Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
જો તમે પણ પરીક્ષામાં JASSI જેવું જ performance આપવાના હો, તો like કરો!🫡
Читать полностью…https://www.youtube.com/live/52rzK53-BeA?si=qw-uBMUf32Eb10nL
Читать полностью…abhijeetsinhzala?si=OLEtgmhY82AAt6RO" rel="nofollow">https://youtube.com/@abhijeetsinhzala?si=OLEtgmhY82AAt6RO
we are family 98000+ …🙂
let’s share this and make it 100000 in few days 🤗
#GPSC #પરીક્ષા_રદ
📌 નાયબ ખેતી નિયામક/જીલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા #મુલતવી રાખવા બાબતે અગત્યની સૂચના.
📌આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-૧ Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક-२. Fundamentals of Agriculture Volume-2 મા આપેલા #હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલ
📌જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી, આ #પરીક્ષા_રદ કરવામાં આવે છે.
📌મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તા. ૨૮.૦૮.૨૫ ના રોજ યોજવામાં આવશે
#GPSC
https://www.youtube.com/live/eh3iQLbU-fw?si=7_wGeh5LGzk6rnWs
Читать полностью…Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/V0fo42yfQl0?feature=share
live now
https://www.youtube.com/live/r-cFoS7ImQQ?si=uG6HlQi8Fb-7jrW2
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
હું જે જાણું છું તે ખોટું હોઈ શકે છે અથવા અધૂરું હોઈ શકે છે તેવું માનવું તે નવું શીખવા માટેની પૂર્વશરત છે.
બાળકો અઘરામાં અઘરી બાબતો પણ સરળતાથી શીખી લે છે કારણ કે તેમની અંદર "મને આવડે છે"નો ભાવ નથી જન્મ્યો હોતો.
ખુલ્લું દિમાગ હોવાનો અર્થ જ એ છે કે "હું ખોટો હોઈ શકું" તેવી સભાનતા.
એક ઉંમર સુધી શીખવાની આ પ્રક્રિયા ચાલે છે, પછી બંધ થઈ જાય છે. પછી વ્યક્તિમાં જાણી લીધાની વૃત્તિ વિકસી જાય છે. એટલા માટે બહુ જૂજ લોકો આજીવન વિધાર્થી રહી શકે છે.
શીખવાની ઉંમરમાં આપણે આપણી જાણકારી ખોટી કે અધૂરી હોવાના પુરાવા શોધતા હતા.
મોટા થયા પછી આપણે સાચા હોવાના પુરાવા શોધવા લાગીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે ખોટા સાબિત થવું તે નવું શીખ્યાની સાબિતી છે! જે લોકોને ખોટા હોવાની અસલામતી ન હોય તે જ મોટા થયા પછી "મોટા" થતા રહે છે.
*Happy Morning*
https://youtube.com/shorts/1_rtEMvIob4?si=LAvlnOgxmzYYaeKy
Читать полностью…https://youtube.com/shorts/crpXCfqWFH0?si=SLgk8g0vrjJAMtY4
Читать полностью…Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/NVS3vhEL_VU?feature=share
https://www.youtube.com/live/Wk9qwAeuQFQ?si=5INSRNEQSGJDkyP8
Читать полностью…📌UPSC CSE Prelims 2025
🔹CSAT Paper(Hindi)
⏳Exam Date ➖25/05/2025
#UPSC #Paper
📌UPSC CSE Prelims 2025
🔹GS-1 Paper (H & E)
⏳Exam Date ➖25/05/2025
#UPSC #Paper
🔶દુર્લભ આર્કટિક પક્ષી ‘સબાઇન ગુલ’ ગુજરાતના નળ સરોવરનું ખાસ મહેમાન બન્યું
🔶જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર આ અદ્ભૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ ૨૦૧૩માં કેરળમાં જોવા મળ્યો હતો
#Gujarat #SabineGull #nalsarovar
1. ગુજરાત રેવન્યુ વિભાગ
(Revenue Department, Gujarat)
સચિવશ્રી: શ્રી બિજલ શાહ (IAS)
ઇમેઇલ: as-ssrd-ahd@gujarat.gov.in
ફોન: +91-79-29708451 / 52 / 53 / 54
મુખ્ય કાર્યાલય સરનામું :👇🏻
બ્લોક નં. 11, 4મો માળ, ન્યુ સચિવાલય, ગાંધીનગર, ગુજરાત
મુખ્ય સંપર્ક નંબર: +917923251511
શ્રી બિજલ શાહ (IAS), સચિવ
ઇમેઇલ: as-ssrd-ahd@gujarat.gov.in
ફોન: +91-79-29708451 / 52 / 53 / 54
શ્રી રાજેશ કે. મહેતા (IAS), Officer on Special Duty and Secretary
ઇમેઇલ: osdsec-revappeals@gujarat.gov.in
ફોન: +91-79-29708451 / 52 / 53 / 54
શ્રી એલ. પી. પડાલિયા (IAS), Officer on Special Duty and Secretary
ઇમેઇલ: osdsec-revappeals@gujarat.gov.in
ફોન: +91-79-229708451 / 52 / 53 / 54
શ્રી પી. એન. મકવાણા (IAS), Officer on Special Duty and Secretary
ઇમેઇલ: dc-revappeals@gujarat.gov.in
ફોન: +91-79-29708451 / 52 / 53 / 54
શ્રી નૈમિષ નંદકિશોર દવે (IAS), Officer on Special Duty and Secretary
ઇમેઇલ: dc-revappeals@gujarat.gov.in
ફોન: +91-79-29708451 / 52 / 53 / 54
---
2. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય
(Chief Minister’s Office, Gujarat)
ફોન: +91-79-23250073 / 23250074
વોટ્સએપ નંબર: 7030930344
સરનામું: ત્રીજો માળ, સ્વર્ણિમ સંકુલ - 1, ન્યુ સચિવાલય, સેક્ટર 10, ગાંધીનગર, ગુજરાત
વેબસાઇટ: cmogujarat.gov.in
---
3. ગુજરાત સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department, Gujarat)
કાર્યાલય સરનામું: બ્લોક નં. 7, ગ્રાઉન્ડ ફ્લોર, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત - 382010
મુખ્ય અધિકારીઓ:
શ્રી કમલ દયાની (IAS), એડિશનલ ચીફ સચિવ (પર્સોનેલ)
ફોન: 079-23250313
શ્રી રાકેશ શંકર (IAS), સચિવ (યોજનાઓ)
ફોન: 079-23250403
---
4. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
(Gujarat Secondary Service Selection Board - GSSSB)
સરનામું: બ્લોક નં. 2, પહેલો માળ, કમમયોગી ભવન, સેક્ટર – 10-એ, ગાંધીનગર, ગુજરાત
સંપર્ક ઇમેઇલ: info-gpssb-gnr@gujarat.gov.in
સંપર્ક નંબર: 079-23256332 (મુખ્ય સંપર્ક)
079-23258916 (વૈકલ્પિક સંપર્ક)
#Revanue_Talati
રેવેન્યુ તલાટી સિલેબસ માં બદલાવ માટે અહીંયા ઈમેલ દ્વારા પોતાની રજુવાત લખીને પોસ્ટ કરવી.
https://youtube.com/shorts/xbPpFVt1Yyw?si=G1o8cHiAf1-EXfKb
Читать полностью…https://www.youtube.com/live/rpk-JWmgyOI?si=7iHqCUgkijIBTIQc
Читать полностью…https://youtube.com/shorts/gfolpkPbQOk?feature=share
Читать полностью…abhijeetsinhzala?si=OLEtgmhY82AAt6RO" rel="nofollow">https://youtube.com/@abhijeetsinhzala?si=OLEtgmhY82AAt6RO
we are family 98000+ …🙂
let’s share this and make it 100000 in few days 🤗
પદ્મ પુરસ્કારથી સન્માનિત ગૌરવવંતા ગુજરાતી…
#PadmaAwards #kumudinilakhia #gujaratinformation #GujaratGovernment
https://youtube.com/shorts/imGS6zZyhbc?si=A4zeOM-s3ZPYK-M1
Читать полностью…https://www.youtube.com/live/RPKNyRNJq7s?si=DXDW8kv3B19lEqCy
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
મને કોઈ બાબતની ઈચ્છા હોય, એનો અર્થ એવો નથી કે તે મારું લક્ષ્ય પણ છે. લોકો ઈચ્છા અને લક્ષ્ય વચ્ચે ભેળસેળ કરતા હોય છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફરક એક્શન પ્લાન (યોજના)નો છે.
કોઈ ઈચ્છાને સાકાર કરવા માટે મારી પાસે નક્કર યોજના હોય તો તેને લક્ષ્ય કહેવાય.
બહુ બધા લોકો ઈચ્છાને જ યોજના ગણી લેતા હોય છે.
ઘણા લોકો કહેતા હોય છે કે "મને મન છે." જેમ કે "ક્યાંક ફરવા જવાનું મન છે, પણ જોઈએ રજા ક્યારે મળે છે" અથવા
"નોકરી બદલવાનું મન તો છે, પણ જોઈએ કેવી ઓફર આવે છે" અથવા
"સવારે ચાલવા જવાનું મને થાય છે, પણ મૂડ નથી આવતો," અથવા "ફલાણી વ્યક્તિને મળવાનું મન છે, પણ ટાઇમ નથી મળતો."
આનો અર્થ એ થયો કે રજા ન મળે કે સારી ઓફર ન આવે કે મૂડ ઠીક ન થાય કે ટાઈમ ન મળે તો કશું કરવું નથી, જે છે તે બરાબર છે.
જે બાબતે તમે કશું કરવા માટે તૈયાર ન હોવ, તેવી ઇચ્છાને દિવાસ્વપ્ન અથવા વાંઝિયો વિચાર કહેવાય. તેનાથી વિપરીત, લક્ષ્ય એક નક્કર યોજના દ્વારા ઈચ્છાને વાસ્તવિકતામાં ફેરવી દે છે.
ઈચ્છા કશુંક જુદું અને બહેતર હોય તેવી અપેક્ષા છે, જે ક્ષણિક હોય છે. તે ગમે તેટલી તીવ્ર અને તાકતવર હોય, તેમાં આગળ વધવા માટે કોઈ નક્કર યોજના ન હોય તો તે ખાલી વિચાર બનીને રહી જાય છે.
લક્ષ્ય તમને સક્રિય કરે છે, ઈચ્છા તમને નિષ્ક્રિય રાખે છે. એટલે, જો કશું મન હોય તો તો તત્કાળ તેને સાકાર કરવા માટેની યોજના બનાવવી. અન્યથા, જીવનમાં મને જોઈતું હતું એવું ના
થયુંની ફરિયાદો ન કરવી.
*Happy Morning*
https://www.youtube.com/live/BzJ1zTG0_SE?si=QC3Ptp_kWQ01XytQ
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
વૈભવી જીવનશૈલીનો અર્થ એવો થાય કે જીવન સુખી છે?
આપણું મીડિયા અને સમાજ તો એવું જ ચિત્ર ઊભું કરે છે કે લકઝરી ઘરોમાં રહેતા, મોંઘી કાર ફેરવતા, ડિઝાઇનર કપડાં પહેરતા અને શાનદાર અનુભવો લૂંટતા લોકો દુનિયાના સૌથી સુખી જીવ છે.
ભૌતિક વસ્તુઓ અને ભોગવિલાસ નિશ્વિતપણે ઇન્દ્રિયોને તત્ક્ષણ સંતોષ આપે છે, પરંતુ ન તો તે ઉત્તમ જીવન માટે અનિવાર્ય છે કે ન તો તેનો પર્યાય છે.
સુવિધા અને સંતોષ બે અલગ બાબત છે.
આપણે કામ એટલા માટે જ તો કરીએ છીએ જેથી જીવન સુવિધાપૂર્ણ બને, પરંતુ જીવનનો સંતોષ બુનિયાદી જરૂરિયાતો પૂરી કરવામાંથી, અર્થપૂર્ણ સંબંધોમાંથી, જીવનનાં લક્ષ્યો પૂરાં કરવાથી અને દુનિયા માટે ઉપયોગી બનવાથી આવે છે.
ભૌતિક અવસ્થા ગમે તેવી હોય, જો ઉચિત માનસિકતા અને વ્યવહાર હોય તો કોઈપણ વ્યક્તિ સુખી થઈ શકે છે.
ઘણીવાર એક માલિક કરતાં તેનો કામદાર વધુ સુખી હોઈ શકે છે.
*સુખનો સંબંધ સુવિધા સાથે નથી, મન સાથે છે*.
*Happy Morning*
📌 રેવન્યુ તલાટી બાબતે આવેદનપત્ર
📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.
👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.
👉🏻જ્યારે પણ આવેદન આપીએ ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.
#Revised_Revenue_Talati_Syllabus
📌UPSC CSE Prelims 2025
🔹CSAT Paper(English)
⏳Exam Date ➖25/05/2025
#UPSC #Paper
📌UPSC CSE Prelims 2025
⏳Exam Date ➖25/05/2025
#UPSC #Paper