mygpscclass | Unsorted

Telegram-канал mygpscclass - My GPSC Class™

-

YouTube channel "My GPSC class"

Subscribe to a channel

My GPSC Class™

મિત્રો બધા ગ્રુપમાં શેર કરજો,

મની બેક ગેરંટી, સરના વિડિયો એક વાર જો જો ગુજરાતી વિષય માટે બીજા કોઈ સાહિત્યની જરૂર નહીં પડે

Читать полностью…

My GPSC Class™

ROHIT GOSWAMI, [Jul 13, 2024 at 12:04 AM]
📚📚📚📚ગુજરાતી વર્ણનાત્મક માટેનો સંપૂર્ણ કોર્ષ 📚📚📚
-.દરેક ટોપિકના ડિટેઇલ લેક્ચર્સ
- 4 વાર GPSC પાસ આઉટ દ્વારા માર્ગદર્શન
- GPSC 1-2, DYSO, STI , ACF ,AO , PI ,PSI , CCE GROUP A માટેનો સંપૂર્ણ કોર્ષ
- ફક્ત 1499/- જો કોર્ષ યોગ્ય ના લાગે તો મનીબેક ગેરેન્ટી સાથે
- આજે નીચે આપેલ લિંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી જોડાવ
https://clpdiy7.page.link/EMFJ

Читать полностью…

My GPSC Class™

Adv 47 Class 1/2 pre scorecard:

All Candidates can view their obtained marks from 05.06.2024, 16:00 hours onwards by using his/her credentials on web-link to be displayed on Commission’s website : https://gpsc.gujarat.gov.in/OMR

Читать полностью…

My GPSC Class™

https://youtu.be/h99_90QA4Qw?si=RaoRnqRoYZGvZVoC

Читать полностью…

My GPSC Class™

ભાતીગળ સંસ્કૃતિ, culture

Читать полностью…

My GPSC Class™

Due to very busy and hectic schedule, GS answer can not be written.. tomorrow morning I will held Google meet meeting and we discuss about the questions.. I will put link here tomorrow morning 👍👍🙏🙏🙏

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

વહીવટી કારણોસર તા. ૦૬/૦૫/૨૦૨૪ અને તા. ૦૭/૦૫/૨૦૨૪ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. ૧૫/૦૪/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Navin ahir sir's GPSC 1 2 paper👆

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Garib Vidyarthi mate best option che

Читать полностью…

My GPSC Class™

Dyso revised result
1 seat 40 candidate

Читать полностью…

My GPSC Class™

https://youtube.com/live/9PDSuaulgyU?feature=share

Читать полностью…

My GPSC Class™

https://youtu.be/_1wanOSlWKc?si=6oAlS8tyA1uRaihG

Читать полностью…

My GPSC Class™

ક્યારેક સફળતા માટે ૧% પણ ચાન્સ હોય તો પણ તે કાફી હોય છે. - વિરાટ કોહલી

આ માઈન્ડ્સેટ સાથે સતત છ મેચ જીતીને RCB ની ટીમ IPL માં આગળના રાઉન્ડ માટે કવોલિફાય થઈ છે. એક સમયે પોઇન્ટ ટેબલના છેલ્લા ક્રમની ટીમ વિપરીત સંજોગો સામે ઝઝુમીને કેવી રીતે અહીંયા સુધી પહોંચી તે શીખવા જેવું છે. નોકઆઉટ મેચમાં વરસાદનો વિઘ્ન, પ્રતિકૂળ સમયે બેટિંગ, મેચમાં dew factor છતાં પોતાના પર વિશ્વાસ રાખીને મહેનત કરતા રહેવાનું છે. આ માઇન્ડ્સેટ આપણે કેળવવાનું છે. આ તૈયારીની ટુર્નામેન્ટમાં બધી મેચ આપણા તરફી નહિ હોય પણ લડયે રાખવાનું છે - ઝઝૂમ્યા રહેવાનું છે.

બહારના લોકો તમારા વિશે કંઈ પણ અટકાળ લગાવે, પણ અંતે તો એ જ મહત્વનું છે કે તમે તમારા વિશે શું વિચારો છો!
શું તમારા મનમાં એ વિચાર/વસ્તુ સ્પષ્ટ છે કે કેમ ? બસ પોતે પોતાની જાત સાથે પ્રમાણિક રહી મહેનત કરતા રહો.. બાકી બધું આપોઆપ થતું રહેશે.
@edusarth

Читать полностью…

My GPSC Class™

#CCE_Review
#Date_07/04/2024
શિફ્ટ...9:00 થી 10:00

પેપર અત્યાર સુઘી નું સૌથી લાબું...

Eng ગુજરાતી બંને hard...

મેથ્સ reasoning બંને ના થઈને ગણેલા 20 questions એવા હશે કે જે 30 સેકન્ડ ની અંદર solve થાય... બાકી બધા que ટાઈમ લઇ લે એવા હતા..... 55 થી 60 questions attempt થાય એવુ પેપર હતું....🤯

Читать полностью…

My GPSC Class™

Shift 4

આબોહવા સમાસ નો પ્રકાર

Bodmas ધરાઈ ધરાઈ ને પૂછ્યા હતા

English grammar 2 synonyms 1 one word substitutions

4 question ek paragraph mathi

Article no ek hato

1 tense no

Syllogs hata 2-3

Akruti 4-5

6-7 bodmas ae v aghra

7-8 hoi toy naa nay

3 diagram base

Sam sambandh 3-4

અનુભવ મુજબ ખુબ લેંધી પેપર હતું

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Читать полностью…

My GPSC Class™

તમામ મિત્રોને નમસ્કાર 🙏🙏🙏
હવે પછીની આવનારી અગત્યની એક્ઝામ PSI, CCE GROUP A , STI, DYSO CLASS 1-2 આ દરેકમાં મેન્સ એક્ઝામ આવી ગઈ છે. જ્યાં લખાણમાં અસરકારકતા,અભિવ્યક્તિ સુસંગતતા,અસરકારક અભિવ્યક્તિ અને યોગ્ય શબ્દો ખૂબ જ જરૂરી હોય છે.આ માટે વર્તમાન પત્રોના એડિટોરિયલ ખૂબ જ કામમાં આવે છે. આ માટે નિયમિત અગત્યના એડિટોરિયલ વાંચતા રહેશો તો આવનારી મેઇન્સ એક્ઝામમાં આપને ચોક્કસ ફાયદો થશે.દર અઠવાડિયે અહીં યોગ્ય એડિટોરિયમનું કમ્પાઇલેશન મૂકવામાં આવશે. જે આપની પરીક્ષાની તૈયારીમાં ખુબ ઉપયોગી થશે 🙏🙏🙏

Читать полностью…

My GPSC Class™

CCE Vacancy may be hike

Читать полностью…

My GPSC Class™

GPSC Class 1 & 2 Expected Cut Off: (૪૭/૨૦૨૩-૨૪)

(આશરે ૩૫ ગણા ઉમેદવારો પાસ થશે તે અનુમાનથી ૨૯૩*૩૫=૧૦૨૫૫)

નોંધ:

૧) ૩૫ ગણા થી વધુ ઉમેદવાર GPSC દ્વારા પાસ કરવામાં આવે તો તદ્દન અનુમાનીત કટ ઓફ માં ફેરફાર થઈ શકે છે) (Ex. Last GPSC Preliminary around 53 ગણા ઉમેદવારો પાસ)

૨) GPSC દ્વારા ૩૦ ગણા અથવા તેનાથી ઓછા ઉમેદવારો પાસ કરવામાં આવશે તો તદ્દન અનુમાનીત કટ ઓફ કરતા વધુ કટ ઓફ રહી શકે છે.

1) General/EWS/SEBC/SC Male:
    140 થી 150 વચ્ચે કટ ઓફ રહી શકે છે.

2) ST MALE:
    125 થી 135 વચ્ચે કટ ઓફ રહી શકે છે.

3) General/EWS/SEBC/SC Female:
     120 થી 130 વચ્ચે કટ ઓફ રહી શકે છે.

4) ST Female:
     100 થી 110 વચ્ચે કટ ઓફ રહી શકે છે.

T&C* Apply:

1) કટ ઓફનું અનુમાન વોટ્સને આધારે તેમજ સીટોને સંખ્યા (હાલમાં), ઉપરાંત GPSC દ્વારા લગભગ ૩૫ ગણા ઉમેદવારો પાસ કરવામાં આવશે (અનામતના કારણે સમાન કટ ઓફ લાવવા સારું) તે ધ્યાને લઇ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં સીટોમાં ફેરફાર થાય, અથવા ૩૫ થી વધુ કે ઓછા ગણા ઉમેદવારો પાસ થાય, તો તદન અનુમાનીત કટ ઓફ માં ફેરફાર થઈ શકે છે.

2) આ તદ્દન અનુમાનિત કટ ઓફ છે. Indo IAS ક્યારેય આટલું જ કટ ઓફ રહેશે તેવી કોઈ બાહેંધરી આપતું નથી. માટે IndoIAS ની કટ ઓફ માટે કોઈ અંગત જવાબદારી રહેશે નહીં.

3) આ expected કટ ઓફ તમારા MARKS થી વધુ કે ઓછું હોય તો MAINS ની તૈયારી કરવી કે ન કરવી, તે આપના  સ્વવિવેકે નિર્ણય લેવાનો રહેશે. અત્રેથી એક જ સૂચન છે, તૈયારી ચાલુ રાખવી આવનારી ભવિષ્યની પરીક્ષાઓમાં પણ આપને તૈયારીનો લાભ મળી શકે છે.🙌

At the end...
The ball is in your court 🏀🥅

Best wishes from my side💐💐

Keep Learning...
Keep growing...