👨💻જાહેરાત ક્રમાંક:૨૧૩/૨૦૨૩૨૪, સર્વેયર(મહેસૂલ વિભાગ) ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
⏳Exam Date➖10/03/24
#GSSSB #CBRT #Exam #Notice
Shift - 3
Icc વન-ડે વર્લ્ડ કપ 2023 કોણ જીત્યું
અમદાવાદની સ્થાપના કોણે કરી
સીમલીપાલ ટાઇગર રિઝર્વ ક્યાં આવેલું છે
જેવી રીતે બાજ ઊંચે ઉડે છે અને ચકલી નીચે ઉડે છે
સારાંશ- કઈ મોટું કરવું હોય તો બહાર નીકળવું પડે
(72/3x71/3)/(71/3x75/3)
A>B>C>D>E>F સૌથી નાની કઈ
આલેખ હતો બટ આકૃતિ આપી ન હતી તેથી તે સવાલ રદ કરવામાં આવેલ છે બે ગુણ બધાને મળશે
*=+ $=- @=x !=/
75$10@25!5*2 ressoning upar pramane
એવા કેટલા અંક છે કે જે ચિહ્ન પછી તરત જ આવે છે.
*/6tp&3$k6$6/5!Lk
GOOD = 41 તો SAIL = ?
કોઈ રકમ 4 વર્ષમાં અમુક વ્યાજ દરે 8/5 થઈ જાય છે તો તેનું વ્યાજ શોધો ?
ગાંધીજી કટર વેરી હતા આવું કંઈ સવાલ હતો. બટ એમાં આન્સર વ્યાજસ્તુતિ આવતું હતું
શારીરિક ઓપરેશનમાં જે છુરી વપરાય છે તે કયા રંગના બેગમાં નાખવામાં આવે છે
એન જી ટી 2010 નો કલમ 6 શાના માટે છે આપેલ વિધાન પસંદ કરો
વન્યજીવ 1972 કાયદામાં કલમ 64 શાના માટે છે
1901 માં ગેંડા કેટલા હતા
વન રિપોર્ટ 2019 મુજબ
A ભારતનું વન આવરણ ૨૦ ટકાથી ઓછું હતું
B 10% થી વધુ હતું
વિધાન પસંદ કરો
ટાઇગર રિઝર્વ હતું અને એની સ્થાપના પૂછી હતી
શિયાળ ક્યાં જોવા મળે છે ગુજરાતમાં
અમૂર્ત ધરોહર જેવું કંઈ હતું પણ એમાં જવાબ ગરબા આવે
દાંડિયા કોના દ્વારા ઉત્પન્ન થયું હતું
મૂળભૂત ફરજો કયા ભાગમાં છે ભાગ ત્રણ
સીએફસી થતુ નુકસાન ઓઝોન શરણ
ચોખામાં મિથેન
ત્રણ કાવ્યપંક્તિ હતી મારામાં જેમાંથી આન્સર ચૂસ કરવાના હતા
સમાસ અને અલંકાર મળીને કુલ પાંચ થી છ સોલ હતા
જમીનના પ્રકારમાં મિશ્ર સોઇલ ના મુજબ વિધાન પસંદ કરવાના હતા
ઉષ્ણ કટિબંધ એ પાનખર જંગલ વરસાદનું પ્રમાણ કેટલા સેમી છે
600 એમ એમ વરસાદ મુજબ વિધાનો ચકાસો સાચા વિધાન
જમીન પ્રદૂષણ વાયુ પ્રદુષણ વગેરે પ્રશ્ન
1311માં ગુજરાતના રાજ્યપાલ કોણે નિયુક્ત કર્યા હતા? ઓપ્શનમાં બાબર મુજપર શાહ વગેરે હતા
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની મહત્તમ ઉંમર શું હોય છે જવાબમાં 65 આવે પણ હતું નહીં જેથી 68 કરવા પડ્યું
પુત્ર કરતા પિતાની ઉંમર સાત ગણી છે ત્રણ વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા પાંચ ગણી થાય તો આ સંજોગોમાં બંનેની સંયુક્ત ઉંમર 58 વર્ષ કેટલા વર્ષ થશે
A 6
B 5
C 2
D 4
હોર્ન બિલ પક્ષી વિશે વિધાન વાળા
ડુગંગ પ્રાણી વિશે વિધાન વાળા
સામાન્ય વ્યાજ થી ચાર વર્ષ માં રકમ 8/5 થાય તો વ્યાજ દર શોધો જવાબ 15%
420 સફરજન 380Rsમાં વેચવામાં આવે તો નફા ની ટકાવારી શોધો
ભારતના વાઇલ્ડ લાઇફ વિશે વિધાન વાળા પ્રશ્ન
શિફ્ટ 3 ના અન્ય પ્રશ્નો :
કાઝીરાંગા ટાઈગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું?
સિમલીપલ ટાઇગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરાયું?
ક્યોટો પ્રોટોકોલ ની બે સાલવારી
કયો વાયુ હવામાં સૌથી વધુ ભેજ ધરાવે
ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વિરોધી હતા - અલંકાર ઓળખાવો.
ઝફરખાનની સુબા તરીકે કોણે નિમણૂક કરી?
અમદાવાદનો સ્થાપક?
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ની કલમો હતી.
ઓઝોનનું સમતાપ આવરણ માં પ્રમાણ.
હોળી પહેલાં કયો મેળો યોજાય.
આઝાદી બાદ એકીકરણના પિતા કોને કહેવાય.
અલંકારના ત્રણ ચાર પ્રશ્નો હતા.
ત્રણ જેવા સમાસ હતા.
એક શબ્દસમૂહ
#Forest Shift 2 ના બીજા મહત્વના પ્રશ્નો
8 February 2024
Q. સોલંકી વંશનો અંત કોણે કર્યો હતો ?
Q. કાળીયાર માટે યોગ્ય વિધાન પસંદ કરો.
1. કાળીયારએ હરણ માં મોટું છે.
2. લુપ્ત થવાના આરે છે.
Q. કચ્છના પૂર્વ પશ્ચિમ માં કયું તત્વ મળે છે ?
A)સોનું, B)યુરેનિયમ
C)કોલસો, D)પાણી
Q. ટકાઉ વિકાસ વિશે એક પ્રશ્ન
Q. અંત્યોદય યોજના કોના દ્વારા શરુ કરવામાં આવી.
Q. કાયદા સમક્ષ સમાનતા : અનુચ્છેદ
Q. વિશ્વનું સૌથી ભીનું શહેર ?
Q. લવંડર માટે રાજધાની ?
Q. ઘેર નો મેળો હોળી પછી ક્યાં દિવસે ભરાય છે ?
Q. A પક્કે ટાઈગર રિઝર્વ - અરુણાચલ પ્રદેશ
B નામ દફા ટાઈગર રિઝર્વ - આસામ
જોડાકુ હતું
Q.અલગ શું છે
A)રવિન્દ્ર જાડેજા
B)સચિન તેંડુલકર
C)રોહિત શર્મા
D)એસ યાદવ
Q.મીરાથી ધીમે ચલાય છે - કર્તરી
Q. રેફ્રિજરેટર અને એસી માં કયો વાયુ વપરાય છે.
Q.કોઈ એક સંખ્યા 20% માં 120 ઉમેરતા બંને સંખ્યા સમાન બને છે .તો તે સંખ્યા 30 % હોય હોય તો કંઈ સંખ્યા હશે.?
સેકન્ડ શિફ્ટ ફોરેસ્ટ...
- વ્યસ્ટી નો વિરુધાર્થી
- શ્રી શેલમ બંધ
- ઇન્દિરાસગર બંધ
- ગિરનાર અભયારણ્ય
- નળસરોવર વેટલેન્ડ
- અબિલગુલાલ સમાસ
- હટાણું=ખરીદી
- Ngt વધુમાં વધુ સભ્યો
- 1.કીડીને કણ હાથીને મણ
2. જાગ્યા ત્યારથી સવાર આ બંને ની સમાન કહેવત
- પટોળા વિશે
- Vito power no upyod kon kre..
- સોમનાથ મંદિર ની ગુફા નું નિર્માણ દિલ્હી માં કોનાં દ્વારા કરવામાં આવ્યું
- શીલા વડે વધારે નહિ ચલાસે -karmani
ગુજરાતી
શબ્દસમૂહ -
1) વક્તવ્ય સાંભળનાર - શ્રોતા
2) રાહ જોવી - પ્રતીક્ષા
3) કહી ન શકાય તેવું - અકથ્ય
અલંકાર
4) શિયાળો ઇ શિયાળો - અનન્વય
5) સંધી - સ્વલ્પ = સુ + અલ્પ
સમાસ
6) ત્રિભુવન - દ્વિગુ
7) આવજા - દ્વંદ્વ
વીરુદ્ધાર્થી
8) ગરીબ × ધનવાન
9)ઊંધું. × ચત્તું
સમાનાર્થી
10)પાડ - આભાર
11) ફાડ - ધ્રાંસકો
👮♂POLICE CONSTABLE CLASS III
💁♂Second Stage: Objective MCQ Test Syllabus
#LRD #SYLLABUS
📌જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪,વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) અંતર્ગત જગ્યાઓમાં વધારો કરવા અંગેની અગત્યની જાહેરાત
#GSSSB #CCE #update
👨💻જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪, પ્લાનીંગ આસીસ્ટન્ટ ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
⏳Exam Date➖10/03/24
#GSSSB #CBRT #Exam #Notice
shift 3
૧) કોઈ એક રકમ ના 20 % કરીને 240 ઉમેરતા મળતી સંખ્યા બંન્ને સમાન મળે છે તો તે સંખ્યાં ના 40 % કેટલા થાય
A 120
B 140
C 180
D 360
💐💐💐💐
૨) ઉંમરનો એક દાખલો
3) ગુણોત્તર પ્રમાણ નો એક દાખલો
4) ટકાવારી નો એક દાખલો
5) સાદુરૂપ નો એક દાખલો
6)ભાગુસબા નો એક દાખલો
7) AbCD ક્રમ ના સરવાળા નો દાખલો
8) શ્રેણી 55 45 50 40 ? ?
ગુજરાતી વ્યાકરણ
જમીન ઉપર થી જતો માર્ગ
સમાસ. સેવ મમરા
સિમલીપાલ અભ્યારણ્ય ક્યાં આવ્યું
કાજીરાંગા ને.પાર્ક ક્યારે બન્યું
ઘન કચરાના ના 3 Q વિધાન વાળા
🌳Forest Exam:- Day:1 Shift-3
ગુજરાતી - easy ( mostly old question and GCERT based)
Maths - moderate ( સમજણ શક્તિ વાળા)
Reasoning -- easy easy ( exam pela ABCD lakhi devi)
GK-- મધ્યમ થી હાર્ડ, current જૂનું હતું june 2023 nu 1 questions
Bija બે ત્રણ હતા😄
પર્યાવરણ -80% પ્રશ્નો વિધાન વાળા( toughest😂)
- કલમુ (NGT, act etc...)
_સાલ bau hati
- નાના નાના data
-2019 ના પર્યાવરણ રિપોર્ટ માંથી ચાર પાંચ પ્રશ્નો હતા.
સમાસ સેવમમરા & હવાપાણી
રૂઢિપ્રયોગ પાશેરામાં પેલી પુણી
(75/3*71/3)/(71/3*72/3)
Ama javab option ma noto
જો A>B>C>D>E>F hoi તો સૌથી નાનું કોણ ??
સિમલીપાલ કયા રાજ્ય માં
સુપ્રીમ કોર્ટે ના મુખ્ય ન્યાયધીશ બનવાની ઉમર
શ્રેણી 55 45 50 40 (?) (?)
છોકરા અને છોકરીઓનું પ્રમાણ 4:5 છે જો તેમાં 1 છોકરો ને 3 છોકરી ઉમેરવામાં આવે તો નવું પ્રમાણ 1:1 થાય છે તો શરૂઆતમાં છોકરીઓની સંખ્યા શોધો
એક આકૃતિ માં પ્રમણમાપ પરથી જવાબ આપવાનો હતો પણ પ્રશ્ન માં આકૃતિ જ નોતી 😂
િધાર્થીઓ ના મત પ્રમાણે બીજી સીફ્ટ નું પેપર થોડું હાર્ડ હતું..
વિધાન વાળા પ્રશ્નો નું પ્રમાણ વધારે હતું.
ગણિત પણ પ્રશ્નો થોડા સમય માંગી લે તેવા હતા.
Forest Shift 1 સામાન્ય ગણિત પ્રશ્ર્નો
Dt :- 8 Feburary 2024
#Forest
1.)શ્રેણી પૂર્ણ કરો
10,21,33,46,60,...
👉 Ans:- 75
2.) 7 વ્યકિત ની સરેરાશ 54 અને 6 ની સરેરાશ 56 છે તો 7 ની સંખ્યા શોધો...
👉 Ans:- 42
3.) 3 સંખ્યા ની સરેરાશ 20 હતી તેમાં એક 11 એક 21 છે તો ત્રીજી રકમ શોધો.
👉 Ans :- 28
4.) વાર શોધો :- 18 જાન્યુઆરી 1969
👉 Ans :- શનિવાર
5.) એક વ્યકિત 10km/h ની ઝડપે જાય છે તો 2 કલાક માં પહોંચે છે જો.. તે તેની ઝડપ માં 2 km/h વધારે તો તે કેટલા સમય વહેલા પહોંચશે.
👉 Ans:- 20 મિનિટ
6.)એક વેપારી 117 માં વસ્તુ વહેંચતા 10% ની ખોટ ખાયછે જો તેને 5% નફો લેવો હોય તો કેટલા માં વહેંચવી પડે
👉 Ans :- 136.5
7.)50 નાં 30% એ 20 નાં 30% કરતા કેટલી વઘારે છે..
👉 Ans :- 9
8.) લ સા અ (1,36,108)
👉 Ans :- 108
9.) એક પાઈ ચાર્ટ મુજબ નો પ્રશ્ર્ન. ટકાવારી શોધવા ની...?
10.) એક ની ફેર બદલી કરવા એકમ નો અંક શોધો.
11.) જોડો પડતો શોધો
A.) JK B.) LM C.)HG D.) AB
👉 Ans :- C.) HG
12.) M એ N કરતા મોટો છે પણ O કરતા નાનો છે, P ફક્ત Q કરતા જ નાનો છે તો સૌથી નાનો કોણ...?
👉 Ans :- N
13.)2a=3b=6c છે તો a:b:c શોધો
👉 Ans :- 3:2:1 (option ma hatto nhi 🔴)
પ્રશ્ન સૌજન્ય :- @SatyapalsinhJadeja521
💁♂રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષકોની 13,013 જગ્યાઓ ખાલી હોવાનો ગૃહમાં સરકારનો જવાબ
Читать полностью…