Finally 😍
100000
https://www.instagram.com/abhijeetsinhzala_official?igsh=MWwxZHdnYTN1am5ucQ%3D%3D&utm_source=qr
👨💻જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
⚠️Note ➖ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તા. ૨૭/૦૩/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી ૩૧/૦૩/૨૦૨૪ના રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી ડાઉનલોડ કરી શકશે. તા. ૩૧/૦૩/૨૦૨૪ રાત્રીના ૨૩:૫૯ કલાક પછી કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
#CCE #Notice
👮♂AMC JUNIOR CLERK
💁♂ Total Vacancy:- 612
🔹 Qualification:- Second Class Graduate
⏳Last Date〰15/04/23
#AMC #APPLY
👮♂ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સુચના જાહેર
🔻Start Date〰04/04/2024
⏳Last Date〰30/04/2024
#LRD #PSI
👮🏻♂️ કોન્સ્ટેબલ ઓફલાઇન બેચ 👮🏻♂️
🚨 𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐒𝐨𝐨𝐧...! 🚓
✅ બેચમાં જોડાવવા આપેલ નંબર પર સંપર્ક કરો...!
📞 7043916115 📞 7043916126
📞 7043916114
▪️OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.
▪️ જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.
#POLICE #LRD #PSI
નમસ્તે વિદ્યાર્થીમિત્રો,
આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે આજથી 7 વર્ષ પહેલા એટલે કે 20th March -2017 ના રોજ આપણી YouTube ચેનલનો 1st Video lecture અપલોડ થયો હતો અને ત્યારથી WebSankul વિદ્યાર્થીઓ માટે હમેંશા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કે સામાજિક સમસ્યાને લઈને મદદરૂપ થયું છે. આ 7 વર્ષની સફર દરમિયાન ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ સપોર્ટ અને સહયોગ મળ્યો તે બદલ WebSankul આપનું ઋણી છે.
આવતી 20th March -2024 ના રોજ આપણી YouTube ચેનલના 7 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે તમારી એક મદદ જોઇએ છે. 1 મિલિયન સબસ્ક્રાઈબર્સ નો માઇલસ્ટોન હવે ખૂબ જ નજીક છે અને એ માઇલસ્ટોન પૂરો કરવા માટે તમારી સૌની મદદ જોઈએ.
તો મિત્રો, તમારા સૌ મિત્રોને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહો અને જો તમે ના કરી હોય તો તમે પણ આજે જ સબસ્ક્રાઈબ કરો...
Subscribe Link : WebSankulAcademy" rel="nofollow">https://www.youtube.com/@WebSankulAcademy
Thank You in Advance 🙏
👨💻ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: ૨૨૮/૨૦૨૩૨૪ થી ૨૩૨/૨૦૨૩૨૪ ની વિગતવાર જાહેરાત
#GSSSB #Apply
👨💻મંડળની જા.ક્ર. ૨૧૨/ર૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)માં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
#GSSSB #Rejected #list
📌 જુનાગઢ નગરપાલિકા ભરતી ની નોટિફિકેશન જાહેર
🔻Start Date〰14/03/2024
⏳Last Date〰03/04/2024
#JMC #APPLY
💁♂GSSSB ૨૨૨/ર૦૨૩૨૪ -મશીન ઓવરશીયરની પરીક્ષા આપી હોય તો PAK @Mr_goku_17 I'D પર મોકલી આપવા વિનંતી.આપનો ડેટા હાઈડ રાખવામાં આવશે.
Читать полностью…👨💻 વનરક્ષક સંવર્ગમા આન્સર કી માં વાંધા અરજી રજૂ કરવા માટેની માર્ગદર્શિકા.
#FOREST #GSSSB
👨💻ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ
📌જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1
👮♂PSI - 472
👮♂LRD - 12,000
✅Total Vacancy -12,472
#PSI #LRD