આ ગુજરાતના કચ્છ જિલ્લાની કઈ પ્રખ્યાત હસ્તકળા છે?
A. સૂફ ભરતકામ
B. બન્ની ભરતકામ
C. રબારી ભરતકામ
D. અજરખ બ્લોક પ્રિન્ટીંગ
👮♂પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે.
#LRD #PSI #Update
💁♂ શિક્ષણ_સહાયક (ધો.૯/૧૦)
માઘ્યમિક_ભરતી જાહેર
📌કુલ જગ્યા - 3517
🔹 સરકારી_શાળાની જગ્યા - 1200
+
ગ્રાન્ટેડ_શાળાની જગ્યા - 2317
ગ્રાન્ટેડ શાળામાં ⤵️
ગુજરાતી માધ્યમ -2258
અંગ્રેજી માધ્યમ -56
હિન્દી માધ્યમ -3
કુલ=2317 જગ્યાઓ
સરકારી શાળામાં ⤵️
ગુજરાતી માધ્યમ -1196
અંગ્રેજી માધ્યમ -4
કુલ જગ્યા=1200 જગ્યાઓ
⏳ ફોર્મ ભરવાની તારીખ: 24/10/2024 થી 15/11/2024 ના રાત્રે ૨૩:૫૯ સુધી
⚡️https://www.gserc.in/
#TAT #Apply
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*
*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*
💁🏻♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.
💁🏻♂ આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે.
💁🏻♂ આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.
💁🏻♂ માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે.
💁🏻♂ શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.
1. અણિમા
2. લધિમા
3. પ્રાપ્તિ
4. પ્રાકામ્ય
5. મહિમા
6. ઈશિત્વ, વાશિત્વ
7. સર્વકામાવસાયિતા
8. સર્વજ્ઞત્વ
9. દૂરશ્રવાણ
10. પરકાયપ્રવેશન
11. વાકસિધ્ધિ
12. કલ્પવૃક્ષત્વ
13. સૃષ્ટિ
14. સંહારકરણસામર્થ્ય
15. અમરત્વ
16. સર્વન્યાયકત્વ
17. ભાવના
18. સિધ્ધિ
💁🏻♂ માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે.
💁🏻♂ દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા.
💁🏻♂ માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે.
💁🏻♂🦁 તેમનુ વાહન સિંહ છે.
💁🏻♂ તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમણે તેમની ચાર ભુજાઓ પર શંખચક્ર, ગદા, પદ્મ અને કમળ ધારણ કર્યાં છે.
💁🏻♂ નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.
💁🏻♂ સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે.
💁🏻♂ માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.
💁♂દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમાં અધ્યાયમાં જણાવ્યા અનુસાર રાજા સુરથ અને
સમાધી નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તથા તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે.
💁♂મા સિદ્ધિદાત્રીનું પ્રાચીન મંદિર હિમાલયના નંદા પર્વત પર આવેલું છે.જે તીર્થસ્થળ જગપ્રસિદ્ધ છે.
💁♂શ્લોક
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥
*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*
📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚
*🙏🏻 મહાગૌરી : મહાશક્તિનું આઠમું રૂપ 🙏🏻*
💁🏻♂ માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.
💁🏻♂નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સહારા ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.
💁🏻♂ આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.
માતા ની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે.
💁🏻♂ આમનું વાહન ગધેડું છે.
💁🏻♂ આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.
💁🏻♂ મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.
💁🏻♂ આમના થી ભક્તોએ કોઇ પણ પ્રકાર નો ભય કે આતંકિત થવાની જરૂર નથી.
💁🏻♂ મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનું સ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.
💁🏻♂ મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ.
💁🏻♂ યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.
*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*
📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚
👆👆👆👆👆👆👆👆👆👆👆
*🔱 આજની ગ્રુપ DP 🔱*
💁🏻♂ માઁ નું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી જગદંબા ની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.
💁🏻♂ થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં.
💁🏻♂ મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.
💁🏻♂ એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં.
💁🏻♂ અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.
💁🏻♂ ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી.
💁🏻♂ આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે.
💁🏻♂ 🦁 આમનું વાહન સિંહ છે.
💁🏻♂ *વિશેષ-* દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.
💁🏻♂ મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.
💁🏻♂ માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.
💁♂શ્લોક
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्यादेवी दानवघातिनी॥
💁♂ વૃંદાવન,મથુરાના ભૂતેશ્વરમાં કાત્યયન દેવીનું અતિપ્રાચીન મંદિર આવેલું છે.જ્યાં સતીના કેશ પડ્યા હતા તેવું માનવામાં આવે છે.
*એક અજ્ઞાની માણસ*
📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚
👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿
💁🏻♂ *વિશેષ-*આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.
ભગવાન સ્કંદ 'કુમાર કાર્તિકેય' ના નામે પણ ઓળખાય છે.
💁🏻♂ આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
💁🏻♂ સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે.
💁🏻♂🦁તેમનુ વાહન સિંહ પણ છે.
💁♂દુર્ગા સપ્તસતિમાં જણાવ્યા અનુસાર દેવતાઓએ કરેલ સ્તુતિને કારણે અસુરોનો નાશ કરવા માટે તેઓ મા અંબા તરીકે પ્રગટ થયાં હતા.શુંભ અને નિશુંભ નામના મહાપરાક્રમી દૈત્યો સ્વર્ગ ઉપર કબજો કરીને મા અંબાને પોતાની પત્ની બનાવવા માગતા હતા. ત્યારે આ અસુરોના વધ પહેલા તેમના સેવક અસુર ચંડ અને મુંડ સાથે ભયાનક યુદ્ધ કરીને તેમનો વિનાશ કર્યો ત્યારથી તેઓ મા ચામુંડા તરીકે પણ ઓળખાય છે.
💁♂સ્કન્દ માતાની અસીમ કૃપાથી મહાકવિ કાલિદાસ રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂતમની સુંદર રચના થઈ છે. જે જગપ્રસિદ્ધ છે.આમ સ્કન્દ પુરાણમાં માતાનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે.
💁♂સ્કન્દ માતાનું મંદિર કાશીમાં જૈતપુર મુકામે આવેલું છે.
💁🏻♂ *નવરાત્રીનું મહત્વ-* નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જ)ધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.
💁🏻♂ માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.
💁🏻♂ સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.
💁🏻♂ સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.
💁🏻♂ આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.
*ઉપાસના મંત્રો -*
ઓમ ઐં ક્લીં હીં સ્કંદમાતે હું હું ફટ સ્વાહા.
હીં ઐં ક્લીં, સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા.
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥
*એક અજ્ઞાની માણસ*
📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚
📌જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪, પેટા હિસાબનીશ/સબ ઓડીટર, હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩ની તા. ૨૮/૦૭/૨૦૨૪ના રોજ યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ જાહેર
#GSSSB
👨💻IKDRC Computer Proficiency Test
CPT Admit Card Link
⚡️https://apply.registernow.in/IKDRC/Class3/Account/Login
ID,Password
e-mail માં મેસેજ પડેલો હસે રજિસ્ટ્રેશન વખતનો
લોગીન કરીને મેનુ માં જઈને Admit કાર્ડ ડાઉનલોડ કરી શકશો
💁♂Important Notice Regarding Change in Exam Center for Advt No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
#GPSC #Notice
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*
*🙏🏻 સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ 🙏🏻*
💁🏻♂ માઁ દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે.
💁🏻♂ દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
💁🏻♂ મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે.
💁🏻♂ અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.
💁🏻♂ મહાગૌરીના ચાર હાથ છે.
💁🏻♂ તેમનુ વાહન વૃષભ છે.
💁🏻♂ તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.
💁🏻♂ પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે
*'व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्।' (નારદ પાંચરાત્ર)* ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો -
*जन्म कोटि लगि रगर हमारी।*
*बरऊँ संभु न त रहऊँ कुँआरी॥*
💁🏻♂ આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી અભિષેક કર્યો ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
💁♂ શ્લોક
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥
💁🏻♂ માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.
*🙏🏻 જય હો માઁ આદ્યશક્તિ 🙏🏻*
📌Credit〰📚જ્ઞાન કી દુનિયા 📚
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*માતા દુર્ગા નું સાતમું સ્વરૂપ*
*🙏🏻 કાલરાત્રી માતા 🙏🏻*
💁🏻♂ આ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*🙏🏻માતા દુર્ગા નું છઠ્ઠું સ્વરૂપ 🙏🏻*
*🔱 કાત્યાયની માતા 🔱*
💁🏻♂ માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*🔱 આજની ગ્રુપ DP 🔱*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*માતા દુર્ગા નું પાંચમું સ્વરૂપ*
*🔱 સ્કંદ માતા 🔱*
💁🏻♂ માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
💁🏻♂ તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે.