📌મંડળની જા.ક્ર.૨૧૭-૧૬-૨૨/ર૦૨૩૨૪
💁♂વર્ક આસીસ્ટન્ટ
💁♂અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩
💁♂મશીન ઓવરશીયરના ઉમેદવારોએ
પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત
#GSSSB
પ્રોજેક્ટ સી ટર્ટલ 💫
વર્ષ 1999માં શરૂ થયેલ.
ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અને UNDPની સહાયથી શરૂ કરવામાં આવેલ છે.
ભારતમાં કાચબાની 05 પ્રજાતિ જોવા મળે છે.
1. ઓલિવ રિડલી
2. ગ્રીન
3. હોક્સબિલ
4. લેધરબેક
5. લોગરહેડ
અમલીકરણ સંસ્થા : વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીયા - દહેરાદૂન
10 રાજ્યોના દરિયાકાંઠા વિસ્તારોમાં અમલ થાય છે.
ઓલિવ રિડલી કાચબા ઓડિશાના દરિયાકિનારે ઈંડા મુકવા આવે છે.
કાચબા ઉછેર કેન્દ્ર - હાથબ - ભાવનગર
કાચબા દિવસ: 23 મે
✨💫✨💫
*सफलता जिस ताले में बंद रहती हैं।,वह दो चाबियों से खुलती है, एक कठिन परिश्रम और दूसरा दृढ़ संकल्प ।*
*Good Morning*
💐🌹💐
એ હાલો ત્યારે આજે 6 વાગ્યે મળીશું
ભૂલ્યાવગર પોચી જજો ...
આવનારા દિવસોમાં યૂટ્યૂબ પર ભરપૂર મજા કરવાની છે અને ભુક્કા કાઢીનાંખે એવું ભણવાનું છે ...
Share કરીદયો ત્યારે ....
https://www.youtube.com/live/X_S78Qf630U?si=GHQZtLkIX3DBUhC1
ચકલી દિવસ - 20 માર્ચ
મોર દિવસ - 25 માર્ચ
સુરખાબ દિવસ - 26 એપ્રિલ
વિશ્વ મગર દિવસ - 17 જૂન
વિશ્વ પવન દિવસ - 15 જૂન
વિશ્વ વાઘ દિવસ - 29 જુલાઈ
વિશ્વ સિંહ દિવસ - 10 ઓગસ્ટ
વિશ્વ હાથી દિવસ - 12 ઓગસ્ટ
લાલ પાંડા દિવસ - 16 સપ્ટેમ્બર
ગેંડા દિવસ - 22 સપ્ટેમ્બર
હિમદીપડા દિવસ - 23 ઓક્ટોમ્બર
ચિત્તા દિવસ - 4 ડિસેમ્બર
👨💻જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ અંતર્ગત લઘુત્તમ લાયકી ધોરણ અંગેની સ્પષ્ટતા બાબતે અગત્યની સૂચના
#GSSSB #CCE #NOTICE
Live now 🔥
એ હાલો ત્યારે આજે 6 વાગ્યે મળીશું
ભૂલ્યાવગર પોચી જજો ...
આવનારા દિવસોમાં યૂટ્યૂબ પર ભરપૂર મજા કરવાની છે અને ભુક્કા કાઢીનાંખે એવું ભણવાનું છે ...
Share કરીદયો ત્યારે ....
https://www.youtube.com/live/X_S78Qf630U?si=GHQZtLkIX3DBUhC1
NGT કલમો 💫 ફોરેસ્ટ એક્ઝામ બાકી છે એમને ખાસ કરી લેવું 👍
કુલ ભાગ: 05
કુલ કલમ: 38
1. ટૂંકા નામ અને પ્રારંભ
2. વ્યાખ્યા
3. NGTની સ્થાપના અને ટ્રિબ્યુનલ સ્થાપના
4. NGT ના સભ્યનું માળખું
5. અઘ્યક્ષ અને સભ્યની લાયકાત
6. અઘ્યક્ષ અને સભ્યોની નિમણુંક - કેન્દ્ર સરકાર કરશે ( સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી)
7. સભ્યનો અને અઘ્યક્ષનો કાર્યકાળ
8. રાજીનામું
9. પગાર ભથ્થા
10. પ્રમુખ ન્યાયિક સભ્યો અને નિષ્ણાત સભ્યોને પદ પરથી હટાવવા.
11. કાર્યકારી અધ્યક્ષ
12. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીની નિમણુંક
14. ટ્રિબ્યુનલ દ્વારા વિવાદોનું નિરાકરણ
15. રાહત અને વળતર
16. અપીલ અધિકાર ક્ષેત્ર ધરાવતું ટ્રિબ્યુનલ
17. અમુક કિસ્સામાં રાહત અથવા વળતર ચૂકવવી.
18. અરજી અથવા અપીલ
19. દીવાની અદાલત જેટલી સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કાર્ય કરશે.
20. ટ્રિબ્યુનલ દ્વારા અમુક સિદ્ધાંતોનો ઉપયોગ
21. બહુમતીથી લેવાનો નિર્ણય
22. NGTના નિર્ણય સામે 90 દિવસમાં સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકાય.
24. પર્યાવરણલક્ષી નુકશાન માટે ચૂકવવાની રકમ
26. ટ્રિબ્યુનલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ નીવડે તો દંડ
27. કંપનીઓ દ્વારા અપરાધ
28. સરકારી વિભાગ દ્વારા ગુના
30. ગુનાની સંજ્ઞા
Mr. Fizz 💫✌️
FOREST special 🛑
ભારત ના અભયારણ્ય 567
ગુજરાત ના અભયારણ્ય 23
ભારત ના રાષ્ટ્રીય ઉદ્યાન 106 ગુજરાત ના રાષ્ટ્રીય ઉદ્યાન 4
ભારત માં જમીન ના પ્રકાર 8 ગુજરાત માં જમીન ના પ્રકાર 7
ભારત માં જંગલ ના પ્રકાર 5
ગુજરાત માં જંગલ પ્રકાર 4
ભારત જૈવ આરક્ષિત ક્ષેત્ર 18
ગુજરાત માં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 કચ્છ 2008
ભારત ટાઈગર રિઝર્વ 55 ભારત ની રામસર સાઈટ 75 (80)
ગુજરાત ની રામસર 4
સૌથી વધુ રામસર સાઈટ તમિલનાડુ 14(16)
કુલ હાથી કોરિડોર 150
હાથી અભયારણ્ય ક્ષેત્ર 32(33)
સિંહ ની વસ્તી ગણતરી 5 વર્ષે વાઘ ની વસ્તી ગણતરી 4 વર્ષે
હાથી ની વસ્તી ગણતરી 5 વર્ષે
ફોરેસ્ટ સર્વે રિપોર્ટ દર બે વર્ષે બહાર પાડવામાંઆવે..✍✍✍✍✍
💁♂ પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર, વર્ગ-3 ની ભરતીમાં ફકત પરીક્ષાના માર્કસને આધારે જ ભરતી કરાશે.
Читать полностью…