પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
👨💻જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” , “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કમ રીસ્પોન્સ શીટ
⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90048/login.html
#GSSSB #FAK
💁♂9 થી 12માં જગ્યા વધારવા બાબત
💁♂પોતાના વિસ્તારના ધારાસભ્યના લેટરપેડ પર આ મુદ્દો લખાવી ભરતીમાં સાથ સહકાર આપજો મિત્રો
💁♂ હવે માત્ર 3 દિવસ છે, બધા કામે લાગી જાવ મિત્રો... પછી જીવનમાં અફ્સોસ ના રહી જાય કે થોડી મહેનત કરી હોત તો જગ્યા વધી ગઈ હોત અને હું લાગી જાત...
👨💻મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી
#GSSSB #CCE #List
🔥રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2023 માં TET-2, TAT (S), TAT(HS) , SP.TET(1) અને SP.TET(2)ની પરીક્ષા લેવામાં આવેલ હતી. જેની માર્કશીટ અત્રેથી મોકલવામાં આવેલ હતી. જેમાં નીચે મુજબની માર્કશીટ અત્રે પરત આવેલ છે, જે ઉમેદવારે રૂબરૂ અત્રેની કચેરી ખાતે આવી કોઈપણ એક આઈ-ડી પ્રૂફ સાથે આવી માર્કશીટ અત્રેથી મેળવી લેવી. અને જો ઉમેદવાર જાતે આવી ન શકે તો જે કોઈપણ માર્કશીટ લેવા આવે છે તે વ્યક્તિનું પણ અને જે તે ઉમેદવારનું પણ એક આઈ-ડી પ્રૂફ અત્રે આપવાનું રહેશે.🔥
Читать полностью…👨💻મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- A ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી
#GSSSB #CCE #List
💁♂મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની તા. ૦૧/૦૪/૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમ્યાન યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ
#GSSSB #CCE