🎲 Get ready for the quiz 'કોમન પ્રશ્નો'
Good things
🖊 15 questions
⏱ 30 seconds per question
📰 Votes are visible to group members and the quiz owner
🏁 The quiz will begin when at least 2 people are ready to play. Send /stop to stop it.
PayU એ માટે પુશ પ્રોવિઝનિંગ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું...
• PayU એ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં 'પુશ પ્રોવિઝનિંગ' લોન્ચ કર્યું, જે બેંકો અને વેપારીઓ વચ્ચે કાર્ડ ટોકનાઇઝેશનને વધારે છે.
• લાભો: કાર્ડની ચૂકવણીને સુવ્યવસ્થિત કરે છે, છેતરપિંડીનું જોખમ ઘટાડે છે અને બેંકો દ્વારા સીધા જ કાર્ડ ટોકનાઇઝેશનને સક્ષમ કરીને ગ્રાહકની સુવિધામાં વધારો કરે છે.
• વેપારી લાભો: ઘટાડેલી ચુકવણી ઘર્ષણ, સરળ ગ્રાહક સંપાદન અને સરળ પુનઃ ટોકનાઇઝેશન ઓફર કરે છે.
30 ઓગસ્ટ, 2024 ✅
Class 3 Prelims and mains 📚
@Goverment_exam_corner
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
💥લેબટેક-ડોકયુમેન્ટ વેરિફિકેશન💥
👉લેબટેકના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ આવવા લાગ્યા છે જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી
👉 કોલલેટર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે
✍પ્રતિક આહિર
Archery: આર્મલેસ મહિલા તીરંદાજ શીતલદેવી એક પોઇન્ટ માટે વર્લ્ડ રેકોર્ડથી વંચિત રહી
• તુર્કીની ઓઝનુર (704 પોઇન્ટ) અને શીતલ (703) સાથે ટોચના બે ક્રમે રહી
• શીતલ દેવીએ 703 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો
• બ્રાઝિલની કાર્લા ગોગેલ અને તુર્કીની ઓઝનુરને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું
આર્મલેસ (હાથ વિનાની) ભારતીય આર્ચર શીતલ દેવી પેરિસ પેરાલિમ્પિકની વિમેન્સ તીરંદાજી ઇવેન્ટની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં એક પોઇન્ટ માટે વર્લ્ડ રેકોર્ડથી વંચિત રહી હતી.શીતલ દેવીએ 703 પોઇન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
Class 3 Prelims and mains 📚
@Goverment_exam_corner
ડીપકેફ ટેક્નોલોજી સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરશે દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી,તા.29 વર્તમાન યુગમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ડેટા માઈનીંગ સહિતની ટેકનોલોજીના વધતા વ્યાપના ફાયદાની સાથે સાથે જ અનેક નુકશાન પણ સામે આવી રહ્યા છે. ટેકનોલોજીના આવા વધતા દુરૂપયોગ સામે દિલ્હી હાઈકોર્ટે ગંભીર ચેતવણી આપી છે.
દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે, ડીપફેક ટેકનોલોજી સમાજ માટે ગંભીર જોખમ બનશે અને ટેકનોલોજીની મદદથી જ તેનો સામનો કરી શકાશે.
ડીપફેક ટેકનોલોજીનું નિયમન નહીં કરવા અંગેની બે પિટિશનની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આવી ટીપ્પણી કરી હતી.
ડીપફેક ટેકનોલોજીની મદદથી લોકોને ગેરમાર્ગે દોરતા વીડિયો, ઓડીયો રેકોર્ડીંગ્સ અને તસવીરો બનાવી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) દ્વારા ડીપફેકનો ઉપયોગ કરીને અફવાઓ ફેલાવવામાં આવે છે. અથવા કોઈ વ્યકિતની ખોટી છબી રજૂ કરી શકાય છે. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જજ તુષાર રાવ ગેડેલાએ જણાવ્યું હતું કે, 'તમારે (કેન્દ્ર સરકારે) આ મુદા પર કામ કરવું પડશે.
ડીપફેક સમાજ માટે ગંભીર જોખમ ઉભુ કરે તેવી શકયતા છે. તમે પણ થોડો અભ્યાસ કરો. ડીપફેકનો અર્થ એવો થાય છે કે, હું મારી આંખે જે જોઈ રહ્યો છું અને કાનથી જે સાંભળી રહ્યો છું તેના પર મારે વિશ્વાસ કરવાનો નથી. આ બહુ આંચકાજનક છે'.
કોર્ટે ડીપફેક અંગે અરજી કરનારા બે વ્યકિતને તેમના સૂચનો સાથે વધારાની એફિડેવિટ ફાઈલ કરવા બે સપ્તાહનો સમય આપ્યો હતો અને આગામી સુનાવણી માટે 24 ઓકટોબરની તારીખ નિર્ધારિત કરી હતી.
કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જણાવ્યું હતું કે સત્તાવાળાએ સમસ્યાને ઓળખી છે. આપણે એઆઈ ટેકનોલોજીની મદદથી તેના દુષ્પ્રભાવ અટકાવી શકીએ'. તેના જવાબમાં કોર્ટે પણ કહ્યું હતું કે, એઆઈના જોખમને દુર કરવા ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો જરૂરી છે'.
Current affairs ✅
📓હિમાચલ પ્રદેશે 28 ઓગસ્ટ, 2024 ના રોજ મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21 વર્ષ કરી
હિમાચલ પ્રદેશ રાજ્ય વિધાનસભાએ લિંગ સમાનતા અને ઉચ્ચ શિક્ષણની પહોંચને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વય 18 થી 21 વર્ષ સુધી વધારીને એક બિલ પસાર કર્યું છે.
મહિલા સશક્તિકરણ મંત્રી ધની રામ શાંડિલ દ્વારા રજૂ કરવામાં આવેલ, આ ખરડો મહિલાઓની કારકિર્દી અને શારીરિક વિકાસ પર વહેલા લગ્નની અસરને સંબોધવા માટે બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 માં સુધારો કરે છે.
Class 3 Prelims and mains 📚
ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી માં નવી ભરતીની જાહેરાત
લેબ ટેક્નિશિયન ભરતી 😍😍😍
#GSSSB
Join Telegram for More
🔖 @nikultrivedi 🔖
🏁 The quiz 'કોમન પ્રશ્નો' has finished!
15 questions answered
🥇 Kishan – 12 (2 min 28 sec)
🥈 @rajaranchod8182 – 7 (1 min 12 sec)
🥉 ༺꧁Narendrasinh Padhiyar꧂༻ – 6 (1 min 19 sec)
4. AJ – 1 (2.2 sec)
5. jay murlidhar 👑👑 – 1 (17.2 sec)
🏆 Congratulations to the winners!
🏁 The quiz 'કોમન પ્રશ્નો' has finished!
15 questions answered
🥇 Kishan – 8 (1 min 49 sec)
🥈 ṽї﹩ℌѦℓ – 6 (1 min 39 sec)
🥉 વિજયસિંહ રાજપૂત – 2 (9 sec)
🏆 Congratulations to the winners!
🎲 Get ready for the quiz 'કોમન પ્રશ્નો'
Good things
🖊 15 questions
⏱ 30 seconds per question
📰 Votes are visible to group members and the quiz owner
🏁 The quiz will begin when at least 2 people are ready to play. Send /stop to stop it.
भारत के दिग्गज उद्योगपति रतन टाटा (Ratan Tata) का निधन बुधवार की शाम को हो गया. उन्होंने मुंबई के ब्रीच कैंडी अस्पताल में अंतिम सांस ली.
ૐ શાંતિ ૐ 💐🙏🏻
કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે શી-બોક્સ પોર્ટલ શરૂ...
• મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલાઓ માટે સલામતી અને ગોપનીયતા બહેતર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યસ્થળો પર જાતીય સતામણીની ફરિયાદોને કેન્દ્રિય બનાવવા અને તેનું નિરીક્ષણ કરવા માટે શી-બોક્સ પોર્ટલ શરૂ કર્યું.
• આ પહેલ વર્કપ્લેસ એક્ટ 2013 પર મહિલાઓની જાતીય સતામણીનું સમર્થન કરે છે.
• પોર્ટલ આંતરિક અને સ્થાનિક સમિતિઓ દ્વારા ફરિયાદોનું સંચાલન કરશે, રીઅલ-ટાઇમ ટ્રેકિંગ અને સુરક્ષિત પ્રક્રિયા ઓફર કરશે.
Class 3 Prelims and mains 📚
@Goverment_exam_corner
Welcome to Rajkot Municipal Corporation
કોલલેટર ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો..👇
http://117.240.113.212/PrintCallLetter.aspx
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
RMC FHW નાડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ શરૂ થઈ ગયા છે.
કોલલેટર ટૂંક સમયમાં ડાઉનલોડ કરી શકશો..
Topic-Subject verb agreement
None
None of
None of (pronoun )......verb singular
આ તમામ શબ્દોની પાછળ હંમેશા એકવચન આવશે
Ex. None has finished the work yet.
Ex. None of them has arrived yet
Class 3 prelims and mains📚
Topic - Subject verb aggreement
📓 A number of = Plural Noun & Plural Verb
Ex :
A number of students is attending the seminar. Incorrect ❌
A number of students are attending the seminar. Correct ✔️
Class 3 prelims and mains📚
મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ ના અમૂલ્ય ઉપદેશ:
"તમારા ધ્યેય પર ધ્યાન આપો"
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું મહત્વપૂર્ણ છે.
Current affairs 28 August 2024 ✅
📓જના સ્મોલ ફાઇનાન્સ બેંકે ICC ઇમર્જિંગ એશિયા બેંકિંગ કોન્ક્લેવમાં 4 એવોર્ડ જીત્યા
• સતીશ કુમાર રેલ્વે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત
• બી શ્રીનિવાસનની રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મહાનિર્દેશક તરીકે નિમણૂક
• કાર્તિક વેંકટરામને રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતી
• હિમાચલ પ્રદેશે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21 વર્ષ કરી
Class 3 Prelims and mains 📚
Current affairs 28 August 2024 ✅
📓જના સ્મોલ ફાઇનાન્સ બેંકે ICC ઇમર્જિંગ એશિયા બેંકિંગ કોન્ક્લેવમાં 4 એવોર્ડ જીત્યા
• સતીશ કુમાર રેલ્વે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત
• બી શ્રીનિવાસનની રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મહાનિર્દેશક તરીકે નિમણૂક
• કાર્તિક વેંકટરામને રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતી
• હિમાચલ પ્રદેશે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21 વર્ષ કરી
Class 3 Prelims and mains 📚