👨💻જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી સંદર્ભે અગત્યની જાહેરાત
⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
#GSSSB #R_FAK
જુના શિક્ષકોની ભરતી જાહેરાત
જુના શિક્ષક ની ભરતી એટલે ગ્રાન્ટેડ માં એક પ્રકારે બદલી જ ગણો.
આ જુના શિક્ષક ની ભરતી માં ગ્રાન્ટેડ શાળા માં હાલ નોકરી કરતા હોય અને જેમને સળંગ 5 વર્ષ નો સમય થયો હોય એ લોકો ફોર્મ ભરી શકે.
અહીં માત્ર ને માત્ર બિનસરકારી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળા ની જ વાત છે. આશ્રમશાળા વાળા આમાં ફોર્મ ભરી શકે નહિ
👨💻Important Notice Regarding Extend the Date for Online Application for Advt. No. 18 to 35-202425
💁♂GPSC STI સહિત જા.ક્ર. ૧૮/૨૦૨૪-૨૫ થી ૩૫/૨૦૨૪-૨૫ નું ફોર્મ ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો.
▪️8 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.
#GPSC #Notice
મોર્નિંગ મ્યુસિંગ્સ:
સંબંધોમાં સુખી રહેવું હોય, તો બીજાને બદલવા કરતાં ખુદ બદલાઈ જવું. બીજા લોકોને બદલવાનું અઘરું હોય છે, કારણ કે તેમણે બદલાવવું જોઈએ એવું તમને લાગે છે, તેમને નહીં. આપણે જેટલી સરળતાથી તેમની ત્રુટિઓ જોઈએ શકીએ છીએ, તેટલી સરળતાથી તે જોઈ શકતા નથી. તેમને તેમનામાં બધુ બરાબર લાગે છે. આ આપણાને પણ લાગુ પડે છે. આપણી ત્રુટિઓ પણ બીજાને જ દેખાતી હોય છે. એટલા માટે બીજાને બદલવા માટે સમય અને શક્તિ બગાડવા કરતાં ખુદને બદલવા પર ધ્યાન આપવું જોઈએ.
બદલાવ વ્યક્તિગત બાબત છે. મોટાભાગના લોકો બીજા માટે ક્યારેય બદલાતા નથી. એ ત્યારે જ બદલાય છે, જ્યારે તેમના જીવનમાં તેની અનિવાર્યતા ઊભી થાય. બહુ બહુ તો તમે તમારા વ્યવહારથી તેને પ્રેરિત કરી શકો, તમે દિશા બતાવી શકો અને સમર્થન આપી શકો, પણ તમે તેમને ફરજ પાડી ન શકો. એમાં સંબંધને હાનિ પહોંચે છે.
સ્વયંની ત્રુટિઓ પ્રત્યે જાગૃત હોય અને તેને સુધારવા માટે પ્રયત્નશીલ હોય તેવી વ્યક્તિ મળવી જીવનની ખુશનસીબી હોય છે. બે આત્મ જાગૃત વ્યક્તિઓ સૌથી સુંદર સંબંધનું નિર્માણ કરી શકે છે, કારણ કે તેમનું ફોકસ બીજાને નહીં, પોતાને બદલવા પર હોય છે. પોતાને પરફેક્ટ માનતા માણસો અંતે ટોક્સિક સાબિત થાય છે.
મોર્નિંગ મ્યુસિંગ્સ,:
"લોકોને ડિપ્રેશન કેમ આવે? માણસ સિવાય પ્રાણીઓ કે બીજી સજીવ પ્રજાતિને આવે? ડિપ્રેશન છે શું? એમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય?"
પ્રાણીઓમાં માણસોની જેમ દોષની ભાવના, આત્મઘાતી વૃત્તિ કે ઉદાસી જેવા ડિપ્રેશિવ લક્ષણો નથી હોતાં, પરંતુ લેબોરેટીમાં થયેલા પ્રયોગોમાં, તેમનામાં "ડિપ્રેશન જેવાં" લક્ષણો જોવા મળે છે, જેમ કે- શરીરથી શિથિલ થઈ જવું, મનથી નિષ્ક્રિય થઈ જવું અથવા સુખદ અનુભવ કરવામાં રસ ના હોય.
માણસોમાં, ડિપ્રેશન (હતાશા, ઉદાસી) સામાજીક, સાઈકોલોજિકલ અને બાયોલોજિકલ પરિબળોના મિશ્રણથી પેદા થાય છે. ડિપ્રેશન એટલે દુઃખ અને ઉદાસીની એવી લાગણી, જે કાયમી હોય. મતલબ કે, ખુશ થવા માટેનાં દેખીતાં કારણો હોય છતાં વ્યક્તિ દુઃખી રહેતી હોય તો તે ડિપ્રેશનનો સંકેત કહેવાય.
ડિપ્રેશન આમ બહુ કોમન છે, પરંતુ તે અમુક લોકોમાં હોય છે, અને અમુક લોકોમાં નથી હોતું. કેમ?
ઘણી બધી બાબતો કામ કરતી હોય છે. જેમ કે- જીનેટિક્સ, બ્રેઈન કેમેસ્ટ્રી, સ્ટ્રેસ, ખરાબ સ્વાસ્થ્ય, હોર્મોન્સ, આઘાતજનક ઘટનાઓ, પરિવાર અને સામાજીક માહોલ વગેરે. જીવન ઉતાર-ચડાવથી ભરેલું હોય છે. વ્યક્તિ તેમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના પર તેના ડિપ્રેશનનો આધાર હોય છે.
ડિપ્રેશનથી બચવા માટે આશાવાદી માનસિકતા અને સ્વસ્થ જીવન વિકસાવવું જોઈએ. જે લોકો નકારાત્મક માનસિકતાના શિકાર છે, તેમનામાં ડિપ્રેશન પેદા થવાની સંભાવના વધુ હોય છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતીમાં અનુકૂલન સાધવાની માનસિકતા ડિપ્રેશનમાં મદદ કરે છે. તેવી માનસિકતા ત્રણ રીતે વિચારો કરવાથી વિકસાવી શકાય:
૧. પરિવર્તન અઘરું પણ જીવનનો હિસ્સો હોય છે. પરિવર્તનને સકારાત્મક રીતે સ્વીકારવું અને જ્યારે કોઈ સમસ્યા સર્જાય, ત્યારે તેના સમાધાન માટે પગલાં લેવાં.
૨. અવરોધો અને સમસ્યાઓ કામચલાઉ હોય છે અને તેનું નિરાકરણ આવી શકે છે.
૩. એવા મજબૂત સંબંધો વિકસાવવા, જ્યાં જરૂર પડે મદદ લઇ શકાય. ડિપ્રેશનમાં સપોર્ટ સિસ્ટમ બહુ જરૂરી હોય છે. અમુક લોકો સર્જનાત્મક કામોમાં, આદ્યાત્મમાં, ફિલોસોફીમાં સાંત્વન પ્રાપ્ત કરતા હોય છે.
🧿 CCE MARKS CALCULATION BY MASTER
App link
⚡️https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.docs.editors.sheets
📌Syllabus of Prelim and Mains Written Examination of Advt No. 28/2024-25, State Tax Inspector, Class-3
#GPSC #Syllabus
👨💻IMPORTANT NOTICE REGARDING THE RESTARTING OF THE CALL LETTERS FOR THE MAINS WRITTEN EXAMINATION, ADVT. NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER/DEPUTY MAMLATDAR, CLASS-3
#GPSC #Mains #Call_letter
📚 ગુજરાતના જિલ્લા 📚
➥ આવનારી VMC જુનિયર ક્લાર્કની પરીક્ષા તેમજ અન્ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ક્લાસ 1/2 અને ક્લાસ-3 ની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક.
➥ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી અતિમહત્ત્વનું ગુજરાતના જિલ્લા સંબધિત વિવિધ તથ્યોની સંપૂર્ણ માહિતી ધરાવતું અને ગુજરાત સરકારના વિવિધ સંદર્ભગ્રંથો, વેબસાઇટ તથા અધિકૃત સ્ત્રોતોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ પુસ્તક.
➺ બુક ખરીદવા માટેની લિન્ક ⤵️
📍 https://books.websankul.org/product/gujrat-jilla/
👨💻IMPORTANT NOTICE REGARDING THE NEW DATES OF THE MAINS WRITTEN EXAMINATION, ADVT. NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER / DEPUTY MAMLATDAR, CLASS-3
⏳Mains Exam Date ➖ 8 to 11 Sep , 2024
#GPSC #Mains #Notice
Gujarat University Junior Clerk
📌ADVERTISEMENT NO.〰NT/01/2022
આ ભરતીમાં જે ઉમેદવારોએ ફી ભરી હોય એમની ફી બેંક એકાઉન્ટમાં પરત જમા થઈ ગયેલ છે.... જોઈ લેવું.
#GU
👨💻સરકારશ્રીના ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: ૨૩૭/૨૦૨૪૨૫ થી ૨૫૨/૨૦૨૪૨૫ ની સંયુક્ત જાહેરાત
#GSSSB #Apply
IMPORTANT NOTICE REGARDING POSTPONEMENT OF THE MAINS WRITTEN EXAMINATION OF ADVT. NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER/DEPUTY MAMLATDAR, CLASS-3
#GPSC #Notice
*Gujarat Public Service Commission*
Post:- state Tax Inspector(STI), Class-3
Total Post:- 300
Date:- 12/08/2024 to 31/08/2024
Qualification:- graduation
Age:- 20 to 35 (Chut lagu)
Fees:- General Male & female 100/-
Sebc,SC,St, female 00/-
Abhijeetsinh zala
Hie friends ..
Need your help ,
Let’s share this msg to all the studnt’s of Gujarat ,
Make this big 🤗🤗
YouTube target 🎯 1 lakh subscribers 🫠 need your help to spread this 🤗