગઈ..!!
(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય
કીડી ..? કમાલ છે..)
2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!
(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ
માગી લીધો હોય..)
3. આવું ના બોલાય, પાપ લાગે..!
(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા
હતા.)
4. સુઈ જા, નહીં તો બાવો આવશે..!
(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા
હોય ને ..!)
5. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!
(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ
બની જાય...!)
6. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!
(ને પછી કાયમ, ચોકલેટ ખાવાની તો
કાયમ 'ના' જ પાડતા...!)
7. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી
ખાઈ જશે...!
(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી
બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું
પડતું..!)
8. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!
(બા..બા જવાની આશામાં ને આશામાં
છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ
જ ના બનતો ...!)
9. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?
(હા... તો શું એમ કહીને બધા કામ કરાવી
લેવાના...? )
અને સહુથી જક્કાસ તો આ...!
10. એ...ઈ...! કાગો લઇ ગ્યો, જો....!
(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો
ના હોય, એ વખતે..!!)
.😜☺😊
.
.😝😜😘😜
.
.😝😚😜😜😘
તમે પણ જો આ ના શિકાર બન્યા હો,
તો જરૂરથી શેઅર કરજો..!😛😝😝😜😃
ઉજ્જડ બાગમાં તારા એક બે વિચાર વહેતા કરી દીધા,
"મહેકે છે ક્યાંક રાતરાણી" લોકોને એવું કહેતા કરી દીધા !!!☺
Dear subscribers
Plz share this channel
/channel/LiteratureLoversIndia
અત્યારે હું સીરિયાના કવિ નિજાર કબ્બાની કવિતા વાંચી રહ્યો છું.શિયાળાની સવાર છે છતાં કવિ નિજારની આ કવિતા મને અપસેટ કરી મૂકે છે. આ કવિતા આપ સહુ મિત્રો સાથે હું શેર કરુછું )
" દોસ્ત અને દુશ્મન મારા ઉપર ઈલ્ઝામ લગાવે છે કે હું શહરિયાર જેવો છું ( અરેબિયન નાઈટ્સમાં શહરિયારનું એક પાત્ર આવે છે એને એની પત્નીએ દગો દઈ દીધો છે એટલે શહરિયાર પાગલ થઇ ગયો છે ) અરે ભાઈ ઈલ્ઝામને એકઠા કરીને રાખવા જેમ જૂની ટપાલ ટીકીટો અને બાકસમાં દિવાસળીઓ હોય. ઈલ્ઝામને જૂની તસ્વીરોની જેમ દીવાલ પર ટાંગો એ લોકો કહે છે કે હું નાર્સિસીસ છું. ઈડિયટ છું. સેડીષ્ટ છું. જેમ છબી મધે એમ મારા ઉપર આરોપ માંધતા જ જાય છે જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ ભણેલા ગણેલા છે અને હું પથભ્રષ્ટ અભણ છું. મારી ગવાહીને કોઈ નહિ સાંભળે કારણકે ન્યાયાધીશ પક્ષપાતી છે બીજા સાક્ષીઓને લાંચ અપાઈ ગઈ છે. મને તો કેસ ચલાવ્યા વિના જ અપરાધી ઘોષિત કરી દીધો છે મારા બચપણને કોઈ સમજતું નથી. મારી માસુમીય્તને કોઈ સમજતું નથી. હું બરફની દિવાલોવાળા શહેરમાંથી આવું છું. મેં ક્યારેય ગુલાબનું ફૂલ ખરીદ્યું નથી કે નથી ખરીદી કોઈ શાયરીની કિતાબ હું કોઈ માફિયા નથી મને લેશમાત્ર એવી ઉમીદ નથી કે કોઈ ઇન્સાનને બેકસુર સાબિત કરવાની। હું બહુ જ ઊંચા અવાજે એ કહેવા માગું છું કે મેં શહરિયારનો માર્ગ પસંદ કર્યો નથી હું હત્યારો નથી. મેં ક્યારેય કોઈ છોકરી ઉપર તેજાબ નથી ફેંક્યો હું એક કવિ છું, જે બહુ ઊંચા અવાજે લખે છે, અને ઊંચા અવાજ ને પ્રેમ કરે છે હું એક નીલી આંખો વાળો બાળક છું. આ બાળકો વગરના શહેરના દરવાજે મને ફાંસીએ લટકાવી સેવામાં આવ્યો છે " નિજાર કબ્બાનીને એ વાતનું અહીં આશ્ચર્ય છે બાળકો વિનાના આ શહેરમાં મારી માસુમિયતને ક્યાં સંતાડવી ? 21 માર્ચ 1923 માં દમાંસ્ક્સમાં જન્મેલા આ કવિ ડીપ્લોમેટ કતા. સીરિયાના વિદેશ વિભાગમાં એમને અનેક દેશોમાં કોન્સલ જનરલ તરીકે સેવા આપી હપી હતી. સીરીયન કવિતાઓમાં નીજારની આગવી મુદ્રા છે
By
Anil Joshi
“દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘ મરીઝ ’,
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.”
Another best one
ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.
એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.
લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.
નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.
ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.
હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.
આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.‘
બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.
ઉજ્જડ બાગમાં તારા એક બે વિચાર વહેતા કરી દીધા,"મહેકે છે ક્યાંક રાતરાણી" લોકોને એવું કહેતા કરી દીધા !!!☺
Читать полностью…Kitab-e-Ishq mein kya kuch na dafn hai yaaro'n,
Mude hue panno mein bhoola hua ek waada mila hai..
The whole world is inside each person, each being, each object. To know any part of the world deeply, intimately, is to know the whole world. Each of us, then, must find our own particular domain – that little corner of the world in which we can drill for gold. For the acupuncturist it is knowing the body through the language of Chinese medicine. For the painter, it is knowing the world through through paint and the canvas. For the writer, it is knowing the world through words.
Читать полностью…OshoQuotes
Many of the most influential people our world has seen have exposed truths,wisdoms,and controversial viewpoints that have earned them both respect and fear from the masses. Osho Rajneesh was one of those people.
QUOTES LANGUAGE: HINDI-ENGLISH
/channel/OshoQuotes
❤ Sarcasm ❤
तुम किसको
धोखा दे रहे हो?
तुमने थोड़ा कचरा
इकट्ठा कर लिया है;
कहीं से सुने शब्द,
बाजार में सुनी बातें,
मां-बाप के उपदेश,
स्कूल के शिक्षकों की चर्चा,
वह सब तुमने
इकट्ठा कर लीया है।
लेकिन उसका
कोई भी मूल्य नहीं है।
मुल्ला नसरुद्दीन
एक स्कूल में शिक्षक था।
और जैसा कि स्कूल में
शिक्षकों की आदत होती है,
वह अखबार लेकर
आंख बंद करके
विश्राम करता था।
लड़के उसे कई दफे
सोया हुआ पकड़ लेते थे।
आखिर लड़कों ने
एक दफे कहा कि
आप हमें तो सोने नहीं देते
और आप
खुद घुर्राटे लेते।हैं!
उसने कहा,
मैं घुर्राटे नहीं लेता।
तुम सब काम में लगे हो,
उस बीच मैं स्वर्ग की
यात्रा पर जाता हूं;
वहां देवी-देवताओं से मिलता हूं,
भगवान के दर्शन करता हूं;
वहीं से तो ज्ञान लाता हूं
तुम्हारे लिए रोज-रोज।
एक दिन मुल्ला नसरुद्दीन
बीच में जग गया;
एक मक्खी उसके ऊपर
भिनभिना रही थी।
तो उसने देखा,
एक सामने ही बैठा लड़का
घुर्राटे ले रहा है।
तो उसने जगाया।
अब लड़के भी
कुशल हो गए थे।
लोग सीख लेते हैं,
आखिर गुरु जब इतना ज्ञानी
तो लड़के भी ज्ञानी हो गए।
उस लड़के ने कहा,
आप यह मत समझना कि
मैं कोई सो रहा था;
मैं स्वर्ग गया था।
नसरुद्दीन थोड़ा चिंतित हुआ।
उसने कहा कि
वहां क्या देखा?
उसने कहा, क्या देखा?
मैंने सब देवी- देवताओं से पूछा
कि मुल्ला नसरुद्दीन
इधर आते हैं?
उन्होंने कहा,
हमने तो कभी
नाम ही नहीं सुना।
न गुरु जानते हैं,
न मां-बाप को कुछ पता है।
कोई भी उस स्वर्ग में गए नहीं,
कोई उस मोक्ष को जाना
नहीं, और वे तुम्हें सिखा रहे हैं।
हर बच्चे को वे सिखा रहे हैं।
😆😂😂😂😂😂
!! ओशो !!
👆
🎬Talkhiya OST
A beautiful nazm
Must listen
Dear subscribers plz share this channel as much as you can🙏
/channel/LiteratureLoversIndia
સાડી પણ જો પહેરનારી નખરાળી હોય તો એક ઉત્તેજક પોશાક જ છે!
-Jay Vasavada
ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.
આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
– અનિલ ચાવડા
आहिस्ता चल ज़िन्दगी, अभी कई क़र्ज़ चुकाना बाकी है,
कुछ दर्द मिटाना बाकी है, कुछ फ़र्ज़ निभाना बाकी है;
रफ्तार में तेरे चलने से कुछ रूठ गए, कुछ छुट गए ;
रूठों को मनाना बाकी है, रोतो को हसाना बाकी है ;
कुछ हसरतें अभी अधूरी है, कुछ काम भी और ज़रूरी है ;
ख्वाइशें जो घुट गयी इस दिल में, उनको दफनाना अभी बाकी है ;
कुछ रिश्ते बनके टूट गए, कुछ जुड़ते जुड़ते छूट गए;
उन टूटे-छूटे रिश्तों के ज़ख्मों को मिटाना बाकी है ;
तू आगे चल में आता हु, क्या छोड़ तुजे जी पाऊंगा ?
इन साँसों पर हक है जिनका , उनको समझाना बाकी है ;
आहिस्ता चल जिंदगी , अभी कई क़र्ज़ चुकाना बाकी है ।
*_Hindi Story – Change Yourself_* 😘
एक नगर में एक राजा रहता था| राजा जब भी महल से बाहर जाता, हमेशा अपने घोड़े पर ही जाता था| एक बार वह अपने नगर को देखने एंव जनता की समस्याओं को सुनने के लिए पैदल ही भ्रमण पर निकला| उस समय जूते नहीं होते थे इसलिए जमींन पर कंकड़ और पत्थरों के कारण राजा के पैर दुखने लगे| राजा ने इस समस्या के हल के लिए अपने मंत्रियों की एक बैठक बुलाई
ज्यादातर मंत्रियों का यही सुझाव था कि क्यों न पूरे नगर के रास्ते को चमड़े की मोटी परत से ढक दिया जाए
लेकिन इसके लिए बहुत सारे धन एंव अन्य संसाधनों की जरूरत थी
तभी राजा के पास खड़े एक सिपाही ने सुझाव दिया कि पूरे नगर को चमड़े की परत से ढकने से अच्छा यह है कि क्यों न हम अपने पैरों को ही चमड़े की परत से ढक दें, इससे न केवल हमारे पैर सुरक्षित रहेंगे बल्कि ज्यादा धन भी खर्च नहीं होगा|
*सिपाही का सुझाव सुनकर राजा प्रसन्न हुआ और उसने सभी के लिए “जूते” बनवाने का आदेश दिया|*
आता है यहाँ सब को बुलंदी से गिराना
वो लोग कहाँ हैं कि जो गिरतों को उठाएँ
સાડી પણ જો પહેરનારી નખરાળી હોય તો એક ઉત્તેજક પોશાક જ છે!
-Jay Vasavada
जरा बताओ तो... किसे गुरुर है अपनी दौलत पर,
चलो उसे बादशाहों से भरा कब्रस्तान दिखाता हूँ!!
❤ ‘प्रेम’ की आकांक्षा ही तो तुम्हारी आत्मा है!
तुम कितने ही जंगलो में चले जाओ, कितनी ही दूर, और कितनी ही गुफाओं में बैठ जाओ, तुम्हारे भीतर प्रेम सुगबुगायेगा, तुम्हारे भीतर प्रेम का झरना फूटने की चेष्टा करता रहेगा, गुफा में बैठोगे तो गुफा से प्रेम हो जायेगा, किसी वृक्ष के नीचे बैठोगे तो उस वृक्ष से प्रेम हो जायेगा, कोई पक्षी तुम्हारे कंधे पर आकर बैठने लगेगा तो उस पक्षी से प्रेम हो जायेगा,
अगर वह एक दिन न आएगा तो तुम प्रतीक्षा करोगे, वैसी ही प्रतीक्षा जैसे ‘प्रेमी प्रेयसी की करता है’ या ‘प्रेयसी प्रेमी की करती है’ प्रेम से भागोगे कहाँ ? “तुम खुद ही प्रेम हो”.......😍
💖 ओशो💖
ધોરણ-8, વિષય-ગુજરાતી, મકરંદ દવે ની "ધૂળિયે મારગ" કવિતા વાંચી મજા લ્યો અને ધૂળિયે મારગ ચાલતા રહો 😄
કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !
~ મકરંદ દવે
પ્રેમનો ઉભરો, એ રોજ ઉગતાં 'ને આથમતાં સુરજ જેવો નહીં, પણ રોજેરોજ ક્ષણે-ક્ષણે વધતાં 'ને ઘટતાં જતાં ચંદ્રની કળા જેવો છે.
પ્રેમ એ 'ઘેર હાજર' રહેવાની ઘટના નથી. પ્રેમ એ તો 'ગેરહાજર' રહેવાની બિના છે. તમે સતત ગેરહાજર રહીને, કોઇનાં એકાંતમાં તમારી ગેરહાજરીની હાજરી પુરાવતાં રહો, તો એ પ્રેમ છે.
કોઇની ગેરહાજરીનો અવિરત અહેસાસ એટલે પ્રેમ.
પ્રિયા સાથેનું મિલન એ તો પ્રેમ કરતાં શ્રૃંગાર અને આનંદની બિના વધારે હોય છે. બે પ્રેમીઓ મળે છે ત્યારે પ્રેમ તો સાક્ષીભાવે, વિટનેસ બનીને, આ મિલનમાં થતાં ચુંબન-આલિંગનનાં આદાન-પ્રદાનને, બેઉથી દૂર રહી, નિહાળતો રહે છે...!!! પછી જેવી મિલનની ઘડીઓ પૂરી થાય કે વિદાયની વેળા આવી જાય, તો પ્રેમ પણ પ્રેમીઓનાં ભાવવિસ્તારનો કબજો પાછો સંભાળી લે છે.
મિલન જો એકમેકનાં વસ્ત્રો, 'કબજા'ને ઉતારવાની ઘટના છે, તો વિદાય પણ ફરીથી એકમેકનાં પ્રેમનાં કબજામાં પુરાઇ જવાની અને ફરી-ફરી પિયા મિલનનાં ઇંતેઝારમાં ઢબુરાઇ અને બુરાઇ જવાની ઘટના છે.
જો તમે કોઇની સતત અવિરત ધોધમાર અનરાધાર ગેરહાજરી અનુભવતા હો, તો તમે એનાં પ્રેમ છો
એ જ રીતે જો તમે સતત અવિરત ધોધમાર અનરાધાર તમારી ગેરહાજરી કોઇને ફિલ કરાવી શકવા માટે સક્ષમ હો, તો તમે એને તમારાં પ્રેમમાં ઓગાળી શકો છો.
પ્રેમમાં ક્યારેય કોઇને પાડવાનાં નથી હોતાં - પ્રેમમાં તો ખુદને પાડીને પ્રિયાને ઉપાડવાનાં હોય છે...અને ખુદને ઉકાળી પ્રિયાને ઓગાળવાનાં હોય છે.
- દોસ્તાર વાઇલ્ડ
एक स्त्री निकली है राह से;
वह सिर्फ है। सुंदर और असुंदर
देखने वाले की व्याख्या है।
सुंदर-असुंदर उसमें कुछ भी नहीं है।
व्याख्याएं बदलती हैं,
तो सौंदर्य बदल जाते हैं।
चीन में चपटी नाक सुंदर हो सकती है,
भारत में नहीं हो सकती।
चीन में उठे हुए गाल की हड्डियां सुंदर हैं,
भारत में नहीं हैं।
अफ्रीका में चौड़े ओंठ सुंदर हैं और
स्त्रियां पत्थर लटकाकर
अपने ओंठों को चौड़ा करती हैं।
सारी दुनिया में कहीं चौड़े ओंठ सुंदर नहीं हैं,
पतले ओंठ सुंदर हैं। वे हमारी व्याख्याएं हैं,
वे हमारी सांस्कृतिक व्याख्याएं हैं।
एक समाज ने क्या व्याख्या पकड़ी है,
इस पर निर्भर करता है।
फिर फैशन बदल जाते हैं,
सौंदर्य बदल जाता है।
तथ्य वही के वही रहते हैं।
अफ्रीका में जो स्त्री पागल
कर सकती है पुरुषों को,
वही भारत में सिर्फ पागलों
को आकर्षित कर सकती है।
क्या हो गया! स्त्री वही है, तथ्य वही है,
लेकिन व्याख्या करने वाले दूसरे हैं।
जब हम कहते हैं, सुंदर है,
तभी हम सम्मिलित हो गए.
सौंदर्य चुनाव है, सौंदर्य निर्णय है।
असल में जैसे ही सुंदर कहा,
मन के किसी कोने पर बनना
शुरू हो गया भाव--कि मिले।
सौंदर्य पसंदगी की शुरुआत है।
वह वक्तव्य सिर्फ तथ्य का नहीं,
वह वक्तव्य वासना का है।
वासना छा गई है तथ्य पर;
वह कहती है, सुंदर है।
The whole world is inside each person, each being, each object. To know any part of the world deeply, intimately, is to know the whole world. Each of us, then, must find our own particular domain – that little corner of the world in which we can drill for gold. For the acupuncturist it is knowing the body through the language of Chinese medicine. For the painter, it is knowing the world through through paint and the canvas. For the writer, it is knowing the world through words.
Читать полностью…जुदा हुए हैं बहुत लोग एक तुम भी सही...अब इतनी बात पे क्या ज़िन्दगी हराम करे..
Читать полностью…