Share this to maximum
And comment if you like the work 🤗
NCERT playlist 😎 Free …
NCERT GEOGRAPHY
https://www.youtube.com/playlist?list=PLf0iUNmSKGN6-USRThTbMFSJcm9E6PQCc
https://x.com/The_goku_17/status/1817802570036883959?t=Q4dI7vAIxgCd3Ni_LNAQLQ&s=09
Читать полностью…સાચા અને સારા કર્મચારી મળે માટે નવી પદ્ધતિ લાગુ કરી અને પેપરલીક રોકવામાં માટે પણ! આ પ્રક્રિયામાં કોઈ પારદર્શિતા જ નથી તો કેમની સારી ગણવી?
@GSSSB_OFFICIAL @CMOGuj @Bhupendrapbjp @HHPATELGSSSB @devanshijoshi71 @YAJadeja
@sanghaviharsh @GSTV_NEWS
@AKRAKESHIAS1
#Declare_CCE_Result
મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની
મનુ ભાકર ઓલિમ્પિકના ઈતિહાસમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. 22 વર્ષીય મહિલાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં 221.7 પોઈન્ટ સાથે બ્રોન્ઝ 🥉 મેળવ્યો હતો. પેરિસ 2024 ઓલિમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ પણ છે. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાકર 12મું સ્થાન મેળવ્યું હતું.
આ કોલ લેટર વ્યક્તિ સુધી પહોંચાડો તેમને આશ્રમશાળામાં નોકરી મળી જશે અને તમને આંગળી ચિંધ્યા નું પુણ્ય મળશે 👆👆👆
Читать полностью…મિત્રો આપડે કોમન hashtag સાથે ટ્વીટ તો કરવાનું જ છે પણ સાથે અમુક મુદ્દા જે ટ્વીટ સાથે મૂકી શકો. જેમ કે...
✍🏼 Recruitment calendar
✍🏼CBRT માં પ્રશ્નોના ખોટા typing અને translation થી ઘણી સમસ્યાઓ તથા અન્યાય થાય છે.
✍🏼વર્તમાન પ્રવાહ નું આટલું બધું મહત્વ હોવા છ્તાં પણ કેમ વધુ પડતી પરીક્ષા માં 2023 નુ પણ પૂછવામાં આવે છે
✍🏼Translation માં ભરપૂર માત્રા માં ભૂલ રહે છે અંતે પરિણામ ઉમેદવારો ને ભોગવવું પડે છે
💁♂આંકડા મદદનીશ પરીક્ષા ની તારીખ હજુ સુધી આપેલ નથી
આ ઉપરાંત પણ બીજા મુદ્દા પણ મૂકી શકાય.
#Declare_CCE_Result
https://x.com/Mr_itachi_17/status/1817801725631225875?t=MRzc2D9HW-c3AX7PbYK8DQ&s=09
Читать полностью…26 જુલાઈ: આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ...
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાઓમાં મેન્ગ્રુવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો; કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે રાજ્યમાં અગ્રેસર...
#GujaratInformation8960
#Gujarat
👨💻Exam Syllabus (Prelim) of Advt No. 14/2024-25 Jailor Group-I (Male), Class-2 in the Gujarat State Jail Service under Home Department
#GPSC #Syllabus
ALERT
આગામી ૨ દિવસ અતિભારે વરસાદ ની સંભાવના..
✓ મોબાઈલ/ પાવર બેન્ક ચાર્જ ફૂલ રાખો
✓ પૂરતા પ્રમાણમાં ખોરાકનો જથ્થો રાખો
✓ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને સરપંચ નાં સંપર્કમાં રહો
✓ જિલ્લા હેડ ક્વાર્ટર નાં નંબર રાખો અને જરૂરી અપડેટ્સ મેળવતા રહો.
✓ આજુ બાજું ઇલેક્ટ્રિક કરંટ લાગી શકે તેવા વિસ્તાર થી દુર રહો તેમજ ખુલ્લા વાયરીંગ / ખુલ્લી સ્વિસ/ વગેરેથી સાવચેત રહો.
✓ બિન જરૂરી બહાર જવું ટાળો
✓ નીચાણ વાળા વિસ્તારમાં રહેણાક હોય તો થોડા દિવસ આપાતકાલીન આશ્રય સ્થાન નો સહારો લ્યો.