👨💻જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના
⚡️https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/90048/login.html
#GSSSB #Call_letter #Notice
Honoring our gurus on this Guru Purnima. "A teacher is the embodiment of all Gods." Thank you for your wisdom and guidance.
Source - गर्गसंहिता ४.१.१५
CCE GROUP A
વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ-2024 રિપોર્ટ ટૂંકમાં જણાવો
MANISH SINDHIЧитать полностью…
€ ભારતની ભૂગોળ એક જ લેક્ચરમાં €
*********************************
લિંક - 12 કલાકનો લેક્ચર
Pdf - અભિજીતસરની નોટસ
*********************************
કેટલું શેર કરીશું ????
https://youtu.be/UgrFO4s9KT8?si=oFKB-dsx2PUQ-wqp
કરો ત્યારે શેર ☣️
📌 ગુજરાત જાહેર સેવા આયોગ
👉🏻 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે અગત્યની સુચના...
👉🏻 જાહેરાત ક્રમાંક- ૪૨/૨૦૨૩-૨૪
#GPSC #Notice
સરકારની સ્પષ્ટતા
આજરોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મિડીયામાં સરકારશ્રી દ્વારા વર્ગ-૩ અને વર્ગ- ૪ સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યથી વેગળા છે. સરકારશ્રી દ્વારા આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઇ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારશ્રીની હાલની નીતિ યથાવત છે.
📌Important Notice related to Postponed of mains exam call letter of Advt.No. 42/2023-24, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
#GPSC #MAINS #Notice
👨💻કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક
⏳Exam Date 〰 16/08/2024
#Kamdhenu_University #Exam
👨💻AMC Sahayak Technical Supervisior (Light & engineering)
⏳Exam Date 〰18/08/2024
#AMC
💁♂RMC
🔹Ward officer
🔹Assistant Engineering (mechanical)
ની પરીક્ષા કોઈ મિત્રએ આપી હોય તો પેપર @The_goku_17 🆔 પર મોકલી આપશો.
CCE GROUP A
SCOની 24મી સમિટ
MANISH SINDHIЧитать полностью…
👨💻DySO Mains Exam Date Declared
📌Adv:-42/202324
⏳Exam Date〰 28 to 31 August, 2024
#GPSC #MAINS #EXAM
💁♂ કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક વર્ગ - 3 પરીક્ષા તા. 19 અને 20 જુલાઈ 2024 ના રોજ CBT પરીક્ષા યોજનાર હતી પરંતુ ટેકનિકલી કારણસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે જે અંગે સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
Читать полностью…*📌GDS Vacancy For Gujarat Circle ...*
* For More Details Search On https://indiapostgdsonline.gov.in
*Qualification - 10th Merit List* ( Highest) (જેટલું મેરીટ વધારે એટલા લાગવાના ચાંસીસ વધારે )
Total Vacancy - 44228
From - 15/7 To 5/8
#GDS #Apply