સ્પેશ્યિલ TET-1 મા પાસ થયેલ ઉમેદવાર :- 35
સ્પેશ્યિયલ TET-2 મા પાસ થયેલ ઉમેદવાર :138
ટોટલ :- 173
*ભરતી :- 3000 ની* 😀😀
1.મગર સાથે સબંધ થીત કઈ નદી માં વધારે જોવા મળે
2. બહાર થી લયાવેલ છોડ ને સુ કેહવાય..
સ્વદેશી k સ્થાનિક k વિલાયતી છોડ k
3.e west નો સવાલ
4. આબોહવા માં થી એક પ્રશ્ન
5. રાજ્યપાલ ની નિમણુક
6. ભુજા નો સમનાથી
7.ઓશીકું ની જોડણી
8.કિકિયારી જોડણી
9.પરબીડિયું જોડણી
10.ભેશ પાસે ભાગવત વાચવી રૂઢિપ્રયોગ
11. ગીધ સવર્ધરન કેન્દ્ર પિંજોર
12.એક વિરુધરથી
12. રેખા ચિત્ર સમાસ
13.મહર્ષિ સમાસ
14.કાર્બન નો નો પ્રશ્ન 2 3 સેલા પણ ક્યાંય વાચવા માં નાં aayva હોઈ એ કેટલા વર્ષ માં ઘડો થાય એવું કૈક
15.એસિડ વશા ની સાંદ્રતા કેટલી હોઈ
16. વન નાશ નું મુખ્ય કારણ
18. ઊર્જા યોજના નાં 2 3 પ્રશ્ન
19.co2 વધે તો કેટલા વર્ષ માં તાપમાન વધે એવું કૈક ગ્લોબલ વોર્મિંગ માટે એવું 2 ખાલી જગ્યા વાળા હતા.
20. અરીસામાં ઘોતા ઘડિયાળ નો પ્રશ્ન 1
22. કોડીંગ ડિકોડિંગ 1
23. એક ટકાવારી નો
24. એક શ્રેણી ને
25. કોચરબ આશ્રમ સાથે સંકળાયેલ સમાજ સુધારક
26.લોખંડી પુરુષ કોણ હતું
27. નાળા પાંચ માટે નો કૈક બજેટ કેવાઈ એવું કૈક
28.બહાર થી આવેલ યાયાવર પક્ષી ઓ નીચેના માંથી ક્યું.. હાર્ડ ઓપ્શન
29. નીચેના માંથી કઈ જતી કંઈ પછાત છે option ma bhil sidi ahir ne rabari
30. નીચે નાં માંથી કઈ નદી ગુજરાત માં થી વહતી નથી. Option mahi samabarmati tapi ne godavari
🐻ગુજરાતમાં રીંછ અભ્યારણો🐻
👉 1 :- જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય - બનાસકાંઠા
👉 2:- રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય- દાહોદ
👉 3:- બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય - બનાસકાંઠા
👉4:- શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય - નર્મદા
👉 5:- જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય - પંચમહાલ.
📌 ગુજરાતમાં દર પાંચ વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે.
📌 વન વિભાગ દ્વારા રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-2022 પ્રમાણે ગુજરાતના સાત જિલ્લાઓમાં વર્ષ 2022ની સ્થિતિએ આશરે 358 રીંછની સંખ્યા નોંધાઇ છે જે નિમ્ન લેખતી છે.
1️⃣ બનાસકાંઠામાં - 146 રીંછ
2️⃣ દાહોદમાં - 101 રીંછ
3️⃣ છોટા ઉદેપુરમાં - 61 રીંછ
4️⃣ સાબરકાંઠામાં - 30 રીંછ
5️⃣ મહેસાણામાં - 9 રીંછ
6️⃣ પંચમહાલમાં - 6 રીંછ
7️⃣ નર્મદામાં - 5 રીંછ
#forest
#environment
#current
🍀COP28 : દુબઈ, યુએઈ🍀
👉તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ના પક્ષકારોની 28મી કોન્ફરન્સ (COP28) સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં યોજાઈ હતી.
👉વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2028ની યુએન ક્લાઈમેટ સમિટ COP33 ભારતમાં યોજવા અંગે પ્રસ્તાવ મૂક્યો હતો.
👉COP28 સભ્ય દેશોએ આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરી દેશોને વળતર આપવાના ઉદ્દેશ્યથી ‘લોસ એન્ડ ડેમેજ' (L&D) ફંડનું સંચાલન કરવા માટે કરાર કર્યો હતો.
👉COP 3 (1997) : ક્યોટો (જાપાન)
- ક્યોટો પ્રોટોકોલ
#forest
#environment
#current
👨💻SELECT LIST OF CANDIDATES FOR THE POST OF JUNIOR CLERK, CLASS- III
📌ADVT NO.➖ 996/2021-22
🔹Vmc final result
#VMC #Result
🍀તાજેતરમાં ગુજરાતના વન વિભાગે કોનોકાર્પસ છોડ ઉછેરવા પર પ્રતિબંધ લગાવ્યો.
🍀કોનોકાર્પસ છોડ મૂળ અમેરિકા અને મેક્સિકોની પ્રજાતિ છે.
#forest
#environment
#current
🍀 વેટલેન્ડ સિટી સર્ટિફિકેશન 🍀
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે તાજેતરમાં વેટલેન્ડ સિટી
એક્રેડિટેશન (WCA) માટે ભારતના ત્રણ શહેરો માટે નામાંકન પ્રસ્તુત કર્યા છે. નામાંકિત શહેરોમાં
👉(1)ઇન્દોર (મધ્યપ્રદેશ),
👉(2)ભોપાલ (મધ્યપ્રદેશ) અને
👉(3) ઉદયપુર (રાજસ્થાન)
નો સમાવેશ થાય છે. મંત્રાલય દ્વારા ચાલી રહેલી અમૃત ધરોહર પહેલ રામસર સાઈટ્સના સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપીને WCA લક્ષ્યોને અનુરૂપ છે. વેટલેન્ડ સિટી એક્રેડિટેશન (WCA) એ 12 ઓગસ્ટ, 2015ના રોજ કોન્ફરન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટીંગ પાર્ટીઝ (COP) દરમિયાન રામસર સંમેલન દ્વારા સ્થાપિત સ્વૈચ્છિક માન્યતા પ્રણાલી છે જે શહેરોને ઓળખવા માટે કે જેમણે તેમના શહેરી વેટલેન્ડના રક્ષણ માટે અસાધારણ પગલા લીધા છે.
#forest
#environment
#current