✍GPSC Mains Call Letter
📌Adv. ➖ GPSC/202223/20
⚡️https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
#GPSC #Call_letter
💁♂જાહેરાત ક્રમાંક : FOREST/202223/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની લેખિત પરીક્ષાના મોક ટેસ્ટની પ્રેક્ટીસ કરી શકે તે માટે અગત્યની જાહેરાત
⚡️https://g26.tcsion.com/OnlineAssessment/index.html?32791@@M212
#GSSSB #FOREST #NOTICE
Follow this
https://www.instagram.com/abhijeetsinhzala_official?igsh=MWwxZHdnYTN1am5ucQ%3D%3D&utm_source=qr
📌મંડળની જા.ક્ર.૨૦૭/૨૦૨૨૨૩ અધિક મદદનીશ ઈજનેર (સીવીલ), વર્ગ-૩ ની તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key
#GSSSB #FAK
▶️ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભામાં સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી
▶️અબ્બાસ તૈયબજી ગાયકવાડ સરકારમાં ચીફ જસ્ટિસ બન્યા હતા, સૌથી વધુ તિલક સ્વરાજ્ય ફંડ ઉઘરાવી પ્રથમ રહ્યા હતા
📌Advertisement Calendar for 2024-25 (Tentative Upcoming Advertisements of GPSC for 2024-25) as on 31.01.2024
✅GPSC Class1/2 - 164
✅STI - 573
#GPSC #Calendar
💁♂ CCE ની પ્રાથમિક પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે.
- 3,20,000 ઉમેદવારોએ ફી ભરી છે.
- હસમુખ પટેલ, સચિવ (ગૌણસેવા)
#GSSSB #CCE #EXAM
💁♂Upcoming 2024 Gujarat gov. exams list & Vacancies
🔥 2024➖Golden opportunity 🤩
#Upcoming_Exams
⭐અગત્યની સૂચના ⭐
CBRT પદ્ધતિથી તમે કઈ રીતે પરીક્ષા આપી શકશો તેના માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ડેમો મોક ટેસ્ટ વેબસાઈટ ઉપર મૂકી છે જેની પ્રેક્ટિસ કરવા અહીંયા ક્લિક કરો 👇👇
⚡️https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211
#GSSSB #CBRT
👨💻FOREST GAURD CALL LETTER
⚡️https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
#Forest #Call_letter
🎄 ફોરેસ્ટ સ્પેશિયલ - પર્યાવરણીય કરંટ અફેર્સ 🎄
➡️ આપ સૌ જાણો જ છો કે, ફોરેસ્ટની પરીક્ષામાં પર્યાવરણ વિષયનું 50% ભારણ રહેલું છે અને ફોરેસ્ટની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે પર્યાવરણ વિષયને અનુરૂપ છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ જાણી લેવું ખૂબ જ અનિવાર્ય બને છે.
✅ તો આપ સૌની આતુરતાનો અંત આવી ગયો છે, વેબસંકુલ લઈને આવી ગયું છે પર્યાવરણને લગતા કરંટ અફેર્સનો મેગા લેકચર લઈને...
⬇️ મિત્રો લેકચર જોતાં પહેલા WebSankul Channel ને Subscribe અવશ્ય કરવી, કારણકે તમારા પ્રતિસાદ જ વેબસંકુલ પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કરે છે
🔗 https://youtu.be/Qs6vaT4P65A
💁♂GSSSB CHAIRMAN - Hasmukh Patel
📍GSSSB Exam related information
⚡️https://youtu.be/_bZhuie3rkU?feature=shared
🎄 ફોરેસ્ટ સ્પેશિયલ - પર્યાવરણીય કરંટ અફેર્સ 🎄
➡️ આપ સૌ જાણો જ છો કે, ફોરેસ્ટની પરીક્ષામાં પર્યાવરણ વિષયનું 50% ભારણ રહેલું છે અને ફોરેસ્ટની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે પર્યાવરણ વિષયને અનુરૂપ છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ જાણી લેવું ખૂબ જ અનિવાર્ય બને છે.
✅ તો આપ સૌની આતુરતાનો અંત આવી ગયો છે, વેબસંકુલ લઈને આવી ગયું છે પર્યાવરણને લગતા કરંટ અફેર્સનો મેગા લેકચર લઈને...
⬇️ મિત્રો લેકચર જોતાં પહેલા WebSankul Channel ને Subscribe અવશ્ય કરવી, કારણકે તમારા પ્રતિસાદ જ વેબસંકુલ પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કરે છે
🔗 https://youtu.be/Qs6vaT4P65A
👨💻ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત અન્વયે જગ્યાઓમાં થયેલ સુધારા અંગેની જાહેરાત
#GSSSB #CCE #Update