📌Provisional Answer Key of Advt. No. 8/2024-25, Food Inspector/Food Safety Officer, Class-3, Gandhinagar Municipal Corporation
#GPSC #PAK
👨💻Jailor Group-I (Male), Class-2
📌Advt➖GPSC/202425/14
⏳Exam Date 〰 17/11/24
#GPSC #PAK
📌Multi-Purpose Health Worker (Male), Class III Recruitment Rules 2024
📌રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) સંવર્ગના નવા RR જાહેર…
#MPHW #RR
સાહિત્યનું પ્લેલિસ્ટ
https://youtube.com/playlist?list=PLf0iUNmSKGN6cdexN8NMmKnGO3kMQNUXm&si=peYiKSZFnb5Vt58w
Live now
🦚 હવે થશે જોવાજેવી 🦚
સમય - ૮ કલાકે
સ્થળ - આપડું એકજ ઠેકાણું websankul 🤗
like અને મિત્રોને અત્યારથીજ મોકલી દયો.
કોન્સ્ટેબલ તથા પીએસઆઇની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્ર…..
૧૨૦ ના આ પેપરમાં Gk + Gs ના વિષયોના પ્રશ્નો કરાવવામાં આવશે ..
https://www.youtube.com/live/J7kbONjIC48?si=avPcFv29ujAQHq8u
like, share and subscribe 🤗
લોથલની મુલાકાતે | Abhijeetsinh Zala | Lothal.
https://youtu.be/fAV4kytjNEE
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સંબંધમાં કે માણસમાં સલામતીના એહસાસની એક લાક્ષણિકતા એ હોય છે કે તમે કોઈપણ પ્રકારના ભય, શરમ કે અપરાધબોધ વગર તમારી ફીલિંગ, ઇચ્છા કે વાતને અભિવ્યક્ત કરી શકો.
જ્યારે તમને એવી ખાતરી હોય કે બીજી વ્યક્તિ કોઈ જજમેન્ટ વગર તમને સાંભળશે, સમજશે અને કદર કરશે, ત્યારે તમને ખુલ્લા થવાનો, ત્રુટિઓ, ભૂલો અને કમજોરીઓ જાહેર કરવાનો ડર ના લાગે.
એટલા માટે, સંબંધમાં પ્રેમ કરતાં પણ વધુ જરૂરી વિશ્વાસ હોય છે (કદાચ, વિશ્વાસનું જ બીજુ નામ પ્રેમ છે).
વિશ્વાસનો અર્થ એ નથી કે બીજી વ્યક્તિ મારાથી કશું ખાનગી નહીં રાખે. તેનો અર્થ એ છે કે તેને કશું પણ કહેતી વખતે ડર નહીં લાગે. રાધર, અભિવ્યક્ત થવાનો આનંદ આવશે.
વિશ્વાસની એક વિશેષતા એ છે કે, એક વ્યક્તિ કેટલી ખુલે, બીજી વ્યક્તિમાં વિશ્વાસ કરવાનો ભાવ એટલો જ વધે. વ્યક્તિ જેટલી બંધ રહે, અવિશ્વાસ એટલો જ વધે.
સંબંધોની જરૂરીયાત જ વ્યક્ત થવાની છે.
અભિવ્યક્તિની આઝાદી માત્ર સામાજીક ભાવ નથી, તે આપણા હોવાનો બુનિયાદી ભાવ છે. તમારે માનસિક રીતે, ભાવનાત્મક રીતે, શારીરિક રીતે જો વ્યક્ત ના થવું હોય, તો બીજી વ્યક્તિની જરૂર જ શું હોય?
પણ સવાલ એ છે કે કોઈ વ્યક્તિ વ્યક્ત થયા વગર રહી શકે? કોઈ વ્યક્તિ પ્રેમ વગર રહી શકે? કોઈ વ્યક્તિ સંબંધ વગર રહી શકે? કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર રહી શકે?
👨💻AMC Junior Clerk Call latter
⚡️https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx
⏳Exam Date 〰 24/11/24
#AMC #Call_letter
📌 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ.
જાહેરાત ક્રમાંક: ૧ થી ૫ /૨૦૨૪-૨૦૨૫
#AMC #Apply
💁♂Ex.IPS_હસમુખ_પટેલ સાહેબ નાં GPSC અધ્યક્ષ બનવાથી ગુજરાત પંચાયત સેવા પસંદગી (#GPSSB) મંડળના અધ્યક્ષશ્રી ની ખાલી પડેલ જગ્યાનો તેમજ સભ્યશ્રી ની જગ્યાનો હવાલો શ્રીમતી_મોના_ખંધાર (#IAS), અગ્ર સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને તેમની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
#GPSSB
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સૌ લોકો તમને સ્વીકારે એવી અપેક્ષા રાખો, તો તમે ક્યારેય અસાધારણ કે અપવાદરૂપ બની ના શકો.
અપવાદરૂપ હોવાનો અર્થ જ એ છે કે તમે બાકી લોકોમાં અપવાદરૂપ છો, અને બહુમતિ લોકો એવી વ્યક્તિને જ સ્વીકારે છે, જે તેમના જેવી હોય. મિડિઑક્રિટી હંમેશા ટોળામાં હોય છે, જે વિશિષ્ઠ છે તે એકલવાયું હોય છે.
બહુ ઓછા લોકોમાં ટોળાથી અલગ ઊભા રહેવાનું સાહસ હોય છે, કારણ કે અપવાદરૂપ હોવું એટલે એકલા પડી જવું.
અપવાદરૂપ હો તો લોકપ્રિય પણ ન થવાય, કારણ કે લોકોમાં પ્રિય થવા માટે લોકોના માપદંડો પર ખરા ઉતરવું પડે. જે અપવાદરૂપ છે તે સૌમાં ફિટ-ઈન નથી થતા, બ્રેક-આઉટ થાય છે.
તમે જો લોકોની સ્વીકૃતિની ખેવના રાખતા હો, તો હંમેશા માપમાં બંધાયેલા રહેવું પડે, અને એ માપમાં ઔસત લોકો જ ખરા ઉતરે છે, અપવાદરૂપ નહીં. સ્વીકૃતિની ઈચ્છા આપણને એક વર્તુળમાં સીમિત કરી દે છે, જુદા પડવાની તૈયારી અસીમ તરફ લઈ જાય છે.
👨💻CCE GROUP A Mains Exam Call Letter
⚡️https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
⏳Mains Exam Date 〰 25-27/11/24
#GSSSB #CCE #Call_Letter
live now 🦚
હાલો આવીજાવ…
https://www.youtube.com/live/Kxxg-S9aWi4?si=ypsQ8B_lN0SANPpu
🦚 હવે થશે જોવાજેવી 🦚
સમય - ૮ કલાકે
સ્થળ - આપડું એકજ ઠેકાણું websankul 🤗
like અને મિત્રોને અત્યારથીજ મોકલી દયો.
કોન્સ્ટેબલ તથા પીએસઆઇની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રશ્નપત્ર…..
૧૨૦ ના આ પેપરમાં Gk + Gs ના વિષયોના પ્રશ્નો કરાવવામાં આવશે ..
https://www.youtube.com/live/J7kbONjIC48?si=avPcFv29ujAQHq8u
👨💻Highcourt Exams OMR Sheets and Answer keys
⚡️https://ghcrec.ntaonline.in/answer-key/login-page
#HC #OMR #PAK