📌 લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક
#PSI #LRD #Schedule
📌SSC CHSL Notification
📌Total 3712 vacancies
📌લાયકાત - ૧૨ પાસ
📌પરીક્ષા પદ્ધતિ :
📌પ્રિલીમ પરીક્ષામાં અંગ્રેજી, રિઝનિંગ, ગણિત અને સામાન્ય જ્ઞાન તેમજ મુખ્ય પરીક્ષામાં પણ આ ચાર વિષયો અને કોમ્પ્યુટર છે.
📌પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાશે.
#SSC #CHSL #APPLY
💁♂ Gujarat Police Recruitment Board
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર
📌Advt➖GPRB/202324/1
🔻Apply date :- 04/04/2024
🔺 Last date :- 30/04/2024
👨💻Apply Link ⚡️https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
#GPRB #Police #Apply
નીચેના પ્રશ્નમાં, આપેલ શ્રેણીમાંથી ખૂટતો નંબર પસંદ કરો.
46, 93, 187, 375, ?
A.751=✍️
B.749 =❤️
C.761=🙏
D.750=😘
નીચેના ક્રમમાં આગળ કઈ સંખ્યા આવશે?
12, 33, 96, 285, 852, ______
A.2355 =🤛
B.2553 =✍️
C.2535 =🙏
D.5235 =🫵
💁♂CCE 2/4/24 Shift 1 Review
👉 પહેલી શિફ્ટમાં ગઈ કાલ જેવી જ પેટર્ન દેખાઈ રહી છે.
👉 સરેરાશ Attempt:- 55 થી 65
- ગુજરાતી: સહેલું
- English: સમય માંગી લે એવું
- Reasoning: મધ્યમ (Non verbal વધારે)
- ગણિત: અઘરું અને lengthy
(મોટાભાગના ને maths માટે વધારે સમય જ નથી મળ્યો)
02/04/2024 shift 1
🛑Reasoning and Gujarati ek dam easy
🛑 English and maths hard
1 kalak ma mand 50 thi 60 j attempt thay se
🛑 English ma comprehension long hata read karva mate time nahi rahe
🛑 Reasoning ma series easy
🛑Calander na ek pan question nahi hata
🛑 Gujarati ma grammar and translation banne easy hata
🛑 English ma translation easy hatu
જો આપેલ બે સંખ્યાઓમાંથી દરેકમાંથી 5 બાદ કરવામાં આવે, તો તેનો ગુણોત્તર 5 ∶ 11 છે. ઉપરોક્ત વિધાનનું ગાણિતિક પ્રતિનિધિત્વ છે.
A. 11x - 5y = 30 =❤️
B. 11x + 5y = 25 =😂
C. 11x - 55 = 5y + 25 =👌
D.11x = 25y - 55 =🙏
:: તા.૧૦.૦૪.૨૦૨૪ ::
ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના
ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.
તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.
બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?
ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.
જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.
Call letter download link
⚡️https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
આપેલ શ્રેણીમાં નીચેનામાંથી કઈ સંખ્યા પ્રશ્ન ચિહ્ન (?) ને બદલશે?
730, 692, 654,?, 578
A. 612 =😂
B. 626 =✍️
C. 616 =👌
D. 622 =❤️
આપેલ વિકલ્પોમાંથી તે સંખ્યા પસંદ કરો જે નીચેની શ્રેણીમાં પ્રશ્ન ચિહ્ન (?) ને બદલી શકે.
6, 12, 15, 30, 33, 66, ?
A.69 =👍
B.132 =👌
C.198 =😂
D.70 =😔
High Court of Gujarat DySO Main Exam Question Paper 2022
Exam Date: 25-09-2022
#HC #MAINS #PAPER