🥇ગુડ ગવર્નન્સમાં ગુજરાત ફરી વખત અગ્રેસર...!!
▶️ મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત
➡️ વર્ષ 2009થી સતત ISO પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ફાળે
▶️ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2009માં ક્વોલિટી મેનેજમેન્ટના ISO બેન્ચમમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પણ યથાવત
▶️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યાલયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા
#GujaratInformation8682
#Gujarat
#GOG
📌જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગૃપ-A ની મુખ્ય પરીક્ષાના પેપર-૩ (સામાન્ય અભ્યાસ) બાબત.
#GSSSB #CCE #MAINS #SYLLABUS
💁♂હાઇકોર્ટ ફી રિફંડ માટે અગત્યની સુચના
👨💻ગુજરાત હાઈકોર્ટમાં 'કોર્ટ એટેન્ડન્ટ/ઓફિસ એટેન્ડન્ટ/હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટીક એટેન્ડન્ટ (વર્ગ-૪)' ની સીધી ભરતીથી કુલ-૩૮ જગ્યાઓ ભરવા માટેની તારીખ ૨૬/૦૨/૨૦૨૧ ની વિગતવારની જાહેરાત.
#HC
👉એવરેસ્ટ સિસ્ટ્ટર્સ તરીકે જાણીતી બહેનો અદિતિ અને અનુજા વૈદ્યે સુરત અને સમગ્ર ગુજરાતનું નામ અંતર રાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્રમાં ચમકાવ્યું
👉માઉન્ટ ડેનાલી દુનિયાનો સૌથી ઉંચો પર્વત છે, જે ડેનાલી તેના બેઝથી 20 હજાર ફૂટ ઉંચો છે
👉સુરતી બહેનોએ અમેરિકનો સૌથી ઉંચો પર્વત અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી સર કર્યો
👉દુનિયાના 7 ઉપખંડના સાતે-સાત સૌથી ઉંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બની
📌અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી ખાતાં માટે વિવિધ જગ્યાઓ પર ભરતી અન્વયે જાહેરાત
#AMC
👨💻જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ ની ફી પરત થયેલ છે કે નહીં તેની ચકાસણી કરવા અંગેની માર્ગદર્શિકા
#GSSSB
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦 🏆
#TeamIndia 🇮🇳 HAVE DONE IT! 🔝👏
ICC Men's T20 World Cup 2024 Champions 😍 🇮🇳
📌જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની રીવાઈઝ ફાઇનલ આન્સર કી અંગેની અગત્યની સૂચના
#GSSSB #R_FAK
👨💻 જામનગર મહાનગરપાલિકા માં | Civil | Mechanical | Electrical | Junior Clerk ફોર્મ ભરવાની શરૂઆત 1 જુલાઇથી થશે..
#JMC #Apply
📌નવી મંજુર કરવામાં આવેલ ૨૪૮ સેનેટરી ઇન્સપેક્ટર વર્ગ -૩ ની જગ્યાઓની તાલુકાવાર ફાળવણી
#SI
▶️ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરને કેળવણી ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને નેતૃત્વ બદલ 2024ના વર્ષ માટેનો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી પ્રશસ્તિપત્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે
Читать полностью…