📌 લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ આચરેલ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવેલ બાબત.
#LRB #list
💁♂The Admit Card for the Online Exam for Recruitment of your applied post under the different post Advt - 03/2024 of Kamdhenu University is released.
Please download your Admit Card from the following URL:
⚡️https://apply.registernow.in/KamdhenuUni/Class3/account/login
⏳Exam Date 〰 16/08/24
#Kamdhenu #Call_letter
💁♂જાહેરાત ક્રમાંક 212 CCE પરીક્ષાની FAK ના ઓબ્જેકશન GSSSB, ગાંધીનગર ખાતે, રજીસ્ટ્રી ઓફિસમાં સ્વીકારમાં આવે છે તો વહેલી તકે રૂબરૂ જમા કરાવી લેવા.બે અરજી લખવાની રહેશે. જેમાંથી એક અરજી રજીસ્ટ્રી ઓફિસ માં જમા કરાવવી અને બીજી અરજી રજીસ્ટ્રી ના સ્ટેમ્પ અને સહી સાથે ઉમેદવાર પોતાની પાસે રાખી શકશે.
#GSSSB #CCE
11/11/2020 નો આ ઠરાવ સાચવી રાખજો, ભવિષ્યમાં કામ લાગશે!!
એક જોબમાંથી રાજીનામુ મૂકીને બીજી જોબ સ્વીકાર્યા પછી રાજીનામુ મુકેલ જોબમાં એક વર્ષના સમય ગાળામાં પાછા આવી શકાય
💁♂Forest માં
Actual marks -
Normalized Marks -
Category -
District -
Date & Shift-
ઉપરોક્ત format થી Comments કરજો.
👉 અત્યારે શાંતિપૂર્ણ રીતે સેક્ટર-6 માં બેઠેલા ઉમેદવારો ને પોલીસ દ્વારા જબરદસ્તી ડિટેઈન કરવામાં આવી રહ્યા છે.
👉 આજે સવારથી પોલીસ ઉમેદવારોને આંદોલન કરતાં રોકવામાં જેટલી તાકાત લગાવી રહી છે એટલી તાકાત ગુનેગારોને પકડવામાં પણ લગાવી હોત તો સારું.
📌 પંચાયત સેવા પસંદગી બોર્ડમાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારી રોનક મહેતા ને સભ્યનો ચાર્જ સોપાયો. હવે કોરમ થઈ જતા વેઇટિંગ લિસ્ટ સહિતની અટકેલી કામગીરી આગળ વધશે.
#GPSSB
👨💻Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 18/2024-25 to 35/2024-25 starting from 12.08.2024 13:00 to 31.08.2024 23:59
#GPSC #Apply
📌tet પ્રમાણપત્રની અવધિ લંબાવવા બાબત
💁♂સાર:
ટેટ 1 અને 2 માટે પ્રમાણપત્ર ઇસ્યુ થયા થી પાંચ વર્ષ સુધી અથવા સરકાર/NCTE ના નવા નિયમ આવે બેમાંથી જે વેહલા હોય ત્યાં સુધી માન્ય રહેશે.
ચાલુ વર્ષે યોજાનાર ભરતી માં 2023 પેહલા ની અને 2023 ની માર્કશીટ યોગ્ય ગણવામાં આવશે(છેલ્લી વખત) ,
ત્યાર બાદ 2023 પેહલાની માર્કશીટ વેલિડ રહેશે નહિ. પરંતુ ઉમેદવાર નિયમ મુજબ વય મર્યાદા માં આવશે તો ભવિષ્યમાં યોજાનારી ટેટ આપી શકશે.
વિશ્વ આદિવાસી દિવસ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજયકક્ષાનો કાર્યક્રમ
તારીખ : 9 ઓગસ્ટ, 2024
સ્થળ: ખેડબ્રહ્મા, સાબરકાંઠા.
👨💻જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના
⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html
🛑 Last date 〰 15/08/24
#Forest #Marks
👨💻Forest normalisation Marks
⚡️https://g26.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=87730&orgId=32791&app_seq_no=214008
#Forest #Marks
વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કામચલાઉ મેરીટ યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસ
#Forest #list
રાષ્ટ્રીય હાથસાળ દિવસ: 7 ઑગસ્ટ
આવો, આપણા સ્થાનિક કારીગરોના ઉત્પાદનોને ખરીદીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્રને વધુ વેગવંતો બનાવીએ...
#GujaratInformation1033
#Gujarat
📮ફોરેસ્ટ ઉમેદવારોની મુખ્ય માંગ
✅દરેક ઉમેદવારો ને રિલીઝ કરવા, કોઈ ને કારણ વગર અટકાયત ના કરવી
✅દરેક ના માર્ક pdf માં જ જાહેર કરવા success & unsuccessfull દરેકને normalisation પહેલા અને પછીના માર્કસ જણાવવા જરૂરી
✅અલગ અલગ શિફ્ટ અને cancel પ્રશ્નો ના કારણે Normalisation માં મોટો માર્ક ફેરફાર થયો હોય શકે એ માટે જગ્યા વધારવાની માંગ
✅Cbrt આધારે ની પરીક્ષા પર પ્રતિબંધ અને એક દિવસ માં જ પરીક્ષા લઈ શકાય તેવી પરીક્ષા જ લઈ શકો ,શિફ્ટ વ્યવસ્થા આગામી દરેક પરીક્ષા માટે સંપૂર્ણ નાબૂદ
🛑Note ➖આપણી ડિમાન્ડ માંથી એક પણ ડિમાન્ડ પર હજૂ કોઈ નિર્ણય આપ્યો નથી
💁♂forest candidate demand
#forwarded
💁♂ફોરેસ્ટમાં 25 ગણાં ની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવ નો ગૌણસેવાને પત્ર.
#Forest