Daily current affairs , Gk in Gujarati, Gpsc current affairs
*મોર્નિંગ મ્યુસિંગ્સ*
જીવનમાં આ ત્રણ આદતો હોવી જોઈએ:
- એક આદત જે મનને સમૃદ્ધ કરે (વાંચન, લેખન, અભ્યાસ)
- એક આદત જે શરીરને સમૃદ્ધ કરે (કસરત, પોષણ, મેડિટેશન)
- એક આદત જે ઘરને સમૃદ્ધ કરે (ધંધો, સ્કિલ, રોકાણ)
આ ત્રણથી વધારાનું જે મળે તેને બોનસ ગણવું..
*Happy Morning*
https://www.youtube.com/live/KS_-Dc5VWcs?si=Rki9TQa2irY0uxaC
Читать полностью…📌 GPSC દ્વારા વિવિધ પોસ્ટ માટે જગ્યાઓની જાહેરાત.
🔹DySO➖102 જગ્યાઓ
⏳DYSO Prelims Exam〰 07/09/2025
#GPSC #Apply
https://www.youtube.com/live/voqEt88y6Tc?si=CIbPR_9BOpsz7myO
Читать полностью…SSC CGL 2025 Notification
Total - 14582 vacancies
#SSC #Apply
https://www.youtube.com/live/WL-7RwonnIw?si=QQzdj3yC-SIMG_X8
Читать полностью…https://www.youtube.com/live/U-XmSWuYx4I?si=KqXv85ZRIw8f-8jT
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
મૌન સશકત ગુણ છે, પણ આપણે તેને ગુમાવી રહ્યા છીએ. આપણે એવા સમયમાં જીવીએ જ્યાં મૌન રહેવું લોક-વિરોધી અથવા સમાજ-વિરોધી ગણાય છે. આપણે ઉત્તરોત્તર વધુને વધુ ઘોંઘાટમાં જીવી રહ્યા છે. અને આ ઘોંઘાટ ખાલી મોઢાનો નથી, મનનો પણ છે. આપણે અંદરથી પણ મૌન નથી રહી શકતા. આપણા અંદર પર આપણું બાહ્ય હાવી થઇ રહ્યું છે.
બધા જ બોલતા હોય અને તમે મૌન રહો તો તમે લઘુમતીમાં અને તરછોડાયેલા બની જાય છે. બોલવું સૌથી આકર્ષક ગણાય છે, પછી ભલે તે બોલવામાં કોઈ અર્થ ન હોય અને તે ફાલતું હોય. બીજા બધા જ બોલતા હોય તો તમારે પણ બોલવું જોઈએ એવો આગ્રહ હોય છે. ન બોલો તો તે વિકૃતમાં ગણાઈ જાય છે.
આપણે બોલવાના ગુલામ છીએ.
વાસ્તવમાં, મૌનમાં મુક્તિનો અહેસાસ હોય છે; ન બોલવું (અથવા શું બોલવું) એ જ્યારે તમારા અખત્યારમાં હોય, ત્યારે તમને તાકાતનો અનુભવ થાય છે.
બીજા બધા બોલતા હોય એટલે તમારે પણ બોલવું પડે, તો તે ગુલામી કહેવાય.
મૌન તંદુરસ્તીની નિશાની છે. એટલા માટે, ગાંડા માણસો જોરથી બોલતા હોય છે. સ્વસ્થ લોકો મૌન રહે છે.
*Happy Morning*
⚡️https://virtualview.co.in/lrd_track/
📍તા . ૨૩ / ૦૬ / ૨૦૨૫ ના કલાક ૨૩ . ૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા / રજુઆત મોકલવાના રહેશે .
https://www.youtube.com/live/idjvqd0-2sg?si=D-XDnZdkX-GOf03O
Читать полностью…*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમારી વાતની ગેરસમજ કરે છે, તો એમાં નવાઈ નથી.
લોકો હંમેશાં એકબીજા સાથે વાતોમાં ગેરસમજ કરતા રહે છે.
કોઈ વ્યક્તિના મનને સંપૂર્ણપણે જાણી લેવાનું શક્ય નથી કારણ કે,
એક તો, વ્યક્તિ બદલાતી રહે છે, અને
બીજું, વ્યક્તિ સમય સંજોગો અનુસાર વર્તન કે વિચાર કરતી હોય છે.
ત્રીજું, આપણે બધા જ આપણી સમજણ પ્રમાણે એકબીજાને સમજીએ છીએ. હું તમને જે રીતે સમજુ છું તે સાચું જ છે, પણ મારી એ સમજ તમારી સમજણ પ્રમાણે નથી એટલે તમને એ મારી ગેરસમજ લાગે છે.
એ અર્થમાં ગેરસમજ જેવું કશું હોતું નથી. તે અનુકૂળતા પ્રમાણેની સમજ હોય છે. બે વ્યક્તિ એકબીજાને અનુકૂળ હોય ત્યાં સુધી કોઈ ગેરસમજ ન હોય, પ્રતિકૂળ થઈ જાય પછી સમજ પણ ગેરસમજ થઈ જાય. વાતચીત માટીના લોંદા જેવી હોય છે. બે વ્યક્તિ પોતપોતાની રીતે તે લોંદા પર હાથ ફેરવતી હોય છે. તેનો અંતિમ આકાર શું હશે તે બે વ્યક્તિ તેમાં શું યોગદાન આપે છે તેના પર નિર્ભર કરે છે. અમુક વાતચીતો માટીનો કઢંગો લોંદો જ રહી જાય છે, અમુક ખુબસુરત આકાર ધારણ કરે છે.
*Happy Morning*
https://www.youtube.com/live/loc19h1h65g?si=m3sEEuBnmcJ-8Yv2
Читать полностью…👨💻 જાહેરાત ક્રમાંક:૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પૈકી ગ્રુપ –Aની મુખ્ય પરીક્ષા માટે ઓફલાઇન ચોઇસ ફીલિંગ માટે સંભવિત તારીખ બાબત
#GSSSB
💁♂AMC NEW RECRUITMENT
📌Garden Supervisor
📌Garden Inspector
📌Sahayak Section Officer (Garden)
#AMC #Apply
https://www.youtube.com/live/TWdxYD3IZFA?si=lVOKxYHPcYX8cYOq
Читать полностью…https://www.youtube.com/live/iuVUEsCP7wE?si=cue1z70rVKgVzsW-
Читать полностью…SBI PO 2025 Detailed Advertisement
Total - 541 Vacancies
Online Registration Dates : 24/06/25 to 14/07/25
#SBI #Apply
https://www.youtube.com/live/XEcytGhh4Q0?si=vvdmc6Mhl5Xd67Nz
Читать полностью…RMC junior clark revised final answer key
#RMC #R_FAK
#GSSSB
14/07/2025 થી 25/07/2025 GSSSB દ્વારા આયોજિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
#Revenue_Talati
🛑(25/07/25) સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન દર્શાવેલ નથી.
https://www.youtube.com/live/Cqjq5kdns1k?si=aNtI27gB-vGNcYhi
Читать полностью…live in ૫ mins
https://www.youtube.com/live/jK3DvZxhhKk?si=wErGK65ld-cUnp83
https://www.youtube.com/live/x9WPwoFJ4z4?si=I5ATMGCkgOlD-oNP
Читать полностью…https://www.youtube.com/live/-DoYIKg5VtE?si=XIdVcpfVgCa9CBvS
Читать полностью…live now
https://www.youtube.com/live/aro2Aim-tNU?si=5idDSB9672nyGgkQ