mygpscclass | Unsorted

Telegram-канал mygpscclass - My GPSC Class™

-

YouTube channel "My GPSC class"

Subscribe to a channel

My GPSC Class™

Emailing NAVIN STI ENGLISH.pdf

Читать полностью…

My GPSC Class™

#Gs2 #ethics

Q: ભાવાત્મક બુદ્ધિમતા એટલે શું? શાસન અને સિવિલ સેવામા ભાવાત્મક બુદ્ધિમતા ની શા માટે જરૂરીયાત છે તે જણાવો.
(200 words / 12 minute)

Ans:
ભાવાત્મક બુદ્ધિમતા એટલે વ્યક્તિમા રહેલી એવી યોગ્યતા જેના દ્વારા વ્યક્તિ પોતાની લાગણીઓને ઓળખે તથા બીજા વ્યક્તિની લાગણીઓને સચોટપણે સમજીને બનેની ભાવનાઓનું યોગ્ય રીતે સંચાલન કરે.

* શાસન અને સિવિલ સેવામા ભાવાત્મક બુદ્ધિમતાની જરૂર :

- ભાવાત્મક બુદ્ધિમતા ધરાવતા અધિકારી પોતાની જાતે પ્રેરણા મેળવીને આગળ વધી શકશે.
- તે ઓફિસ માં યોગ્ય કાર્ય સંસ્કૃતિની નિર્માણ કરી શકશે.
- સરકારી કામકાજનું ભારણ, સરકારી દબાણ, મીડિયાનું સબંધ જેવી જટિલ સમસ્યાઓ સામે ભાવાત્મક બુદ્ધિમતા ધરાવતા અધિકારી યોગ્ય રીતે પોતાનું સ્ટ્રેસ મેનેજ કરી શકશે.
- તે પોતાના કર્મચારી પ્રત્યે સહાનુભૂતિ કેળવીને તેના અંગત સુખ -દુઃખમાં ભાગીદાર બનશે.
- તે કર્મચારીને પ્રોત્સાહીત કરીને સતત કાર્યશીલ રાખી શકશે.
- વંચિત વર્ગો, મહિલાઓ, દિવ્યાંગો પ્રત્યે સહનુભૂતિ દર્શાવીને તેમની સમસ્યાઓનું સંવેદનશીલતાથી નિરાકરણ કરી શકશે.
- જનતાની ભાવનાઓને યોગ્ય દીશામાં વાળીને જન -ભાગીદારીથી કાર્ય કરી શકશે. ઉદા. સ્વચ્છ ભારત અભિયાન
- ભાવાત્મક બુદ્ધિમતા વાળો અધિકારી બીજાઓ માટે પ્રેરણાત્મક સાબિત થઇ શકશે.
- સારો અધિકારી જનતાને એવી રીતે પ્રેરિત કરશે કે જનતા ખુદ સમસ્યાનું સમાધાન લાવી આપે.
- જાતિ અથવા ધર્મ આધારિત સંવેદનશીલ ક્ષેત્રો માં અધિકારી સૌહાર્દની ભાવનનું નિર્માણ કરી શકશે.
- કટોકટીના સમયમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદરૂપ બનશે.
- ઘણી વખત ઉગ્ર આંદોલનની સંભાવના હોય તેવા વિસ્તારમાં ઉગ્ર આંદોલન ન થવા દેતા તંત્રની તેમના પ્રત્યેની સંવેદના બતાવી શાંતિપૂર્વક સ્થિતિ બનાવી રાખવામાં મદદ કરશે.

આ રીતે શાસનમાં સિવિલ સેવામા ભાવાત્મક બુદ્ધિમતાનું ખુબ મહત્વ રહેલું છે. તે શાસનને સુશાસન બનાવવાની ક્ષમતા ધરાવે છે.

Send you ans :t.me/mygpscclass
@DashrathChavda

Читать полностью…

My GPSC Class™

Important Lecture series for GPSC,
સામાન્ય ભૂગોળ ની વિસ્તૃત સમજ,
- અવકાશ ભૂગોળ
- વાતાવરણ
- તાપમાન
- પૃથ્વી ની આંતરિક સરચના,
- વર્ષા વિતરણ
- વાતાગ્ર
- સમુદ્ર શાસ્ત્ર
- વગેરે વગેરે

https://youtube.com/playlist?list=PL_lcAbHk4baHqme4D_DhMTyYpXzoE3jLh

Читать полностью…

My GPSC Class™

GPSC PI preliminary Cut off Prediction,
- PI નું મેરીટ કેટલા માર્ક એ અટકશે?
- PI માં કેટલા માર્ક થાય તેને Running Practice ચાલુ કરી દેવી જોઈએ?
- GPSC નું મેરીટ કેવી રીતે બને છે?
- 20 ગણા ઉમેદવાર માં મારું નામ આવશે? કે 20 ગણા કરતા પણ વધારે બોલાવી શકાય?
- તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન

https://youtu.be/xlu7ETvOhEw

Читать полностью…

My GPSC Class™

#Gs2 #ethics

Q: શાસન, સુશાસન અને નૈતિક શાસન શબ્દોથી તમે શું સમજો છો?
(200 words / 12 minute)

Ans:
શાસન :
- સરકારનું આચરણ એટલે શાસન
- સરકાર દ્વારા કેટલાક માધ્યમ / નીતિઓ / નિયમો / કાનુનોના માધ્યમથી શાસનનું ક્રિયાન્વયન કરવામાં આવે છે.
- નીતિઓ અને કાનુનો ના માધ્યમથી જનતાનું હિત એટલે શાસન.
- શાસન સરકારનો વ્યવહારાત્મક પક્ષ છે.

સુશાસન :
- સુશાસન એટલે એવુ શાસન જે જવાબદાર, જનહિતમાં, નૈતિક સિદ્ધાંતના અનુપાલનમાં, વિકાસકેન્દ્રિ, જનતાનું કલ્યાણ કરનારું, પારદર્શિતા વાળું, જનમુખી અને કાનૂન નું શસન હોય.
- જે શાસન જનતાની વિરુદ્ધ હોય તેને કુશાસન કહે છે.
- સુશાસનમાં પ્રભાવિ કુશળ શાસન, સામાજિક-પ્રશાસનીક જન ભાગીદારી, નાગરિક કેન્દ્રી શાસન હોય.

નૈતિક શાસન :
- શાસન પ્રક્રિયામાં નૈતિક મૂલ્યોનો અનુપ્રયોગ તથા વ્યવહારમાં લાવવું એ નૈતિક શાસન છે.
- નૈતિક શાસન ઉચ્ચિત્ત ને પ્રોત્સાહીત અને અનુચિતને દંડ કરે છે.
નૈતિક શાસનમાં સુશાસન નો સમાવેશ થાય જય છે.
- શાસન પ્રલાણી માં ઈમાનદારી, સત્ય નિષ્ઠા, દયા, ભાવાત્મક બુદ્ધિમતા જેવા ગુણો નો વિકાસ એ જ નૈતિક શાસન.


Send you ans :t.me/mygpscclass
@DashrathChavda

Читать полностью…

My GPSC Class™

#Gs2 #ethics

Q: નીતિશાસ્ત્ર શું છે? માનવ જીવનમાં નીતિશાસ્ત્રની ભૂમિકાની વિવેચના કરો.
(200 words / 12 minute)

Ans:

નીતિશાસ્ત્ર માનવ નિયમો તથા આદર્શો દ્વારા માનવીય આચરણ છે. નીતિશાસ્ત્ર શુભ આચરણ નું અધ્યયન કરે છે. નીતિશાસ્ત્રનું લક્ષ્ય વ્યક્તિ અને સમાજનું અધિકત્તમ કલ્યાણ છે. આ માનવીય પ્રયાસોમાં સાચું-ખોટું, ઉંચ્ચિત-અનુચિત અને સારુ - નરસુ માં ફર્ક કરવા એક ત્વરિત જાગૃકતા છે.

# નીતિશાસ્ત્ર ની માનવ જીવનમાં ભૂમિકા :

- એક સામાજિક વ્યવસ્થાના રૂપમાં તેના આચરણમાં નિયમન, નિયન્ત્રણ, મૂલ્યાંકન તથા માર્ગદર્શન કરે છે.
- નીતિશાસ્ત્ર માનકોમા ઈમાનદારી, દયા, તથા નિષ્ઠા જેવા સદાચારોને પણ સામેલ કરવામાં aave છે.
- આમાં જીવનનો અધિકાર, જોખમમાં સ્વતંત્રતાનો અધિકાર, નિજતાનો અધિકારને પણ સામેલ કરવામાં આવે છે.
- આધારભુત માનવીય મૂલ્યો જેવા કે સત્ય, અહિંસા, પ્રેમ, સેવા ભાવના, શાંતિ અને ન્યાય નો પણ સમાવેશ થાય છે.
- પારિવારિક મૂલ્યોનો વિકાસ: કાર્ય વિભાજન, સહયોગ, વિશ્વાસ, ઉચિત વાતાવરણ તથા ચરિત્રના વિકાસમાં નીતિશાસ્ત્રનો પ્રભાવ સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે.
- સાર્વજનિક જીવન, રાષ્ટ્રીય કર્તવ્યો, પર્યાવરણ સરક્ષણ, પ્રશાસકીય મૂલ્યો ના વિકાસમાં નીતિશાસ્ત્ર સિંદ્ધાંતો દ્વારા જ મનુષ્ય કોઈ કાર્યવાહીના સંબંધમાં નિર્ણય લેવા, જાગૃત કરવા, કર્તવ્યોના પાલનમાં માર્ગદર્શન પ્રદાન કરે છે.
- આ માનવ સમક્ષ ઉપસ્થિત નૈતિક દુવિધામાં સમાધાન પ્રાપ્ત કરવામાં સહાયતા કરે છે.

નિષ્કર્ષ :
અંતત: માનવીય જીવનના મૂલ્યો તથા દિશા - નિર્દેશોની ઓચિંત્યતા, સર્વભૌમિક સિંદ્ધાંતોનું વિશ્લેષણ, મૂલ્યાંકન તથા અનુસરણમાં નીતિશાસ્ત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે. નીતિશાસ્ત્ર કોઈના વ્યવ્યહરોને પ્રતિબંધિત નથી કરતુ, પરંતુ આ સારાની ઓળખ કરવા અને તેને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.


Send you ans :t.me/mygpscclass
@DashrathChavda
dashrathchavda1993@gmail.com

Читать полностью…

My GPSC Class™

કૃષિ બિલ 2020,
- શું છે નવું કૃષિ બિલ?
- ખેડૂત શા માટે વિરોધ કરી રહ્યા છે?
- એ પણ પંજાબ અને હરિયાણા ના ખેડૂત શા માટે મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે?
- આ નવા કાયદા માં શું શું નકારાત્મક બાબત છે?
- સરકારનો મંતવ્ય શું છે?
- આ વિવાદ નું સમાધાન શું હોય શકે?

https://youtu.be/J0Vpb4ZuBcU

Читать полностью…

My GPSC Class™

IN-PET-PST-Mains-110-2019-20.pdf

Читать полностью…

My GPSC Class™

GPSC Class 1 & 2 mains examination date 14, 16 and 18 February

Читать полностью…

My GPSC Class™

Link for PI prelim OMR Copy

Читать полностью…

My GPSC Class™

November + December month current affairs

Читать полностью…

My GPSC Class™

September month current affairs

Читать полностью…

My GPSC Class™

July Month Current Affairs

Читать полностью…

My GPSC Class™

May Month Current affairs

Читать полностью…

My GPSC Class™

March Month current affairs

Читать полностью…

My GPSC Class™

Emailing Gujarati Navin STI.pdf

Читать полностью…

My GPSC Class™

#Gs2 #ethics

Q: ભાવાત્મક બુદ્ધિમતા એટલે શું? શાસન અને સિવિલ સેવામા ભાવાત્મક બુદ્ધિમતા ની શા માટે જરૂરીયાત છે તે જણાવો.
(200 words / 12 minute)

Send you ans :t.me/gpscanswriting
@DashrathChavda

Читать полностью…

My GPSC Class™

Emailing 5_6329990249011216922.PDF

Читать полностью…

My GPSC Class™

GPSC PI preliminary Cut off Prediction,
- PI નું મેરીટ કેટલા માર્ક એ અટકશે?
- PI માં કેટલા માર્ક થાય તેને Running Practice ચાલુ કરી દેવી જોઈએ?
- GPSC નું મેરીટ કેવી રીતે બને છે?
- 20 ગણા ઉમેદવાર માં મારું નામ આવશે? કે 20 ગણા કરતા પણ વધારે બોલાવી શકાય?
- તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન

https://youtu.be/xlu7ETvOhEw

Читать полностью…

My GPSC Class™

#Gs2 #ethics

Q: શાસન, સુશાસન અને નૈતિક શાસન શબ્દોથી તમે શું સમજો છો?
(200 words / 12 minute)

Send you ans :t.me/mygpscclass
@DashrathChavda

Читать полностью…

My GPSC Class™

#Gs2 #ethics

Q: નીતિશાસ્ત્ર શું છે? માનવ જીવનમાં નીતિશાસ્ત્રની ભૂમિકાની વિવેચના કરો.
(200 words / 12 minute)

Send you ans :t.me/mygpscclass
@DashrathChavda
dashrathchavda1993@gmail.com

Читать полностью…

My GPSC Class™

GPSC PI 5km ground time table

Читать полностью…

My GPSC Class™

P.I ના પેપર પછી ગુજરાતના કોચિંગ માફિયા પ્રોડક્ટ માર્કેટિંગનો આતંક જોઈને એવું લાગ્યું કે P.I ના પેપર સેટર જ જાણે એ હોઈ. અને હવે તો મેરીટ સેટર પણ એ જ લાગી રહિયા છે.મેરીટ ની ભવિષ્યવાણી પણ થવા લાગી છે.

અમુક પ્રોડક્ટ મેનેજરો તો એ રીતે લાઈવ થયા જાણે મેચ કોમેન્ટરી અને ક્રાઇમ પેટ્રોલ જેવા સનસની ખેઝ ખુલાસા ન કરતા હોઈ એવું લાગ્યું.(ગોર સે દેખીએ ઇસ qus. કો, યે વહી qus હૈં જો હમને પઢાયા થા.......અમુક તો એવી મેચ કૉમેન્ટરી કરીને પ્રોડક્ટ માર્કેટિંગ કરતા હતા કે દરેક બોલમાં દેખાડાની સિક્ષર મારતા હોય..)


છેલ્લા ત્રણ દિવસથી બની બેઠેલા પુષ્કળ ચાણક્ય જોવા મળે છે. એવી એકપણ સંસ્થા નથી જે દેખાડો કરવા લાઈવ કે મેસેજ કરીને ''''''''આત્મશ્લાઘા"""""""" કરી ન હોય. એવી સંસ્થા પણ જોવા મળે છે જે એવું દરવખતે કહે (ફકત દેખાવ ખાતર) અમે તો ક્યારેય માર્કેટીંગ નથી કરતા. અને માર્કેટિંગ માં મોખરે હોઈ.

ઘણા તો એવા પણ જોવા મળ્યા કે જેને વ્યક્તિવિશેષ, જિલ્લાઓ, અમુક એક દ પેજના ટોપિકને પણ મારી મચોડીને વિષય બનાવીને હજારો કલાક ભણાવ્યો હોઈ અને કહી દે કે આ ૨ પ્રશ્નો અમારા મટીરીયલ માંથી કે વિડિયો માંથી પુછાયા....

અમુક તો બંધારણ, કલ્ચર,ઇતિહાસ એવું માર્કેટિંગ કરે જાણે એ એના ફાઉંડર હોઈ. અને એના પૂર્વજો એને આ જ્ઞાન ફકત એના જ કાનમાં કહી ગયા હોઈ. અને જે એના મૂડ ઢાંચામાં ન હોઈ એવું લાવી એના બની બેઠલ પિતા થઈને બેઠા છે.

રાતે બે બે વાગ્યે છોકરાઓની નીંદર હરામ કરી પોતાના ટાર્ગેટ પૂરા કરતા લોકો.. અને આવા લોકો વગર પૈસે બધા જિલ્લાની યાત્રા પણ કરાવતા જોયા છે. અને કહે છે """જોયું આપડે કહ્યું હતું આ આવશે જ"""""......આવું તો તે દરેક વીડિયોમાં ૧૫ વાર બોલે......

અમુક તો ગણિતના ૪ ૫ ટોપીકના પ્રશ્નો શું પુછાયા એમાં તો એને ગણિતના રામાનુજનની પદવી ધારણ કરી લીધી..એલા સિલેબસ માં જે છે તે જ પૂછે કે નહિ.? તમે વિષયના સાહેબ થઈને એ ભણાવો એમાં શું નવાઈ ? હદ છે હવે તો.

જે ક્યારેય સિલેબસ માં આપ્યા ટોપિકનો ટાર્ગેટ પૂરા ન કરી શકયા હોઈ. અને બીજાને સિલેબસ પૂરો કરવવા નીકળી પડ્યા હોઈ. પોતાના અંગત (💰💰💰) ટાર્ગેટ પૂરા કરવા ટોપિક ને વિષય બનાવી નાખ્યા છે. વિદ્યાર્થીઓના જીવનના ટાર્ગેટ ને ધમરોડી નાખ્યા છે. એક નાના એવા ટોપિક ને ખેંચી ખેંચી તાણી તાણી લાંબો કરે.અને સેંકડો કલાકો પૂરી કરે. જાણે એક ટોપિક ઉપર થીસીસ તૈયાર કરવાનો હોઈ કે PHD થવાનું હોય.

અમુક પ્રોડક્ટ તો એવી જે લાઇફ ટાઇમ તમે ભણ્યા જ રાખો એવું જ ઇચ્છે. તમારું કઈ ચાલે કે ના ચાલે,. પ્રોડક્ટ વેંચાનારનું ચાલવું જોઈએ...એમાંથી એનો માલ મળવાનો બંધ ના થવો જોઈએ... લાઇફ ટાઇમ ભણ્યા કરો. જીવનમાં બીજું તમારે કંઈ કરવાનું જ નથી. ભણ ભણ જ કરવાનું. ખબર નહીં પોતાની જીદગી સુધારવા માટે આ લોકો બીજા કેટલાની આણી નાખશે.


અમુક બિઝનેસ માફિયાઓ એ તો સાલું "આત્મશ્લાઘા" નો પણ અતિરેક કરી ડાટ વાળી નાખ્યો છે.


હદ તો ત્યારે પણ થઈ જ્યારે અમે ક્યારેય માર્કેટિંગ કરતા નથી, અને માર્કેટિંગ કરવાનું શરૂ કરી દે છે. અને બીજાને સારું દેખાડવા નાટકો કરી રહિયા છે.


હવે તો મારું હારું એવું લાગે છે..કાલે સવારે ગુજરાત સરકાર સાઈટ કે CMO ટ્વીટ કરીને ના કે. જોયું મે આ યોજનાની માહિતી આપી હતી.. જોયું મારું કન્ટેન્ટ કેટલું કામનું છે. કીધું હતું ને હું કેટલો કામનો સોર્સ છું.


હવે એક જ રાહ છે કે GPSC ટ્વીટ કરીને કહે કે જોયું મે સિલેબસ આપ્યો તો એમાંથી જ પૂછ્યું છે.એની બહારનો એક પણ પ્રશ્ન ના હતો.


હું તો એ જ વિચારું છું કે મારું હારું આ પેપર માં મારો ચાન્સ લાગશે કે કેમ ? ૪૦ એ ૪૦ સિટ આ કોચિંગ માફિયાઓના સંચાલક જ નહીં લઈ જાયને.

આ પણ માર્કેટિંગ નો બદલતો એક ટ્રેન્ડ છે. પહેલા એવું હતું કે ન્યુઝ પેપર માં જાહેરાત આપીને કે ચોપાનિયા વેંચીને થતું હતું. પછી મેગેઝીનો આને બેનર બોર્ડ માં ફોટા લગાડીને થતું. હવે આ મેચ કૉમેન્ટરી અને ક્રાઇમ પેટ્રોલ ની જેમ સનસની ફેલાઇ ને થઈ રહ્યું છે.


✍નિરવ (અજ્ઞાત)

Читать полностью…

My GPSC Class™

GPSC PI Provisional Ans Key

Читать полностью…

My GPSC Class™

http://180.211.111.99/Advt110_2021/?s=09

Читать полностью…

My GPSC Class™

October month current affairs

Читать полностью…

My GPSC Class™

Auguest month current affairs

Читать полностью…

My GPSC Class™

June month current affairs

Читать полностью…

My GPSC Class™

April month current affairs

Читать полностью…

My GPSC Class™

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું કરંટ અફેયર્સ + કૃષિ બિલ અને કિસાન આંદોલનની સમજ,

આવતીકાલ ની PI પ્રિલીમ માટે ખુબ જ અગત્યનું,

આવનારી DGVCl, PGVCl જેવી એક્સામ માટે પણ Most IMP

Читать полностью…
Subscribe to a channel