manishsindhi | Education

Telegram-канал manishsindhi - Manish Sindhi

34413

Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs

Subscribe to a channel

Manish Sindhi

📌આજનો દેવર્ષિ રાવલ સરનો આર્ટિકલ - MCQથી Merit

#AMC

Читать полностью…

Manish Sindhi

*🔱 આજ ની ગ્રુપ DP 󟀽🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻 🔱 દેવી કૂષ્માંડા 🔱 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે.

💁🏻‍♂ પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને કુમ્હડ કહે છે.

💁🏻‍♂ બલિમાં તેમને કોળાની બલિ સૌથી વધુ પ્રિય છે. તે કારણે પણ માઁ કૂષ્માંડા કહેવાય છે.

*💁🏻‍♂વિશેષ-*નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અદાહત' ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીએ પોતાના 'ઈષત' હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા, આદિશક્તિ છે.આમનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે.તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીયોમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.

💁🏻‍♂ માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભુજા દેવીના નામથી જ અવિખ્યાત છે. તેમના હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિયો અને નિધિને આપનારી જપમાળા છે.

💁🏻‍♂🦁 તેમનું વાહન સિંહ છે.માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે.

💁🏻‍♂ માઁ કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિધિ-વિધાનથી માઁ ના ભક્તિ-માર્ગ પર કેટલાંક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુ:ખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માઁ ની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી ભવસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે.માઁ કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિથી દૂર કરી તેને સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવુ જોઈએ.

*📕 શ્લોક 📕*
💁🏻‍♂ ઓમ કૂષ્માંડે મમ ધનધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા.

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

*એક અજ્ઞાની માણસ*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

👨‍💻Provisional  List  of  Eligible  Candidates  for  appearing  in  the  Elimination  Test  (Objective  Type­MCQs)  for 
Direct Recruitment to the Post of DEPUTY SECTION OFFICER.

#HC #List

Читать полностью…

Manish Sindhi

#Gujarat
#Police ભરતી માટે શારીરિક કસોટી ની તૈયારીઓ

શારીરિક કસોટી માટે મેદાન અંગેની માહિતી મંગાવવામાં આવી

નવેમ્બર મહિનામાં કસોટીનું આયોજન

Читать полностью…

Manish Sindhi

*🔱   આજ ની ગ્રુપ DP   🔱*
    
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻🕉 ચંદ્રઘંટા માતા 🕉🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે.

💁🏻‍♂ નવરાત્રી આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે.

💁🏻‍♂ દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે.

💁🏻‍♂ તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે.

💁🏻‍♂ તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

💁🏻‍♂ તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે.

💁🏻‍♂ માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.

💁🏻‍♂ આરતી જે આપણે જય આદ્યશક્તિ ગાતા હોઈએ છીએ એ કોણે લખી જો એવો સવાલ કરીએ તો એનો જવાબ ઘણા ને ખ્યાલ જ છે - શિવાનંદ સ્વામી પણ બીજી એક આરતી છે આનંદ મંગલ કરું આરતી ના લેખક કોણ ? આવો જોઈએ.

💁🏻‍♂ આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚

💁🏻‍♂ પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,

💁🏻‍♂ રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા,

💁🏻‍♂ જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા,

💁🏻‍♂ ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા,

💁🏻‍♂ કહે *પ્રીતમ* ઓળખ અણસારો‚ હરિના જન હરિ જેવા…આનંદ મંગલ કરુ આરતી

👏🏻 રચના કરનાર - પ્રીતમ 👏🏻

*એક અજ્ઞાની માણસ*

📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

દિલ્હીના 5 સ્ટાર IIT બોમ્બેના પ્રોફેસર ફાટેલા મોજાં પહેરીને હોટેલમાં બેઠા હતા. કોઈએ તેમનો ફોટો લીધો અને ફાટેલા મોજાં પહેરેલી તેમની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ તસવીર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કોઈએ પૂછ્યું કે તેમની મજબૂરી શું હશે, તો કોઈએ કહ્યું કે ફાટેલા મોજાં પહેરીને કોઈ આટલી મોટી હોટેલમાં કેવી રીતે જઈ શકે!!

તમે કદાચ એ જ વિચારતા હશો, ખરું ને? આનો જવાબ ખુદ પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ આપ્યો છે.

"25 સપ્ટેમ્બરે ધ ઈકોનોમિક ટાઈમ્સ એનર્જી લીડરશીપ સમિટમાં હું મારું ભાષણ આપું તે પહેલાં કોઈએ દિલ્હીના હયાતમાં મારો આ ફોટો લીધો હતો. હા, બધાએ મારા ફાટેલા મોજાં જોયા છે! મારે તેને બદલવાની જરૂર છે, હું તેમ કરીશ અને હું કરી શકું છું. પરંતુ પ્રકૃત્તિ તેમ નથી કરી શકતી; પ્રકૃત્તિમાં બધું મર્યાદિત છે. પ્રકૃત્તિ જરૂરતથી વધુ બરબાદી સહન કરી શકતી નથી."

પ્રોફેસર ચેતન 20 વર્ષથી વધુ સમયથી પ્રતિષ્ઠિત સંસ્થામાં ભણાવી રહ્યા છે. તેઓ ભારતના 'સોલાર મેન' અથવા 'સોલર ગાંધી' તરીકે પણ ઓળખાય છે. પર્યાવરણને પ્રાથમિકતા આપીને તે જે કંઈ પણ ખરીદે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરે છે.

"હું મારી ઉત્પાદકતા વધારવા માટે શાનદાર ગેજેટ્સનો ઉપયોગ કરી શકું છું, પરંતુ મારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે હું પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરું છું, મોજાં બીજાં આવી જશે પરંતુ પ્રકૃતિ મર્યાદિત છે." - પ્રોફેસર સોલંકી

શું તમને લાગે છે કે આજના સમયમાં આપણે વધુ પડતા ઉપભોગ અને અતિઉપભોક્તાવાદની જાળમાં ફસાઈ જઈએ છીએ અને એવી વસ્તુઓ ખરીદીએ છીએ જેની કદાચ આપણને જરૂર પણ નથી? આ અંગે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જણાવો.

શું તમે ક્યારેય ખચકાટ વગર ફાટેલા મોજાં પહેરીને બહાર જશો?

Читать полностью…

Manish Sindhi

PSI WIRLESS NEW
#RR

Читать полностью…

Manish Sindhi

*🔱 આજની ગ્રુપ DP 🔱*

*🙏🏻 બ્રહ્મચારિણી માતા 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી.

💁🏻‍♂ કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે.

💁🏻‍♂ તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ 'અપર્ણા' પડી ગયુ.કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ.

💁🏻‍♂ તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી ' ઉમા, અરે !, ઓ નહી ' ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ 'ઉમા' પણ પડી ગયું હતુ.તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી.

💁🏻‍♂ આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.

💁‍♂ શ્લોક

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥
------------------------------------------------

जिनके कोमल हाथों में कमण्डलु, कमल और अक्षमाला हैं,
ऐसी परम पूज्य ब्रह्मचारिणी देवी मुझे अपना आशीर्वाद प्रदान करें।
-----------------------------------------------------------
Source - नवदुर्गास्तोत्रम्

📚જ્ઞાન કી દુનિયા 📚

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/wVtiXM5y8OI?si=HI9Qsf6qYyzeeq8N

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/9OwaesV9xks?si=MjAs1YQcFQ_IYM8s

Читать полностью…

Manish Sindhi

Last day on geography Salam saheb .

Live in 10 mins

https://www.youtube.com/live/_CXbx8EARFg?si=DczliNLNg7y7c8qs

Читать полностью…

Manish Sindhi

MCQથી Merit - આજની દેવર્ષિ રાવલ સરની કોલમ

#AMC

Читать полностью…

Manish Sindhi

High court exam schedule

#HC #Exam

Читать полностью…

Manish Sindhi

👨‍💻Important Notice Regarding Date of preliminary Examination

📝Preliminary Exam Date - 22/12/2024

#GPSC #STI #Exam

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/2XdE5rj9EhU?si=hw9RpftDe2nSWKqQ

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/w1WLF2TSSgI?si=nRdude4J1sTBH1CK

Читать полностью…

Manish Sindhi

*🔱 આજ ની ગ્રુપ DP 󟀽🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻 🔱 દેવી કૂષ્માંડા 🔱 🙏🏻*

Читать полностью…

Manish Sindhi

👨‍💻Provisional  List  of  Eligible  Candidates  for  appearing  in  the  Elimination  Test  (Objective  Type­MCQs)  for Centralized Recruitment Process for the Post of PROCESS SERVER / BAILIFF

#HC #List

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/Tfob8YexAZc?si=BLnOrj5Z9zqTwWk2

Читать полностью…

Manish Sindhi

*🔱   આજ ની ગ્રુપ DP   🔱*
    
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻🕉 ચંદ્રઘંટા માતા 🕉🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે.

💁‍♂ શ્લોક

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता॥

Читать полностью…

Manish Sindhi

TECHNICALY OPERATOR

#RR

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/c_dwzwT4z1U?si=aU5vRqb4ez8r9MDq

Читать полностью…

Manish Sindhi

💠 હેપ્પી નવરાત્રી 😹

દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય તેવી શુભેચ્છા... 🎊

તમને અને તમારા પરિવારને નવરાત્રી પર્વની WebSankul તરફથી ખુબ ખુબ શુભકામના...!

Читать полностью…

Manish Sindhi

*😎 આજની ગ્રુપ DP 😎*

*🔱 શૈલ પુત્રી માઁ 🔱*


💁🏻‍♂નવરાત્રિ એટલે શક્તિનું પૂજન અર્ચન કરવાનું મહાપર્વ. નવરાત્રિના નવે નવ દિવસ નાનાં જુદાં જુદાં સ્વરૂપોની આરાધના કરવાની હોય છે. ઘણા સાધકો માનું એક જ સ્વરૂપ નવે નવ દિવસ પૂજી પોતાની ઇચ્છિત ઈચ્છા પૂર્ણ કરતા હોય છે. મા નવદુર્ગાનાં નવ સ્વરૂપની નવરાત્રિએ જુદા જુદા સ્વરૂપે પૂજા કરવાનું મહત્ત્વ આપણા સમાજમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે.

💁🏻‍♂ નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે
તેમનું વાહન વૃષભ અર્થાત્ બળદ છે. તેથી ઘણા પંડિતો તેમને મા વૃષારુઢાના નામે પણ ઓળખે છે.
જેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.

💁🏻‍♂ પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું,  તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા પરંતુ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું.

💁‍♂સતીએ જયારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી. સઘળી વાર્તાનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, ' પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે. પોતાના યજ્ઞમાં તેમણે સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું પણ ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહી ગણાય.'શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.

💁‍♂સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું.તેમણે વિચાર્યું ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે.
તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહી ન શક્યાં.પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો.

💁‍♂સતીએ યોગાગ્ની દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૂપે નવો જન્મ લીધો. તેઓ હવે "શૈલપુત્રી" નામે સુખ્યાત થયાં. પાર્વતી, હૈમવતી પણ તેઓનાં જ નામ છે. ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હૈમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.

💁‍♂બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.

💁‍♂શ્લોક ➖

🕉वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥


🙏हे माँ शैलपुत्री, मैं आपको नमस्कार करता हूँ। आप मनचाहा वरदान देती हैं और मस्तक पर अर्धचंद्र से सुशोभित हैं। आप बैल पर आरूढ़ होकर त्रिशूल धारण किये हुए, भव्य दिख रही हैं।

🔖Source - नवदुर्गास्तोत्रम्

⚜ભારતમાં માતા શૈલપુત્રીનું સૌથી પ્રાચીન મંદિર બનારસમાં મરહીય ઘાટ પર આવેલું છે.

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/1jMqGxFoTIM?si=cqNSJYL9mkg76BnP

Читать полностью…

Manish Sindhi

💁‍♂વનરક્ષક (Forest Guard) - ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટીના કોલ લેટર

⚡️https://ojas.gujarat.gov.in/ojas1/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

📌Advt - FOREST/202223/1

#forest #call_letter

Читать полностью…

Manish Sindhi

મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશ્યલ):
એક વ્યક્તિને આપણે કેવી રીતે ઓળખવી, જેથી તેની સાથે એક સાર્થક સંબંધનું નિર્માણ થાય?

નાટ્યકાર જી. બી. શોએ લખ્યું હતું કે, "આપણા સાથી મનુષ્ય પ્રત્યેનું સૌથી ખરાબ પાપ તેને નફરત કરવાનું નથી, પણ તેની ઉપેક્ષા કરવાનું છે- ઉપેક્ષા અમાનવીય છે." બીજી રીતે કહીએ તો, કોઈ વ્યક્તિ સાથે એવી રીતે વ્યવહાર કરવો જાણે તેનું અસ્તિત્વ જ નથી, અથવા તેનું મહત્વ નથી, તે સૌથી નિર્દયી સજા છે (અમુક માણસો તેને લાયક હોય છે, પણ તે જુદો વિષય છે).
તેની બીજી બાજુ એ છે કે કોઈ વ્યક્તિની નોંધ લેવી અને તેને સમજવી તે પ્રેમનું સૌથી ઉચ્ચ સ્વરૂપ છે. કોઈ વ્યક્તિ આપણને સાંભળે, સમજે અને કદર કરે તેની એક તીવ્ર જરૂરિયાત દરેકમાં હોય છે.
સંબંધોમાં પાયાની એ ત્રુટી પેદા થાય છે કે બે વ્યક્તિઓ એકબીજાને પ્રામાણિકતાથી જોવાનું બંધ કરી દે છે. તેઓ વાતો કરે, સૌજન્ય બતાવે, પરંતુ એકબીજાના ઘનિષ્ઠ વિચારોમાં ભાગ્યે જ ઉતરે.

કોઈ વ્યક્તિ સાથે અસલી લગાવ ત્યારે જ સંભવ છે, જ્યારે તમે વ્યક્તિને ઉપરછલ્લી રીતે નહીં પણ ગહેરાઈમાંથી ઓળખો. સંબંધોમાં ઘણા લોકોને ફરિયાદ હોય છે કે તેમને કોઈ સમજતું નથી, એથીય વધુ, તેમની ગેરસમજ કરે છે, તેમનું મહત્વ નથી જળવાતું અને તેમને સાંભળવામાં નથી આવતા.

અર્થપૂર્ણ સંબંધ કેળવવા આ ૧૦ બાબતો જરૂરી હોય છે:
- પરસ્પર પ્રામાણિક રહેવું
- સમાન રુચિઓ શોધવી
- સંવાદ જાળવી રાખવો
- એકબીજાની બાબતોમાં રસ લેવો
- બીજી વ્યક્તિની દ્રષ્ટિએ જોવાની ક્ષમતા કેળવવી
- એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું
- સાર્થક સવાલો પૂછવા
- ધીરજનો ભાવ હોવો
- એકબીજાને સાંભળવાની તૈયારી હોવી
- સતત બહેતર બનવા પ્રયાસ કરવો

“There are few things as fulfilling as that sense of being seen and understood.”
- David Brooks, How to Know a Person

Читать полностью…

Manish Sindhi

👨‍💻SSC CHSL TIER II DATE ➖ 18/11/24

#SSC #CHSL #Exam

Читать полностью…

Manish Sindhi

https://www.youtube.com/live/elRNdyM-ob0?si=dHCm33RVmlo4ZbQ6

Читать полностью…

Manish Sindhi

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનીત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી ની જાહેરાત. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1608 અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484 શિક્ષક માટે થશે ભરતી. બંને કેટેગરીમાં ઉમેદવારો 10 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે

Читать полностью…
Subscribe to a channel